અમેરિકાના આ 15 સ્ટેટમાં ઓછી આવકમાં જીવી શકાય, મહિને કેટલી કમાણી જોઈએ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • અમેરિકા એક બહુ શાનદાર, પરંતુ મોંઘો દેશ છે. ખાસ કરીને મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના લોકોને અમેરિકામાં પણ પોતાનું જીવનધોરણ ટકાવી રાખવામાં તકલીફ પડી શકે છે. જોકે, આખા અમેરિકાના બધા જ શહેરો અને સ્ટેટ મોંઘા છે એવું નથી. ઘણી જગ્યાએ વાજબી કમાણી હોય તો શાંતિથી રહી શકાય છે. આ એવા સ્ટેટ છે જ્યાં કોસ્ટ ઓફ લિવિંગ ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, અથવા ન્યૂજર્સી જેવા સ્ટેટ કરતા ઘણી ઓછી આવે છે. આજે આપણે આવા 15 સ્ટેટની વાત કરીશું.

ความคิดเห็น • 5

  • @rzshaikh36
    @rzshaikh36 24 วันที่ผ่านมา

    Excellent

  • @jhdesai802
    @jhdesai802 25 วันที่ผ่านมา

    You are giving excellent information about US.

  • @trevornazareth7854
    @trevornazareth7854 24 วันที่ผ่านมา

    Talk about your Country.

  • @commonwealth6
    @commonwealth6 25 วันที่ผ่านมา

    I am living in Arkansas for last 40 years. Very reasonable.