38છાતી કટોરી બ્લાઉઝ કટીંગ ગુજરાતી માં.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024
  • #blousecutting, #katori blauj kating #katori
    મિત્રો નમસ્કાર
    આ વિડીયો દબાવી દેજો એટલે તમે ચેનલ સાથે જોડાઈ જશો. માં હું આપને 38છાતી નો કટોરી બ્લાઉઝ કટીંગ કઈ રીતે થાય તે શીખવી રહ્યો છું.
    આપ આ વિડીયો જોઈ ને બ્લાઉઝ કટીંગ શીખી શકશો.
    મિત્રો અલગ અલગ સાઈઝના બ્લાઉઝ કટીંગ ના ટ્યુટોરિયલ આ ચેનલ પર ઉપલબ્ધ છે.
    લેડીઝ ટેલર્સ ને લગતી માહિતી માટે તથા નવેસરથી શીખવા અને એક સફળ દરજી બનવા માટે આ ચેનલ ખૂબ જ ઉપયોગી થશે તો આપ મારી યુટયુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ઘંટી
    🙏🙏🙏મિત્રો આપની સેવામાં dr tailor પર નીચે આપેલ વિડીયો પણ હાજર છે, નીચે આપેલી લીંક પર ક્લિક કરીને આપ કોઈપણ વિડીયો જોઈ શકો છો 👇👇👇
    👉બ્લાઉઝ માં પાઈપીંગ કેવી રીતે લગાવવી? How to make piping in blouse neck • બ્લાઉઝ માં પાઈપીંગ કેવ...
    👉બ્લાઉઝ સિલાઈ કરતાં ધ્યાન રાખવા જેવી બાબતો કટોરી બ્લાઉઝ
    • બ્લાઉઝ સિલાઈ કરતાં ધ્ય...
    👉કોલર વાળા બ્લાઉઝ નું કટીંગ લાંબી બાંય
    • 32 છાતી કોલર #બ્લાઉઝ ક...
    👉કોલર વાળા બ્લાઉઝ ની સિલાઈ કેવી રીતે કરશો? સ્ટેન્ડ પટ્ટી કેમ લગાવવી?
    • how to #stitch #collar...
    👉બ્લાઉઝ માં બાંય માં સમસ્યા નો ઈલાજ sleeve problem solved
    • બાંય માં સમસ્યા, #blou...
    👉બ્લાઉઝ માં દોરી કેવી રીતે લગાવવી? How to make dori in neck blouse
    • #બ્લાઉઝ ની આંબળા વાળી ...
    👉દોરી પાઈપીંગ કેમ બનાવવી?dori piping
    • બ્લાઉઝ માં દોરી પાઈપીં...
    👉બ્લાઉઝ ની સિલાઈ કેમ થાય, blouse stitching
    • #silai kevi rite thay?...
    👉કટોરી બ્લાઉઝ ની સિલાઈ, katori blouse stitching
    • #katori #blouse ni #si...
    👉કોલર ટક્સ વાળો બ્લાઉઝ કટીંગ, collar, stand patti
    • 2 #tucks stencollar #b...
    👉કોલર બ્લાઉઝ કટીંગ, collar blouse cutting
    • કોલર વાળા બ્લાઉઝ નું ક...
    👉સીધું કાપડ પર કટીંગ એક ટક્સ, direct cloth cutting
    • ડાયરેક્ટ કાપડ પર બ્લાઉ...
    👉પ્રિન્સેસ બ્લાઉઝ કટીંગ, princess blouse cutting
    • #40chest પ્રિન્સેસ બ્લ...
    👉ચાર ટક્સ વાળો બ્લાઉઝ કટીંગ 4 tucks blouse cutting
    • 4 ટક્સ વાળો બ્લાઉઝ કટી...
    👉કટોરી બ્લાઉઝ કટીંગ ,katori blouse cutting
    • 36 inch #બ્લાઉઝકટીંગ બ...
    #drtailor જો આપ દરજી કામ કરીને પોતાનો ધંધો શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપના સમય અનુસાર ઘરે બેઠા અને કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વગર જ " ડી આર ટેલર " ચેનલ પર વિડિયો જોઈને શીખી શકશો અને પોતાના ઘરે કે દુકાને ધંધો કરીને પૈસા કમાઈ શકો છો. આપની સેવામાં ડી આર ટેલર ચેનલ પરના લોકપ્રિય વિડીયોઝની લીંકસ આ મુજબ છે .આશા છે કે આપને અત્યંત ઉપયોગી થશે તો જોવાનું ચૂકશો નહીં.
    👉માપના બ્લાઉઝ પરથી કટોરી વાળા બ્લાઉઝ નું કટીંગ • માપના બ્લાઉઝ પરથી #કટો...
    👉કટોરી બ્લાઉઝ સિલાઈ કરતાં ધ્યાન રાખવા જેવી બાબતો • #કટોરી બ્લાઉઝ સિલાઈ કર...
    👉બ્લાઉઝ પરથી બ્લાઉઝ નું માપ કેવી રીતે લેવાય • #બ્લાઉઝ પરથી બ્લાઉઝ નુ...
    👉માત્ર બ્લાઉઝ સિલાઈ કરતાં આવડતું હોય પણ કટીંગ ન આવડતું હોય એમના માટે સ્પેશ્યલ • #બ્લાઉઝ ના #ફરમા હવે સ...
    👉બ્લાઉઝના શોલ્ડર ઉતરી જાય છે તો આ વિડીયો ખાસ જોજો • #સોલ્ડર ઊતરી જાય છે, #...
    👉બ્લાઉઝના ગળામાં પાઈપીંગ લગાવવાની સહેલી રીત • બ્લાઉઝ માં પાઈપીંગ કેવ...
    👉એકવાર બનાવી લો અને વારંવાર ઉપયોગ કરો કટોરીના ફરમા પરફેક્ટ ફીટીંગ માટે • કટોરીના ફરમા / katori ...
    👉બ્લાઉઝનું સાઈડ ફીટીંગ અને કમરપટ્ટી લગાવવાની સહેલી અને યોગ્ય રીત / bteyric
    આ ઉપરાંત પણ અનેક પ્રકારના જ્ઞાન વર્ધક વિડીયોઝ જોવા અને શીખવા માટે આ ચેનલ ને હમણાં જ સબસ્ક્રાઈબ કરી ઘંટી દબાવીને સિલેક્ટ ઓલ કરી લો.
    👨‍🏫 drtailor દ્વારા સંચાલિત whatsapp classes માં જોડાવા માંગતા હો તો આપ અમને whatsapp massage કરી ને માહિતી મેળવી શકો છો અમારો નં છે ૭૫૭૨૮૮૩૮૨૫ . આ ક્લાસ કર્યા પછી આપ પોતાનો ધંધો કરી શકશો . અમારા ક્લાસમાં advancedલેવલ નું કામ શીખવવામાં આવે છે કે જેથી કરીને આપ profesional type નું કામ આપીને આપના ગ્રાહકોને સંતોષકારક કામ આપી શકશો .એટલું જ નહિ પરંતુ આપના એરિયા માં સૌથી શ્રેષ્ઠ tailor તરીકેની નામના પણ મેળવી શકશો . તો વિના વિલંબે આજે જ મેસેજ કરીને આપનું નામ નોંધાવો .
    અમારી અન્ય products વિશે જાણવા માટે પણ આપ અમને whatsapp કરી શકો છો .
    D R Tailor કટોરી બ્લાઉઝ ફરમા સેટ માટે માહિતી આ ફરમા કટોરી બ્લાઉઝ માટે ઉપયોગ કરી શકાય છે આ ફરમા ૧ સેટ માં ૨૮,૩૦,૩૨,૩૪,૩૬,૩૮,૪૦,૪૨, સાઈજ કુલ ૮ સાઈજ નો આખો સેટ મળશે દરેક સાઇઝમાં 3️⃣પ્રકારની કટોરી આવશે ચપટી કટોરી નોર્મલ કટોરી ડબલ કટોરી તથા એ સિવાય પણ આપ અલગથી નજીવા દરે પ્રિન્સેસ કટોરી તેમજ આખો પ્રિન્સેસ એડ કરાવી શકો છો. આ ફરમા પ્લાસ્ટિક મટીરીયલ માં બનાવામાં આવ્યા છે ☔☔☔આ ફરમા 100% વોટરપ્રુફ છે જીવનમાં એક જ વાર ખરીદવા પડશે ના કોઈ ઝેરોક્ષ કરાવવી પડશે કે ના કદી ફાટશે. આ ફરમા બે સાઈજ દીઠ એક ફરમો ઉપયોગ કરી શકો છો D R Tailor ના આ ફરમા લંબાઈ નાની-મોટી થઈ શકે છે આપના માટે બ્લાઉઝ કટીંગ કરવુ સહેલું થઇ જશે જો આપને સોલ્ડર, આર્મહોલ, બસ્ટ પોઈન્ટ અને માપના ભાગાકારમાં સમજ ન પડતી હોય તો પણ. આ કટોરી બ્લાઉઝ ફરમા નો સેટ ૧૩૯૯/-રૂપિયા નો રહશે . 🔵આપ અડધો સેટ પણ અડધી કિંમતમાં મંગાવી શકો છો જો આપ પણ બ્લાઉઝ ફરમા મુકી ઝડપી કટીંગ કરવા માગો છો તો આ ફરમાનો સેટ આપના ઘરે મંગાવીને બ્લાઉઝ કટીંગ સરળ કરી શકો છો . કટોરી બ્લાઉઝ ફરમા મંગાવવા માટે 7572883825 પર વોટસપ કરો wa.me/91757288... ફરમાના ઉપયોગ વિશે વધુ માહિતી માટે અહી ક્લીક કરો • #બ્લાઉઝ ના #ફરમા હવે સ...
    your queries for our channel's content
    કોલર વાળા ડ્રેસ
    કોલર વાળા બ્લાઉઝ
    સ્ટેન્ડ પટ્ટી
    સ્ટેન કોલર
    હાઈનેક
    પૅટર્ન
    કમીઝ
    ચણીયા ચોળી
    રજવાડી કુર્તી
    વનપીસ
    ગાઉન
    કબજો
    વેસ્ટર્ન

ความคิดเห็น • 77

  • @rasikkapadia5110
    @rasikkapadia5110 4 ปีที่แล้ว +2

    Sir ,first of all thank u vry much for ur tutorial of blouse cutting.
    Sir DR Tailor n Kabir tailor both r equal ?

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      Yes, dear!
      It is true

    • @Jagdishbhaiparmar1979
      @Jagdishbhaiparmar1979 3 ปีที่แล้ว

      Namaste sir 9 ench garu khul tu hoy to cross bek aapvo ke nahi 🙏

  • @Shadhi.chamud
    @Shadhi.chamud 3 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ 👍

  • @Shitalba.aChauhan
    @Shitalba.aChauhan ปีที่แล้ว +1

    Bust point se kitna nicha lena hai sabhi saij me etna lena he

    • @DRTailor
      @DRTailor  ปีที่แล้ว

      ના અલગ અલગ

  • @prafullvanvi9237
    @prafullvanvi9237 4 ปีที่แล้ว +1

    Sir 3 solder ni plollay gala ni plollay ketli rakhyu? 3gala ni pallay rakhyu hoy to galu solder thi utari na jay

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      ગળામાં પહોળાઈ ના જોવાની ઊંડાઈ જોવાની શૉલડર વાળો સ્પેશ્યલ વિડિયો છે એ જોઇલો

  • @chetnapatel594
    @chetnapatel594 4 ปีที่แล้ว +1

    Hello sir
    Hu aa rit nai pan katori no farmo aa map ma katori no farmo sikhvo aem kaheti hati.

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      આ માપનો ફરમો બનાવવાની રીત વિશે પણ વિડીયો છે
      કદાચ હું આપની વાત સમજ્યો નહીં હોય તો વોટસપ માં કહો 7572883825

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      વોટસપ માં લીંક આપી શકીશ

  • @vimalvasava7506
    @vimalvasava7506 2 ปีที่แล้ว +1

    Kapad par sidhu katori nu kating kevi rite karvu.

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      યુ ટ્યુબ પર ઘણા બધા વિડિયો મળી જશે એના માટે પણ એમાં ચોક્કસ ગણતરી કરી ને બનાવવું અઘરું છે જેવું કાગળ પર બને છે

  • @kailashkeer203
    @kailashkeer203 3 ปีที่แล้ว +1

    Lag lag size ki katori ke liye Kitna Kitna badhana padta hai

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      દરેક સાઈઝના વિડિયો માં જોઈ ને કરી લો

  • @nirmanagar9912
    @nirmanagar9912 3 ปีที่แล้ว +1

    Hii sir perfect blouse thai mari 38 chest ni pn pachad nu garu 11 inch krvu hoi to solder ketlu levanu

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว +1

      જેટલો શરીરનો શોલ્ડર હોય એના અડધા માં થી સવા બે ઇંચ ઓછો કરવો

    • @nirmanagar9912
      @nirmanagar9912 3 ปีที่แล้ว +1

      @@DRTailor thank u sir

  • @sangitalsawale7893
    @sangitalsawale7893 4 ปีที่แล้ว +3

    Thanks sir

  • @Jagdishbhaiparmar1979
    @Jagdishbhaiparmar1979 3 ปีที่แล้ว +1

    Namaste sir 9 garu khul tu hoy to cross bek aapvo ke nahi 🙏🙏

  • @abhishekgaming2093
    @abhishekgaming2093 2 ปีที่แล้ว +2

    આગળ નો અને પાછળ નો ભાગ કયી રીતે કટિંગ કરવું તે નથી સમજાતું

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว +1

      દસેક વિડિયો જૂઓ તો ખબર પડી જશે આગળ પાછળ નું કટીંગ અલગ અલગ હોય છે

  • @prajapatimayur8764
    @prajapatimayur8764 4 ปีที่แล้ว +1

    Very good

  • @nileshjethva6163
    @nileshjethva6163 4 ปีที่แล้ว +1

    Bahot badhiya sir ji

  • @patadiyasunil6133
    @patadiyasunil6133 4 ปีที่แล้ว +1

    સરસ

  • @vaibhaviprajapati3590
    @vaibhaviprajapati3590 3 ปีที่แล้ว +1

    Fantastic 💐

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      Thanks 🙏
      I am also pra.

  • @Drtailorhindi
    @Drtailorhindi 4 ปีที่แล้ว +1

    Very good teaching

  • @prafullvanvi9237
    @prafullvanvi9237 4 ปีที่แล้ว +1

    👌👌

  • @nimatkalvert4990
    @nimatkalvert4990 4 ปีที่แล้ว +2

    Sir tame Panchal a ni hee patama pachalna tax mate ek inch extra lidu tho aagal pan tej patto muki devano ke ek inch imthi Baad Karine pachi aagno patto kapvano plz jnavjo

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว +1

      અડધો ઇંચ ઓછું કરવું અડધો ઈચ હુક પટ્ટી માં જશે

    • @nimatkalvert4990
      @nimatkalvert4990 4 ปีที่แล้ว

      @@DRTailor thankyou so much sir reply Karva mate

  • @Shadhi.chamud
    @Shadhi.chamud 3 ปีที่แล้ว +1

    Thanks sir 👍

  • @sangitagupta8930
    @sangitagupta8930 4 ปีที่แล้ว +1

    Sir katori point thi katori vadhare Kerala map ma ketalu kevu ano chart banavaso

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      હા આવશે લોકડાઉન પછી વિડીયો આવશે અને હા કટોરી ના ટક્સ ની લંબાઈ ફુલ બસ્ટ નો તેરમો ભાગ આવે

  • @hunterff5434
    @hunterff5434 4 ปีที่แล้ว +3

    Sir 38size ma Beck neck (11. 5 )and fant neck (7)tema solder ane armhol bataye please sir

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      શરીર ના સોલ્ડર ના અડધા કરવા પછી સવા બે ઈંચ વત્તા એક દોરો ઓછો કરવો પાછળના ભાગમાં
      આગળ ના ભાગમાં શરીર ના સોલ્ડર ના અડધા કરવા પછી અઢી ઈંચ ઓછું કરવું

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      શરીર નું માપ ન હોય તો પાછળનો સોલ્ડર સાડા પાંચ ને એક દોરો
      આગળ સોલ્ડર પોણા છ લેવાય

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      આર્મહોલ 16 આમ તો શરીર નું માપ લેવું જોઈએ

  • @bhoomikhasatiya1530
    @bhoomikhasatiya1530 3 ปีที่แล้ว +1

    Tx sir

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      આભાર 🙏

  • @rajeshchavda8672
    @rajeshchavda8672 4 ปีที่แล้ว +1

    પ્રિન્સેસ કટ કટોરી બ્લાઉઝ બતાવો

  • @nisargprajapati9009
    @nisargprajapati9009 5 ปีที่แล้ว

    Khub saras

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      🙏

    • @hareshrathod8929
      @hareshrathod8929 3 ปีที่แล้ว

      40 Sathi way is to Katori Mar Ke Pilai dharwale niche cutting kariapatti

  • @nisargprajapati9009
    @nisargprajapati9009 5 ปีที่แล้ว +1

    Nice teaching

  • @meenagothi4941
    @meenagothi4941 4 ปีที่แล้ว +1

    Nicheni kros patini khbar nhi padti hrek chestma ketlu ketln ave pliz jnavse

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      પાછળ ના ભાગ પર આગળ ની ક્રોસપટટી મુકી નીચે જેટલી જગ્યા બચે તેના કરતાં પોણો ઈચ વધુ કાપવો

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      ચેસ્ટ મુજબ ની વાત બરાબર છે પણ બ્લાઉઝ ની લંબાઈ મુજબ વધઘટ થાય છે તમને મારા વિડીયો જોવા થી સમજાઈ જશે શાંતિ થી સમય પ્રમાણે જોયા રાખો

  • @shilpasenghani8524
    @shilpasenghani8524 4 ปีที่แล้ว +2

    Thank you sir 👍🏻

  • @vijayzala9211
    @vijayzala9211 4 ปีที่แล้ว +1

    supper

  • @jadavsonu7013
    @jadavsonu7013 4 ปีที่แล้ว +1

    Tame kaya raho cho ? N shivam classic chalavo cho?

    • @jadavsonu7013
      @jadavsonu7013 4 ปีที่แล้ว

      Tame kaya raho cho?

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      હિંમતનગર તાલુકામાં હમીરગઢ ગામમાં રહું છું
      કલાસીસ તો નથી ચલાવતો પણ ચાલુ કરીશ તો જણાવીશ

    • @jadavsonu7013
      @jadavsonu7013 4 ปีที่แล้ว

      To su tame mane wp par sikhvadi sako cho?

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      હા પણ હમણાં તો ચાલુ થાય એમ નથી

  • @jadavsonu7013
    @jadavsonu7013 4 ปีที่แล้ว +1

    Tame mane trending api sako cho plz?

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      કલાસીસ ચાલુ થાય ત્યારે જણાવીશ એક બે જણ માટે વોટસપ કલાસ ના થૈ શકે ને!

  • @dhavalrathava9253
    @dhavalrathava9253 3 ปีที่แล้ว +1

    Kuch nahi aata tu me

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      No problem 👍

  • @popat.s.baraiya7743
    @popat.s.baraiya7743 4 ปีที่แล้ว +1

    Thanks sar

    • @DRTailor
      @DRTailor  4 ปีที่แล้ว

      Thank you