My Village Sanosara -By Dr.Praduman Khachar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 74

  • @ramtojogi5482
    @ramtojogi5482 ปีที่แล้ว

    ખુબ ખુબ આનંદ થયો કે જેમની પાસેથી રોજ બરોજ ઈતિહાસમાં ઝાંખી કરવાની અને આપણા સાંસ્કૃતિક વારસાના જેના થકી મંગલમય દર્શન થાય છે એ જ એક ગૌરવવંતા રાજવી દરબાર સાહેબ છે... ઘણી ખમ્મા બાપુ.. નિરોગી જીવો..

    • @PradumanKhachar
      @PradumanKhachar  ปีที่แล้ว

      આપનુ પણ ઉતમ કામ છે હુ જોવ છું અને ખુશ છું। આભાર

  • @c.mchavda7730
    @c.mchavda7730 4 ปีที่แล้ว +4

    રામ રામ ખાચર સાહેબ. સણોસરા ગામ ના તમામ વર્ગ ના લોકો ને આપ શ્રી એ જે ભાવ અને સન્માન થી યાદ કરી સમગ્ર ગામ ને ગૌરવાનીત કર્યુ છે તે ખરેખર અભિનંદન અને નમસ્કાર ને પાત્ર છે. પાંચાર ને સીમાડે જ મારુ ગામ છે. તમને મળવા નુ મન થાય છે.

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 ปีที่แล้ว +4

      ઈતિહાસમાં બધાને ન્યાય મળવો જ જોઈએ.

  • @shriramjoshi5959
    @shriramjoshi5959 2 ปีที่แล้ว +2

    અભિનંદન બાપુ ખરેખર આ આજ ના જમાના મા જરૂરી છે ઇતિહાસ ને સજીવન કર્યો છે હું ઇતિહાસ નો ચાહક છું

  • @jitendrababariya6825
    @jitendrababariya6825 3 ปีที่แล้ว +3

    જયહો...આપશ્રીનું સણોસરા સંસ્થાન...

  • @mahendrasinhchudasama2260
    @mahendrasinhchudasama2260 4 ปีที่แล้ว +3

    Jay mataji bahut saru kam kariyu very good

  • @gunvantrayjobanputra4058
    @gunvantrayjobanputra4058 3 ปีที่แล้ว +9

    હું લોકભારતી સણોસરામાં 1996માં 21દિવસની તલાટી કમ મંત્રીઓનાં ઓપ વર્ગની તાલીમમાં હતો. ત્યારે મનુભાઈ પંચોલી હયાત હતાં. સણોસરા ગામ મને બહુ ગમ્યું.

    • @PradumanKhachar
      @PradumanKhachar  3 ปีที่แล้ว +3

      મારુ સણોસરા ચોટીલા તાલુકાનુ છે.

    • @નટુભાઈ-ળ7દ
      @નટુભાઈ-ળ7દ 2 ปีที่แล้ว +1

      ખુબ.આભાર.બાપુ👍👍👍👍👍નટવરસિહ🙏જય.માતાજી👌

    • @peacearound3558
      @peacearound3558 2 ปีที่แล้ว

      Maru gam sanosara lokbharti se

  • @sureshmeghani5652
    @sureshmeghani5652 4 ปีที่แล้ว +2

    યાદો ની વણજાર શરૂ થઈ જાય છે.

  • @jalaluddinkhanjitalukdar373
    @jalaluddinkhanjitalukdar373 7 หลายเดือนก่อน

    khubaj saras saheb.Uteliya State Vagela pricilybstate

  • @bahadurvichhiya
    @bahadurvichhiya 4 ปีที่แล้ว +5

    Very nice bhai 👍👍

  • @amitabhtripathi2278
    @amitabhtripathi2278 3 ปีที่แล้ว +1

    श्री मर्यादा पुरुषोत्तम श्रीरामचंद्र जी के आप वंशजों को नमन🙏🙏🙏

  • @jitendragirigoswami3096
    @jitendragirigoswami3096 2 ปีที่แล้ว +1

    તમારા પોતાના કુટુંબ નો ઈતિહાસ રૂબરૂ કરાવવા બદલ આભાર. જય માતાજી.

    • @PradumanKhachar
      @PradumanKhachar  2 ปีที่แล้ว

      દર્શકો જાણે એ જરૂરી

  • @techbanch3402
    @techbanch3402 4 ปีที่แล้ว +6

    બાપુ સમગ્ર કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર ના ગરાસિયા અને કાઠી દરબારો ના રજવાડા વિશે માહીતિ આપો

  • @dr.jayvantsinhgohil806
    @dr.jayvantsinhgohil806 4 ปีที่แล้ว +2

    આભાર...બહુ જ મોટી સેવાનું કામ કરી આપ્યું.....

  • @manojgopale8613
    @manojgopale8613 3 ปีที่แล้ว +2

    Very nice information of gujrat Riyasat history deeply knoleg

  • @pundrikpatel860
    @pundrikpatel860 8 หลายเดือนก่อน

    Good Article 🙏🙏🙏

  • @jadejaharishchandrasinh4443
    @jadejaharishchandrasinh4443 2 ปีที่แล้ว +2

    મારા દાદાબાપુ મંગળસિંહ જી રાજકોટ બોર્ડિંગ માં મુ સાહેબ હતા ત્યારે તમારા પરિવાર ના સભ્યો બોર્ડિંગ માં હતા. મંગળુંભા કઈ ને બોલાવતા હતા . મંગળસિંહજી રેવન્યુ ખાતા માં ચિફ ઓફિસર નો હોદો ભોગવીને ૧૯૪૫માં નિવૃત્ત થયા હતા. જય માતાજી

    • @PradumanKhachar
      @PradumanKhachar  2 ปีที่แล้ว +1

      મારા પિતાશ્રી હરભમજીરાજ છાત્રાલય ના હોંશિયાર અને અચ્છા રમતવીર હતા એમના અનેક મિત્રો ઉચ્ચ હોદે પહોંચેલા જેમ કે દિલાવર સિંહજી જાડેજા તથા પ્રભાત સિંહ જાડેજા વગેરે અનેક ઇનામો મેળવેલા એ વિડિયો માં બતાવ્યા છે.

  • @jagtshihzala8301
    @jagtshihzala8301 4 ปีที่แล้ว +6

    બાપુ આપની અથાગ મહેનત ની કલ્પના કરવી મુશ્કેલ છે

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 ปีที่แล้ว +3

      મારો શોખ અને આપ સહુનું બળ

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 ปีที่แล้ว +2

      મારો શોખ અને આપ સહુનું બળ

    • @kashiramjoshi6944
      @kashiramjoshi6944 4 ปีที่แล้ว +1

      દરબાર શ્રી આપ નમ્રતાથી,શોખ કહી શકો
      પણ દરેક વિદ્વાન ને ઐતિહાસિક વારસો,સાચી રીતે સાચવવા ની ફરજ છે,જે આપ નિભાવો છો,તે અભિનંદન ને પાત્ર છે
      આજે વિકૃતી નાં સમયમાં,એ જરુરી પણ છે
      એક સંસ્થા આજે વિકૃતી અંને તિરસ્કાર વધારવા કટીબધ્ધ થઇછે, ત્યારે સત્ય ઇચ્છુકો માટે,આ એક સેવા પણ છે,
      ઈશ્વર શક્તિ અને સામર્થ્ય આપે

  • @parshotamvadher8437
    @parshotamvadher8437 ปีที่แล้ว +1

    નાડોદા રાજપૂતના પૂર્વજો વિશે માહિતી આપવા વિનંતી છે......સાભાર

  • @rekhabenkhachar3426
    @rekhabenkhachar3426 2 ปีที่แล้ว +2

    Sir ,salute to your efforts for keeping our heritage so up-date.really video inspired well to our future generations. Naman to your elder's and their multi-diamentional personality 🙏🌺🙏

  • @yogeshraval3209
    @yogeshraval3209 2 ปีที่แล้ว +1

    હું પણ સણોસરા ગામે લોકભારતી અધ્યાપન મંદિર જિભાવનગર ભણેલો છું ❤️🙏🎉

    • @PradumanKhachar
      @PradumanKhachar  2 ปีที่แล้ว

      મારુ ગામ ચોટીલાનુ સણોસરા છે.

  • @hareshbhaikhuman6222
    @hareshbhaikhuman6222 4 ปีที่แล้ว +3

    jay kathiyavad

  • @bhavyarajsinhgohil9566
    @bhavyarajsinhgohil9566 4 ปีที่แล้ว +1

    Waah srs

  • @sukhanandibhavesh706
    @sukhanandibhavesh706 5 ปีที่แล้ว +3

    Very good

  • @jehabhairajput2989
    @jehabhairajput2989 2 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @kishorchavda9571
    @kishorchavda9571 2 ปีที่แล้ว

    Rajkot na Chavda nhi vato ko kubhaji nhi dardi ,dharala gaam na loko nhi vat???

  • @bkkhachar
    @bkkhachar 4 ปีที่แล้ว +2

    Good

  • @jalaluddinkhanjitalukdar373
    @jalaluddinkhanjitalukdar373 7 หลายเดือนก่อน

    saheb Me mara itihasni jankari mate koi book apna Dayanma hoto ke jo.Dholka Talukdar 12 gam ni jagir hati.

  • @hawakajoka2883
    @hawakajoka2883 3 ปีที่แล้ว +1

    Nice 👍

  • @jalaluddinkhanjitalukdar373
    @jalaluddinkhanjitalukdar373 2 ปีที่แล้ว

    Kubsaras saheb.Dholka Talukdar Sardar Jorawarkhanji Latifkhanji Historybhoy to apva vinti.

  • @harshachudasma7445
    @harshachudasma7445 2 ปีที่แล้ว

    Sir🙏 jay mataji

  • @raghavjipatel7867
    @raghavjipatel7867 3 ปีที่แล้ว +2

    सणोसराके रामाणी खाचर रियासतका सुंदर ऐतिहासिक वर्णन किया है मगर संगीतकी वजह से सुनने में बहुत दिक्कत आती है तो आपको नम्र निवेदन है कि जब ऐसा बातें करें तब संगीत न बजे तो अच्छा रहेगा धन्यवाद नमस्तेजी

    • @PradumanKhachar
      @PradumanKhachar  3 ปีที่แล้ว

      सही बात अब सब विडियो मे १० प्रतिशत ही रखता हूं।

  • @jayrajkathi4789
    @jayrajkathi4789 5 ปีที่แล้ว +2

    Jay kathiyawad

  • @singingowldhimantgandhi3703
    @singingowldhimantgandhi3703 8 หลายเดือนก่อน

    સમે માથે સણોસરા એ જ કે!!? આપા શાદુળા અને કાનીયા ઢોલી વાળું ગામ કે!!?❤🙏🙏

    • @PradumanKhachar
      @PradumanKhachar  8 หลายเดือนก่อน +1

      ના એ સુદામડા આ ચોટીલા પાસે સાંગા ખાચરનુ સણોસરા

    • @singingowldhimantgandhi3703
      @singingowldhimantgandhi3703 8 หลายเดือนก่อน

      હા ભૂલ થઈ ગઈ.

  • @valajentibhai7972
    @valajentibhai7972 2 ปีที่แล้ว

    Ha darbar pela bhadhi jati no dhandho su hato te vise vedio banavo

  • @aslamkhan5539
    @aslamkhan5539 3 ปีที่แล้ว

    Bapu sanosara ane have sayla vise video Banavo

    • @PradumanKhachar
      @PradumanKhachar  3 ปีที่แล้ว

      હા જી એક દિવસ સાયલા પણ આવશે ત્યાં કાશી વિશ્વનાથ મંદિર મા સીદી સૈયદ ની જાળીને લગોલગ મૂકી શકાય એવી આરસની ઘણી જાળીઓ છે.
      આ ઉપરાંત મે સૌરાષ્ટ્રના ગૌરવવંતા ઇતિહાસ મા સાયલા ઉપર એક પ્રકરણ લખેલ છે.

  • @vrundakamaliya5831
    @vrundakamaliya5831 3 ปีที่แล้ว

    Ek namra vinati khachar saheb, mane itahas vishe janvu game chhe, please amari LALU sakhano itihas janavsho ya to kai book ma vanchva malshe e please janavsho, please

    • @PradumanKhachar
      @PradumanKhachar  3 ปีที่แล้ว +1

      મારો પીએચ.ડી.નો મહાનિબંધ પુસ્તક રૂપે છે કાઠીઓ અને કાઠિયાવાડ

    • @vrundakamaliya5831
      @vrundakamaliya5831 3 ปีที่แล้ว

      @@PradumanKhachar Thank you khachar saheb

  • @chandrashanker6204
    @chandrashanker6204 2 ปีที่แล้ว

    આના કરતા તો ગુજરાતી કૉમેન્ટરી કરી હોત તો સારું

  • @yuvrajbhaiboricha1886
    @yuvrajbhaiboricha1886 2 ปีที่แล้ว

    Pradumanbhai tame ak yug purush chho , kathiyawad no itihas jalavi rakhava ma meghani, kag ,kanji bhuta, aa mahanubhavo ma tamaru naam mara mat parame chhe , aa samay ma aavu Bhagirath karya tame kari rahya chho te badal hu pan kathi hova na Nate tamara aa karya ne birdavu chhu . .... Yuvraj boricha gadhada.... Na vandan....

    • @PradumanKhachar
      @PradumanKhachar  2 ปีที่แล้ว

      ओह बस मारो विषय तो काम करु

  • @skyline1832
    @skyline1832 2 ปีที่แล้ว

    Hindi barabar nathi aapni aapni sorry