Naresh Thakor - દિલ ને દુરી નથી મંજૂર | Dil Ne Duri Nathi Manjur | @virproductionofficial

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • ​ @virproductionofficial
    DIL NE DURI NATHI MANJUR - NARESH THAKOR | NEW SAD SONG 2023 | VIR PRODUCTION
    @virproductionofficial #sadsong #nareshthakor #love #sad #newsong #virproduction #dilnedurinathimanjur #2023newhindisong #2023newsadsong
    VIR PRODUCTION PRESENTS
    PRODUCER - ATMARAM THAKOR
    SINGER - NARESH THAKOR
    LYRICS & COMPOSE - KAMLESH THAKOR(SULTAN)
    MUSIC - UTPAL BAROT, VISHAL MODI
    STORY WRITER - CHANAKYA A THAKOR
    DOP DIRECTOR EDITOR - CHANAKYA A THAKOR
    STAR CAST - NARESH THAKOR, RIYA JAISWAL
    CO-STAR - VINAY MISTRY, VINABEN TANK, SHARADABEN, NISHA GOSWAMI
    MAKEUP & HAIR - JAGRUTIBEN
    PRODUCTION MANAGER - JIGAR PANCHAL
    DRONE - GHANSHYAM ZALA
    CAMERA ASSISTENT - INDRAJEET SISODIYA, LALSINH ZALA
    LIGHTS - HCT CREATION
    TRANSPORTATION - KISHOR VYAS
    LOCATION - THE ULTIMATE FILMS CITY (ASHISH KALYANI)
    SPOT BOY - HARDEV , MELO
    POSTER DESIGHN - SHREYANK JOSHI (JOSHI ART)
    DIGITAL MARKETING - AMAR DIGITAL
    labal : @virproductionofficial ​
    Maya lagaadi Naresh Thakor
    તારે થવું હતું જો મુજથી દૂર
    તો કેમ લગાડી તે માયા
    હવે આવી જા ને હો યારા
    દિવસો જાય રોઈ મારા
    તારે થવું હતું જો મુજથી દૂર
    તો કેમ લગાડી તે માયા
    હવે આવી જા ને હો યારા
    દિવસો જાય રોઈ મારા
    પહેલા પહેલા દિલમાં વાલી
    પ્રેમ તે જગાડ્યો
    રહી ના શકું એવો
    રોગ તે લગાડ્યો
    પહેલા પહેલા દિલમાં વાલી
    પ્રેમ તે જગાડ્યો
    રહી ના શકું એવો
    રોગ તે લગાડ્યો
    હવે થયા તમે મારાથી દુર
    પણ દિલને નથી મંજૂર
    ભલે થયા તમે મારાથી દુર
    પણ મને એ નથી મંજૂર
    હા મને એ નથી મંજૂર
    અંતરો ➖ ૧
    તુ હતી જ્યારે સાથે
    બધું હતું હેમખેમ
    તું દૂર ગઈ ને થયું
    અહીં બધું જેમ તેમ
    આ જીંદગીની સફરમાં
    અમે જીવી શું હવે કેમ
    એકલા દા'ડો નથી જાતો
    તો આ જિંદગી જશે કેમ
    હતો હું પ્રેમથી અજાણ
    તું મળી તો ઘવાણો
    આ વિરહના જીરવાય
    આયો વારો રે રોવાનો
    હતો હું પ્રેમથી અજાણ
    તું મળી તો ઘવાણો
    આ વિરહના જીરવાય
    આયો વારો રે રોવાનો
    હવે આવી જા ને તારી જરૂર
    આ દિલને દૂરી નથી મંજૂર
    હવે આવી જા ને તારી જરૂર
    આ દિલને દૂરી નથી રે મંજૂર
    અંતરો ➖ ૨
    અમે ભુલી નથી શકતા
    તારી યાદો મુલાકાતો
    તારા વિના જાય છે
    મારી રડી રડી રાતો
    દુઃખ ઘણું ભર્યું દિલમાં
    ક્યા જઇને ખોલું રાજ
    કોઇના રાજા તો બન્યા પણ
    મળ્યો નહિ તાજ
    આ પ્રેમના સમંદરમા
    તરસે મર્યા યારા
    ઝુરી ઝુરી આ જીંદગીમાં
    અમે તો બિચારા
    આ પ્રેમના સમંદરમા
    તરસે મર્યા યારા
    ઝુરી ઝુરી આ જીંદગીમાં
    અમે તો બિચારા
    ભલે હતા તમે ખુદથી મજબૂર
    પણ ન્હોતા અમે તારાથી દૂર
    હા કદી થાસુ નહીં
    હું ને તું દૂર
    મને તારી તને
    મારી જરૂર
    હા મને તારી તને
    મારી જરૂર
    હા મને તારી તને
    મારી જરૂર
    Full Song Also Available For Downloading & Streaming Online :
    ♫ Instagram : / 1436181697220826
    ♫JioSaavn : www.jiosaavn.c...
    ♫Wynk : wynk.in/u/tIa7...
    ♫Amazon Music : music.amazon.i...
    ♫Spotify : open.spotify.c...
    ♫TH-cam Music : • Dil Ne Duri Nathi Manjur
    ♫Apple Music : music.apple.co...

ความคิดเห็น • 407

  • @mukeshjani7388
    @mukeshjani7388 ปีที่แล้ว +9

    Matra, geet nahi pan story pan sakhhat interesting bani che,ghani badhi jagyaa e direction point of addbhu bataavyu,radhe Krishna ne sundar rite sarkhavyaa che,end mast Happy aapyo che,touching ❤🎉❤

  • @Jalwamusicdahod
    @Jalwamusicdahod ปีที่แล้ว +5

    ખરેખર નરેશ ઠાકોર ના સોંગ ની વાત ના થાય Realy Heart ❤️ Touching Song

  • @sumanvijayparmar6496
    @sumanvijayparmar6496 ปีที่แล้ว +11

    જોરદાર સોન્ગ નરેશ ભાઈ.. સુલતાન ભાઈ જોરદાર સોન્ગ લખુ છે..

  • @jagdish5286
    @jagdish5286 ปีที่แล้ว +20

    All outstanding song Super block busters Our Naresh thakor ❤️

  • @rajsohalasohalafilmproduction
    @rajsohalasohalafilmproduction ปีที่แล้ว +3

    ❤❤❤❤supar hit hit bapu🎉🎉

  • @MRASG2
    @MRASG2 10 หลายเดือนก่อน +2

    👍👍👍

  • @Mahiofficial2488
    @Mahiofficial2488 ปีที่แล้ว +3

    Super song naresh Bhai🎉❤

  • @kiasnthakor9587
    @kiasnthakor9587 ปีที่แล้ว +2

    Supar ho nresh bhai 🔥🔥🔥

  • @SangodAnilEdit
    @SangodAnilEdit ปีที่แล้ว +4

    Vah Naresh Bhai Tamru Song Bahu Pasand aayu ❤❤❤❤❤❤❤

  • @DASHRATH.THAKOR7310
    @DASHRATH.THAKOR7310 ปีที่แล้ว +4

    સુપર 👍👍👍🌹🌹🌹

  • @sudhasoni5159
    @sudhasoni5159 ปีที่แล้ว +2

    Wahhh.. 👌👌👌

  • @harishkhimsuriya7889
    @harishkhimsuriya7889 ปีที่แล้ว +12

    વાહ ખુબ સુંદર ગીત છે.અને" પ્રીતિ" પણ! જૂની યાદ આવી ગઈ! સર્વે ટીમને ખુબ અભિનંદન!!!!!

  • @shaileshparmar5258
    @shaileshparmar5258 ปีที่แล้ว +3

    સુપર નરેશ ઠાકોર......😘

  • @chauhanranjet4153
    @chauhanranjet4153 ปีที่แล้ว +5

    સરશ સોગ છે

  • @RomiyoDigital58
    @RomiyoDigital58 ปีที่แล้ว +4

    વાહ નરેશ ભાઈ સુપર

  • @ranjitjakha2648
    @ranjitjakha2648 ปีที่แล้ว +2

    Super song Naresh Thakor ❤

  • @maheshmachhi1250
    @maheshmachhi1250 ปีที่แล้ว +21

    ગીત ખુબજ સરસ છે.. રાધા કૃષ્ણ વાળો કોન્સેપ્ટ પણ ખુબજ સરસ છે. સંગીત પણ ખૂબ સરસ છે❤

  • @Bigg_boss1411
    @Bigg_boss1411 ปีที่แล้ว +4

    Nice acting and sutinig👌

  • @Love_so_much
    @Love_so_much ปีที่แล้ว +2

    ખુબ સરસ છે બેવફા સોંગ બેસ્ટ કલાકાર

  • @sanjayparmarsanjayparmar8028
    @sanjayparmarsanjayparmar8028 ปีที่แล้ว +4

    ❤❤❤❤❤❤❤❤❤❤❤I Love You uar song ❤️❤️❤️❤️❤️

  • @parjithakor1439
    @parjithakor1439 ปีที่แล้ว +1

    સુપર

  • @maheshthakor7456
    @maheshthakor7456 ปีที่แล้ว +3

    Jordar song ♥️

  • @ranjitnthakor9877
    @ranjitnthakor9877 ปีที่แล้ว +2

    વા ભાઈ બહુ આગલ વધો

  • @sureshthakor3662
    @sureshthakor3662 ปีที่แล้ว +45

    તો આ સુપરસ્ટાર નરેશ ઠાકોર નું સોંગ ગમિયુ તો લાઇક કરો જોઇએ કેટલા લોકો નરેશ ઠાકોર ને પસંદ કરે છે તો લાઇક તો બને જ 👍👍👍👍👍💟💟💟❣️❣️🌹🌹🌹

  • @Harshadraval8583
    @Harshadraval8583 ปีที่แล้ว +6

    ખુબ સરસ સોંગ છે..

  • @SVEditingGujarati
    @SVEditingGujarati ปีที่แล้ว +4

    જયારે જયારે તમારા સોંગ આવે છે ત્યારે દિલ ને ખુશ કરી દે છે....

  • @HimuDodiya
    @HimuDodiya ปีที่แล้ว +3

    Nice ❤

  • @Chhoti2023
    @Chhoti2023 9 หลายเดือนก่อน +3

    So beautiful👌 very nice song ❤❤❤❤❤😍😍😍😍

  • @raghu_aseda_official
    @raghu_aseda_official ปีที่แล้ว +8

    સાથ તો પલમાં છુટી જાય છે...👰
    પણ સાથે વિતાવેલી એ યાદોને
    ભૂલતા આંખી જિંદગી....🔥 ..
    પણ ઓછી પડી જાય છે.💔. Payal

  • @stylishsanjuofficial1819
    @stylishsanjuofficial1819 ปีที่แล้ว +24

    સંજુ ઓફીસીયલ તરફથી ફુલ સપૉટ નરેશ ઠાકોરને 👍👍 આવાને આવા ગીતો લાવતા રહો અમારા તરફથી ફુલ સપૉટ છે અને જીવનમા ખુબ જ આગળ વધો એવી મેલડી માતાને પાથના🙏🙏

  • @MahendrapatelvasdaMahend-gu5ef
    @MahendrapatelvasdaMahend-gu5ef ปีที่แล้ว +3

    Niece songs

  • @jkparmar8062
    @jkparmar8062 ปีที่แล้ว +19

    દિલની જીદ છે તું જ નહિતર,
    આ આંખોએ તો ઘણા લોકોને જોયા છે.❤❤
    Nice song Naresh thakor ❤

  • @a2thakordigital376
    @a2thakordigital376 ปีที่แล้ว +2

    Super Song

  • @mahendrapanchal3400
    @mahendrapanchal3400 ปีที่แล้ว +1

    Saras all the best very good starting

  • @rahultadvi8389
    @rahultadvi8389 ปีที่แล้ว +3

    ❤️🔥🔥🔥🔥

  • @m.k.dudekhiya2875
    @m.k.dudekhiya2875 ปีที่แล้ว +1

    નરેશભાઈ તમારા બધા સોંગ સુપરહિટ હોય છે

  • @editbylucifer895
    @editbylucifer895 ปีที่แล้ว +1

    😔khub sarsa tamaru git Dil ne tuch Kari liddhi😭

  • @niteshchaudhari6143
    @niteshchaudhari6143 4 หลายเดือนก่อน +1

    Tane surat thi full support GJ-05

  • @Jigarediting-kf7su
    @Jigarediting-kf7su ปีที่แล้ว +1

    Super bhai 🎉

  • @Sb_Edits_1432
    @Sb_Edits_1432 ปีที่แล้ว +134

    નરેશ ઠાકોર નું નવું જોરદાર લવ સોંગ ❣️ નરેશભાઈ દરેક સોંગ સુપર હિટજ હોય છે 💕 તમને કેટલા લોકોને ગમે છે આ ગીત...❣️🥀❤❤❤❤

    • @Sb_Edits_1432
      @Sb_Edits_1432 ปีที่แล้ว +6

      નરેશભાઈ માટે એક લાઇક ઠોકો❣️❣️

    • @rohanthakor9196
      @rohanthakor9196 ปีที่แล้ว +1

      ​@@Sb_Edits_1432aà

    • @KhshdBhsbdb
      @KhshdBhsbdb ปีที่แล้ว

      ​@@Sb_Edits_1432p00p0pp0😊

    • @duniyaduniya4141
      @duniyaduniya4141 ปีที่แล้ว +1

      ​@@Sb_Edits_1432ક😊1❤એ🎉

    • @duniyaduniya4141
      @duniyaduniya4141 ปีที่แล้ว

      ❤😂🎉

  • @ajaybharvad3603
    @ajaybharvad3603 ปีที่แล้ว +1

    👌

  • @a2thakordigital376
    @a2thakordigital376 ปีที่แล้ว +3

    Ha Mitr Kamlesh Thakor Sultan Ni Kalam ✍️

  • @dineshkapadi5964
    @dineshkapadi5964 ปีที่แล้ว +2

    Super song and story

  • @thakorpravin5581
    @thakorpravin5581 ปีที่แล้ว +3

    મંજુર કોઈ ને નથી પણ શુ કરીએ નકે 😂સમજિ ગયા છો

  • @navdipchauhan1802
    @navdipchauhan1802 ปีที่แล้ว +3

    Heart touching song naresh thakor ❤❤

  • @parmargopalkumar6767
    @parmargopalkumar6767 ปีที่แล้ว +16

    જોરદાર સોંગ છે નરેશ ભાઈ દિલ ને જૂની યાદો તાજી થઈ જાય એવું સોંગ છે ❤❤❤❤❤❤❤❤❤❤

  • @solankijagdish9906
    @solankijagdish9906 ปีที่แล้ว +3

    👉#_Sorry for late Like comments.....❤😞
    #__Jay Mataji 🙏❤️👑
    👉#_Arvalli Bayad GJ 31 ❤️🕊️ Full Saportt Mara Bhai......🙏

  • @ShivuBhagora-o7m
    @ShivuBhagora-o7m ปีที่แล้ว +2

    ❤_____lovely song wonder full

  • @RaychandParmarRaychandpa-gc5rn
    @RaychandParmarRaychandpa-gc5rn ปีที่แล้ว +1

    Super hitt

  • @editbylucifer895
    @editbylucifer895 ปีที่แล้ว +8

    નરેશ ભાઈ આ સોંગ સાંભળી ને અને જોઈને મારી આંખો માં પાણી આવી ગયું😢

  • @bhaveshbhuptani5738
    @bhaveshbhuptani5738 ปีที่แล้ว +4

    Superb ❤️

  • @Sureshthakor007s
    @Sureshthakor007s ปีที่แล้ว +6

    Super song naresh Bhai supar very much good. આ ગીત કોને કોને ગમે છે કૉમેન્ટ લાઈવ

  • @singerthakorkuvarsinhoffic2436
    @singerthakorkuvarsinhoffic2436 ปีที่แล้ว +2

    Nice ❤❤

  • @_jymsdhi_channal4451
    @_jymsdhi_channal4451 ปีที่แล้ว +11

    હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું, કારણકે તે એવું પણ ઘણું આપ્યું છે જેની મેં કલ્પના પણ નહોતી કરી !!💓❤️😊

  • @Dasharth.Thakor.official
    @Dasharth.Thakor.official ปีที่แล้ว +2

    જોરદાર છે નરેશ ભાઈ ઠાકોર સોંગ

  • @hiteshparmar6173
    @hiteshparmar6173 ปีที่แล้ว +5

    Nice song❤

  • @mayathakorthakor
    @mayathakorthakor ปีที่แล้ว +1

    Super song ❤❤❤❤

  • @maakhodiyarediting5477
    @maakhodiyarediting5477 ปีที่แล้ว +1

    Naic sonag

  • @khantbharatsinh9057
    @khantbharatsinh9057 4 หลายเดือนก่อน

    આ ગીત ની છેલ્લી કડી દિલ ને ટચ કરી જાય છે miss you mara jiv 😢

  • @DIVYANSHGOHEL-k4l
    @DIVYANSHGOHEL-k4l 7 หลายเดือนก่อน

    Bav gajab nu song ho naresh bhei

  • @Lofimusic-o3s
    @Lofimusic-o3s ปีที่แล้ว

    Tamara song sabhdi ne pivanu thaya ❤

  • @VikramDabhi0810
    @VikramDabhi0810 5 หลายเดือนก่อน

    Super hit song se Naresh bhai❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mukeshbhaiprajapati6813
    @mukeshbhaiprajapati6813 6 หลายเดือนก่อน +1

  • @jaygogaofficial9246
    @jaygogaofficial9246 ปีที่แล้ว

    Super hit song nareshbhai

  • @VishalChauhan-g1c
    @VishalChauhan-g1c หลายเดือนก่อน

    Nice song bhai vidio naresh thakor nu bhai ha banavo new song❤

  • @SVEditingGujarati
    @SVEditingGujarati ปีที่แล้ว +34

    જયારે જયારે તમારા સોંગ આવે છે ત્યારે દિલ ને ખુશ કરી દે છે....જેને પ્રેમ પણ ના થયો હોય એને પણ પ્રેમ કરવા મજબૂર કરી દે છે....... જોરદાર સોંગ છે❤❤❤❤❤

  • @Mahesh_official7578
    @Mahesh_official7578 9 หลายเดือนก่อน +1

    Beautiful songs

  • @Sargamofficialmelodies
    @Sargamofficialmelodies ปีที่แล้ว +1

    Faster grow prossis

  • @Shorts__Gujarati
    @Shorts__Gujarati ปีที่แล้ว +11

    વોહ પ્રેસ ❣️💕ભાઇ તમારા સોંગ એક દમ સુપર જ હોય છે.. જે દિલ ને🥰 Santi મળે છે ❤

  • @mehulkumar5590
    @mehulkumar5590 ปีที่แล้ว +1

    શર્મિષ્ઠા આઇલવયુ

  • @atulshuklawriterdirector3927
    @atulshuklawriterdirector3927 ปีที่แล้ว +11

    ગીત ને ફાઈવ સ્ટાર, સુપર્બ સુપર્બ, સુપર્બ, ચાણક્ય ઠાકોર દિલ થી અભિનંદન, અભિનંદન ઓલ ટીમ ❤❤❤❤👌👌👌👌👍👍👍👍

  • @saraswati.official.
    @saraswati.official. ปีที่แล้ว +3

    Super song Naresh bhai and righter sultan bhai❤

  • @nareshranera5706
    @nareshranera5706 ปีที่แล้ว +5

    Jordar song love u song

  • @JivaBhagubhai
    @JivaBhagubhai 5 หลายเดือนก่อน +4

    Tamara badhaj song's bojjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj sara aava che❤❤❤

  • @rames4992
    @rames4992 ปีที่แล้ว +7

    ઝલક 😘😘😘😂

  • @nileshmethandesign
    @nileshmethandesign ปีที่แล้ว +15

    વાહ ભાઈ....શું સોંગ છે..... સાથે સાથે સ્ટોરી પણ જોરદાર ❤❤ Superb 🎉🎉

  • @akshaygameti3143
    @akshaygameti3143 ปีที่แล้ว +20

    વાહ વાહ........ શુ વાત છે નરેશભાઈ..... 💐💐💐💐💐 તમારી અવાજ માં. જાદુ છે

  • @kiratanparmar9876
    @kiratanparmar9876 ปีที่แล้ว +19

    ખરેખર રડિ ગયો યાર 😭 સુપર સોન્ગ છે યાર

  • @dipsanvasave.9959
    @dipsanvasave.9959 ปีที่แล้ว +1

    😢💔 nice dada ( mh 39 NDB )

  • @rajasikotarofficial5990
    @rajasikotarofficial5990 ปีที่แล้ว +20

    સરસ સોન્ગ છે નરેશભાઈ ❤🎧💞🥰

  • @RajeshSolanki-s4x
    @RajeshSolanki-s4x ปีที่แล้ว +5

    My fav carecter Naresh Thakor

  • @rutvikraval2295
    @rutvikraval2295 ปีที่แล้ว +7

    Super hit song ❤️❤️❤️❤️

  • @Diporam_official
    @Diporam_official 10 หลายเดือนก่อน

    દ્વારકાધીશ તમારો સાથ આપે નરેશ ભાઈ વાહ સોંગ

  • @yashthakor7233
    @yashthakor7233 ปีที่แล้ว +12

    નરેશભાઈ વાત ના થાય બહુ સારા સોંગ બધા સુપરહીટ❤

  • @nitalibennitaliben4437
    @nitalibennitaliben4437 11 หลายเดือนก่อน

    Nice

  • @Krishna_Gaming-76-o8n
    @Krishna_Gaming-76-o8n ปีที่แล้ว +4

    નરેશ ઠાકોર ના સોન્ગ કોન કોન પશન્દ હૈ❤❤❤🎉🎉

  • @Narendra-h8x
    @Narendra-h8x ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Ranju_Creation
    @Ranju_Creation ปีที่แล้ว +38

    જોરદાર સોંગ નરેશ ભાઈ ની તો વાત જ કંઈક અલગ છે ટ્રેડિંગ માં તો નરેશ ભાઈ ચાલશે❤️💔🥰

  • @tarankshirsagar6574
    @tarankshirsagar6574 ปีที่แล้ว +6

    બાઈ ના ગીતો એટલે વાત ચ અલગ છે 💕🙌🙌😇😇😇😇❤❤❤

  • @ramandabrothers
    @ramandabrothers ปีที่แล้ว +13

    ખુબ સરસ સોંગ બનાવ્યું છે...અને એક ઇસ્યા છે આત્મારામ ભાઈ ઠાકોર તમને કહેવા માગું છું કે ગણો સમય થઈ ગયો પણ વિક્રમ ભાઈ ઠાકોર સાથે તમારું નવું ફિલ્મ આવ્યું નથી. પ્લીઝ તમારી સ્ટોરી અને તમારું ડાયરેક્શન જેવું કોઈ ફિલ્મ એવી નથી બનાવતું.. વિક્રમભાઈ ઠાકોર સાથે ફિલ્મ બનાવો જોવાની મજા પડે છે.. જય માતાજી , જય ચામુંડા.🙏🙏🙏🙏🙏.

  • @DilipsinhVaghela-y6e
    @DilipsinhVaghela-y6e ปีที่แล้ว +13

    આ સોનગ જોયી મારી આંખો માં આંસુ આવી ગયાં

  • @thedivyangthakkar
    @thedivyangthakkar ปีที่แล้ว +5

    નરેશભાઈનું આ જોરદાર સોન્ગ દિલને ટચ કરે તેવું છે ❤❤❤

  • @NavajifojaGamar
    @NavajifojaGamar 2 หลายเดือนก่อน

    ઝલક ❤❤❤❤

  • @sureshkumarkhatri5295
    @sureshkumarkhatri5295 ปีที่แล้ว

    Super Song

  • @sapnarathod3781
    @sapnarathod3781 5 หลายเดือนก่อน

    Superb story n song

  • @arjunsolanki1577
    @arjunsolanki1577 5 หลายเดือนก่อน

    Tamara bada song game se mane

  • @ronakthakor7923
    @ronakthakor7923 ปีที่แล้ว +1

    5555

  • @976nareshthskorofficial
    @976nareshthskorofficial ปีที่แล้ว +10

    દર્દ અને લવ સોંગ ના રોક સ્ટાર એટલે નરેશ ઠાકોર❤❤❤❤

  • @KTHAKOR123
    @KTHAKOR123 ปีที่แล้ว +3

    તુ 😢યાદ ના આવે એવી 😢દવા દે?

  • @લાડકીજાનiLoveyou
    @લાડકીજાનiLoveyou 8 หลายเดือนก่อน

    Nice song