કાયમી શિક્ષક ભરતી દિવાળી સુધી પૂર્ણ કરાશે અને જો જગ્યાઓ વધે આવતા વર્ષ જ્ઞાન સહાયક ભરતી કે કાયમી ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 63

  • @patelharsh8993
    @patelharsh8993 3 หลายเดือนก่อน +16

    જ્ઞાન સહાયક યોજનાનો જ સખત વિરોધ કરવો જોઈએ.... જગ્યાઓ આપોઆપ વધશે

    • @tinamehra8135
      @tinamehra8135 3 หลายเดือนก่อน

      ભાઈ જ્ઞાન સહાયક ને પણ છુટા કર્યા ને ત્યાં પ્રવાસી લાવ્યા છે તે પણ જોજો એમનીજ યોજનામાં આટલા બધા અન્યાય છે તે પણ સરકાર ની કુટ નીતિ છે

    • @suzenmistry8170
      @suzenmistry8170 3 หลายเดือนก่อน +1

      Koi pehlathy Gyan sahyak na karta a time na howa madto

  • @chandreshrathod3174
    @chandreshrathod3174 3 หลายเดือนก่อน +3

    TAT 2023 exam ma માધ્યમિક અને ઉ. માધ્યમિક passing marks 55% kro. ( અનામત કેટેગરી ) ના તમામ ઉમેદવારો ne pan nyay mle aa bahrtima. Pehla TAT ma અનામત કેટેગરી ના તમામ ઉમેદવારો માટે પાર્સિંગ માર્ક્સમા અનામત નો લાભ મળતો હતો. 🙏🙏🙏🙏

  • @ikeshbhairathava9753
    @ikeshbhairathava9753 3 หลายเดือนก่อน +2

    alla doba su age pati jay tyare karso bharti

  • @rituvaza3853
    @rituvaza3853 3 หลายเดือนก่อน +2

    9,10 ma jagya vadharo

  • @zampdiyaajay662
    @zampdiyaajay662 3 หลายเดือนก่อน +4

    9 થી 12 ની જગ્યાઓમાં વધારો કરો અને ચાલું નોકરી વાળાઓ 6 થી 8 ફોર્મ ભરવાનું બંધ કરો તો જ ભરતીમાં નવા ઉમેદવારોની પસંદગી થશે નહીં ચાલું નોકરી વાળાઓ રિપીટ થાય કરરશે જગ્યાઓ તો ખાલુ ને ખાલી જ રહે છે સાહેબ

  • @mnveer8120
    @mnveer8120 3 หลายเดือนก่อน +8

    1થી 8મા ચિત્ર, સંગીત, યોગ, કમ્પ્યુટર ની 17વર્ષ થી ભરતી નથી કરી તે કરો 🙏🙏🙏બેરોજગારો રાહ જોવે છે

  • @cvpgurjar8563
    @cvpgurjar8563 3 หลายเดือนก่อน +2

    24500 એ કુલ ખાલી જગ્યાના 70% થાય છે ખરી?
    કોઈને ખ્યાલ હોય તો આપડા મંત્રીશ્રી ને કહો.

  • @tinamehra8135
    @tinamehra8135 3 หลายเดือนก่อน +9

    કાયમી શિક્ષક ની જગ્યા a જ્ઞાન સહાયક અને હવે જ્ઞાન સહાયક ની જગ્યા પ્રવાસી શિક્ષક ૩ ભાગ પડ્યા છે ભાગલા પાડો ને રાજ કરો e to વાચ્યું હતું પણ એકજ પ્રોફેશન માં ૩ ભાગ પડ્યા તે નવી ની વાત છે હવે ky j nhi male સરકાર હવે મૃત્ય આપે એવી જ આશા છે😢

    • @varshabenrathva-yd8oo
      @varshabenrathva-yd8oo 3 หลายเดือนก่อน +2

      કાયમિ શિક્ષકો ની ભારતી કરો.જ્ઞાનસહાયક્ ,11 મહિના નો કરાર રદ્ કરો.

    • @varshabenrathva-yd8oo
      @varshabenrathva-yd8oo 3 หลายเดือนก่อน

      રાજ કરો.પ્રજા ને દબાવી ને, પ્રજા નું શોષણ કરીને.પ્રજા તો ગાંડી છે.એમને શું ખબર પડે ?તમારા ખિસ્સા ભરો,ભરાય એટલા .અને અનાજ્ ને બદલે ફકત પૈસા,નોટો ખાઓ ને?રોટલી,દાલ-ભાત્ ને
      બદલે નોતો જ ખાવો,કારણ કે પ્રજા ને તેના હક્ક નું આપવું નથી.માટે પ્રજા ને પૈસે જલસા કરો. ભગવાન ને જવાબ તો આપવો જ્ પડશે.ભગવાન છોડશે તો નહીં જ્ નહીં.માટે ભગવાન નો ડર રાખજો.માણસો તો કદાચ માફ કરી દેશે.ભગવાન માફ નહીં જ્ કરે. ..

  • @desaimukesh5076
    @desaimukesh5076 3 หลายเดือนก่อน +2

    Tet 1 માં જગ્યા વધારો સાહેબ શ્રી એ પાયો છે એ મજબૂત હશે તો બાળક નું ભવિષ્ય મજબૂત બનશે જય ભારત

    • @vijaysir
      @vijaysir  3 หลายเดือนก่อน

      Right 🙏

  • @rajudabhi1037
    @rajudabhi1037 3 หลายเดือนก่อน +1

    P T teacher ni bharti karo

  • @hetalpatel5457
    @hetalpatel5457 3 หลายเดือนก่อน +6

    Je break padi aema amaru future bagadi nakhiyu tame ...... 2018/19 tat pass candidates nu ......justify 2018 /19 tat pass candidates. Give us special bharti more than 3500 special 2018 / 19 tat pass candidates.

  • @jayaparmar2050
    @jayaparmar2050 3 หลายเดือนก่อน +8

    જગ્યા વધારો કરો 12,000 ભરતી કરો 9 થી 12 માં કુબેર ડીંડોર સાહેબ

  • @sumanparmar9772
    @sumanparmar9772 3 หลายเดือนก่อน +7

    45000 up teacher vacancy hal khali che ..ama thi 24000 nu gtakdu kro cho ..hju 50% vacancy hal khali bche che

  • @rajudabhi1037
    @rajudabhi1037 3 หลายเดือนก่อน +2

    ખેલ સહાયક ને કાયમી કરો

  • @vibhutipatel7372
    @vibhutipatel7372 3 หลายเดือนก่อน +4

    2019 tat pass ni pn bhrti kro corona n lidhe kri nthi

  • @shitalbhati7741
    @shitalbhati7741 3 หลายเดือนก่อน +2

    Gyan sahayak latikte tlvar che

  • @kavivala6061
    @kavivala6061 3 หลายเดือนก่อน +4

    વ્યાયામ ભરતી કરૉ

  • @sumanparmar9772
    @sumanparmar9772 3 หลายเดือนก่อน +4

    17200 primary ma kaymi ni vato kro cho ...pn 6 to 8 ma 7000 ,1 to 5 ma 5000 ne other madhym ni 1852 thai total 17200 kevi rite thay e btao ne jra

  • @patelgayatri2177
    @patelgayatri2177 3 หลายเดือนก่อน +7

    9thi12ma jagya વધારો થવો જોઈએ

  • @shital6084
    @shital6084 3 หลายเดือนก่อน +2

    Tamaru to have reva do saheb shree Andolan karyu tyare to bharti api chhe ane moti moti vato karva besi gaya ek Namr vinti chhe aap saheb Shree ne ke 7500 ni bharti ma vadharo kari 15000 ni baharti karvama ave 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bhaveshbharavad2699
    @bhaveshbharavad2699 3 หลายเดือนก่อน +11

    Bharti ma thodo vadharo karo saheb....vacancy pramane Bharti thay....chokrao bahu mahenat kari pass thaya che

  • @SHITALPATEL-j7v
    @SHITALPATEL-j7v 3 หลายเดือนก่อน +2

    Sat exam ne tet samkaksh gano amaro 1 to8 standard ma samavesh karo amri kayami jagyao bharo khelsahayak tarike nahi kayami vyayam teacher ma ganatari karo dil thi asha rakhia 6ia amaru svpanu puru karo sir Jay Hind

  • @jitendrashrimali9861
    @jitendrashrimali9861 3 หลายเดือนก่อน +4

    Tet1 2 tat1 2 ma vadhare shikshako ni bharti karo tet tatni bharti 2018 thi thai nathi🙏

  • @payalchaudhari3368
    @payalchaudhari3368 3 หลายเดือนก่อน +4

    24700 bhraya p6i jagyao vdhe to aemo gyansahayak j km.... Kaymi teacher ni bhrti kro aemo pn

  • @ranjitchauhan3308
    @ranjitchauhan3308 3 หลายเดือนก่อน +3

    Primary gyan sahayak ne raja babate koi paripatra thayo nathi to paripatra karvama aave
    Primary gyan sahak ne mahinama 1 cl male te babate paripatra thavo joi e

  • @vijayshrimali9117
    @vijayshrimali9117 3 หลายเดือนก่อน +2

    એક સમયે bed કોઈ નહી કરે

  • @chahdharirashmi2857
    @chahdharirashmi2857 3 หลายเดือนก่อน +5

    Reserve category mate tat Hs ma 55%

  • @jyotijoshiyara2067
    @jyotijoshiyara2067 3 หลายเดือนก่อน +2

    Sir pan 2200 +1200 ne kya tme 24000 ma gno chho ...eto all ready job kare chhe ne

  • @parmarnadim8009
    @parmarnadim8009 3 หลายเดือนก่อน +2

    સાવ ખોટી જ વાત કરે છે

  • @patelpayal9636
    @patelpayal9636 3 หลายเดือนก่อน +4

    15000+ bharti karo amane 15000+ joi j tat ni andar

  • @minathakor7144
    @minathakor7144 3 หลายเดือนก่อน +2

    Khelsayahask ne 1 to 12 ma samaveshi karo

  • @sheelacharel1153
    @sheelacharel1153 3 หลายเดือนก่อน +2

    Aa kon che ??? ... forest vaadi ladat vidhyasahayak vada kyare karse ??? Aatla varas thi vaato chale che toy vaato na vada khaay ...forest vada jode ubha thai jaav ....✊️✊️ek Thai ladho

  • @minaxivaghela7184
    @minaxivaghela7184 3 หลายเดือนก่อน +4

    2018 -19 tat pass vala ni bharti kro

    • @patelbholo2105
      @patelbholo2105 3 หลายเดือนก่อน +1

      Ben exam na notification ma j agavu ni tat rad Karel che have ama kashu na thay

  • @zankhanarathod243
    @zankhanarathod243 3 หลายเดือนก่อน +2

    Computer teacher bharati kro ..

  • @b.dinesh4666
    @b.dinesh4666 3 หลายเดือนก่อน +2

    Tat ma kevi rite merit ganase 70 / 30 na mujab j rahese ke

  • @KaransingVasava-d4c
    @KaransingVasava-d4c 3 หลายเดือนก่อน +2

    Sir tamne 26 hajar pagar thi Ghar chalti hay tho kaho tame Kai uapkar nathi karta

  • @ravisolanki2939
    @ravisolanki2939 3 หลายเดือนก่อน +6

    Umar vadhro karo tet bharti ma

  • @patelvipul1753
    @patelvipul1753 3 หลายเดือนก่อน +4

    Age mo vedharo kro

  • @letslearnenglish8007
    @letslearnenglish8007 3 หลายเดือนก่อน +2

    ઉત્તર કે ઉચ્ચત્તર 😂

  • @ramjibhaiparmar1940
    @ramjibhaiparmar1940 3 หลายเดือนก่อน +2

    Mr.dindor tame yuvanoni vat samjo a tamne Sanjeev Umar vadhi gaice pan badhu atlubathu let kemthayche harti zadfthikaro marrit anamatmate 130ni badly 110 karo

  • @PandyaDhamu
    @PandyaDhamu 3 หลายเดือนก่อน +4

    Jagya no vadharo karo

  • @PrabhatbhaiVasava-s4z
    @PrabhatbhaiVasava-s4z 3 หลายเดือนก่อน +2

    Badali thayela teacher ne 1 varsh puru thayu haju chuta karya nathi tena vishe pan rajurat karo

    • @ShitalGohel-ix9cx
      @ShitalGohel-ix9cx 3 หลายเดือนก่อน +1

      Chalo રજૂઆત માટે ગાંધીનગર જઈએ

  • @yogigaming6238
    @yogigaming6238 3 หลายเดือนก่อน +1

    🎉

  • @vinodbhaiparmar400
    @vinodbhaiparmar400 3 หลายเดือนก่อน +2

    70/30 mujab bharti karo

    • @karnalpandya6541
      @karnalpandya6541 3 หลายเดือนก่อน

      Ame advocate taiyar j rakhya che ...... Jo 70/30 recio thase to badha student ni marksheet court through cheq karavisu

    • @suzenmistry8170
      @suzenmistry8170 3 หลายเดือนก่อน

      Bedhy rete thawu joye pachy to Kem ke eto collage wada Jane Gujarat University manyta ncte wada apne Kem

    • @newtongravitywale335
      @newtongravitywale335 3 หลายเดือนก่อน

      😂😂😂​@@karnalpandya6541

    • @કુલદિપ-છ6લ
      @કુલદિપ-છ6લ 3 หลายเดือนก่อน

      ​@@karnalpandya6541 mneyy kejo huy andar bhag apish case ladvama je paisa thay e

  • @kolihitesh5190
    @kolihitesh5190 3 หลายเดือนก่อน +3

    Fenku