ફૂલે સંગમ સોયાબીન ખેડૂતોની નવી આશાનું કિરણ...!
ฝัง
- เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
- વધારે જોવા માટે ઉપર ક્લિક કરો
play.google.co...
ગુજરાતના ખેડૂતોની નંબર વન ચેનલ કિસાન સફરની કિસાન સફર એપ લોન્ચ થઈ ચૂકી છે .Please follow us on bellow
વેસ્ટ ડી કમ્પોઝ મેળવવા માટે આ લિંક પર click કરો amzn.to/3gJ00zM
order refrigerator show this link amzn.to/3EdydFc
Waste de-composer- amzn.to/3EdydFc
packaging bag:- amzn.to/3jwZKHY
sheog -water proof
amzn.to/3rpxATL
media
Instagram : / kisansafar.in
Facebook : / kisansafar
TH-cam : / kisansafar
Blogspot : kisansafar1.bl...
Telegram : t.me/kishansafar
#કિસાન_સફર
#પ્રાકૃતિક_ખેતી
#ઓર્ગેનિક_ખેતી
#પાકસંરક્ષણ
#વૈજ્ઞાનિક_ખેતી
#SPNF
#યાંત્રિકરણ
#કોઠાસૂઝ
#દેશી_જુગાડ
#પાક_ઉત્પાદન
#શિયાળું_પાકો
#ચોમાસુ_પાકો
#શાકભાજી_પાકો
#બાગાયતી_પાકો
#જમીન_વિજ્ઞાન
#ડ્રીપ_ઈરીગેશન
#સરકારી_યોજનાઓ
#મસાલા_પાકો
#ઔષધીય_પાકો
#મૂલ્યવર્ધન
#નેમાશક્તિ
#ડુંગળીની_ખેતી
#નવી_વેરાયટી
#ફૂલછોડ
#મારચીની_ખેતી
#ઘાસચારાની_ખેતી
#વેસ્ટડીકમ્પોઝર
#વરસાદની_આગાહી
#પશુપાલન
#ટ્રેક્ટર
#પ્લાન્ટિંગ
#ફેર_રોપણી
#દેશી_બિયારણ
#વેલાવાળા_શાકભાજી
#કલમો
#સેન્દ્રિય_ખાતરો
#સેન્દ્રિય_ખોળ
#વર્મી_કંપોસ્ટ
#ખાતર
#દવા
#પર્યાવરણ
#હવામાન
#કુદરતી_આફતો
#એગ્રીકલ્ચર
#હોર્ટિકલચર
#સ્માર્ટ_ફાર્મિંગ
#ડેરી_ફાર્મિંગ
#ખાણદાણ
#પોષકતત્વો
#ત્રિશુલ_એગ્રો
#મલ્ચિંગ
#હાઈટેક_ફાર્મિંગ
#ખેડ
#સુક્ષ્મતત્વો
#જંતુનાશક
#નિંદામણ
#વાતાવરણ
#સ્માર્ટ_ખેતી
#ફસલ
#રોગ_જીવાત
#એગ્રીકલ્ચર_ટુલ્સ
#એગ્રી_કન્સલટન્સી
#ટેકનોલોજી
#કિસાનસફરલાઈવ
#ખેતી_સમાધાન
#ભારતીય_ખેડુત
#કૃષિ_સ્નાતક
#B.Sc._Agri
#એગ્રીબિઝનેસસેન્ટર
🇮🇳Jay Jawan Jay Kisan Muliya Saheb 🇮🇳
સરસ માહીતી આપો છો મુળીયા સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા 🙏
સરસ માહિતી આપી ધન્યવાદ આ બિયારણ લેવાના કોન્ટેક્ટ નંબર આપવા વિનંતી જૂનાગઢ થી
🙏🏻 જય જવાન જય કિસાન 🙏🏻
મારે સોયાબીન નું વાવેતર કરવું સે બીજ ક્યાં થી લેવાનું અમારા વિસ્તાર માં નથી મળતું......સાણંદ ....ahmedabad.... જય જવાન ...જય કિસાન. જય હિંદ...
જય જવાન 🌱 જય કિસાન
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન
Jay javan jay kisan
એ જે મુળિયા સાહેબ જય ધરણીધર ભગવાન
સાહેબે આ બિયારણ મગાવા માટે સુ કરવાનું
આ વેરાયટી ની જાનકારી અને લેવા માટે નો નંબર આપશૌ
Me pan soyabean vavyu ane aaje j cutting karyu chhe 1 acre ma 50 man upar thavu joia.80 divas ma cutting karyu chhe.
Nambhar aaapo tmaro
Nmbhar aaapo
બોટાદના વિસતારમા થાય ખરા બિયારણ કયાથી મેળવવુ અને ભાવશુ હોય છે. જવાબ આપજો
સુપર સોયાબીન
જય મહાદેવ
🎉5vasthivavushu
સરસ સાહેબ
Unnat Kisan ko namaskar
વિનાભાઇ.કાનાભાઈ..જય..માતાજી.
અચૉકભાઇ
Bhai dhoraji ma varsh soyabin vave se(unalu)
Jay mataji Ashok Bhai
આનું બીજ ક્યાંથી મળશે?
यह बीयारण बनासकाठा में कहा मिलेगी
Vigo ketla gutha
સર..યા.બીયારણ.કયા.મલસે.જરાકેજોને
કેવા પ્રકારની જમીન વધુ અનુકુળ આવે
કાળી માટી અને છીકની માટી વધુ અનુકૂળ આવે મોરમ વારિ જમીન માં સુકારો વધુ આવે
kds 726 soyabean verity panam seed paddhari ma 3000 nu man uplabdh 6e
bolo
બિયારણ ક્યાં મળશે માહિતી આપજો
કપાસમાં આંતર પાક તરીકે વાવી શકાય
Good
I want seed of fule sangam
બિયારણ જોવે છે
Jay jawan
લાળું વાળા આવે કે પ્લેન લાઇક નથી જોઈ ટી જવાબ આપો
Mane magavi dyo ne
ભાવ સુ છે ભાઇ
Kadari jevu thaya nahi bija nu dhayan રાખજો
અમારે બે વીઘાના સોયાબીન હતા એમાં મૂળ માં ઈયળ આવતા ઉભા સુકાઈ ગયા છે બે વખત દવા પાય રોગ નિયંત્રણ મળ્યું નહીં અને પાક ફેલ થયેલ છે
બીજી વખત વાવો ત્યારે ભાઈ બીજ ઉપચાર કરવાનું ના ભૂલતા એવર્ ગોલ્ બાયર કંપનીનું 250 મિલી 15 મણ માં ભેરવી લેજો તમારો પ્રોબ્લેમ દૂર થય જાશે
Chomasu vavetr kiare karvu
A j muliya saheb no numbar apo
અખાત્રીજ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ
જય જવાન જય કિસાન જય માતાજી
લીલી હળદર, આદુ, ડુંગળી, લસણ, વગેરેનો સુકવણી કરી અને પાવડર કેવી રીતે બને એ પદ્ધતિસર ની પ્રોસેસ દેખાડો
મુળિયા સાહેબ!
ખૂબ જ સરસ માહિતી આપી.
આ ઉનાળામાં વાવેતર કરવું છે, વાવી શકાય? બિયારણ ક્યાંથી મળે? જણાવશો.
Jay ghela somnath dada muliyasir
Jay Mahadev
Jay jagannath
અખાત્રીજ ની શુભકામના મૂળિયા સર
ધન્ય વાદ કિશાન સફર ને આભાર
વાહ અમારા વિસ્તારમાં આવીને જતા રહ્યા
કયું ગામ તમારુ
@@khetinivatu કમીગઢ
જય વિહળા નાથ
સરસ સાહેબ
Good kisan safar
Jay kishan
માહીતી આપવા બદલ આભાર
મહેમદાવાદ તાલુકા માસોયાબીન નુ વાવેતર કરી સકાય સર મારે આ ખેતી કરવી છે઼
સર કોમેંટ મા જવાબ આપજો
જય
જવાન
જય
કિસાન