Bhai motu kachru fasayu hoi to vaat baraber chhe baki… pump head saf karvathi kai pressure nai vadhi jai… vastu junu thai am ani efficiency ochhi thati jaai..motor na RPm ghati jai… vibration ochhu thai jai and head rubber pan patlu thai jai aana karane pressure ochhu thai jai. Atle new motor pump nakhi devu saru.
મારા પંપ મા પણ પ્રેશર ઓછું આવતુ પછી મોટર બદલી તો થોડુ વધી ગયુ પણ જોયે એવું પ્રેશર નથી ૮/૯ પંપ છાટયે પછી પ્રેશર ઓછું થયું જાય બેટરી ને પણ ૨ વષૅ થયા છે કંપની ની amron ની છે
ખૂબ ખૂબ સરસ મજાની માહિતી આપી, આને જ ખેડૂત કહેવાય બીજા ખેડૂત નુ હીત ઈચ્છે,
Thanks
ખૂબ સરસ માહિતી આપી ભાઈ તમે ...એમાંય ગુજરાતીમાં ગુજરાતી ની મોજ જ અલગ સે વાલા...
Thanks bro
આ પંપના પાટૅ રાજકોટમાં ક્યાં મળે છે.
ખૂબ સરસ માહિતી ભાઈ
જય કિશાન ભાઈ ખુબ જ સરસ માહિતી આપી છે
ખુબજ સરસ માહિતી સભર વિડિઓ પણ આપે ઉપર ના ભાગની સફાઈ કરી તેવુજ સેમ નીચે પણ આવે છે.
હા કદાચ મે વીડિઓ કહ્યુ છે.કા ભુલાઈ ગયુ હશે.તમે સાચા છે.👌🙏
જે તમે વીડિયો બનાવી ખેડૂતો ને જાણ કારી આપી ઍ બદલે સામે આભાર
આભાર ભાઈ તમારો શુદ્ધ ગુજરાતીમાં બનાવવા
સુપર આઈડિયા ભાઈ મસ્ત 👌
જોરદાર વિડીયો
ખુબ સરસ માહિતી આપી છે
Thanks
કયા રેવાનુ ભાઈ
Jam devariya
Tamare
Raval
ખુબ સરસ
ધ્યાન દોરાવ્યુ
Saru
Khub sarash bhai
Thanks
જય મુરલીઘર। ભાઇ જય ઠાકર
Super se uper bhai
Thanks bhai
Khub khub dhany vad 👍👍🙌🙌🙌👍👍
Thanks
Waaa jordar bhai supar video ✌👌👍
Thanks bhai
ખુબ સરસ માહિતી
Thanks
ખુબજ સરસ ભાઈ
Thanks
Bhai motu kachru fasayu hoi to vaat baraber chhe baki… pump head saf karvathi kai pressure nai vadhi jai… vastu junu thai am ani efficiency ochhi thati jaai..motor na RPm ghati jai… vibration ochhu thai jai and head rubber pan patlu thai jai aana karane pressure ochhu thai jai. Atle new motor pump nakhi devu saru.
Right
ખૂબ સરસ માહિતી આપી સાહેબ
Thanks
🙏જય દ્વારકાધીશ 🙏
Jay dwarkadhish
બેટરી ગરમ બહુ થાય છે,ચાર્જ તરત ઉતરી જાય છે
જય દ્વાકાધીશ
ખુબ ખુબ આભાર ભાઈ
Thanks bhai
Mane to bov lutiyo bhai har varshe motar bdla Vani
Pan ajoya pachi lamplit thay gayo jkash
Thanks
Vah super idea
Motor baring fare che tiya ghasara nelidhe vibration ochhu thavane karane peadar dawun thai
Good information.
Thanks
Super video 👌
Thanks
Wah good information bro
Thanks
ખુબ જ સરસ
ખુબ સારુ
Bhai tamaru Disel bullet chalavi batao
સરસ ,માહિતી આપતા રહેશો
Thanks
જય મોરલીધર 🙏🙏
સરસ ભાઈ
Thanks bhai
સરસ.
ખૂબ સરસ, બીજી સ્પ્રિંગ નાખી સકાય?
Ha
👍👍👍
Sara's. Se
Thanks
મારા પંપ મા પણ પ્રેશર ઓછું આવતુ પછી મોટર બદલી તો થોડુ વધી ગયુ પણ જોયે એવું પ્રેશર નથી ૮/૯ પંપ છાટયે પછી પ્રેશર ઓછું થયું જાય બેટરી ને પણ ૨ વષૅ થયા છે કંપની ની amron ની છે
Betry badlo
રીપેર કરવા માટેના સ્પેર ક્યાંથી મળે
10varh juno pump che tene presur oshu malese shu karvu
Moter varo hoy to moter pump badli nakho
Good bhai
Thanks you so much Bhai❣️
Ok
સરસ
Good information
Thanks
Good idea
Sir nice🙏
Ok thanks
Kadaach betari kharab hoy to pan aam thay
Ha
Nice
Super Kam se
Thanks
Saras
ચાર્જઇંગ વખતે બેટરી ગરમ બહુ થાય છે
Mare pump chalta chalta sav dheemi padi jai che pacho barabar chhalva mandeche
Sarvis karavi lejo pump ne betry no k sprey pump no vadho nathi
Jordar
Thanks
સરસ
ખુબજ સરશ માહીતી આપી
Thanks bhai
❤❤❤
Bahu.sars
Thanks
કામ સારૂ છે ભાઈ
Bhai charger roj badi Jay che Anu su karan hase
Pawer na karne pan charger kharab thatu hoy ne pump ma pan kharabi hoy sake
Jay mataji
મારા...પંપ મા બેટરી ચાર્જ માં મુક તિયારે ચાલું થય જાય છે
Thamks Ok પંપ મા વાઈરીંગ ફોલ્ટ છે. વિડિઓ જોઈને ફરીથી કરી લો.છતાં થાય તો સ્વિચ બદલી નાખો
Regulator ma shami badalavu
Super
અમારા પંપમાં વધઘટ થવા વાળી સાઇડે બંધ થઈ ગ્યું છે.. બીજી ફાસ્ટ સાઇડે જ હાલે છે... તો ઉકેલ આપજો 🙏
Swich badli nakho kharab thay gy
પ્રેશર બોવ ધીરુ આવે એજ પ્રોબ્લમ છે
Pump ma preshr ochu ave 6e aenu su kran hse
Video ma batavyu to chhe bhai
Pump ma kachra hase bhai video sarakhi jov
મોટર સાથે પંપ આવે તે બોલાવી નાખવી તો
mara pump ma chaluma presser gatijay 6
Pump kholi ne joi lejo
Shupr
ભાઈ મારે કાલે જ આવું બન્યું કે પંપ ચાર્જ પણ થાય છે પણ એક જ વખત ચાલે છે પછી પ્રેશર તેમજ બેટરી લો થઇ જાય છે
To betri kharab hase bhai
બંને સાઇડ થી ખોલી બતાવો
મે પ્રેશર ઓછું થયું તો બદલવું પડ્યું
બેટરી ઓછી ચાલે છે
Saro adiya chhe
Thanks
Badhu sap se Toy nathi upadti pani
મારો ખેડુત ભાઈ
panp presar nathi karto
ભાઈ આ બેટરી મા પાણી નખાય કે નય
....
ના નખાય કોય કેતા હોય તો ભલે
Paanivgrkoydetrinacaalae
પેસર ગટીગયુ ભાઈ સુકરવુ
Ringu k pisten no problem hoy sake
Thenkyu
ઑક
Thanks
Ha
Pela chalu kari ane batavo pc demo batavo kevi rite presar aave che baki sari mahiti aapi brother
Ha bhai thanks
Tamaru gaam ane taluko kayo Tame ahir 6o 🙏🙏
Kalyanpur dwarka ha ahir chhia
@@Gujarat_Agriculture_Tips ok 👍Jay Dwarkadhish
ખૂબસારોવિડયોબનાવો
Thanks bhai
ધન્યવાદ આપનો કોન્ટેક્ટ નંબર આપવા વિનંતી
હેડ માંથી પાણી બહાર નીકળે સે સુ કરવું
Kharab thay gyo hase.badli nakho
Repair karvo hoy to
Thay jay bhai
Kevi rite karvo
Eto kholya pachhi khabar pade kya folt chhe
ચાર્જિંગ નહીં થતું
વીડિઓ આપેલો જ છે ભાઈ
5 પંપ છાંટ્યા પછી પેસર ઘટી જાય છે। મોટર તો ચાલુ જ હોય છે ઉપાય બતાવજો
To betry no problem hoy pump no na hoy
Bari problam
ભાઈ મારે પંપના જથ્થાબંધ પેરપાટ જેવે છે હું પણ રીપેર કરુ છુ
તમારો કોન્ટેક નંબર આપો
ભાઈ હુ રીપેરીગ નુ નથી કરતો..ખાલી ખેડુતોને માહિતી આપુ છુ
ભાઈ 7 star કંપની નો પંપ સારો આવે છે,,, મારી પાસે 4,5 વરસ થી છે, હજી કોઈ વાંધો નથી આયવો.
Good
બતાવશો ભાઈ
શુ
પંપ ચાલુ બદ થાયછે
Swich kharab hase bhai
Kotu se
Ha bhale
મારે પંપ ચાલુ જ નથી થતુ શૂ વાંધો હશે
Jam thay gyo hasse
વીડીયો બોવસારો બનાવોછે
Thanks
Charchig રેતું નથી , 3 પંપ વાગે છે
વાઈરીગ ફોલ્ટ હસે..વાઈરીગ નો વિડિઓ જોઈ લો
બેટરી નો પ્રોબ્લેમ હોય સ્કે
કદાચ નવી ની જરૂર પડે તો
મારે ચારજિગ જલદી ઉતરી જાય છે
Ok to sprey pump no vandho nathi betry no vandho chhe