ความคิดเห็น •

  • @nandukothari6481
    @nandukothari6481 2 ปีที่แล้ว +10

    ગુજરાત નું કોઈ પણ સુંદર સ્થળ જોવું હોય તો અદિતિ ની વિડિયો જોઈ લેવી, એ એટલું અદ્ભુત રીતે બતાવે ને કે આપણે જોવા જઈએ તો પણ આપણી આંખો આટલા અદ્ભુત દ્રશ્યો તો જોઈ જ ના શકે

  • @morimukesh6735
    @morimukesh6735 2 ปีที่แล้ว +86

    તમારી નજરે ગુજરાત દર વખતે અઢળક આશાવાદી રંગો લઇને આવે અને રંગી જાય છે😍😍..અને હા આ વરસાદની મજામા તમારી પાવાગઢની આ સફર અમને પણ ભીંજવી ગઇ...❤ આવતા રેજો આમ જ🤟🤗

    • @N.K007
      @N.K007 2 ปีที่แล้ว

      😂th-cam.com/video/FZjz3X3IEDw/w-d-xo.html 👍🏻
      College Roasting👍🏻

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 ปีที่แล้ว +3

    Khub saras vatavaran che ane dhodha joi ne maza aavi gay Jay Mahakali Mata ki Jai

  • @visheshwithvipul7121
    @visheshwithvipul7121 2 ปีที่แล้ว +6

    આવું શૂટિંગ જોઈને તો એવું લાગે કે ગુજરાત ખરે ખર આટલું સુંદર છે ! ખરે ખર આ ગુજરાત ની સુંદર તાને તમારા જેવું બીજું કોઈ નઈ શૂટિંગ કરી સકે
    It was so beautiful 👍

  • @keval0273
    @keval0273 2 ปีที่แล้ว +3

    And your video is always something new and get new information

  • @karokankuna
    @karokankuna 2 ปีที่แล้ว +3

    one fine day discovery channel buy your videos Best of Luck , amazing videos love to watch always.

  • @tulsirathva382
    @tulsirathva382 2 ปีที่แล้ว +2

    Beautiful Beautiful and beautiful ❤️🌹❤️ atlu sundar Pavagadh batava mate thank you 🙏🙂

  • @Santoshraut999
    @Santoshraut999 2 ปีที่แล้ว +5

    તમામ દ્ર્શ્યો સાથેની તમામ રસપ્રદ, હૃદયસ્પર્શી વાતો ❤️તથા એની સાથેની એક્ટિંગ(જે બોલવા સાથે શબ્દોનું મૂલ્ય એમાં તમારી સ્મિત સાથેના શબ્દો ) જે આખી સફરને બહુજ મૂલ્યવાન અને હૃદયસ્પર્શી બનાવે છે❤️❤️❤️

  • @d_vi16051
    @d_vi16051 2 ปีที่แล้ว +51

    That's Beauty and pride of Panchmahals💚 full of nature💖

    • @aom7555
      @aom7555 2 ปีที่แล้ว

      th-cam.com/video/ccyqBFopuN4/w-d-xo.html

    • @digiwormdesign
      @digiwormdesign ปีที่แล้ว

      hey guys watch pavagadh hill awesome view in this shorts --> th-cam.com/users/shortsEtV7rVWNMvM

  • @patelbhupen1771
    @patelbhupen1771 2 ปีที่แล้ว +5

    ખુબજ સરસ અવાજ અને સાથે સ્થળ ની મુલાકાત જાણે એમ લાગે કે અમે ત્યાં રૂબરૂ ફરી રહ્યા હોઈ એવી અનુભતી થઇ રહી હતી મેડમ.. ખૂબજ સરસ વીડિઓ 👌👌👌

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 2 ปีที่แล้ว +3

    *Love you Neture* ❤🌿
    *Love you from devbhumi dwarka* 😍

  • @krupalchauhan9912
    @krupalchauhan9912 2 ปีที่แล้ว +3

    Very nice. Explore more places of Gujarat

  • @earths_eye2161
    @earths_eye2161 2 ปีที่แล้ว +4

    polo forest vala video ni vibes tazi kri didhi...ones again🤩😇😍

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 2 ปีที่แล้ว +11

    વાહહ... મજો પડી ગયો 👌

    • @N.K007
      @N.K007 2 ปีที่แล้ว

      😂th-cam.com/video/FZjz3X3IEDw/w-d-xo.html 👍🏻
      College Roasting👍🏻

  • @shaileshrathod2783
    @shaileshrathod2783 2 ปีที่แล้ว +2

    તમારાં વિડીઓ ખૂબ જ અદભૂત હોય છે.👌👍

  • @krishnadasparmar6390
    @krishnadasparmar6390 2 ปีที่แล้ว +2

    Beautiful video jai pawagad wali mata ki

  • @nidhishridesai8352
    @nidhishridesai8352 2 ปีที่แล้ว +4

    Gujarat ni toh vaat j na thay 💙🌏

    • @aom7555
      @aom7555 2 ปีที่แล้ว

      th-cam.com/video/ccyqBFopuN4/w-d-xo.html

  • @yashdesai4213
    @yashdesai4213 2 ปีที่แล้ว +1

    WAhhhh 🤗

  • @pranav2429
    @pranav2429 2 ปีที่แล้ว +2

    Zabardast videography...and content.... 👍👍👍👍 Maja padi gai

  • @santoshstatusediting6312
    @santoshstatusediting6312 2 ปีที่แล้ว +2

    I love pavagadh ❣️❣️ me hr year pavagadh jata hu

  • @rednoobytgamingtravelvlog3265
    @rednoobytgamingtravelvlog3265 2 ปีที่แล้ว +2

    Me watching ur all videos mam 👌👌👌👌👌👌👌 another level videography mam

  • @jigneshkumarkatara5456
    @jigneshkumarkatara5456 2 ปีที่แล้ว +1

    Super Pavagadh. History culchur. By Super video

  • @ruturajsinhrajput
    @ruturajsinhrajput 2 ปีที่แล้ว +2

    Videography is owesome.😍

  • @JIVANRATHVA9455
    @JIVANRATHVA9455 2 ปีที่แล้ว +2

    Good advantures, I like it ,,It's an amazing and wonderful feels station,

  • @shashanktripathi7668
    @shashanktripathi7668 2 ปีที่แล้ว +4

    So Awesome 👌👌👌 Tamari najare aa places explore karva malya 😊😊 Thanks 🙏🙏 ek to Pavagadh ni sundarta ne uperthi Tamari Hajari Chaar chand lagi gaya 😊😊❤️❤️❤️

  • @hirenjoshi983
    @hirenjoshi983 2 ปีที่แล้ว +2

    Wow Aditi videos is so beautiful an you shoot is amazing 👌

  • @ashtasakhigroupskk9334
    @ashtasakhigroupskk9334 2 ปีที่แล้ว +3

    Very beautiful ♥️💫♥️

  • @travelwithsoni7840
    @travelwithsoni7840 2 ปีที่แล้ว +2

    What a picturisation.. I love your voice and vlog 😀

  • @pritamchavda3672
    @pritamchavda3672 2 ปีที่แล้ว +5

    Wowwww 😍😍😍😍 su khubsurat shoot karyu che.. the cinematography level 💯🔥🔥🔥🔥 amazing

  • @nhbuch
    @nhbuch 2 ปีที่แล้ว +2

    અતિ સુંદર ફોટોગ્રાફી , અભિનંદન

  • @keval0273
    @keval0273 2 ปีที่แล้ว +3

    Teme to gujrat ne feel karavo 6o ♥️💖

  • @chhayapranav
    @chhayapranav 2 ปีที่แล้ว +2

    I will visit this place too. Thank you for exploring 👍🏻

  • @ketanpanchal5471
    @ketanpanchal5471 2 ปีที่แล้ว +2

    Superb & excellent , amazing Pavagadh vlog 👌👌👌👌👌

  • @kunjj2651
    @kunjj2651 2 ปีที่แล้ว +5

    When i watched it i feel that i am watching indian version of documentry 'Breaking the baoundaries of the Earth'.I loved it and i felt the heritage,culture and tradition,natural beauty of india.also at the same time i felt proud that the country where i belongs from having such rich and mindfreshning places.
    One request from my side to Aditi mam is that,you must always share one and same massage in all upcoming video if it's possible and could be like this we must start cultivating and maintaing our culture, tradition, rituals,natural beauty of this kind of places,travel and tourism and heritage instead of giving priority to the others.and that's the only trail to raise awareness about the same and following we might preserve the same about future generation.
    Astounding...
    Thank you very much 😊

  • @Dhyan_Patel630
    @Dhyan_Patel630 2 ปีที่แล้ว +2

    really excellent video graphy excellent editing mind blowing documentary speech really I can't control I watch all the videos of મારી નજરે ગુજરાત series really it's a total professionality

  • @alkeshgajjar1638
    @alkeshgajjar1638 2 ปีที่แล้ว +3

    અદભુત.....હંમેશા મારી નજરે ગુજરાત એ ગુજરાતને દરેક ની નજર સુધી પહોંચાડતા રહેશે....એજ ઈચ્છા સાથે આપ આપનું સામર્થ્યવાન કામ ચાલુ જ રાખો...

  • @akshaydarji2440
    @akshaydarji2440 2 ปีที่แล้ว +5

    કહયુ અતુ ને તમારો વિડિયો બહુજ મસ્ત હસે અને મસ્ત છે અને તમારો આવાજ ની તો વાત જ ના થાય❤❤

    • @hilpatel4264
      @hilpatel4264 2 ปีที่แล้ว +2

      Sachi vat se ho❤️😁

  • @TravelWithRanjeetRajpurohit
    @TravelWithRanjeetRajpurohit 2 ปีที่แล้ว +2

    Bahut Shandar Aditiji

  • @laxmanbhaimakwana9491
    @laxmanbhaimakwana9491 2 ปีที่แล้ว +2

    Really wonderful natural place 👌💐😊

  • @swapnilpatil8185
    @swapnilpatil8185 2 ปีที่แล้ว +2

    Videography Class😍😍

  • @rathodmayur4482
    @rathodmayur4482 2 ปีที่แล้ว +2

    ❤ I Love Gujrat❤
    👉 Nice Video 👈
    👌 Wonderful Speech 👌

  • @Pk_1173
    @Pk_1173 2 ปีที่แล้ว +2

    Thanks for coming... 🙏

  • @manaspatil4035
    @manaspatil4035 2 ปีที่แล้ว +2

    Very Nice videos
    Big fan of you and Thugesh
    Big fan from Vadodara

  • @dipakgohil3161
    @dipakgohil3161 2 ปีที่แล้ว +2

    beautiful..... Plas dear I love it ❤❤

  • @goswami_bhagi
    @goswami_bhagi 2 ปีที่แล้ว +2

    વાહ આ જગ્યા કેટલી મસ્ત છે યાર મજ્જો પડી ગયો સાચે ગૂગલ મેપ મા નથી જ અને આ જગ્યા તો પેલી વાર જોઈ અને જાણ્યું ગજબ aaditi

  • @bhagwatipaneri3519
    @bhagwatipaneri3519 2 ปีที่แล้ว +2

    Ati Sunder

  • @vedantjoshi_._
    @vedantjoshi_._ 2 ปีที่แล้ว +2

    Nice cinematography ⚡💥

  • @badalbhagora6269
    @badalbhagora6269 2 ปีที่แล้ว +2

    Jordar seen se badha

  • @rahishtadvi9817
    @rahishtadvi9817 2 ปีที่แล้ว +3

    Amazing video..... I'm entertaining video

  • @imaabidhusain
    @imaabidhusain 2 ปีที่แล้ว +5

    ખરેખર તમારા વિડીયો ની મજા જ કંઈ અલગ છે…મોજ પડી ગઈ…..next monsoon will going pavagadh

  • @vaibhavpendhare6084
    @vaibhavpendhare6084 2 ปีที่แล้ว +2

    majja aavi gayo... ethla shundar mharo gujrat

  • @akashdodiya9036
    @akashdodiya9036 2 ปีที่แล้ว +2

    Amazing
    Shooting
    Speach
    Place
    Exellent work

  • @youtubeshorts8836
    @youtubeshorts8836 2 ปีที่แล้ว +2

    Music and Videography are EXCELLENT. Beyond the LEVEL

  • @parmararuna6113
    @parmararuna6113 2 ปีที่แล้ว +2

    Excellent video 👍
    With Ur voice too good 👌

  • @adityamunjal6993
    @adityamunjal6993 2 ปีที่แล้ว +4

    5:48
    Literally yaar,
    Aditi ma'am your line directly touched my heart ❤️
    "આપણા ગુજરાતમાં અઢળક જગ્યાઓ છે, પણ સારું છે કે એ google map માં નથી, નહિ તો હું વરસાદ માં પલળવા, અને ભીંજવવા વચ્ચે નો ભેદ સમજી નાં શકી હોત ! "
    Your cinemagraphy, in your video, there're places that I know their name just today, background music, location, & the best one,
    Your storytelling.
    (સાચું કહું તો હું મહિના પહેલા ચોમાસા માં પાવાગઢ ગયો હતો, પણ આજે શિયાળા ની સવાર નાં એવું લાગ્યું કે હું ત્યાં જ છું, તન-મન બધા ની સાથે !)
    Feel so glad as gujju, feel so glad that now I'm also part of #marinajregujarat community..💙

  • @muchhadmusafir5436
    @muchhadmusafir5436 ปีที่แล้ว +2

    Tamaro awaj ane the way of presentation bahu saras che.

  • @Jayshorts333
    @Jayshorts333 2 ปีที่แล้ว +1

    Superb

  • @rahulmakwana001
    @rahulmakwana001 2 ปีที่แล้ว +1

    Wowww

  • @EklavyaMotivation
    @EklavyaMotivation 2 ปีที่แล้ว +2

    કદાચ કોઈને ખબર પણ નહીં હોય ...પરંતુ વિડિઓ માં સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાય છે તેવું પણ બતાવી દીધેલ છે...આભાર અદિતિ 💕💪

  • @vipusweet2943
    @vipusweet2943 2 ปีที่แล้ว +1

    Very nice

  • @hiteshirajput5933
    @hiteshirajput5933 2 ปีที่แล้ว +1

    First to jay mataji 🙏 and khub mast 😇💕 beautiful 😍 amazing

  • @rathodchirag2064
    @rathodchirag2064 2 ปีที่แล้ว +1

    Always great beautiful....

  • @suchetachakraborty9856
    @suchetachakraborty9856 2 ปีที่แล้ว +3

    Wow... This place is so beautiful 💚

  • @aspirant934
    @aspirant934 2 ปีที่แล้ว +6

    Oh mah god!! How beautiful it is!! Seriously, I had never expected that this type of beauty does Gujarat have🔥.Aditi your way of presenting make Champaner even more beautiful👍. Loved this😊♥

  • @jaydeepvandra7042
    @jaydeepvandra7042 2 ปีที่แล้ว +3

    ખુબજ સરસ, ખૂબ અદભુત📸🎥, અદભુત કુદરતી સૌંદર્ય,.....Kudos to you and your team...👍😎

  • @naineshdhobi4108
    @naineshdhobi4108 2 ปีที่แล้ว +2

    Nice, amazing

  • @samirmesaniya6902
    @samirmesaniya6902 2 ปีที่แล้ว +1

    Thank you Aditi Raval...for making this beautiful video... God bless you...આવા જ સુંદર વિડીયો દર્શકો સુધી આપતા રહો...વિડીયો જોઈને એમ થાય છે કે ખુદ અમેજ ત્યાં છિએ...અને હા જેટલો વિડીયો સરસ છે તેટલી જ તમારી બોલવાની કળા છે.

  • @alok_jani
    @alok_jani 2 ปีที่แล้ว +1

    It's amazing as usual... keep sharing. Thanks.

  • @patelalakh2761
    @patelalakh2761 2 ปีที่แล้ว +1

    thank you aditi medam to came here. your video is very owesome. I comes from halol town near to pavagad mointain (chapaner). i know about khunya mahadev and all things about pavagadh montain.

  • @cv8821
    @cv8821 2 ปีที่แล้ว +2

    Maja aavi gai 😍

  • @dianamaster1782
    @dianamaster1782 2 ปีที่แล้ว +2

    We have already visited it. So so beautiful memories.

  • @Dreamland_Of_Dikshi
    @Dreamland_Of_Dikshi 2 ปีที่แล้ว +13

    After seen your video I feel that Gujarat has also lots of beautiful natural places like another foreign countries..❤️

    • @aom7555
      @aom7555 2 ปีที่แล้ว

      th-cam.com/video/ccyqBFopuN4/w-d-xo.html

  • @ananddesai7436
    @ananddesai7436 2 ปีที่แล้ว +2

    Hats off your Camera man.....and your Speech.....love to watch your Vlogs....
    keep it up...

  • @nishantpatel3190
    @nishantpatel3190 2 ปีที่แล้ว +3

    પ્રકૃતિ થી તમારી સ્માઇલ 😊 આપોઆપ ખીલી ઉઠે છે અને તમારી સ્માઇલ થી પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે અને હા તમારી સફર કુદરત પ્રકૃતિ ની ગોદ માં અને સોંદર્ય ની શોધ મા એવી છે .... thanks for this video dear....by Nishant patel .

  • @dhananinayandn3391
    @dhananinayandn3391 2 ปีที่แล้ว +3

    I think you need to become brand ambassador of Indian tourism because no one can make video like you and you explore all place like heavens. You and your team really doing great job. Keep going on

  • @rahishtadvi9817
    @rahishtadvi9817 2 ปีที่แล้ว +2

    Sundar che... Pavagadh Temple and waterfall

  • @makvanabhagirath
    @makvanabhagirath 2 ปีที่แล้ว +1

    Your all videos are two two two awesome #DilseAditiRawal

  • @MrEruch
    @MrEruch 2 ปีที่แล้ว +2

    Superb, Video #AditiRaval . The, Story Teller #AditiRaval has Presented A Beautiful Story of Mother Nature #Monsoon #Champaner #Pavagadh #MariNajareGujarat #AditiRaval.

  • @deepikasomani6270
    @deepikasomani6270 2 ปีที่แล้ว +1

    What a view 😍😍😍

  • @panktidesai2114
    @panktidesai2114 2 ปีที่แล้ว +1

    beautiful

  • @MrSandeepbhandari
    @MrSandeepbhandari 2 ปีที่แล้ว +2

    Aditi you are best ❤️

  • @sanjay78926
    @sanjay78926 2 ปีที่แล้ว +2

    So beautiful.. You love the Mother Nature. I can feel that.

  • @akashpatel991
    @akashpatel991 2 ปีที่แล้ว +6

    I visited almost 6 or 7 times but i can't see the real beauty of pavaghadh and champaner.
    It is just wow natural beauty of our gujrat and people never ever think about these type of places

  • @MrEruch
    @MrEruch 2 ปีที่แล้ว +2

    Superb Video #AditiRaval. તમે, સારી રીતે ત્રણ ભાષાઓનો સમનવ્ય કર્યો છે. Nice, Scenary, Yours Expressions are Awesome. In, detailed You explained about The Cusine. જેમને, Khuneshwar Mahadev Temple visit કરવું હોય એ લોકોને તમે સારી માહિતી પૂરી પાડી છે. Saat Kaman, well described & shown #MariNajareGujarat #Monsoon #Champaner #Pavagadh #AditiRaval .

  • @ManishPatel3030
    @ManishPatel3030 2 ปีที่แล้ว +2

    I visited this place last week. Wow what a atmosphere. Awesome

  • @gyanmantraofficial73
    @gyanmantraofficial73 ปีที่แล้ว

    क्या हसीन वादियां है So Beautiful 🎉🎉🎉

  • @jadavds5564
    @jadavds5564 2 ปีที่แล้ว +1

    🙏Jay Mataji 🙏

  • @avirajpatel4806
    @avirajpatel4806 2 ปีที่แล้ว +3

    Beautifully described ♥️♥️

  • @uchadiya
    @uchadiya 2 ปีที่แล้ว +2

    Every moments captured very nicely...

  • @chandumistry8979
    @chandumistry8979 2 ปีที่แล้ว +1

    Very panoramic views and very greenery, absolutely stunning.🇮🇳🙏

  • @vijaysinhaswar8826
    @vijaysinhaswar8826 2 ปีที่แล้ว +2

    what a great video , i love every frame , great work done by all..

  • @viralpatel9827
    @viralpatel9827 2 ปีที่แล้ว +1

    તમારી નજરે ગુજરાત ને જોવાની મજા જ કંઈક અલગ છે ખરેખર અદભુત ફિલિંગ થાય છે જોરદાર !!! પ્રિય અદિતિ 👍👍👍

  • @mukeshjadejaofficial257
    @mukeshjadejaofficial257 2 ปีที่แล้ว +1

    Vah...👌👌

  • @Ravirajsinh07
    @Ravirajsinh07 2 ปีที่แล้ว +3

    Ghumli navlakha mandir no video banao... It's very beautiful place

  • @niks_diyodar6794
    @niks_diyodar6794 2 ปีที่แล้ว +3

    Love farom Gujarat ❤️😘

  • @ashvindabhivlog
    @ashvindabhivlog 2 ปีที่แล้ว +2

    Very nice place👌👌👌

    • @ashvindabhivlog
      @ashvindabhivlog 2 ปีที่แล้ว +1

      Kem chho Aditiji👍👍🌹🌹🛕

  • @Englishwithvikraml
    @Englishwithvikraml 2 ปีที่แล้ว

    Fabulous cinematography splendid day camera outstanding commentary beautiful smile deadly combination

  • @ashishchaudhari7207
    @ashishchaudhari7207 16 วันที่ผ่านมา

    વાહ‌ ભાઇ વાહ આ જગ્યા કેટલી મસ્ત છે યાર મજજો પડી ગયો સાચે ગૂગલ મેપ માં નથી જ‌ અને આ જગ્યા તો પેલી વાર જોઈ અને જાણ્યું ગજબ Aditi મેં એક ટારાવેલ કેરેક્ટર છું અને મને આવી જગ્યા પર ભ ઉ ગમે છે ‌મારુ નામ આશિષ ચૌધરી છૅ મેં સુરત શહેરમાં રહું છું
    અને મેં ટારાવેલ કંપની ચલાવું છું જેનું નામ છે Green mountain છે

  • @vishuu8055
    @vishuu8055 ปีที่แล้ว +2

    Editing vala + shooting vala + aditi raval ❤❤
    માટે એક લાઈક તો બને છે 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @Journeyswithurja
    @Journeyswithurja 2 ปีที่แล้ว +2

    Dil ane dimag shant thai gayu aa video dekhi ne. Thank you for creating such amazing content always❤️

    • @aom7555
      @aom7555 2 ปีที่แล้ว

      th-cam.com/video/ccyqBFopuN4/w-d-xo.html