🏵️પહેર્યા પટોળા હરિ નામના 🏵️(લખેલું છે) મંજુબેન 6352384137

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    મારે જવું આ લખને દરબાર
    મેં તો પહેર્યા પટોળા પ્રભુ નામના રે
    મેં તો અન્નને જળ ઓછા કર્યા રે
    મારે ભજનના આહાર
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    હું તો શ્વાસે શ્વાસે સ્મરણ કરુ રે
    રોમે રોમે થાય રણકાર
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    અમે ભરેલી નિંદ્રા માંથી જાગ્યા રે
    મને હરી પાડે છે સાદ
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    મારે જગતનો વ્યવહાર નથી કામનો રે
    મારે હરી ની સાથે હેત
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    એવા પહેરી પટોળા ચાલ્યા રે
    મને સંતોનો છે સંગાથ
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    મારી સુરતા ગોતે મારા શ્યામને રે
    મારી શ્યામની સાથે છે પ્રીત
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    રામ શ્યામ ગુરુ નો મારો આશરો છે
    મને ઉતારો ભવસાગર પાર
    મેં તો પહેર્યા પટોળા હરિ નામના રે
    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

ความคิดเห็น • 88

  • @NarpatsinhRaj
    @NarpatsinhRaj หลายเดือนก่อน

    ઉષાબેન તરફ થી અભિનંદન કાઢવા ભરુચ

  • @NarpatsinhRaj
    @NarpatsinhRaj หลายเดือนก่อน

    ઉષાબેન તરફ થી અભિનંદન ભરુચ

  • @harshavyas7071
    @harshavyas7071 2 หลายเดือนก่อน

    ખૂબ જ સરસ લખી ને મૂકો રાધે રાધે

  • @nivpanchal5783
    @nivpanchal5783 หลายเดือนก่อน +1

    Jay shree Krishna daksha Ben 🌹🌻👌👌🙏🙏🌹🌹💐💐

  • @ChampabenParmar-gc9pv
    @ChampabenParmar-gc9pv หลายเดือนก่อน

    Sarash bajan che manju ben

  • @varshakadia3768
    @varshakadia3768 2 หลายเดือนก่อน +1

    ખૂબજ સરસ બેના

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @MadhuDhamot
    @MadhuDhamot 2 หลายเดือนก่อน +4

    જય શ્રી હરિ 🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી બધા બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +3

      બેનો વૈકુંઠ ભજન મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ ખૂબ જ આભાર ❤️🙏

    • @panchaljayaben2682
      @panchaljayaben2682 2 หลายเดือนก่อน

      👌👌

    • @panchaljayaben2682
      @panchaljayaben2682 2 หลายเดือนก่อน

      Vaikunth Mandal nibandh Marathi Khoob Khoob Abhinandan😅

  • @LuckySpiralGalaxy-gk6kh
    @LuckySpiralGalaxy-gk6kh 2 หลายเดือนก่อน +1

    Mast bhajan

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤️❤️

  • @kiranbhavsar1074
    @kiranbhavsar1074 2 หลายเดือนก่อน +1

    So....nice

  • @kakupatel8747
    @kakupatel8747 2 หลายเดือนก่อน +1

    Super

  • @DaxabenJoshi-hf6mp
    @DaxabenJoshi-hf6mp 2 หลายเดือนก่อน

    Vaah khub saras kirtan👌👌👌 gaau beno jay shree krishna🙏 manjuben

  • @PoonamParmar-r8g
    @PoonamParmar-r8g หลายเดือนก่อน

    Majuben aap khub saras Bhajan gav Cho ❤khub maja aave che aapne hameesa khub khus rakhe

  • @PatelShantaben638
    @PatelShantaben638 2 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤
    બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે રાધે
    ❤❤❤❤❤❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @PoonamParmar-r8g
    @PoonamParmar-r8g 3 หลายเดือนก่อน +3

    ખુબ સરસ ભજન ગાયું બેનો.મંજુબેન

  • @jashvantpatel569
    @jashvantpatel569 2 หลายเดือนก่อน +1

    મંજુબેન બહુ જ સરસ ભજન લાવ્યા છો ભગવાન પણ સાંભળી ને પટોળા જોવા આવી જશે મંજુબેન તમે ખૂબ સરસ મગ્ન બની ને ભજન ગાઓ છો સાથે તમારો તાલ જોવા ની મજા આવી. તમે આમજ તંદુરસ્ત રહો અને નિરોગી રહો તેવી ભગવાન ને પ્રાર્થના
    બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💕💕

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      ઉષા બેન તમારો આભાર ❤️🙏🥰

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 2 หลายเดือนก่อน +1

    Very nice Bhajan Jay shree Krishna ❤❤❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤️❤️

  • @MaheshbhaiPatel-mi7xo
    @MaheshbhaiPatel-mi7xo หลายเดือนก่อน

    Manjulaben saras bhajan se bhajan Khub Saras Tak sathe Saras Gaya Bhagvan Sukhoi rakhe tandurasta Raho Geetaben Nandasan na Jay Shree Krishna

    • @Manjubenghosh
      @Manjubenghosh  22 วันที่ผ่านมา +1

      🙏🙏❤️❤️❤️

  • @chandrikapanchal6940
    @chandrikapanchal6940 3 หลายเดือนก่อน +1

    બહુ સરસ મંજુબેન અમે પણ તમારા ભજન જોઈએ છે અને કોક દિવસ અમે પણ તમારા ભજન ગાઈએ છે

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️ ગાતા રહેજો ❤️🙏

  • @indirapatel8547
    @indirapatel8547 3 หลายเดือนก่อน +2

    Saras chhe

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏

  • @Mita-po2kk
    @Mita-po2kk 2 หลายเดือนก่อน +1

    Wahh khub Saras Hari na namana patoda 👌👌👌👌👌🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @dayarohit2924
    @dayarohit2924 3 หลายเดือนก่อน +2

    બહુ સરસ ભજન છે મંજુ બેન ગાંધીનગર થી દક્ષા બેન આવાજ ભજન મુકતા રહેજો ❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️🥰

  • @geetabenbhatt369
    @geetabenbhatt369 2 หลายเดือนก่อน

    Jsk

  • @jalarammandal5125
    @jalarammandal5125 2 หลายเดือนก่อน +1

    વાહ વાહ ખુબ જ સુંદર મંજૂલાબેન ભજનની રજૂઆત ઘરે જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏❤️🥰🥰

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 3 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ જ સુંદર ભજન મંજુ બેન સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      ❤️🙏🙏🙏🙏

  • @RishabhShah-k9y
    @RishabhShah-k9y 2 หลายเดือนก่อน

    Nice bhajan 🎉🎉

  • @sharmilapatel4600
    @sharmilapatel4600 หลายเดือนก่อน

    Bhua j Sundar bhajan Gaya beno Jay shree Krishna

  • @patelshlok1a388
    @patelshlok1a388 2 หลายเดือนก่อน +2

    Manju bahan achcha bhajan gati Hai wow

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰

  • @manjulapatel5801
    @manjulapatel5801 3 หลายเดือนก่อน +1

    Very good Bhajan

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      ❤️❤️🙏🙏🙏

  • @Smitasheth008
    @Smitasheth008 3 หลายเดือนก่อน +1

    Nice

  • @anshprajapati5424
    @anshprajapati5424 3 หลายเดือนก่อน +1

    વાહ વાહ ખુબ સરસ ભજન છે મંજુબેન લાલો હરખાઈ ગયો હશે પટોળા જોઈને વૈકુંઠ મંડળ ને આવા ભજન મળતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છુ ભગવતી બેન અમદાવાદ જય શ્રીકૃષ્ણ જય રામાપીર ઓમ શાંતી

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏🥰

  • @manjupatel2913
    @manjupatel2913 2 หลายเดือนก่อน +1

    Khub sounder bhajan gayu Manjuben

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️🥰🥰

  • @daxapatel9910
    @daxapatel9910 17 วันที่ผ่านมา

    Very nice👌👌👌👌

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 3 หลายเดือนก่อน +1

    વાહ વાહ મંજુબેન ભજન બહુ જ સરસ છે મજા આવી ❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️

  • @KrupalamKirtanMala
    @KrupalamKirtanMala 2 หลายเดือนก่อน +1

    Jya ho

  • @VanlataGosai
    @VanlataGosai 3 หลายเดือนก่อน +1

    Very good Jay shree Krishna radhe radhe

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      ❤️❤️🙏🙏🙏

  • @bhavnapandya7684
    @bhavnapandya7684 2 หลายเดือนก่อน +1

    વાહ વાહ ❤

  • @sulochanapanchal7248
    @sulochanapanchal7248 2 หลายเดือนก่อน +1

    Bav saras❤

  • @rekhapatel997
    @rekhapatel997 3 หลายเดือนก่อน +1

    Har har mhadev har🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน

      🙏🙏🙏❤️❤️🥰

  • @ChampabenParmar-gc9pv
    @ChampabenParmar-gc9pv หลายเดือนก่อน

    Manju ben tamara bajan khub sara hoy che hu makarpura manejathi chu

    • @Manjubenghosh
      @Manjubenghosh  22 วันที่ผ่านมา +1

      🙏🙏🙏❤️❤️❤️

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 3 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ભજન છે

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      ❤️❤️🙏🙏🙏

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 3 หลายเดือนก่อน +2

    Wah khub Sara's sitaram 🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰

  • @SumitraPatel-vr5mu
    @SumitraPatel-vr5mu 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻💐

  • @geetaPatel-w1p
    @geetaPatel-w1p 2 หลายเดือนก่อน

    me peharya patoda hari shaymana geet lakhine moka lo mashi

  • @darshnaraval5544
    @darshnaraval5544 2 หลายเดือนก่อน +1

    Very nice Bhajan che

  • @dharmipanchal7266
    @dharmipanchal7266 3 หลายเดือนก่อน +1

    👌👌🙏🙏😃🌹

  • @mrghorecha1500
    @mrghorecha1500 หลายเดือนก่อน

    Avaj saro cha

  • @champaprajapati4201
    @champaprajapati4201 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾🌹🌹🌹🌹🌹

  • @MeenabenSolanki-uy2su
    @MeenabenSolanki-uy2su 3 หลายเดือนก่อน +1

    Supar❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🥰🥰🙏🙏🙏

  • @dnmehta7920
    @dnmehta7920 3 หลายเดือนก่อน +1

    Ben lkhei mokalo

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 หลายเดือนก่อน +1

      લખેલું છે 🙏

  • @deenasonera1205
    @deenasonera1205 3 หลายเดือนก่อน +1

    🎉

  • @premilapatel6580
    @premilapatel6580 3 หลายเดือนก่อน +1

    બેન લખીનેમુકવા વિનંતી🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน +1

      ❤️❤️❤️❤️🥰🙏🙏🙏

    • @geetapatel6682
      @geetapatel6682 2 หลายเดือนก่อน

      No ni niche more touch Karo to Bhajan niche lakhelu che

  • @MeenabenSolanki-uy2su
    @MeenabenSolanki-uy2su 3 หลายเดือนก่อน +1

    Ben lakhi ne muko

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน +1

      🙏🙏❤️❤️🥰🥰🥰

  • @MeetaPatel-p5q
    @MeetaPatel-p5q 2 หลายเดือนก่อน +1

    Jordar bhajan jsk

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 2 หลายเดือนก่อน +1

    Nice