માહોલ મુશાયરાનો॥ ગુજરાતી ગઝલના ઈતિહાસનો રસિક અવિસ્મરણીય હેવાલ॥ રજૂઆત: રઈશ મનીઆર॥ સૌજન્ય: કનુભાઈ શાહ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น •

  • @ismailkhunawala8293
    @ismailkhunawala8293 ปีที่แล้ว +2

    Ismail Khunawala;London
    વાહ વાહ રઈશ સાહેબ ; ગુજરાતી મુશાયરાનું અતિસુંદર સંચાલન કરવા બદલ કોટિવાર અભિનંદન! આપની આસીમ સાહેબની પ્રથમ મુલાકાત ૧૮ વરસની વયે થઈ ત્યારે આસીમ સાહેબ ૮૧ વરસના હતા ;જો બંને આંકડાઓને ઊલટ સુલટ કરવામાં આવે તો એઓશ્રીની જે ગઝલ સંભળાવી એમ લાગે છે કે એઓશ્રી ૧૮ ના લાગે છે !!! રઈશ સાહેબ ધન્યવાદ!

  • @arambhdiyajagadish1289
    @arambhdiyajagadish1289 7 วันที่ผ่านมา

    કયા ખૂબ સુંદર

  • @pareshbhaitrivedi7181
    @pareshbhaitrivedi7181 2 ปีที่แล้ว

    ખૂબ ગમ્યું

  • @hasmukhshah4468
    @hasmukhshah4468 6 หลายเดือนก่อน

    Wah bahot khub

  • @pareshbhaitrivedi7181
    @pareshbhaitrivedi7181 2 ปีที่แล้ว

    અદભુત

  • @chavdarajesh6644
    @chavdarajesh6644 2 ปีที่แล้ว +1

    Elegant, stunner

  • @piyushbhansali1135
    @piyushbhansali1135 11 หลายเดือนก่อน

    Wonderful 😍😍😍

  • @jaysribagohil3804
    @jaysribagohil3804 3 ปีที่แล้ว +5

    બહુ સરસ કાર્યક્રમ અંતર્ગત ઘણું જાણીશું
    જરૂર .આયોજકો નો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏🙏👏👏👏👍👍👌👌

  • @madaridigital
    @madaridigital 9 หลายเดือนก่อน

    જય હો

  • @shamjibabriya2327
    @shamjibabriya2327 3 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ અને સરળ સમજૂતી આપી 👌👌👌👌👌

  • @ramanlalamin6032
    @ramanlalamin6032 3 ปีที่แล้ว +1

    Khub.....khub Abhindan maneear saheb

  • @mohanbhaianand3919
    @mohanbhaianand3919 4 ปีที่แล้ว +6

    આપના સાહિત્ય ઉત્થાન ના પ્રયાસોમાં , સદભાગી થવાનો અવસર મળે છે. આનંદ ની અનુભૂતિ થાય છે, સદૈવ આપણી વૈખરી વાણી નો સ્ત્રોત અવિરત વહેતો રહે.. શુભેચ્છાઓ 🙏

    • @raeeshmaniar9528
      @raeeshmaniar9528  4 ปีที่แล้ว +1

      આભાર મોહનભાઈ

    • @prarthishah3334
      @prarthishah3334 4 ปีที่แล้ว

      @@raeeshmaniar9528 મનહર ઊદાસ ના મુખે લીલા નુ સામ્ભળવાનુ મઝા ઓરછે

  • @rajulthakore6582
    @rajulthakore6582 3 ปีที่แล้ว +1

    Khub Saras, apno temaj kanubhai no khub khub aabhar

  • @MrRobin1946
    @MrRobin1946 2 ปีที่แล้ว +1

    Wah bhai wah

  • @harishwala5882
    @harishwala5882 2 ปีที่แล้ว +1

    You 🌟 have Kilker 🌟 Smile 😃 .Congrats

  • @j.h.lashkari1762
    @j.h.lashkari1762 3 ปีที่แล้ว +1

    વાહ અદભૂત

  • @dhruvamanmehta6929
    @dhruvamanmehta6929 4 ปีที่แล้ว +2

    Bhakti Mehta: વાહ શૂન્ય સાહેબ. મોતની તાકાત નથી મારી શકે....અદ્ભૂત..અદ્ભૂત. વાહ ..super...👌🏻👍👍👍🙏 ભક્તિ કેરી કાકલુદી.હું કોણ છું? ..થઈ ધર્માલિયોના દ્વારા...વાહ વાહ અદ્ભૂત સર...ગોખથી હેઠે ઉતરો...વાહ. Excellent. 👌🏻👌🏻👍👍🙏🙏

  • @musicloverjagdishj.parmar4123
    @musicloverjagdishj.parmar4123 3 ปีที่แล้ว +1

    અદ્ભુત 👌

  • @SwatiShah
    @SwatiShah 3 ปีที่แล้ว +4

    રઈશ ભાઈ , તમારા જ્ઞાન ને પ્રણામ!!!🙏🏻🙏🏻

  • @hummernuma9392
    @hummernuma9392 ปีที่แล้ว +1

    Gajab dr saheb, aavo kyarek Sabarkantha…. Jya ame Sabr ne Kanth aapiye chhe… 😅😊

  • @pramodkanaiya4075
    @pramodkanaiya4075 9 หลายเดือนก่อน

    Live program rakho saras

  • @musicallifeallfild1317
    @musicallifeallfild1317 4 ปีที่แล้ว +3

    ગઝલના વાદળ લઈ આવી ગયા;
    શેરનો વરસાદ વરસાવી ગયા.
    શબ્દ જ્યોતિના થયા "દર્શન" અને
    લાગણીના જામ છલકાવી ગયા.
    _વિપુલ વ્યાસ "દર્શન"
    જય હો ડોક્ટર સાહેબ
    સાથે આયોજકોનો પણ
    ખુબ ખુબ આભાર;
    આવા કાર્યક્રમો કરતા રહો.💐🙏

  • @aksharinstitute12thb.a.cou20
    @aksharinstitute12thb.a.cou20 4 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ પસ્તુતી sir........khub saras program sir.........

  • @dhruvamanmehta6929
    @dhruvamanmehta6929 4 ปีที่แล้ว +1

    ભક્તિ મહેતા: સાચા અર્થ મા ગુજરાતી માટે ની મહેક. વાહ અદ્ભૂત ઘાયલ સાહેબ. ખુબ જ સરસ , મજા આવી ગઈ ખુબ આભાર રઈસ સર.👌🏻👌🏻👌🏻👍👍👍🙏excellent. 🙏

  • @ashokjani875
    @ashokjani875 4 ปีที่แล้ว +2

    સુંદર ઉપક્રમ.... રઈશભાઇ...!!

  • @maheshmakwana5485
    @maheshmakwana5485 3 ปีที่แล้ว +1

    Vah vah Maja avi gay

  • @kinjalshah5116
    @kinjalshah5116 3 ปีที่แล้ว +1

    મજા....મજા....મજા

  • @mohanbhaianand3919
    @mohanbhaianand3919 4 ปีที่แล้ว +1

    શુભ સંધ્યા....જય હો..

  • @prakashgandhi8225
    @prakashgandhi8225 4 ปีที่แล้ว +2

    Wah! Wah! Khub kahi

  • @aartigandhi962
    @aartigandhi962 3 ปีที่แล้ว +1

    Excellent. Simply superb.

  • @pruthamehta-soni2853
    @pruthamehta-soni2853 3 ปีที่แล้ว

    ગુજરાતી ગઝલની ગમતીલી ગહન વાત! શી હોય આથી સલૂણી શરૂઆત! આપને વધુ સાંભળવાનો અને શીખવા-સમજવાનો શોખ જગાવ્યો આ પ્રસ્તુતિએ! મજા આવી !

  • @ma-HIM-an
    @ma-HIM-an ปีที่แล้ว +2

    1:39:20 મરીઝ સાહેબ ગુજરાત ના પ્રથમ કવિ હતા જેમને friendzone કરાયા હતા 😃

    • @probablyprshv
      @probablyprshv ปีที่แล้ว +1

      થયા ઘણા સારું લખ્યું આ બાબતે એમને 😂

  • @chhotubhaisukhiyani4049
    @chhotubhaisukhiyani4049 2 ปีที่แล้ว

    ભાઈ ભાઈ

  • @harishwala9660
    @harishwala9660 3 ปีที่แล้ว +3

    All my Favourite 😊👌🌺🏵️

  • @indulalvora7876
    @indulalvora7876 4 ปีที่แล้ว +1

    Excellent programme, congts Rahees Maniar. IndubhaiVora. Jamnagar

  • @parbatkumarnayi1973
    @parbatkumarnayi1973 4 ปีที่แล้ว

    અહા........ અદભૂત...... 💕

  • @nilimadesai816
    @nilimadesai816 4 ปีที่แล้ว +5

    Excellent program, amazing work Dr. Maniar. Thanks so much.

  • @Prince-rm1dn
    @Prince-rm1dn 4 ปีที่แล้ว +1

    Excellent 🙏🏻🙏🏻

  • @dilipkumarpatel1471
    @dilipkumarpatel1471 4 ปีที่แล้ว +1

    Wah....wah...

  • @BelaMehta06
    @BelaMehta06 2 ปีที่แล้ว

    Time Travel jevo sakhkhat majano aanand karavyo.

  • @kajalkanjiya6464
    @kajalkanjiya6464 4 ปีที่แล้ว

    અદ્ભૂત શેર

  • @Prince-rm1dn
    @Prince-rm1dn 4 ปีที่แล้ว

    Adbhut Sir🙏🏻🙏🏻

  • @nitadhruve4732
    @nitadhruve4732 4 ปีที่แล้ว +1

    After a long time gujju kavi ne manya.nita d ,usa.

  • @so-luckyvijay7460
    @so-luckyvijay7460 4 ปีที่แล้ว +1

    Good job

  • @jaysribagohil3804
    @jaysribagohil3804 3 ปีที่แล้ว +5

    વાહ ગર્વ થાય હું પણ ધોલેરા ની છું🙏👍👏👏👌👌👌પ્રણામ શયદા ને🙏

  • @dhruvamanmehta6929
    @dhruvamanmehta6929 4 ปีที่แล้ว +1

    ભક્તિ મહેતા: અસીમ
    ભાઈનો good video. 😃👍👍👍ખુબ મજા આવી. 👌🏻👍👍🙏🙏

  • @rushimaradia8924
    @rushimaradia8924 3 ปีที่แล้ว +1

    Superb as a youth deeply impressed 🎉

  • @meerachauhan7342
    @meerachauhan7342 3 ปีที่แล้ว +1

    Wah saheb wah! 🙏😍😇 Bs aam j amne lahvo aapta raho🥰

  • @yashwantlodha7228
    @yashwantlodha7228 4 ปีที่แล้ว +1

    Abhar... keep it up.

  • @nadirkhan7125
    @nadirkhan7125 4 ปีที่แล้ว

    Excellent Dr.Raeesbhai

  • @anarparikh216
    @anarparikh216 4 ปีที่แล้ว +1

    આભાર રઈશભાઈ અદભુત પ્રસ્તુતિ ! Always a pleasure to hear you!

  • @dcsrtgsrtc8203
    @dcsrtgsrtc8203 4 ปีที่แล้ว +1

    Great kanunhai 🙏🏻

  • @dhruvamanmehta6929
    @dhruvamanmehta6929 4 ปีที่แล้ว +1

    Goodone very nice program. Thank you very much sir.👌🏻👌🏻👍👍👍🙏🙏🙏🙏 નમસ્કાર જી. 🙏🙏🙏

  • @prakashgandhi8225
    @prakashgandhi8225 4 ปีที่แล้ว +2

    Namste Sir,Wah! Kya baat hai.

    • @mahendrajagad5983
      @mahendrajagad5983 3 ปีที่แล้ว

      Khoob Abhinandan Khoob maja Padi sanvali Ne sar

  • @SirShalin
    @SirShalin 4 ปีที่แล้ว +1

    Wah.. Maja padi rahi che. #sirshalin

  • @parthdiwan821
    @parthdiwan821 3 ปีที่แล้ว

    Super sir 👌👌

  • @atulmunshi7710
    @atulmunshi7710 4 ปีที่แล้ว

    અદ્ભુત!

  • @jayapat7333
    @jayapat7333 3 ปีที่แล้ว +4

    Sir, You have helped Guajarati Gazals's fans in very unique way - you have brought the Guajarati gazals very nearer to us.

  • @shivampatel8928
    @shivampatel8928 3 ปีที่แล้ว +1

    Awesome... Really worth doing more such videos

  • @nayanamehta6981
    @nayanamehta6981 4 ปีที่แล้ว

    Excellent program

  • @ganeshbhairankja9821
    @ganeshbhairankja9821 3 ปีที่แล้ว

    aava kavi samelan dayra musayra gosthi ni maja or hoyche

  • @mohanbhaianand3919
    @mohanbhaianand3919 4 ปีที่แล้ว

    વાહ વાહ...

  • @kajalkanjiya6464
    @kajalkanjiya6464 4 ปีที่แล้ว

    વાહહ વાહ

  • @jayendramehta4569
    @jayendramehta4569 4 ปีที่แล้ว +1

    વાહ ભાઈ વાહ

  • @bhavanachauhan6733
    @bhavanachauhan6733 3 ปีที่แล้ว +1

    ખૂબ આભાર રીઇશભાઈ..ખૂબ ઈચ્છા હતી.. આપને સાંભળવાની .અને સાંભળ્યા પણ છે.
    પરંતુ આપે જ મોકલેલો અને સુચવેલો વીડિયો જોવાની ખૂબ મજા આવી . 🙏🙏🙏👌

  • @bhargavjoshi3629
    @bhargavjoshi3629 4 ปีที่แล้ว

    Jor jor

  • @hetaldesai6141
    @hetaldesai6141 4 ปีที่แล้ว

    Great

  • @naimishbhatt5320
    @naimishbhatt5320 4 ปีที่แล้ว

    Very good

  • @dhruvamanmehta6929
    @dhruvamanmehta6929 4 ปีที่แล้ว +1

    ભક્તિ મહેતા: ગનીચાચા ની ખુબ જ સરસ રચનાઓ આપ સંભળાવી રહયા છો સર આપ, ખૂબ જ મજા આવી રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર. 👌🏻👌🏻👌🏻👍👍👍🙏

  • @pankajsheth2212
    @pankajsheth2212 4 ปีที่แล้ว

    Excellent, Superb program..... I did not knew much about this..... thanks you very much, I could follow it..... Very great effort by you Sir.

  • @probablyprshv
    @probablyprshv ปีที่แล้ว

    19:00

  • @rushimaradia8924
    @rushimaradia8924 3 ปีที่แล้ว +1

    This is just superb 🎉🥂 Heard this many times

  • @Parmarbn
    @Parmarbn 4 ปีที่แล้ว +1

    👏👏👏

  • @chiragkatariya8869
    @chiragkatariya8869 3 ปีที่แล้ว +1

    "અશ્રુ ચાલ્યા જાય છે" પુસ્તકના પ્રકાશક કોણ છે?

  • @probablyprshv
    @probablyprshv ปีที่แล้ว

    1:18:20 ❤

  • @kiranmehta5319
    @kiranmehta5319 4 ปีที่แล้ว +1

    Kanubhai,gazal tamari ek puzzle chhe,nathi malti kyany Avi the fasal chhe,bhale amari the gadmathal chhe,tamaro avbhav to assal chhe, Kiran mehta

  • @kajalkanjiya6464
    @kajalkanjiya6464 4 ปีที่แล้ว +1

    હૃદયની આગ વધી ગની તો ઈશ્વરે જ કૃપા કરી...આહા

  • @rekhadesai3370
    @rekhadesai3370 4 ปีที่แล้ว +2

    Superb effort...... thanks a million

  • @narenkothari2344
    @narenkothari2344 4 ปีที่แล้ว

    👍👍👍❤️❤️❤️👌👌👌

  • @pinakinpandya3941
    @pinakinpandya3941 ปีที่แล้ว

    ❤😅

  • @balkrishnasoneji4156
    @balkrishnasoneji4156 4 ปีที่แล้ว

    બહેતરીન...આફરીન... જલસો...જલસો..

  • @omg_rocet6745
    @omg_rocet6745 9 หลายเดือนก่อน

    A-ganani mate vidhan shabha😅😂

  • @SnehHathiedu
    @SnehHathiedu 4 ปีที่แล้ว

    આવા કાર્યક્રમો ઓનલાઈન કરતા રહો સાહેબ...

  • @dhruvamanmehta6929
    @dhruvamanmehta6929 4 ปีที่แล้ว +2

    Bhakti Mehta: very nice n excellent program. Very enjoy.Thank u very much sir.great program. 👌🏻👌🏻👌🏻☺👍👍👍👍🙏🙏🙏

  • @keyurpurohit0523
    @keyurpurohit0523 ปีที่แล้ว

    34;00

  • @dhruvamanmehta6929
    @dhruvamanmehta6929 4 ปีที่แล้ว +1

    ભક્તિ મહેતા: દિવસો જુદાઈ ના જાય છે..મહમદરફી સાહેબ.રેકોર્ડીગનો ફોટો. 👌🏻👌🏻👍👍excellent. 🙏

  • @pinakdalal9174
    @pinakdalal9174 4 ปีที่แล้ว

    i am past 80, and i am fortunate enough to hear shri shayda in mushairo in mumbai in late 50s...

  • @dhruvamanmehta6929
    @dhruvamanmehta6929 4 ปีที่แล้ว +1

    1917. મરીઝ સાહેબનો excellent video અને ખુબજ સરસ બધા શેર અદ્ભૂત છે. ખુબ ખુબ આભાર આપનો આભાર સર. 👌🏻👍👍🙏🙏🙏

  • @pankajshah2016
    @pankajshah2016 3 ปีที่แล้ว +1

    Excellent program