💐હાથમાં લીધા લાડુ જમતા જમતા જાય💐🙏(લખેલું છે)🙏નયનાબેન ના સ્વરે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • ફુમતાવાળી મોરલી
    કોણ વગાડતુ જાય મારા વાલા
    ફુમતાવાળી મોરલી
    મારો કાનો વગાડતો જાય મારા વાલા
    ગણપતિ જોવાં નિસર્યા
    મારો લાલો વગાડતો જાય મારા વાલા
    હાથમાં લીધા લાડુને
    જમતા જમતા જાય મારા વાલા
    ફુમતા વાળી મોરલી....
    ભોળાનાથ જોવા નિસર્યા
    કોણ વગાડતુ જાય મારા વાલા
    હાથમાં લીધું ડમરુ
    ડમરુ વગાડતા જાય મારા વાલા
    ફુમતાવાળી મોરલી.....
    કોણ કોણ જોવા નિસર્યા
    મારો કાનો વગાડતો જાય મારા વાલા
    ગોવાળિયા જોવા નિસર્યા
    કાનો વગાડતો જાય મારા વાલા
    હાથમાં લીધી લાકડી
    ગાયો ચરાવતા જાય મારા વાલા
    ફુમતા વાળી મોરલી....
    કોણ કોણ જોવા નિસર્યા
    મારો કાનો વગાડતો જાય મારા વાલા
    ડોશીઓ જોવા નીસરી
    મારો કાનો વગાડતો જાય મારા વાલા
    હાથમાં લીધી માળા ને
    રામરામ બોલતા જાય મારા વાલા
    ફુમતાવાળી મોરલી.....
    કોણ કોણ જોવા નિસર્યા
    મારો કાનો વગાડતો જાય મારા વાલા
    ગોપીઓ જોવા નીસરી
    મારો કાનો વગાડતો જાય મારા વાલા
    હાથમાં લીધા ડાંડીયા
    રાસે રમતા જાય મારા વાલા
    ફુમતા વાળી મોરલી
    કોણ કોણ જોવા નિસર્યા
    મારો કાનો વગાડતો જાય મારા વાલા
    મીરાબાઈ જોવા નિસર્યા
    મારો કાનો વગાડતો જાય મારા વાલા
    હાથમાં લીધા કરતાલ
    કરતાલ વગાડતા જાય મારા વાલા
    ફુમતાવાળી મોરલી.....
    કોણ કોણ જોવા.....
    મારો કાનો....
    સખીયો જોવા નીસરી
    મારો કાનો વગાડતો જાય મારા વાલા
    હાથમાં લીધા ઘુઘરા
    ભજનીયા કરતાં જાય મારા વાલા
    💐💐💐💐💐💐💐💐💐💐💐
    #ભજન #સત્સંગ #કીર્તન #ગુજરાતી #ગુજરાતી #bhajan #krishna #ગરબા #gujaratibhajan

ความคิดเห็น • 134

  • @urmilaben8776
    @urmilaben8776 8 หลายเดือนก่อน

    Vah ...naynaben badha ne rang ma lavi didha ...very fine voice ....🤗🤗🤗

  • @DaxabenRathod-p5i
    @DaxabenRathod-p5i 3 วันที่ผ่านมา

    મંડળ ખુબ સરસ છેઃ બધી બહેનોને જેશ્રીકૃષ્ણ રાધે રાધે

  • @hussainsamuwala575
    @hussainsamuwala575 ปีที่แล้ว +2

    Supar Supar bhajan nayanaben srs avaz sathe tamane badha ne jay shree Krishna ❤❤❤

  • @user-jm8ws1qv6u
    @user-jm8ws1qv6u ปีที่แล้ว +1

    Saras bhajan maza aavi gai.

  • @hemapatel6316
    @hemapatel6316 ปีที่แล้ว +1

    Khub khub saras naynaben maza avi gai

  • @shitalpatel8257
    @shitalpatel8257 หลายเดือนก่อน

    વાહ વાહ સુપર ભજન ગાયુ ,બહેન

  • @nirupatel8669
    @nirupatel8669 ปีที่แล้ว +2

    🙏🙏nynaben. Tame. oll. bajn. sarsa Gavchho👍👍👍👌🙂👌nice. i she. avreday

  • @Shyam__mandal__Himmatnagar
    @Shyam__mandal__Himmatnagar ปีที่แล้ว +1

    Ben bhuj srs bhajan gaya jay shree krishna 🙏🙏

  • @varshamehta3154
    @varshamehta3154 ปีที่แล้ว +2

    ભજનમાં સરસ રમઝટ જમાવી છે હો

  • @parulupadhyay2671
    @parulupadhyay2671 ปีที่แล้ว +1

    Khub saras bhajan

  • @manishapatel6803
    @manishapatel6803 ปีที่แล้ว +3

    સરસ ગીત

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 ปีที่แล้ว +1

    amita trivedi bhu sras Jay shree krishna vah fine bhu sras mja aavi gei

  • @kokilapatel5968
    @kokilapatel5968 ปีที่แล้ว +4

    Jay shree Krishan. Bhajan saru gayu.🎉

  • @sudhapatel4204
    @sudhapatel4204 ปีที่แล้ว +1

    Vah Khoob Saras bhajan Naina b a n❤❤😂😂🎉 Jay Shri Krishna😂😂🎉🎉❤❤❤

  • @meenapatel2123
    @meenapatel2123 ปีที่แล้ว +2

    જોરદાર ભજન 🌹🌹🌹🌹❤❤❤❤

  • @patelnaynesh8157
    @patelnaynesh8157 18 วันที่ผ่านมา

    રંગ જમાવ્યો ભજનનો મોજ પડી ગઇ 💯❤️💞❤️

  • @prakashjayshri9647
    @prakashjayshri9647 ปีที่แล้ว +1

    Saras gayu bhajan

  • @truptiparekh5686
    @truptiparekh5686 ปีที่แล้ว +1

    વાહ બહુ સરસ તમારા બધા ભજન હાેય છે મને ચશ્મા વાળા બેન ને બીજા બેન જે સરસ ભજન ની સાથે નાચે છે ઈ બહુ ગમે છે મહેમદાવાદ થી trupti

    • @Manjubenghosh
      @Manjubenghosh  ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏❤️👍🥰😘

  • @ushapatel8455
    @ushapatel8455 ปีที่แล้ว +1

    Very nice bhaj🙏👌

  • @sarojpanchal2525
    @sarojpanchal2525 ปีที่แล้ว +1

    બહુ સરસ ભજન ગયું

  • @PatelDeepa-qr6ew
    @PatelDeepa-qr6ew หลายเดือนก่อน

    ખુબજ સરસ ભજન છે

  • @sureshparmar7318
    @sureshparmar7318 ปีที่แล้ว +1

    🙏👌👌👌🙏jsk ben v. Nice👍

  • @chadpackas28
    @chadpackas28 11 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ વાહ નયનાબેન તમે તો રમઝટ વગાડી સરસ ભજન ગાયું 👌 જય શ્રી કૃષ્ણ શરણં મમ 🙏

  • @parulupadhyay2671
    @parulupadhyay2671 ปีที่แล้ว +1

    Khub saras❤❤

  • @rekhapatel997
    @rekhapatel997 ปีที่แล้ว +1

    Har har mhadev har 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @ritapatel8340
    @ritapatel8340 ปีที่แล้ว +1

    બહુ સરસ ભજન છે આવા જોરદાર ભજન લખી ને મોકલસો

  • @nitamehta3139
    @nitamehta3139 ปีที่แล้ว +1

    સરસભજનગાયુછે

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 ปีที่แล้ว +1

    Vah srs bhjn

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 11 หลายเดือนก่อน +1

    Khub saras bena❤

  • @ilavaddoriya7685
    @ilavaddoriya7685 11 หลายเดือนก่อน +1

    Very very nice bhajan

  • @user-xq4jw2gw5l
    @user-xq4jw2gw5l ปีที่แล้ว +1

    Tamari mandl mast che git SRS gay che

  • @nikunjlalpurwala-nn6jo
    @nikunjlalpurwala-nn6jo ปีที่แล้ว +1

    Khub saras bhajan 👌👌jay shree krishna🙏🙏

  • @sharmisthabensoni8283
    @sharmisthabensoni8283 ปีที่แล้ว +1

    Super 🎉nice

  • @bhagvatisurti5351
    @bhagvatisurti5351 11 หลายเดือนก่อน +1

    જય શ્રી ક્રષ્ણ 🙏👌👌👌👌👌

  • @user-nd6tt8ty5k
    @user-nd6tt8ty5k ปีที่แล้ว +1

    Very nice👌👌👍👍

  • @patelthakor7935
    @patelthakor7935 ปีที่แล้ว +1

    👌

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 ปีที่แล้ว +1

    Bahuj saras Bhajan chhe baheno ramzat machi gai Jay Sree fumtavari morlivala ni Jay ho

  • @sureshpatel1836
    @sureshpatel1836 ปีที่แล้ว +1

    બહૂ સરસ મારી મોટી બહેનો હૂ તમારા ભજન નિયમિત સાભરૂ છૂ અને હૂ ગાઉ છૂ તમારી ઉપર સદા કાના ની કૃપા વરસતી રહે એવી દૂવા 🙏👌👍

  • @HETALBHATIYA245
    @HETALBHATIYA245 ปีที่แล้ว +1

    Ha maravala ❤

  • @hansapatel4274
    @hansapatel4274 ปีที่แล้ว +1

    Saras Bhajan chhe

  • @leelabashukla
    @leelabashukla 7 หลายเดือนก่อน

    ખુબ મજા આવી.. સરસ ભજન ગાયું.. સૌને મારા જય શ્રી કૃષ્ણ.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻

  • @kajalbhatt8350
    @kajalbhatt8350 ปีที่แล้ว +1

    બહુ સરસ ભજન ગાયુનયનાબેન બઘા બહેનો નેજેશ્રીકૂષણ👌👌👌🙏🙏🙏❤

  • @kaushikbhatt1845
    @kaushikbhatt1845 5 หลายเดือนก่อน

    Nice👏

  • @dahibenpatel7500
    @dahibenpatel7500 ปีที่แล้ว +1

    Ben bhan lakhi ne muko khub shars bhajn che .Jay ranchod

  • @bharativaidya9163
    @bharativaidya9163 ปีที่แล้ว +2

    નયનાબેન ભજન ખુબ જ સુંદર છે લખી ને મૂકો મારી બહેન જયશ્રી કૃષ્ણ

  • @yogisolanki3746
    @yogisolanki3746 ปีที่แล้ว +1

    નયના બહેને સરસ ભજન ગાયુ છે લખીને મોકલવા વિનંતીબહુચર મંડળ અમદાવાદ મંજુલાબેન દરજી જય 🙏🙏🙏👍👍👍🎉🎉🎉

    • @Manjubenghosh
      @Manjubenghosh  ปีที่แล้ว +1

      લખેલું છે 🙏

  • @user-ie7ti3my1n
    @user-ie7ti3my1n 9 หลายเดือนก่อน +2

    Very nice bhajen
    Naynaben rangdo jamyo bhajen maa ❤🤩👌👌👌👌

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc ปีที่แล้ว +2

    ખુબ સુંદર ભજન

  • @kantipatel5059
    @kantipatel5059 ปีที่แล้ว +1

    Very nice 👍 Jay Sri Krisna

  • @sarojpatel8996
    @sarojpatel8996 6 หลายเดือนก่อน

    👌👍👌👍

  • @kaminipandya8067
    @kaminipandya8067 ปีที่แล้ว +4

    વાહ ખૂબ સરસ નયનાબેન તમે તો જોરદાર રમઝટ બોલાવી..... ખૂબ સરસ છે ભજન.👌👌👍

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 ปีที่แล้ว +1

    મંજુબેન વટ પાડી દીધો સરસ ભજન સર્વેને જય દ્વારિકાધીશ

    • @Manjubenghosh
      @Manjubenghosh  ปีที่แล้ว +1

      આભાર દોસ્ત 🙏❤️

  • @kokilabenpanchal8086
    @kokilabenpanchal8086 ปีที่แล้ว +2

    ભજન બહુ સરસ છે બેન લખી મુકવા વિનંતી

  • @rajshribengohil3270
    @rajshribengohil3270 8 หลายเดือนก่อน

    👌👌🙏

  • @SushilaPrajapati.
    @SushilaPrajapati. 5 วันที่ผ่านมา

    અમે મહેસાણામાં આવેલું દેદિયાસણ થી બોલીએ છીએ પ્રજાપતિ ખુશીલાબેન

  • @sureshpatel3412
    @sureshpatel3412 ปีที่แล้ว +1

    ભજન બહું સરસ છે લખીને મુકોને

  • @arunapatel5546
    @arunapatel5546 ปีที่แล้ว +1

    👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hinabenpatel7388
    @hinabenpatel7388 ปีที่แล้ว +4

    ભજન સરસ ગાયુ નયનાબેન લખી ને મૂકો જય સ્વામિનારાયણ

  • @urmilaparmar2730
    @urmilaparmar2730 ปีที่แล้ว +1

    લખી ને મુકો‌ ભજન બહુ સરસ છે

  • @user-kp5qu9qz2b
    @user-kp5qu9qz2b 7 วันที่ผ่านมา

    ❤❤

  • @user-kc6kb7qe9g
    @user-kc6kb7qe9g 6 หลายเดือนก่อน

  • @yogisolanki3746
    @yogisolanki3746 ปีที่แล้ว +3

    સબદો સમજાતા નથી તો લખીને મોકલવા વિનંતી જય શ્રીકૃષ્ણ 🎉🎉

  • @vinabazala2741
    @vinabazala2741 ปีที่แล้ว +1

    Khu sir bhan chhe

  • @HemaShah-vo2mz
    @HemaShah-vo2mz ปีที่แล้ว +1

    Superb ❤

  • @lilabenprajapati9901
    @lilabenprajapati9901 ปีที่แล้ว +1

    નયનાબેન સરસ🎉❤ભજન રાધે મહિલા મંડળ હડિયોલ હિંમતનગર 🙏🏻🙏🏻👍

  • @SushilaPrajapati.
    @SushilaPrajapati. 5 วันที่ผ่านมา

    👌👍👌 ખુબ સરસ ભજન ગાઓ છો તમે કયા ગામના છો મંડળ લખીને મોકલજો કોમેન્ટમાં

  • @dharmeshpatel6286
    @dharmeshpatel6286 ปีที่แล้ว +1

    Masi ba bhajan lakhi ne muko

  • @indumatithakar3056
    @indumatithakar3056 ปีที่แล้ว +1

    બહુજ સરસ છે લખી ને મોકલજો

  • @user-hl3ed2ib6i
    @user-hl3ed2ib6i ปีที่แล้ว +2

    Lakhi ne muko beno srs che Bhajan 🎉❤

  • @chetnapatel8246
    @chetnapatel8246 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ ભજન છે લખી મુકવા વિનંતી

  • @dineshbhaiparmar6829
    @dineshbhaiparmar6829 ปีที่แล้ว +1

    ભજનલખીમોકલોસારૂ

  • @pankajshah1904
    @pankajshah1904 ปีที่แล้ว +1

    Nice bhajan lakhini moklo

  • @rekhapatel2913
    @rekhapatel2913 8 หลายเดือนก่อน

    😮🙏🙏🙏🙏🙏

  • @vaibhavpatel1634
    @vaibhavpatel1634 28 วันที่ผ่านมา

    Lirix

  • @beenadesai564
    @beenadesai564 ปีที่แล้ว +1

    મસ્ત ભજન
    શબ્દો ક્લિયર નથી સંભળાતા લખીને મૂકવા વિનંતી

  • @VIDHIBarot-dt1gm
    @VIDHIBarot-dt1gm ปีที่แล้ว +1

    Plij lakhi ne mokalo

  • @pannapatel4253
    @pannapatel4253 ปีที่แล้ว +1

    . Sunder bhajan

  • @jasibengoswami4114
    @jasibengoswami4114 ปีที่แล้ว +1

    લખી ને મુકો ભજન સારુ છે

  • @RameshPatel-sg7ej
    @RameshPatel-sg7ej ปีที่แล้ว +1

    Sarasbhajanchepleaselakhinemuko

  • @pushpaatul-n9r
    @pushpaatul-n9r ปีที่แล้ว +1

    Super nice

  • @jyotiprajapati1803
    @jyotiprajapati1803 ปีที่แล้ว +2

    Bajan lkhi moklo🙏🙏🙏🙏🙏

  • @mnjulabenpatel9668
    @mnjulabenpatel9668 ปีที่แล้ว +1

    Super Bhajan che lakhine muko ame amara mandal ma gaie
    Jay shree krishna 🙏🙏🌹🌹

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 ปีที่แล้ว +1

    ખુબ સરસ ભજન છે ભજન જલ્દીથી લખીને મોકલવા વિનંતી

  • @jayminijoshi651
    @jayminijoshi651 ปีที่แล้ว +1

    Lkhi na muko bhu sarsa bhajn che pliaj

  • @ushapatel8455
    @ushapatel8455 ปีที่แล้ว +1

    Jay swaminaryn🙏🙏🙏🙏🙏🌸🌷🌸

  • @bhartikabrawala9064
    @bhartikabrawala9064 ปีที่แล้ว +1

    👌👌👌very nice

  • @hussainsamuwala575
    @hussainsamuwala575 ปีที่แล้ว +1

    Supar bhajan❤

  • @nayanathakor3706
    @nayanathakor3706 ปีที่แล้ว +1

    Please lakhnie Moklo🙏🙏🙏 Nice❤❤❤

  • @dhanuahir1931
    @dhanuahir1931 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ ભજન ગાયું છે બેન લખીને મુકો બેનો અમુક શબ્દો સમજાતાં નથી બેનો જય દ્વારકાધીશ

  • @nirmalmakwana6961
    @nirmalmakwana6961 ปีที่แล้ว +1

    Jordar Bajan bano Bajan lahena mokaljo Jay mataji

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 ปีที่แล้ว +1

    Nice

  • @pratikpitroda4215
    @pratikpitroda4215 ปีที่แล้ว +1

    Jsk🙏 Ben lakhine moklo ne🙏

  • @patelbhagat475
    @patelbhagat475 ปีที่แล้ว +1

    Sundar bhajan gayu pan Lakhi ne mulko to saru Manju ben ❤❤❤

  • @vinavansadiya2224
    @vinavansadiya2224 ปีที่แล้ว +1

    ભજન સરસ છે લખી ને મુકજો બેનો મારી વિનંતી છે

  • @chandrikabenpatel3854
    @chandrikabenpatel3854 ปีที่แล้ว +1

    સરસ છે ભજન લખીને મોકલો બહેનો

  • @swatijoshi7242
    @swatijoshi7242 ปีที่แล้ว +2

    Lakhao ne

  • @ansuyabendarji5671
    @ansuyabendarji5671 ปีที่แล้ว

    Bhajan lucky name ko

  • @jaswantpatel1455
    @jaswantpatel1455 ปีที่แล้ว +2

    લખી ને આપો તો સારુ ભજન સરસ છે 👍👍🙏🙏

  • @jitendrakumarparmar1451
    @jitendrakumarparmar1451 ปีที่แล้ว +1

    1:05

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ ભજન છે મંજૃલા લખીને મૂકવા વિનંતી ખુબ જ સુંદર ભજનછે પણ અમુક શબ્દો નથી સમજતા ઍટલે અમારી નમ્ર વિનંતી છે કે તમે લખીને. મુકો તો તમારો આભાર મંજુલાબેન બધી ગોપીઓ ને નાચવા. ઊભા કરતા હોઈતો કે વુ સારું લાગે બહેનો મને ખુબજ આનંદ થય છે મને ભજન ગાવા નુ મન થયજા છે વસંતીબેન ખંડેરાવપુરાના આભાર