ગુજરાતી ખ્રિસ્તી ગીતો | Gujarati Christian Songs | Jivan Sandesh Ministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • જીવન સંદેશ સ્ટુડીયોમાં રેકોર્ડ થયેલ કેટલાક ગીતો આપની સમક્ષ લાવીએ છીએ. ૮૦ થી ૯૦ ના દાયકામાં જીવન સંદેશના સ્થાપક રેવ. એલ્મર એન્ટઝના નેતૃત્વ નીચે શ્રી પર્સીભાઈ દેસાઈની આગેવાનીમાં આ ગીતો તૈયાર થયાં. આ ગીતોની શબ્દરચના અને સ્વરરચના શ્રી ઈમાનુએલ દેસાઇએ કરેલ છે અને ગાયક સ્વ. ચીમન દંતાણી અને શ્રી કિશન દંતાણી છે. અમારા હ્રદયની પ્રાર્થના છે કે આ ગીતો થી ઈશ્વર આપના હ્રદયોમાં આત્મિક સંચાર ઉત્તેજિત કરે અને આશિષ આપે.

ความคิดเห็น • 32

  • @shaileshamin2194
    @shaileshamin2194 2 ปีที่แล้ว +1

    વન્ડરફુલ સોન્ગ્સ.

  • @harishbhaisolanki2374
    @harishbhaisolanki2374 2 ปีที่แล้ว +1

    Best blessings TABURIA songs

  • @francisbaraya
    @francisbaraya 9 หลายเดือนก่อน +1

    Super

  • @alanmehta6448
    @alanmehta6448 ปีที่แล้ว +1

    My fav is at 1:20:14

  • @shawnmartin3424
    @shawnmartin3424 2 ปีที่แล้ว +2

    God bless you 🙏 🙌

  • @EvansAudio
    @EvansAudio ปีที่แล้ว

    Great

  • @aashkiranpercydesai4386
    @aashkiranpercydesai4386 2 ปีที่แล้ว +1

    The music of these songs was composed by Anil Gandharv and I recorded them in Jivan Sandesh recording stodio in the eighties.

    • @JivanSandesh
      @JivanSandesh  2 ปีที่แล้ว

      હા પ્રભુનો ખુબ આભાર તમારી અનન્ય બલિદાન યુક્ત સેવાનો માટે જીવન સંદેશ જીવન ભર આભારી રહેશે

  • @shawnmartin3424
    @shawnmartin3424 2 ปีที่แล้ว +1

    Thank you very much for uploading. We used to hear these songs on Ahmedabad radio. The program was called Vishwa Vani. Within this program was "Ajab Gajab" where these songs were played. Thanks for bringing all the good memories back. I wish I could download this album. I am from UK.

  • @ushachristian9068
    @ushachristian9068 ปีที่แล้ว

    Praise the Lord

  • @shawnmartin3424
    @shawnmartin3424 2 ปีที่แล้ว +2

    Very nice 👍

  • @champakbhaivaghela3432
    @champakbhaivaghela3432 2 ปีที่แล้ว +1

    👍🙏🙏🙏

  • @samirmacwan2742
    @samirmacwan2742 2 ปีที่แล้ว +1

    જુદા જુદા વિષય પર ના ગીતો ની કેસેટ આવતી હતી.
    આ કેસેટ ના ગીતો મૂકવા વિનંતી...
    જેવા કે.... જન્મ
    મરણ..... ઈસ્ટર....

    • @JivanSandesh
      @JivanSandesh  2 ปีที่แล้ว +1

      આવતા દિવસો માં આવશે

    • @samirmacwan2742
      @samirmacwan2742 2 ปีที่แล้ว

      @@JivanSandesh thanks 🙏

  • @nelsonchristian3632
    @nelsonchristian3632 2 ปีที่แล้ว +3

    Praise the LORD

  • @bhupeshbharadia3868
    @bhupeshbharadia3868 2 ปีที่แล้ว +1

    Jai Yeshu,
    I have began to attached to these songs, it so good that i am singing, brings so joy.
    I was looking these kind of bhajans of Yeshu.
    God bless every one in Jivan Sandesh Ministries.
    Praise God.

  • @shaileshamin2194
    @shaileshamin2194 2 ปีที่แล้ว +1

    क्या बात है? बहोत बढ़िया।

  • @bhupeshbharadia3868
    @bhupeshbharadia3868 2 ปีที่แล้ว +1

    Praise God,
    Yesu, what a awesome worship, bhajans, this takes me back way to 1960, i am so attached to this bhajans, that i keep on playing, Yeshu's love is these songs.
    Prabhu Yesu, Hallelujah.
    👏🏽🙏🏽👏🏽🙏🏽👏🏽🙏🏽

    • @JivanSandesh
      @JivanSandesh  2 ปีที่แล้ว

      Thank you and praise God

  • @mahidafamily9475
    @mahidafamily9475 2 ปีที่แล้ว +2

    Praise the Lord.

  • @samirmacwan2742
    @samirmacwan2742 2 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏
    યરૂશાલેમ માં પ્રવેશ. દુઃખ અને મરણ. તેમજ ઈસ્ટર ના ગીતો મુકવા વિનંતી 🙏

    • @JivanSandesh
      @JivanSandesh  2 ปีที่แล้ว

      th-cam.com/video/Awiy6So0OGo/w-d-xo.html
      th-cam.com/video/OIlUd2LaVxM/w-d-xo.html

  • @ankurparmar802
    @ankurparmar802 2 ปีที่แล้ว +3

    Praise the Lord

  • @madhuparmar3069
    @madhuparmar3069 2 ปีที่แล้ว +2

    Praise the lord