એગ્રી એશિયામાં આધૂનિક કૃષિ મશીનરી | AgriAsia | Agriscience

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 98

  • @lsbalat856
    @lsbalat856 2 ปีที่แล้ว +9

    નવીન ટેકનોલોજી પ્રસ્તુત કરવા બદલ ધન્યવાદ.હજી બીજાં પ્રદર્શનો પણ પ્રસ્તુત કરશો.

  • @gautamhajari3232
    @gautamhajari3232 2 ปีที่แล้ว +3

    આજે મે આની મુલાકાત લીઘી . તમામ ખેડુત ભાઈને એક વાર મુલાકાત જરૂર લેવી જોયે ખુબ‌જ માહિતી મળે છે .ગામ ઝેઝરા .તા.દસાડા .

    • @champavatighantiya289
      @champavatighantiya289 2 ปีที่แล้ว +2

      Aa Kai jagya ae che address aapsho

    • @gautamhajari3232
      @gautamhajari3232 2 ปีที่แล้ว

      Halipad azibaasen gandhinagar

    • @patelkiransinh8534
      @patelkiransinh8534 2 ปีที่แล้ว

      @@gautamhajari3232 આ કૃષિ મેળો કઈ તારીખ સુધી રહેશે અને ફરી કયા શહેરમાં કઈ તારીખે છે તે જણાવવા વિનંતીભાઈ

    • @gautamhajari3232
      @gautamhajari3232 2 ปีที่แล้ว

      @@patelkiransinh8534 પુરો થયો છે

  • @paburamchoudhary1076
    @paburamchoudhary1076 2 ปีที่แล้ว +1

    बहुत सुन्दर कार्य एवम विडिओ धन्यवाद भाईसाहब

  • @ahirkhimji3142
    @ahirkhimji3142 2 ปีที่แล้ว +2

    Good harsh bhai saras mahiti

  • @dharajiyapintu
    @dharajiyapintu 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ માહિતી આપી
    પીન્ટુ ભાઈ
    ચોરણીયા,લીંબડી.. સુરેન્દ્ર નગર

  • @prakashmakwana118
    @prakashmakwana118 2 ปีที่แล้ว +2

    સરસ સાધનો સે ખુબજ ઉપયોગી થાય તેવી ટેકનિકલ સાધનો સે સરસ વિડિઓ
    તા : હળવદ ડી : મોરબી

  • @limboladasrath4848
    @limboladasrath4848 2 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ સરસ માહિતી

  • @gohilshivbhadrasinh
    @gohilshivbhadrasinh 2 ปีที่แล้ว +2

    This exhibition is important for a farmer and also this TH-cam channel Agri science krushi very very useful for farmers. Thanks for this...🙏🙏

  • @kukadiyaprakash8637
    @kukadiyaprakash8637 2 ปีที่แล้ว +3

    જય માં મોગલ હયૅદભાઈ

  • @pateljetalkumar9162
    @pateljetalkumar9162 2 ปีที่แล้ว +3

    ચાઈનામાં આવી ટેક્નિક વધારે હોય છે તો મજુર વગર ક કામ થાય તો તેવા યન્ત્રો ભારતમાં પણ બનાવો કિસાનને પોસાય તેવા

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 2 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ.

  • @patelkiransinh8534
    @patelkiransinh8534 2 ปีที่แล้ว +1

    ફરી કયા મહિનામાં અને કઈ તારીખે કૃષિ મેળો આવે છે તે જણાવવા વિનંતી સાહેબ અને કઈ જગ્યા પર

  • @gordhanhirpara5392
    @gordhanhirpara5392 2 ปีที่แล้ว +1

    Thanks gohil bhai

  • @kishanbajarbhav
    @kishanbajarbhav 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ

  • @Dabal_Pratap_Rajpurohit
    @Dabal_Pratap_Rajpurohit 2 ปีที่แล้ว +1

    कितने दिन चलता है ये परदर्सन मेला

  • @djkandarp1194
    @djkandarp1194 2 ปีที่แล้ว +1

    Harsadbhai try karo badhaj stol cover kari shakay tokam ni mahiti che thank you

  • @rajeshchotalia5872
    @rajeshchotalia5872 2 ปีที่แล้ว +1

    Bhavinbhai jai dwarkadhish

  • @sankhatjivan6163
    @sankhatjivan6163 2 ปีที่แล้ว +2

    જય માતાજી

  • @rameshbhaiparmar4031
    @rameshbhaiparmar4031 2 ปีที่แล้ว +1

    સારા સમાચાર બદલ આભાર

  • @Yashh55555
    @Yashh55555 2 ปีที่แล้ว +1

    Jay Kishan

  • @ajaymodhwadiya1125
    @ajaymodhwadiya1125 2 ปีที่แล้ว +2

    Good

  • @prakashrathwa9538
    @prakashrathwa9538 2 ปีที่แล้ว +1

    Congratulations

  • @rajeshchaudhari8020
    @rajeshchaudhari8020 3 หลายเดือนก่อน

    દર વર્ષે હોય દિવાળીની આજુબાજુ સમાચાર પેપરોમાં ગાંધીનગરમાં

  • @hardikpavra007
    @hardikpavra007 2 ปีที่แล้ว +1

    saras tamne joya hata krushi mela ma

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 2 ปีที่แล้ว +2

    ક્યા સુધી ચાલુ રહેશે? આવા વિડિયો મુકજો આભાર હર્ષદભાઈ નમસ્તે।

    • @gohilharshad6
      @gohilharshad6 2 ปีที่แล้ว +2

      11 Sept sudhi

    • @Vasani144
      @Vasani144 2 ปีที่แล้ว +1

      Harshad bhai,why remove information about groundnut etc about when harvest,give water, fertilizer proportion from application

    • @gohilharshad6
      @gohilharshad6 2 ปีที่แล้ว +2

      @@Vasani144 ekad week ma information ad thai jashe

  • @ashvinbhaibutani5358
    @ashvinbhaibutani5358 2 ปีที่แล้ว

    Khatas limbu ma ochi Che market ma chalavi muskel Che bhav ocha AVE Che 12 thi 15 male nuksani ave

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 2 ปีที่แล้ว +1

    Good 👍👌

  • @janakGohil-sm6ln
    @janakGohil-sm6ln 2 ปีที่แล้ว +1

    Thanks

  • @DevendarPatel-gh1pg
    @DevendarPatel-gh1pg 3 หลายเดือนก่อน

    All india no krushi melo kya Ane Kai tarikhe mahiti aapjo

  • @dhirajbhaipatel5372
    @dhirajbhaipatel5372 2 ปีที่แล้ว

    Dron karta 4 strok ni mahiti kam dam vala pump ni mahiti prise introduction moklo je midim farmer ne upugi nivde abhar harsad bhai

  • @ranjeetjethva7561
    @ranjeetjethva7561 2 ปีที่แล้ว +1

    Best

  • @patelprashant2310
    @patelprashant2310 2 ปีที่แล้ว +2

    Nice sir

  • @VahaluBharuch
    @VahaluBharuch 2 ปีที่แล้ว

    Back ground ma avaz,gonghat khub AVE chhe. . Jethi information proper sabhrati nathi

  • @MadhavPrakrutikFarm-Mithivirdi
    @MadhavPrakrutikFarm-Mithivirdi 2 ปีที่แล้ว

    વાહ સાહેબ🙏હું pan આવેલો હતો

  • @yashpatel4951
    @yashpatel4951 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ માહીતી કૃષિ મેરા ની દરેક સાધનો ભાવ પણ પુછતા રહે જો

    • @rmgojiya2385
      @rmgojiya2385 2 ปีที่แล้ว

      ખુબ સરસ માહિતી ધન્યવાદ 👍

  • @rajparaashish8356
    @rajparaashish8356 2 ปีที่แล้ว

    Su tmne lage sai ke khedut 12 lakh rupiya dava chatva pasal Kari sake?

  • @vishnujoshi6277
    @vishnujoshi6277 2 ปีที่แล้ว

    આ ટેકનોલોજી કંપની કયા રાજ્યમાં છે

  • @natvarbhaipatel6471
    @natvarbhaipatel6471 2 ปีที่แล้ว +1

    ભાઇ આપણે એક પત્રકાર ને નોકરી આપો એટલે
    સરસ માહિતી આપે...

  • @maheshdhanji7476
    @maheshdhanji7476 2 ปีที่แล้ว +1

    Very veldone

  • @Beautystar0905
    @Beautystar0905 2 ปีที่แล้ว +1

    કેટલા દિવસ ચાલશે

  • @krunalpatel3911
    @krunalpatel3911 2 ปีที่แล้ว

    dron to bahu sastu 6e bhai

  • @anilgamit2466
    @anilgamit2466 2 ปีที่แล้ว

    Sir ગયા વર્ષે મેં પણ આ એગ્રી મેળા મા ગયો હતો

  • @alpeshchaudhary1642
    @alpeshchaudhary1642 2 ปีที่แล้ว +2

    કૃષિ મેળો ક્યારે હોય છે કઈ રીતે ખબર પડે જાઉ હોય છે પણ ખબર જ નથી હોતી એટલે નથી જઈ સકતા માહિતી આપજો 🙏🏻

    • @natvarlalpatel3834
      @natvarlalpatel3834 2 ปีที่แล้ว

      સુરત કડોદરામાં ફેબ્રુઆરી એન્ડ માં દરવર્ષે ભરાય તપાસ કરતા રહેવું.

  • @jodhabhainakum32
    @jodhabhainakum32 2 ปีที่แล้ว +1

    👌🏻👌🏻

  • @love-bu2id
    @love-bu2id 2 ปีที่แล้ว

    Khedut mate koy jamva ke pani ni. Sagvadta nohti rakhi bichara khedut .......

  • @savansolanki6245
    @savansolanki6245 3 หลายเดือนก่อน

    ભાઈ જિલ્લો બદલાવો ગીર સોમનાથ જિલ્લામાં ક્યારે ક મેળા નું આયોજન કરો ગાંધીનગરમાં કોણ તંબુરો ખેતી કરે છે ખેતી આ બાજુ થાય છે સૌરાષ્ટ્ર બાજુ પણ આયોજન

    • @cncartoon38
      @cncartoon38 3 หลายเดือนก่อน

      તંબુરો લેવા ત્યા કોઇ આવે. પાટનગર ગાંધીનગર છે. તારે કરવુ હોય તો ત્યા રાખ તારુ પ્રદર્શન અને જાતે પોતાને વેચ 😂😂 બાકી પ્રદર્શન તો ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ મા જ થશે.

  • @chamundaboringrajkot
    @chamundaboringrajkot ปีที่แล้ว +1

    Hello

  • @Vishalthakor4141
    @Vishalthakor4141 3 หลายเดือนก่อน

    કૃષિ મેલોનિ તારીખ

  • @Jatin_Nandaniya_Ahir
    @Jatin_Nandaniya_Ahir 2 ปีที่แล้ว

    8:35 12lakh ni to mosam nathi thati to Dron su levu

  • @dayavekariya6049
    @dayavekariya6049 2 ปีที่แล้ว +1

    કયા ગામમાં કુષી મેળો છે તો અમને જણાવશો

  • @karukandoriya9215
    @karukandoriya9215 2 ปีที่แล้ว +3

    હજુ હોય તૌ વિડિઓ mukjo આભાર

    • @gohilharshad6
      @gohilharshad6 2 ปีที่แล้ว +1

      11 Sept sudhi

    • @vinodchavda2965
      @vinodchavda2965 2 ปีที่แล้ว +1

      @@gohilharshad6 ketla divas chhe mela reply zaroor aap jo

  • @isakaniabderaman1532
    @isakaniabderaman1532 ปีที่แล้ว

    Tamro no aapo

  • @jadejapratapsinh6669
    @jadejapratapsinh6669 2 ปีที่แล้ว

    Dron ni kimat 12 lakh 6 khedut 12 lakh Kay thi kadhe 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃

  • @n.npatel4950
    @n.npatel4950 ปีที่แล้ว

    ઉમિયા હળ ફસકલાસ આવે છે ભાઈ

  • @bhavindav3057
    @bhavindav3057 2 ปีที่แล้ว

    જોહરી..ચાલુ..રેવાનો હોય તો.જણાવો.અમારેજાવુસે

  • @jaypalsinhjadeja9937
    @jaypalsinhjadeja9937 2 ปีที่แล้ว

    Aabhar

  • @farmequipmentcrop6019
    @farmequipmentcrop6019 2 ปีที่แล้ว +1

    આવતી કાલે ચાલું છે આ મેડો

  • @kanubhaipatel9969
    @kanubhaipatel9969 2 ปีที่แล้ว +1

    નાના ખેડૂત ને પોસાય તેવા ભાવહોવાજોઈએ

  • @girishpatel1782
    @girishpatel1782 2 ปีที่แล้ว

    કેટલાક દિવસ સુધી રહેશે આ મેળૌ

  • @mrdevendrasinhjadeja537
    @mrdevendrasinhjadeja537 2 ปีที่แล้ว +1

    hu tya aavyo to

  • @manubhaimuliya5488
    @manubhaimuliya5488 2 ปีที่แล้ว

    1mindu(0) kadhi nakho to khedut drawn levano vichar kre, tme khedut pase Rs bhali gya chho, khedutne lutvanu bandh kro

  • @hasmukthakor3586
    @hasmukthakor3586 2 ปีที่แล้ว +1

    Aedresh lakhi apone

    • @AGRISCIENCETV
      @AGRISCIENCETV  2 ปีที่แล้ว

      હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર - હવે પુરુ થઇ ગયેલ છે..

  • @vinodchavda2965
    @vinodchavda2965 2 ปีที่แล้ว +2

    Drone faltu chhe 1acar ma Khali 10 liter Pani dalta he ye kishano ko bewkuf bana Rahe he

    • @anandpatel332
      @anandpatel332 2 ปีที่แล้ว

      Bhale pani 10 liters j che pan dava to 1 acre ma jetli nakhta hoy atli j nakhva ni che.

  • @pravinbhaivatukiya7624
    @pravinbhaivatukiya7624 2 ปีที่แล้ว +2

    અમે ૧૧તારિખે જવાના છીએ

  • @govindbhaibaldaniya1739
    @govindbhaibaldaniya1739 2 ปีที่แล้ว +1

    ABHAR

  • @5starfarmanimalsinbirdslov433
    @5starfarmanimalsinbirdslov433 2 ปีที่แล้ว

    give number of owner 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @subhashnariya141
    @subhashnariya141 2 ปีที่แล้ว +3

    Good

  • @vinodbhaijerambhainakrani7378
    @vinodbhaijerambhainakrani7378 2 ปีที่แล้ว +1

    Good sir

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 ปีที่แล้ว +1

    Good 👍

  • @bhaveshdesai7315
    @bhaveshdesai7315 2 ปีที่แล้ว +1

    Good