ઈડલી | Khajur Bhai | Jigli and Khajur | Comedy Video | Khajur Comedy | Nitin Jani | Gujarati Comedy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @hargovanbhairabari607
    @hargovanbhairabari607 8 หลายเดือนก่อน +11

    તમારા સારા કામ આખી duniya યાદ રાખશે

  • @Mukeshji04
    @Mukeshji04 3 ปีที่แล้ว +140

    Love from india (Gujarat)💚

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 3 ปีที่แล้ว +52

    તરુણભાઈ તમિલ ભાષા જોરદાર બોલો છો

    • @krishiii08
      @krishiii08 3 ปีที่แล้ว

      th-cam.com/users/krishapatel19

  • @jagrutirao3422
    @jagrutirao3422 ปีที่แล้ว +1

    Khub j jordar video chhe 😂😂😂

  • @Santoshraut999
    @Santoshraut999 3 ปีที่แล้ว +74

    શરૂઆત સાથેની તમામ કૉમેડી😀 અને એમાં પણ ઘણા રમુજી ટાઈપ 😀તમામ દ્ર્શ્યો 😀😀ઘણા હસાવે છે અને ઘણી ખુશીભરી લાગણી પ્રગટ કરાવે છે❤️😀.

  • @funnyvideo661
    @funnyvideo661 3 ปีที่แล้ว +2

    Dada ni hindi... amezing 😂😂😂😂👌👌👌👌khajur bhai dada ne hamesa video ma rakhjo😍😍😍😍👍👍👍

  • @krupeshgajera5064
    @krupeshgajera5064 3 ปีที่แล้ว +19

    coming soon 2 million ❣️❣️💐💐💐💐❣️❣️

  • @kalpeshsinhrathod2033
    @kalpeshsinhrathod2033 3 ปีที่แล้ว +44

    પાદપતો.
    😂😂😂😂
    આ વાંકડિયા વાળ વાળા ભાઈની કોમેડી 1 નંબર છે.
    દરેક રોલમાં પરફેક્ટ.

    • @EverydayEnglishTalk
      @EverydayEnglishTalk 3 ปีที่แล้ว

      e 100%

    • @ffdhruvgaming5120
      @ffdhruvgaming5120 3 ปีที่แล้ว

      Djuf

    • @ramgadhavi1192
      @ramgadhavi1192 2 ปีที่แล้ว +1

      ઈ લાલો હો હોઠ કાઢીને દાંત દેખાડીને અદભુત બોલે 😄😄😃

  • @j.pdharajiyaj.pdharajiya5746
    @j.pdharajiyaj.pdharajiya5746 3 ปีที่แล้ว +19

    ખજૂર ભાઈ તમારી જોડે આ દાદા પણ. જોરદાર. એકટીગ.કરેછે

    • @krishiii08
      @krishiii08 3 ปีที่แล้ว

      th-cam.com/users/krishapatel19

  • @mr.dumb0172
    @mr.dumb0172 ปีที่แล้ว

    ખજૂર ભાઈ આ ઈડલી નો બીજો ભાગ બનાવો please 🙏😂😂😂😂😂😂😂😂. એ પણ આ પાદવા ના વિષય સાથે જ 🙏🙏🙏😂😂😂😂😂😂😂
    Please this is a request 🙏🙏😂😂😂

  • @barotjignesh4554
    @barotjignesh4554 3 ปีที่แล้ว +17

    મારી Fevrite છે ઈડલી Thank you Khajur bhai 👌👌

  • @gujaratmahiti
    @gujaratmahiti 3 ปีที่แล้ว +95

    Waiting For 2 million ❤️Dada no sewage🔥 કળશે જાકે આયા😂😀 ડુંગર આડા જાતા હું બેસ્ટ Fun ❤️🔥🙏👍

    • @mukeshvadliya2860
      @mukeshvadliya2860 3 ปีที่แล้ว

      Maja aavi

    • @jaliyaashok9493
      @jaliyaashok9493 3 ปีที่แล้ว

      ડડડબફફ સ જજ ણ છે ઘણ મ મ

    • @jaliyaashok9493
      @jaliyaashok9493 3 ปีที่แล้ว

      ય વધ ઘણ જમ

    • @krishiii08
      @krishiii08 3 ปีที่แล้ว

      th-cam.com/users/krishapatel19

  • @cubemaster5942
    @cubemaster5942 3 ปีที่แล้ว +5

    એક જ દિવસમાં બે વિડિઓ 😍❤😍❤😍❤

  • @zahirvadsariya5778
    @zahirvadsariya5778 3 ปีที่แล้ว +7

    દાદા નું કામ ખુબજ ઉંચુ છે.. નેચરલ મિમિક્રી છે એમ
    ની.. દાદા ને હવેથી વિડિયો મા continue રાખો ખજૂર ભાઈ

  • @h.n.gadhvi
    @h.n.gadhvi 3 ปีที่แล้ว +6

    શહેર અને ગામડામાં, ખજૂરભાઈ બધે છવાઈ ગયા છે 😃😂😃

  • @dhaval_jethva_007
    @dhaval_jethva_007 3 ปีที่แล้ว +24

    જલ્દી જલ્દી 2 મિલિયન થઈ જાય એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે🙏🙏🙏

    • @krishiii08
      @krishiii08 3 ปีที่แล้ว

      th-cam.com/users/krishapatel19

  • @-dhruvpatel-vc5dm
    @-dhruvpatel-vc5dm 3 ปีที่แล้ว +6

    first

  • @ravi_____0088
    @ravi_____0088 3 ปีที่แล้ว +1

    લોટા લેકે મેં વાડા મા જતા હું 😂😂nice spiking for dada

  • @vishalpithadiya745
    @vishalpithadiya745 3 ปีที่แล้ว +7

    khajur bhai all was op.........😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣

  • @abhirathod9312
    @abhirathod9312 3 ปีที่แล้ว +25

    ખજુર ભાઈ તમે પણ વચ્ચે હષિ પડીયા❤😊😂

  • @VigatvarGujarati
    @VigatvarGujarati 3 ปีที่แล้ว +19

    વાહ ખજુરભાઈ વાહ ..બાકી તમે કોમેડી ની સ્ર્કીપ જોરદાર બનાવો છે

    • @krishiii08
      @krishiii08 3 ปีที่แล้ว

      th-cam.com/users/krishapatel19

  • @mission_verdi_07
    @mission_verdi_07 3 ปีที่แล้ว +1

    Moj aavi jay chhe tamara video joy ne 😂😂

  • @dhaval_jethva_007
    @dhaval_jethva_007 3 ปีที่แล้ว +7

    વાહ ખજૂર ભાઈ તમારા વિડીયો પણ એમ હો વાલા❤❤❤🙏🙏

    • @krishiii08
      @krishiii08 3 ปีที่แล้ว

      th-cam.com/users/krishapatel19

  • @jagrutirao3422
    @jagrutirao3422 ปีที่แล้ว +1

    Best ma best video chhe..tarunbhai ni entry to jordar chhe.tamil- gujrati combo 😂😂..khajurbhai ❤

  • @amitkumarvaghela308
    @amitkumarvaghela308 3 ปีที่แล้ว +8

    Oh my God 2 video in one day very good Khajur Bhai super hit

  • @LVIS-kf9lm
    @LVIS-kf9lm 3 ปีที่แล้ว +2

    Dada ni mojjjjjj. Hooooooo jamo padi gyo

  • @tejasbalai26
    @tejasbalai26 3 ปีที่แล้ว +5

    🙏Jay somnath🙏
    Khajur bhai

  • @Gamitsavul12
    @Gamitsavul12 3 ปีที่แล้ว +1

    Surat wala devi ben..khajur bhai na video ma

  • @mumbaifoodie3139
    @mumbaifoodie3139 3 ปีที่แล้ว +6

    જય જલારામ બાપા
    જોરદાર વિડિયો ..... ઈડલી......

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻

  • @darshanpatel6823
    @darshanpatel6823 3 ปีที่แล้ว +5

    1 Day 2 video kaya Bat hey kajurbhai ❤️

  • @olakiyarahul808
    @olakiyarahul808 3 ปีที่แล้ว +4

    ખજુર ભાઈ લાલાભાઈ આવે એટલે વિડીયો મા સાદ સાદ લાગી જાય લાલાભાઈ એટલે સુ વાત કરું લાલાભાઈ ને જય દ્વારકા ધીસ કે જો ખજુર ભાઈ 😍😍😍

  • @ami_for_animal3558
    @ami_for_animal3558 3 ปีที่แล้ว +1

    Omg 😂😂😂 me peli vaar tamara aa comedy video joya, and hasi hasi ne pet dukhi gayu, ek alag roop joyu tamaru. Very nice

  • @Lalukhasiya
    @Lalukhasiya 3 ปีที่แล้ว +6

    Super...ભાભા નો રોલ... બધા વિડિયો જોવાની મજા આવે છે

  • @RohitYadav-dw2ox
    @RohitYadav-dw2ox ปีที่แล้ว +1

    Maine ye video 59 baar dekha hai Kaka ke hindi ke liye bahut maza aata hai

  • @Khumarinodayro
    @Khumarinodayro 3 ปีที่แล้ว +19

    ખજૂર ભાઈ ઓલા બાપા ની મજા અલગ હો મજા આવી ગઈ 🤣

    • @krishiii08
      @krishiii08 3 ปีที่แล้ว

      th-cam.com/users/krishapatel19

  • @harkishandave23
    @harkishandave23 3 ปีที่แล้ว +1

    Best comedy video atle khajur bhai na video ho 🤘🤘❤️🤘🤘👌👌

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 3 ปีที่แล้ว +7

    🙏જય શ્રી કૃષ્ણ 🙏👍❤️ થીં
    🙏 જય માતાજી 🙏

  • @GEStudywithBms
    @GEStudywithBms 3 ปีที่แล้ว +1

    Vahhh dada vahhh ,khubaj Saras aevi Gujarat (kathiyavadi boli ) bole se, bikha dada ❤️ aemno darek word khubaj maja aave aevo hoi se ...mojjj karavi de ho baki dada😂

  • @ritukoli1117
    @ritukoli1117 3 ปีที่แล้ว +11

    વાહ વાહ ખજુર ભાઇ મોજ આવી ગઇ તરુણ ભાઇ એ મંહેબુત સંર ની યાદ દેવરાવી દીધી 👍❤❤

  • @pravinhamir8411
    @pravinhamir8411 3 ปีที่แล้ว +2

    ખુબ સરસ ખજુર ભાઈ

  • @ખાખીનોદીવાનો
    @ખાખીનોદીવાનો 3 ปีที่แล้ว +3

    Aa દાદા તો મોજ કરાવે હવે હિન્દી બોલાવજો એને

  • @VrushankVyas-u2l
    @VrushankVyas-u2l 2 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ હર.

  • @nikulbhai3736
    @nikulbhai3736 3 ปีที่แล้ว +4

    દાદા બવ સુપર રોલ કરે છે 👏👏👏👏

  • @Rahuljoshi.7
    @Rahuljoshi.7 3 ปีที่แล้ว +1

    Tame beard vagar j mast lago cho. 😍❤🥰

  • @funnyvideo661
    @funnyvideo661 3 ปีที่แล้ว +3

    Dada and khajur bhai always rock😍👌👌👌👌

  • @talaviyabhagyalaxmi1389
    @talaviyabhagyalaxmi1389 2 ปีที่แล้ว +1

    DaDa pan mast Komade kare cha super DaDa.👍😂

  • @anishvohra2268
    @anishvohra2268 3 ปีที่แล้ว +15

    ખજુર ભાઈ તમારા વિડિયો જોવાની ઘણી મજા આવે છે દિલ ખુશ થઈ જાય છે લાઈફ મા એક વાર તમને મળવુ છે 👌

  • @hareshhumbal18
    @hareshhumbal18 3 ปีที่แล้ว +1

    Bapa nu to haali gyu hooo 😂😂😂

  • @bharthirajaofficial507
    @bharthirajaofficial507 3 ปีที่แล้ว +5

    😂😂😂😂😂 પાદવાની એક્ટિંગ 1 નં ❤️❤️❤️👌👌👌

  • @balarsagar220
    @balarsagar220 3 ปีที่แล้ว

    Op khajurbhai
    Ek j divas ma 2 video 😊😊💯💯💯💯

  • @ravi0246
    @ravi0246 3 ปีที่แล้ว +20

    4:11 dada is always op😂🤣👍

  • @dshgamer6386
    @dshgamer6386 3 ปีที่แล้ว +1

    Khajurbhi op ho

  • @updown3
    @updown3 3 ปีที่แล้ว +9

    તમારા behind the scene ખુબ સરસ હોય છે એક બ્લોગ તમારાbehind the scenes પર ઉતારવાનું ખજૂર ભાઈ

    • @krishiii08
      @krishiii08 3 ปีที่แล้ว

      th-cam.com/users/krishapatel19

  • @rameshthakor8073
    @rameshthakor8073 3 ปีที่แล้ว

    love from banaskatha ❤
    Khajur Bhai mate like Karo 🙏
    Nyc vidio 👌
    Congratulations 👍
    👑 Chehar ni sarkar 👑

  • @jiraldmacwan5800
    @jiraldmacwan5800 3 ปีที่แล้ว +28

    ટીમ અઘરી બનાવી છ હો બાકી
    🤣🤣🤣🤣
    ડોહા દાદા એ તો ખજૂર નેય હસાય દિધો

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 3 ปีที่แล้ว

    जोरदार कोमेडी हसी हसी ने पेट दुखी गयु हे भगवान ,👌😀😂🤗🤣👏🤗😋😋

  • @ajayrtd7383
    @ajayrtd7383 3 ปีที่แล้ว +5

    My hero Nitin sir😎😎😎

  • @RAJSINHZALA
    @RAJSINHZALA 3 ปีที่แล้ว +1

    Love You From
    Alidar
    Kodinar
    Gir Somnath
    Gujarat

  • @hirenvaghela1111
    @hirenvaghela1111 2 ปีที่แล้ว +3

    ના ખબર પડે તો શું રાડે- રાડ થ્યો સો 😂😂😂😂😂😂😂😂. એમાં બઉ મજા આવી ગઇ.😂😂😂.
    વાહ તરુણ ભાઇ.

  • @jennymak1791
    @jennymak1791 3 ปีที่แล้ว +1

    Khajurbhai yr tamari hasi😂😂😂dada pan super telented che 😂😂maja aai

  • @dhaval_jethva_007
    @dhaval_jethva_007 3 ปีที่แล้ว +3

    જય માતાજી મિત્રો🙏🙏🙏

  • @pujan3071
    @pujan3071 3 ปีที่แล้ว +2

    દાદા માટેની લાઈક

  • @tusharpandyakundal2112
    @tusharpandyakundal2112 3 ปีที่แล้ว +7

    4:22 old man is brilliant talented.....super voice....

  • @miteshkumarvaghela8571
    @miteshkumarvaghela8571 3 ปีที่แล้ว +1

    Khajurbhai jordar comedy hit 👌👌👌😂😂😂😂😂

  • @RajaMahakali
    @RajaMahakali 3 ปีที่แล้ว +4

    જય માતાજી

  • @Kingisliveonbgmi
    @Kingisliveonbgmi 3 ปีที่แล้ว +1

    Aaje😂😂aatla badha video

  • @hbediting44
    @hbediting44 3 ปีที่แล้ว +12

    Coming soon 2 million congratulations ❤️❤️🔥

  • @The_amitz
    @The_amitz 3 ปีที่แล้ว +6

    Khajur Bhai is god 🙏

  • @parthtrivedi5461
    @parthtrivedi5461 3 ปีที่แล้ว

    baba bau mst
    ❤️❤️❤️😍💥❤️❤️❤️
    khajur bhai thi pan khatarnak 🤘 rocking baki 🤣

  • @vishalpanchal3447
    @vishalpanchal3447 3 ปีที่แล้ว +3

    Dada rock ❤️❤️

  • @maheshgurjar2910
    @maheshgurjar2910 3 ปีที่แล้ว +1

    Ossam video 🙏🙏

  • @statusKing-qj1jx
    @statusKing-qj1jx 3 ปีที่แล้ว +10

    No word's for this man..❤️💖😌😌

    • @nitinchaudhari4540
      @nitinchaudhari4540 3 ปีที่แล้ว

      what no word's likel

    • @dalpatsagdhara7540
      @dalpatsagdhara7540 3 ปีที่แล้ว

      પેલા દાદા બોવ મસ્ત છે....મોજ પડી ગઈ જાની સાહેબ.... 🙏જય મહાદેવ 🙏

    • @dalpatsagdhara7540
      @dalpatsagdhara7540 3 ปีที่แล้ว

      I am always wating your video....

  • @kasumbi9590
    @kasumbi9590 3 ปีที่แล้ว +1

    Nice video bhai jay parshuram

  • @ramidhruvit9879
    @ramidhruvit9879 3 ปีที่แล้ว +5

    👌👌👍👍

  • @vinapatel9399
    @vinapatel9399 3 ปีที่แล้ว

    Very good gujarat na hiro 👍👍👍shu tamari tamil bhasha jordar 👌👌👌

  • @meetdarji280
    @meetdarji280 3 ปีที่แล้ว +6

    After long time tamne vagar dadhi e joya,, હવે દિવાળી આવી દિવાળી ઉપર વિડિઓ બનાવો, bro✌️

  • @craftervanadana
    @craftervanadana 3 ปีที่แล้ว +1

    Vah mast idli 😀😀😀😀

  • @Mukeshji04
    @Mukeshji04 3 ปีที่แล้ว +65

    Your video is very addictive 😄 thanks for giving qulity content 🥰
    Love from Gujarat 💚

    • @YashPatel-hv1ph
      @YashPatel-hv1ph 3 ปีที่แล้ว +1

      Kiteretsu bhai and khajur bhai both BHAI of GUJARAT 🔥 Big fan bro

    • @krishiii08
      @krishiii08 3 ปีที่แล้ว

      th-cam.com/users/krishapatel19

  • @nitarathod2871
    @nitarathod2871 2 ปีที่แล้ว

    Atyar sudhi no most funny video che aa boj maja avi😁👍🤣🤣🤣

  • @experimentwithmasti
    @experimentwithmasti 3 ปีที่แล้ว +8

    आपके वीडियो बहुत ही अच्छी होती हैं आपको सलाम है हम सभी को गर्व हे की आप भारतीय है ❤️ i love my india ❤️

    • @krishiii08
      @krishiii08 3 ปีที่แล้ว

      th-cam.com/users/krishapatel19

  • @kalubhaisolanki935
    @kalubhaisolanki935 3 ปีที่แล้ว

    Ha moj ha khajur bhai super video 😃😃😃😃😃

  • @jyotisolanki4330
    @jyotisolanki4330 3 ปีที่แล้ว +3

    દાદા એ ભજન સરસ ગાયુ 👌👏👏

  • @samarthvasava2877
    @samarthvasava2877 3 ปีที่แล้ว

    ખજૂર ભાઈ ને આ ve... બનાવતા બોવ મઝા આવતી હશે દાદા સાથે

  • @mr.rs_golani2070
    @mr.rs_golani2070 3 ปีที่แล้ว +11

    Dada is always roack😂

  • @Radhe_088
    @Radhe_088 3 ปีที่แล้ว +1

    Nice work bhai

  • @akshaykhakam526
    @akshaykhakam526 3 ปีที่แล้ว +4

    Thanks you kajur bhai for making so funny videos purno divas no amaro tension stress free thai jaye che ...love from vapi 😀😀😀👏👏

  • @jineshpatel9914
    @jineshpatel9914 3 ปีที่แล้ว

    Dada ni acting 1 number 👌👌

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +4

    તમારા વિડીયો જોયા વગર ચાલતું નથી માટે ફરજિયાત જોવા બેસું છું.

  • @nikunjfitness
    @nikunjfitness 3 ปีที่แล้ว

    Video mast maja khajur bhai ♥️🌷🌷

  • @mrjinamofficial9693
    @mrjinamofficial9693 3 ปีที่แล้ว +3

    હા દાદા ની મોજ...

  • @goswaminayan7037
    @goswaminayan7037 3 ปีที่แล้ว +2

    Super 👌 👍 khajurbhai.........હુ તમારો બિગ ફેન છું . હા મોજ હા ....જય મહાદેવ...

  • @mrdevparmar2843
    @mrdevparmar2843 3 ปีที่แล้ว +4

    Osm🙏🙏🙏🙏

  • @gym_fitness7824
    @gym_fitness7824 2 ปีที่แล้ว

    Wah dadu.....tme to dulabhaya kag ni yaad aapi didhi...kagvani dulabhaya kag😍😍dadu dadu😘

  • @ravangaming3926
    @ravangaming3926 3 ปีที่แล้ว +4

    Nice khajur bhai

  • @jagdishkdarbar2130
    @jagdishkdarbar2130 2 ปีที่แล้ว +1

    સેવા કરવાની આદત તમારી ગમી કોણે કોણે ગમી Like Here. 👍

  • @harshilmistri3329
    @harshilmistri3329 3 ปีที่แล้ว +4

    6:32 bloopers 😂👍

  • @sachinsathvara1114
    @sachinsathvara1114 3 ปีที่แล้ว

    aa vakhte khajurbhai pan hasi gya..amrai sathe sathe 😀😀😀👍👍👍

  • @B4uprsr
    @B4uprsr 3 ปีที่แล้ว +3

    All over Dialouge & act🤣👌👍
    100/100
    Be careful whenever use things for act. .
    🙏Jay shree Krishna🙏

  • @jadejajayendrasinh6173
    @jadejajayendrasinh6173 3 ปีที่แล้ว

    દાદા જબરદસ્ત એક્ટિંગ કરે છે..દાદા ની હિંગ્રેજી જોરદાર છે બાકી...