પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! હું છું મટોડી, તું છે કુંભાર || ૩૩૨ || Sunny Nill

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • Vocal And Music- Sunny Nill
    Mix- Master- Smit Martin
    Video Edited by - Prakash Macwan
    Thumbnail- Alex Roy
    ૩૩૨ - પ્રભુની ઈચ્છા પ્રમાણે
    ૧ પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! હું છું મટોડી, તું છે કુંભાર;
    તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું.
    ૨ પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! પારખ મને આજ, પ્રભુ ઈશ્વર;
    હિમ કરતા ધોળો નહવાડી કર, માગું છું, મુજમાં શુદ્ધતા ભર.
    ૩ પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! ઘાયલ થાકેલ હું સુણ મુજ પોકાર;
    તને છે, પ્રભુ, સૌ અધિકાર, સાજો કર મને, દિવ્ય તારનાર.
    ૪ પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! તારા આત્માથી હાલ મને ભર;
    હે ઈસુ, મુજમાં તુજ રાજ્ય સ્થાપ, કે લોકો જુએ તારો પ્રતાપ.

ความคิดเห็น • 4