શ્રી સચ્ચા માતાજી - ગુંદાળા કચ્છ. સ્વયંભૂ પ્રગટેલા શ્રી સચ્ચાય માતા નો ઇતિહાસ. ઓસિયા માતાજીનો ઇતિહાસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 43

  • @kajal_ni_vaato
    @kajal_ni_vaato  11 หลายเดือนก่อน

    Mahetaji (Shree Sachha maa mandir -Gundala) contact no.:
    Shri Brijesh giri -97260 32106
    Pujariji - contact no.
    Shri Hasmukh giri - 98799 28159

  • @manilalgada3069
    @manilalgada3069 6 หลายเดือนก่อน +1

    🙏 જય શ્રી સચ્ચા માં 🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  6 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન નો લાભ લઇ શકે.

  • @LeaderoftheLeaders
    @LeaderoftheLeaders 11 หลายเดือนก่อน +4

    wah khub saras rite prastuti... jay shree sachhay maa🙏🙏

  • @neetadodhia8544
    @neetadodhia8544 11 หลายเดือนก่อน +3

    વાહ
    સચ્ચાઈ માતાજી ના ઈતિહાસ ની માહિતી ખૂબ જ સારી રીતે જાણવા મળી
    ખુબજ સરસ વીડિયો 👌🏻👌🏻

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  11 หลายเดือนก่อน

      મારા પ્રયત્નને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર🙏

  • @KetanSumariya
    @KetanSumariya 11 หลายเดือนก่อน +2

    જય શ્રી સચ્ચાઈ માતાજી કાજલ બેન ખૂબખૂબ ધન્યવાદ કુળદેવી માતા દર્શન કરાવ્યા તમારો ખૂબ ખૂબ આભાર

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  11 หลายเดือนก่อน

      વીડિયોને જોવા અને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના બધા જ ગ્રુપમાં આ વિડિયો શેર કરશો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને વધુમાં વધુ લોકો સચ્ચાઈ માતાજીના દર્શનનો લાભ લઇ શકે.

  • @kantabenjaintilal8064
    @kantabenjaintilal8064 10 หลายเดือนก่อน +1

    Jai Shasta maa

  • @hetalshahgada5310
    @hetalshahgada5310 11 หลายเดือนก่อน +3

    Very interesting and informative vlog...

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  11 หลายเดือนก่อน

      Thank you so much🙏

  • @gauravlifeiskarate
    @gauravlifeiskarate 11 หลายเดือนก่อน +3

    All information nicely covered about sacchai mataji. Your hard work is really appreciated regarding all the places..

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  11 หลายเดือนก่อน

      Thank you so much for your kind words.

  • @divyeshshah5465
    @divyeshshah5465 11 หลายเดือนก่อน +3

    🙏🙏 Jai mata di🙏🙏

  • @shantiswarupsangoi9848
    @shantiswarupsangoi9848 11 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ સરસ વિવરણ અપયો છે હજી વિગત મોકલવા વિનંતી

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  11 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ આભાર. આપના ગ્રુપમાં આ વીડિયો શેર કરવા વિનંતી છે જેથી વધુમાં વધુ લોકો દર્શનનો લાભ લઈ શકે.

  • @rekhashah8619
    @rekhashah8619 8 หลายเดือนก่อน +1

    શરુઆતમાં જે ગાયો નાં ધણ નાં દર્શન થયા જાણે શુભ શુકન થયાં માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવાય છે તમે જે વર્ણન કર્યું એ અદભૂત છે પ્રશંશનીય છે 🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  8 หลายเดือนก่อน

      આપ અમારા વિડિયો આટલા ઉત્સાહ થી જોઈ અને ધન્યતા અનુભવો છો એ જાણીને ખરેખર આનંદની લાગણી અનુભવાય છે.
      અમારા પ્રયાસને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 11 หลายเดือนก่อน +1

    JAY SHREE SACHHA MATAJI

  • @khushbooshah816
    @khushbooshah816 10 หลายเดือนก่อน +1

    વાહ,
    માતાજી ના દર્શન કરી ને ખૂબ આનદ થયો.
    આ મંદિર ના ઈતિહાસ વિશે ની જાણકારી આપી તે માટે ધન્યવાદ.
    તમારા વિડિયો બહુ જ રસપ્રદ હોય છે અને જે માહિતી જાણવા મળી એ પેહલા ક્યારેય નથી મળી.
    આગળ પણ આવા સરસ વીડિયો લાવતા રેહજો.

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 7 หลายเดือนก่อน +1

    ગોત્ર..વશિષ્ઠ
    નુંખ..દેઢિયા
    શાખ.. સુમરિયા
    વંશ..ચાવડા ક્ષત્રિય
    ઇસ્ટ દેવ..અંચલેસ્વર મહાદેવ
    ઇસ્ટ દેવી... અઘર માતા..અર્બુદા માતા
    કુળદેવી..મામલ માતા..જેસલમેર
    હાલાર માં ગામ ..કનસુમરા
    Kulvriksh માંથી મને આવી માહિતી મળેલ છે...

  • @JJMS-i1b
    @JJMS-i1b 11 หลายเดือนก่อน +2

    youtube par sachhai maa no aa pahelo video hu jov chu. khub saras🙏

  • @chandreshnagda7113
    @chandreshnagda7113 11 หลายเดือนก่อน +2

    તમે માહજન કુળદેવી માહિતી આપી તે બદલ હું દિલથી આભાર વ્યક્ત કરુ છું
    ખુબ ખુબ ધન્યવાદ અભિનંદન
    નાગડા કુટુંબ ના કુળદેવી કિયા છે તે ખબર હોય તો જણાવશો એવી વિનંતી છે

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  11 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આ વીડિયોને આપના ગ્રુપમાં અચૂકથી શેર કરશો, જેથી કરીને બીજા લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને તેઓ દર્શનનો લાભ લઇ શકે.

  • @kanchanshah9540
    @kanchanshah9540 10 หลายเดือนก่อน +1

    Nice

  • @shobhnagada4905
    @shobhnagada4905 11 หลายเดือนก่อน +1

    🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  11 หลายเดือนก่อน

      🙏🙏🙏
      આપને જો અમારો આ વીડિયો ગમ્યો હોય તો આપના ગ્રુપમાં જરુર શેર કરશો.

  • @ramilasumaria5692
    @ramilasumaria5692 10 หลายเดือนก่อน +1

    2:53 😅❤

  • @VinodShah-p1t
    @VinodShah-p1t หลายเดือนก่อน +1

    Saccha Mata where in jamnagar address it

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  หลายเดือนก่อน

      It is nearby Central Bank, mandvi tower road

  • @12rahuketu
    @12rahuketu 11 หลายเดือนก่อน +1

    Kajal Ben, tame saccha mataji nu video khub barobar cover karyo, pan tame je information share Kari che e ekdum wrong che, kyare pan mataji e jowar video call par karvani anumati aapi nathi, Jo aam koi jowar dhodse to e parivar mataji na aashirwad thi vanchit rehse. Mataji varsh ma fakt ek vaar potana badko ne sthane aavine jowar karwani khevna rakhe che.
    Tamara video ma aa information wrong che Ane tamne eni edit karvi joiye, mataji bhoima pase tamne vadhu information madi sakse

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  11 หลายเดือนก่อน

      મેં જે માહિતી આપી છે, તે ત્યાં મંદિરમાં પૂછીને કન્ફર્મ કરીને જ આપી છે.
      વાત રહી માતાજીના આશીર્વાદની, તો દિલથી માતાજીને યાદ કરીને આપણા ઘરે પણ આપણે નિવેદ કરીએ તો માતાજીના આશીર્વાદ હંમેશા આપણને મળતા જ હોય છે.
      તો આપની આ વાત સાથે સહમત થવું થોડું અઘરું છે. આપણી શ્રદ્ધા પ્રમાણે આપણને આશીર્વાદ મળતા હોય છે.
      માતાજી પાસે જઈએ, પણ માતાજીમાં પૂરતી શ્રદ્ધા ના હોય, તો એમના આશીર્વાદ ન પણ મળે અને દૂર બેઠા-બેઠા પણ પૂરેપૂરી શ્રદ્ધાથી દર્શન કે નિવેદ કરીએ તો પણ માતાજીના આશીર્વાદ મળતા જ હોય છે અને માતાજી એનો સ્વીકાર કરતા જ હોય છે. આ મારી સમજણ છે. બીજાના દ્રષ્ટિકોણથી ખોટી પણ હોઈ શકે.

  • @kantabenjaintilal8064
    @kantabenjaintilal8064 10 หลายเดือนก่อน +1

    Kajlben tamara phon nabar ane marina purina phon nabar mokalso kometma

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  10 หลายเดือนก่อน

      Mahetaji (Brijesh giri:)-97260 32106
      Poojari (Hshmukh giri):-98799 28159

  • @rameshshah1181
    @rameshshah1181 5 หลายเดือนก่อน +1

    Phone number Lakho

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  5 หลายเดือนก่อน

      કૉમેન્ટમાં આપેલા છે Number