Great sairam ji. જલસો કરાવી દીધો. ભૂદેવજી તમે હસતા હસતા જ્ઞાન સહજ આપી દો છો. આપ લાબું જીવો ને સતત આવા પ્રવચન આપતા રહો એવુ ભગવાન ને પ્રાર્થના. મુંબઈ માં આવો ત્યારે જાણ કરશો જી.
Sairam bhai tame Dil khus Kari nakho cho same avo etle ... Bau abhar. Tamara jevo gun thoda pan reh toh avti pedhi no bau naseeb. Hu toh bau naseeb Lai ne ayo mara sairam na jamana ma bhagvan ey chance apyo
સાઈરામ સાહેમ હુ અત્યારે 28 વરસ નો છુ મે 14 વરસ ની ઉમર માં અમદાવાદ અસ્લાલી ગામ મા હુ પરીચય હોટલ મા નોકરી કરતો હતો ત્યારે એક દિવસ અસ્લાલી મા તમારો કાર્યક્રમ હતો રાત્રે બાર વાગે હોટલ બંદ થઈ ત્યારે એક છોકરાએ કીધુ કે ગામ માં કઈક પોગ્રામ ચાલો જઈએ એ દિવસ મારા આખા 28 વરશ મા બઉ હસ્યા નો દિવશ છે🙏🙏🙏 હુ ઉત્તર ગુજરાત નો છુ સાહેબ મજબુરીઓ ના લીધે પાંચ મુ પાસ કરી છઠ્ઠા ધોરણ મા બે મહીના ભણ્યા પછી ભણતર છોડ્યુ 8 વરસ ની ઉમર મા મે ચા પીવાનુ છોડી દીધુ 12 વરસ ની ઉમર મા માંશાહાર છોડી દીધુ 14 વરસ ની ઉમર મા અમદાવાદ કામ કરવા હોટલ મા આવ્યો 22 ની ઉમર મા લગન થયા 2015 મા 2018 મા છુટાછેડા 2010 મા પપ્પા ગુજરી ગ્યા મોટો ભાઈ છે પણ દારુ ના રવાળે ચડી ગ્યો છે સાહેબ હુ બઉ સીધો સાધો ઈમાનદાર માણસ છુ સત્ય ના ધર્મ ના રસ્તે ચાલુ છુ અને આખુ જીવન વિતાવીસ સાહેબ મારા ભાવ બઉ ઉંચા છે મે મારા જીવન મા જે ગરીબાઈ જોઈ છે જે તકલીફો જોઈ છે જે દુખ દર્દ જોયા છે એ કોઈ બીજાઓમા જોવુ તો બઉ દુખ થાય છે અને એ બધાઓને મદદ કરવા માગુ છુ મારુ જીવન માનવ સેવા મા વાપરવા માગુ છુ પણ સાહેબ ભગવાન માતાજી સફળતા કયારે આપે માનવ સેવા ની લાયક બનાવે એની રાહમા છુ સાહેબ ભગવાન ને પ્રાર્થના છે કે મને કઈક રસ્તો બતાવો મને સફળતાની દીશા બતાવો😒😊🙏🙏🙏
Waah Sairam Dave Bhai..maja aavi gy tmara darek videos ma anero aannd aavi jay chhe bahu motivation male chhe jivan ma .nd ghnu bdhu sikhwa male chhe ..nd also moj aawi jay Dil thi khub khub aabhar tmaro from surendranagar....
Main Main Maincharacter character and and and and iBook bol ni millennial ne me🤣 🤣mimight might might need heldme mn niho rha hai nice Nicelynnnñ ni nu SONNAMILLN noiNHINNMNNNNMINNN
ખૂબ સરસ, સાંઈરામ દવે જી, તમને સાંભળવાની મજા જ આવે, રોજ gujarati news 18 ચેનલ પર રાત્રે 11 વાગ્યે " કસુંબલ ડાયરા" નો પ્રોગ્રામ સરસ આવે છે, જેમાં તમને સાંભળવાની મજા પડી જાય છે. ખૂબ સરસ
Dhany chhe a Gujarat ni Bhoomi, dhany chhe e je aa Bhoomi ma Janmyo🙏🏻🙏🏻
Jay javaan jay kisan
Wah lajawab
આભાર
Sai ram sir hu tamaro bovaj moto fen chu ek samaye hu tamne malish ane dayro pan mare tya tamaro thaseeejj😊😊😊😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Great sairam ji. જલસો કરાવી દીધો. ભૂદેવજી તમે હસતા હસતા જ્ઞાન સહજ આપી દો છો.
આપ લાબું જીવો ને સતત આવા પ્રવચન આપતા રહો એવુ ભગવાન ને પ્રાર્થના.
મુંબઈ માં આવો ત્યારે જાણ કરશો જી.
જય હો
Sir tamne sambhdine bav maja avi jay..
હર હર મહાદેવ..🙏🏻
Ati. Sunder. Sandesh. Bharat. Na. Udhyog. Pati. Ane. Khdut. Ne. Aa. Excellent. Letest. Dayara. Dwara. Dhanyawad. Bhai. Sairam. Khub. Khub. Ashirwad. Jay shree krushna 🌹🙏♥️⭐👍♥️⭐
Sairam bhai tame Dil khus Kari nakho cho same avo etle ... Bau abhar. Tamara jevo gun thoda pan reh toh avti pedhi no bau naseeb. Hu toh bau naseeb Lai ne ayo mara sairam na jamana ma bhagvan ey chance apyo
Vaha Sairam gondal
Very nice sai ram Bhai .
aabhar
I love you 😍💗
Adbhut kalakar cho tme Prabhu Mahadev tmari raksha kare ane ke maa bharti ni shaan cho
આભાર વ્હાલા
Maja avi gai wah tamne mara koti koti vandan
Wah wah ...moj ma rehvu
હા મોજ
સાઈરામ સાહેમ હુ અત્યારે 28 વરસ નો છુ
મે 14 વરસ ની ઉમર માં અમદાવાદ અસ્લાલી ગામ મા હુ પરીચય હોટલ મા નોકરી કરતો હતો ત્યારે એક દિવસ અસ્લાલી મા તમારો કાર્યક્રમ હતો રાત્રે બાર વાગે હોટલ બંદ થઈ ત્યારે એક છોકરાએ કીધુ કે ગામ માં કઈક પોગ્રામ ચાલો જઈએ એ દિવસ મારા આખા 28 વરશ મા બઉ હસ્યા નો દિવશ છે🙏🙏🙏
હુ ઉત્તર ગુજરાત નો છુ સાહેબ મજબુરીઓ ના લીધે પાંચ મુ પાસ કરી છઠ્ઠા ધોરણ મા બે મહીના ભણ્યા પછી ભણતર છોડ્યુ 8 વરસ ની ઉમર મા મે ચા પીવાનુ છોડી દીધુ 12 વરસ ની ઉમર મા માંશાહાર છોડી દીધુ 14 વરસ ની ઉમર મા અમદાવાદ કામ કરવા હોટલ મા આવ્યો 22 ની ઉમર મા લગન થયા 2015 મા 2018 મા છુટાછેડા
2010 મા પપ્પા ગુજરી ગ્યા મોટો ભાઈ છે પણ દારુ ના રવાળે ચડી ગ્યો છે
સાહેબ હુ બઉ સીધો સાધો ઈમાનદાર માણસ છુ સત્ય ના ધર્મ ના રસ્તે ચાલુ છુ અને આખુ જીવન વિતાવીસ
સાહેબ મારા ભાવ બઉ ઉંચા છે મે મારા જીવન મા જે ગરીબાઈ જોઈ છે જે તકલીફો જોઈ છે જે દુખ દર્દ જોયા છે એ કોઈ બીજાઓમા જોવુ તો બઉ દુખ થાય છે અને એ બધાઓને મદદ કરવા માગુ છુ મારુ જીવન માનવ સેવા મા વાપરવા માગુ છુ
પણ સાહેબ ભગવાન માતાજી સફળતા કયારે આપે માનવ સેવા ની લાયક બનાવે એની રાહમા છુ
સાહેબ ભગવાન ને પ્રાર્થના છે કે મને કઈક રસ્તો બતાવો મને સફળતાની દીશા બતાવો😒😊🙏🙏🙏
Thank You sir these help us to smile in this crowded world......
Amaru dil jitva badal tamro khub khub abhar sir
Jordar gujrati singers best'❤️
Aabhar
વાહ.... રડતાં હૃદયમાં ચોધાર સ્મિત રેલાવી દીધું... 💐💐💐🤝🤝
વંદે હાસ્યમ
Really
Kem rotu tu
Advance HA MOJ HA
Jay Ho
તમારી વાત સાંભળી ને એમ થાય કે મારો દીકરો પણ ગમે તે રીતે ખેતી સાથે જોડાય.
જય હો
,મોજ આવી ગઈ હોય💫🙏🙏💫
જય હો
જોરદાર સાઈરામભાઈ...
આભાર
જય જવાન જય કિસાન 🙏🙏🙏
જય જવાન જય કિસાન
આભાર સાહેબ
જય સીયારામ, જય સ્વામિનારાયણ
જય સીયારામ
વાહ ભૂદેવ વાહ મોજ કરાવી દીધી હો
'જય માતાજી ' 🙏🏻
જય માતાજી
V
Jay hoo 🔥🙏🏻 jordar Sairam bhai 👍🏻
Love from Kutch ❤️
Jayshree krishna 🙏🙏
Jay Shree Krishna 🙏🙏
બહુ આભિનંદન
👍👍👍👍👍💐💐💐💐
Jay murlidhar
Jay Murlidhar
Wah sairam bhai wah
આભાર
MAZA JA AVYA RAKHE SAIRAMJI
આભાર... માણતા રહો.... મોજમાં રહો
Khub.sunder.saheb
આભાર વ્હાલા
wah wah sir if we in testion you send lots of happiness to us
જય હો
Sairam Dave sar jordar
Aabhar
જયશ્રી કૃષ્ણા પૂજય ભાઈ મને આપનો પોગ્રામ ખૂબ જ ગમે છે ભગવાન તમને આવી જ શકતી આપે એ જ પ્રાથના
ઈલા પુરોહિત
જયશ્રી કૃષ્ણ
Vah sir
Ham sabka mangal hoy ... Re
Ek baar jarur jaye ... Vipshyna karne
Bov Anand avyo 🙏🙏
Aabhar
@@sairamdave Thanks for your response 🙏🙏
Superb superb superb sairam dave ji
આભાર
ધન્ય ધન્ય...🙏 મોજ માં રેવું... કસુંબી નો રંગ... ગજ્જબ ખરેખર આનંદ થયો 😊👏👏👏
Aabhar
વાહ ભુદેવ વાહ 👌
આભાર
Best spich
આભાર
moje moj roje rojjjjj
Jay Ho
Khub saras 👌👌🙏
Aabhar
Very nice,👳👳👳👳👳👌👌👌🏼👌👌👌👌
Aabhar
Mahadev har
જોરદાર 👌👌🙏
Aabhar
Waah Sairam Dave Bhai..maja aavi gy tmara darek videos ma anero aannd aavi jay chhe bahu motivation male chhe jivan ma .nd ghnu bdhu sikhwa male chhe ..nd also moj aawi jay Dil thi khub khub aabhar tmaro from surendranagar....
Kkk0kkkk0kpkpkkkkkkkkpkkkpkpkppkkkkpkpk0kkpkpkkkkkpkk0pkkpkkkkkpkkkkkkkkkkkkkkpkkkkkpkkpkkkkkkkkkkkkkkkkkkkkkk0kkpkkkkkkkk0kkkkkkkpkkkkkkpkkkkkkkkkkkkkkkkkkkkkkkpkkkkkkkpkkpkpkpkkkkkkkkkkkkkpkppkpkkpppp0k
👍😘 order no idea
Khub Saras 🙏
Vah moj Avi gai
આભાર
Khub saras
Aabhar
જય જવાન જય કિશાન
જય જવાન જય કિસાન
One of the best Dayro..👍👍..&& Moj ma rahevu moj ma rahevu..song..👌👌
આભાર જીગર
ભારત એક ખેતી પ્રધાન દેશ હોવા છતા પણ આજે ભારતમાં ખેતી વિશે ની માહીતી મફત નથી મળતી આ એક આપણી વિડબંણા છે
વાહ સાઈ રામ વાહ....👌
આભાર
A great teacher as motivational speaker , higher thinker and one among the common people. 👍
Jordar. Moj padi gayi
ધન્ય વાદ છે તમારી જનૅતાનૅ.કોટી કૉટી વંદન.ખૂબ સરસ ખેડૂતોને અને વૈજ્ઞાનિક ને સાથે રાખીને જે રમૂજ સાથે સમજણ આપી.🙏👌👌👌👌🇮🇳
Main Main Maincharacter character and and and and iBook bol ni millennial ne me🤣 🤣mimight might might need heldme mn niho rha hai nice Nicelynnnñ ni nu SONNAMILLN noiNHINNMNNNNMINNN
Ekad dayro Botad ma gothvo ♥️
માતૃ ભાષા ની ગૌરવ ને પ્રાધાન્ય આપવા બદલ આભાર 👍👍👍👍👍
ખૂબ સરસ, સાંઈરામ દવે જી, તમને સાંભળવાની મજા જ આવે,
રોજ gujarati news 18 ચેનલ પર રાત્રે 11 વાગ્યે " કસુંબલ ડાયરા" નો પ્રોગ્રામ સરસ આવે છે, જેમાં તમને સાંભળવાની મજા પડી જાય છે. ખૂબ સરસ
આભાર
હા મોજ હા
જય હો
👌👌👌
શિક્ષક ખરેખર કલાકાર બની કામ કરી બતાવે ત્યારે શું જાદુ થાય એ સાંઈરામદવેજી કરી રહ્યા છે ખૂબ ખૂબ જ સરસ અભિનંદન
Super.
Par excellence, can't find words of praise
આભાર
Nice 👌
Aabhar
Wah wah
આભાર
Your Each and every line is always very true and sir we all proud of u sir .
Thanks
Always welcome
જય શ્રી કૃષ્ણ. જય ભારત .નમસ્કાર સર.
સર... તમારા કાર્યક્રમ બવું સરસ હોય અમે હંમેશા જોઈ છી સર...
આભાર જીતુભાઈ
Wah Sairam bhai.... Mor bni thangat kre.... From tmara mama nu gam jamnagar
Aabhar
👍👍👍👍👍👍
Aabhar
ખુબ સરસ મજા આવી ગઈ
જય સિયરામ🙏
Madras na Loko ni haci Kem udado saheb
ખુબજ સરસ સાઈરામ ભાઈ 🙏🏻🚩 જય માતાજી 🙏🏻
Jai Ho Sairam Dave , Jai Bharat 🙏 Vande Matram
જય હિન્દ
@@sairamdave Jai Hind From Canada
👌👌👌👌👌👌🏼👌👌👌
Aabhar
sairam this song from vipasyana & sing by Shri Gokenkaji
Very nice
Thanks
110 vara's na dadima se haji amara gaam maa
Very nice 👍
Thank you! Cheers!
સાઈરામ ભાઈ હુ તમને એક વાર જરુર મળવા આવીશ ગમે તે થાય
Superb
Thanks 🤗
Suppar
Sir khub j saras
Sir me aani pela na ek video ma pn kahyu hatu dikri mate hju ek program karo ne
Aaje sairam bhai dhoti bole and jeans sambde che
🙏🙏
ખુબ સરસ મજા આવી ગઈ🙌😍
મોજમાં રેજો વ્હાલા
👌👌👌 saheb vadodra vala dayra ni link mokaljo
L😊
Junagadh agriculture University ma Dayro karo ne please
@@RAJ-um6tl ok motibag ma rakho mare to najik j che agriculture University thi 🙂
@@RAJ-um6tl imiiimiiml
@@RAJ-um6tl 11
Hello mare next year addmission levu chhe bsc agriculture ma leva jevu chhe ?
પેમેન્ટ તમે આપશો?
Uh
Jamavat
આભાર
🤣🤣🤣🤣🤣
🤣🤣🤣🤣🤣
😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Sairam sathe ek minit vat krvi che jindgi na solution mate plz my help
Good
@@rajaksolanki6462 1.1
Su problem che evu to mane kevo me kai help kari saku to jarur karis
@@dhruvrapeli9722 ha...
Koi problem hoy to ko.... Ame try karisu...
Only BJP
Koi bhi praja ni mazak nahi udao , bhasha na aavde to dakshin ni bhasha ni mazak kem uddavi? Sairam bhai tamne shobtu nathi
Don't make fun on other community. i am Gujarati but don't like when u do on South Indian
Vaha Sairam gondal
Khub saras 👌👌👍