ખૂબ દિલ થી પિરસિયું છે.. વધાવી લેજો હો..Song ne akha Gujarat Ma felavjo...Use the Song in your Stories and Reels, and Tag us. . Reel Audio Link : instagram.com/reels/audio/3371596416413531/
રાજકોટ,સુરેન્દ્રનગર,મોરબી,ભાવનગર,જામનગર,અમરેલી,દેવ ભૂમિ દ્વારિકા,સોમનાથ,જૂનાગઢ,પોરબંદર,બોટાદ(Divide By District /United By Language and Culture 🔥 જય સૌરાષ્ટ્ર
ધન્ય છે સોરઠ ની ધરા ને♥️🙏 ધન્ય છે આઘોરી મ્યુઝિક વાળા ભાઈઓ ને જેમને આવા સુંદર ગીત દ્વારા સોરઠ ના ગૌરવવંતા ઇતિહાસ ને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું♥️🙏💥💥 હર હર મહાદેવ♥️🙏💥💥
Aghori Muzik Team - I am Gujarati settled in Tokyo. This is a fantastic song taking me back to our culture and roots. You guys are doing an amazing job of sharing our culture with a modern twist. This song is very meaningful and my young kids also watch it. Keep Rocking and create many such cultural songs. love from japan🇯🇵
hu amne odkhu chu… biggest flex, congrats to aghori muzik and the whole team on another timeless gujarati rap track. thank you for keeping this thing alive
વાહ મારા વહલા શું ગાયન છે મજા આવી ગઈ. હું તો મહારાષ્ટ્રીયન છું પણ મારી જન્મ ભૂમિ ગુજરાત છે અને એટલેજ તમારા બધા ગીતો હું ખુબજ સાંભળું છું. જય ગરવી ગુજરાત
એવા તાતે ઘડ્યા લીલા છમ છમ વડલા ને ઊંચા ડુંગરા આડે રે ઓલા આભલાં રે વાહ વાહ ભાઇ મન ખુશ થઇ ગયું જીવન માં કુદરત બધા ને બધું આપે પણ કુદરત વિશે બે શબ્દો સોભળવાની ઈચ્છા આજે પૂરી થઈ બાળપણ ની વાતો યાદો તાજી થઈ આવી પ્રગતિ કરતા રહો અને આવા ગીતો લાવતા રહો અભિનંદન આભાર જય માતાજી 🙏🙏🙏🙏🙏👍
What a fantastic song!! Being a Gujju I feel proud to hear this! Please make such more songs, we need our Gujju music industry to be revived in a modern way!! Maltani saathe pade Jay mataji no padkaaro.....Moj kari didhi bhai! From north Gujarat, but take immense pride in my lovely Kathiyawaad !!
Hariom gadhvi 🙌🙌🙌🙌🙌(@1:52 to @2:17 goosebumps, literally shows his potential is on another level) Original gujarati folk is always being lifted and preserved by gadhvi community but it's sad to see now people are going towards janu, daru, bairu ane autotune karine regotten beat vala Songs pa6al ane ava songs banava ane gava vala(u know i m targeting to which communities and singers) pa6al atla padi gaya 6e k ava saara songs ne khali 2M j views male 6e Thank u aghori music for keeping gujarati folk alive
E Maru Kindla .... Garva 6e Mane mara Savar-Kundla Gaam pr Jya Jogidas ni gatha thai tya j hu janmyo chu ane tya j moto thayo chu.... Hu chu Tomar Raajvanshi Tejasraaj Chotaliya
Proud to see ......My community " Gujarati " talent comming with so much experiments and upgraded virsion...proud of you guy's ,all the artist wer fantastic...hope to see you all in a big scale 🤟🏻🎉🌸💐
Another loop in the playlist!!!! Damnn aghori's improving day by day and the writing of k deep and kruz dope !! And let's not forget kruz master mixer and beats 🔥🔥🔥🔥🔥🔥 jay matadee🙏
All three of you have great vocals, with good control and projection.Vocally you have a booming voice Hari and bags of character in your tone. Best wishes for your Bright Future 💐
Wah wah wah 👌👌gajab bnavyu che ho gujrati geet nu nvo etihas rchva jai rhyo che 🙏 tmaara jeva loko na lidhe have bdha youngsters pan sambdse tamara songs khub j agad vadho ava abhinandan 🙏 and gujrati geet ne agad nvi disha apva badal 🙏
ખૂબ દિલ થી પિરસિયું છે.. વધાવી લેજો હો..Song ne akha Gujarat Ma felavjo...Use the Song in your Stories and Reels, and Tag us. . Reel Audio Link : instagram.com/reels/audio/3371596416413531/
જરૂર જરૂર થી. 😊
Pin કરી દેજે આ ટિપ્પણી એટલે બધા ને પહલા દેખાય
💙
Bhale Bhale Aghori Muzik Bhale 🥳✨
Haa
રાજકોટ,સુરેન્દ્રનગર,મોરબી,ભાવનગર,જામનગર,અમરેલી,દેવ ભૂમિ દ્વારિકા,સોમનાથ,જૂનાગઢ,પોરબંદર,બોટાદ(Divide By District /United By Language and Culture 🔥 જય સૌરાષ્ટ્ર
Wah bhai ❤
❤❤❤
ઠપબધષસભસધસભધષવઠષેપઘશ
United State of Saurashtra (USSR)
Su
કાઠીયાવાડ માં કોક દિ ભૂલો પડ ભગવાન , તને સ્વર્ગ ભુલાવુ શામળા. 🙏🏻
🙌💕
જયદ્રારકાધીશ
ધન્ય છે સોરઠ ની ધરતી ને ભાઈ ! તમારા જેવા લોક ગાયક આપણી સંસ્કૃતિ નું મૂળ છે ! માતાજી ની અસીમ કૃપા તમારી પર બની રહે ! જય માતાજી 🙏🏻
Jay mataji ❤
ખૂબ સરસ મારા વ્હાલા અઘોરી muzik
માં મેલડી ના આશીર્વાદ આપ સૌ પર બની રહે
તેવી પ્રાર્થના🙏
વાહ ખરેખર રૂંવાડા ઉભા કરી દીધા,આ અમારા સોરઠને આ ગીત ના માધ્યમ થી દર્શાવ્યું છે ખરેખર ખુમારી છે આ ગીતડાં માં
ધન્ય છે સોરઠ ની ધરાને ધન્ય છે ''અઘોરી મુઝિક" વાળા ભાઈઓને જેમને આવા સુંદર ગીત દ્વારા સોરઠ ના ગૌરવંતા ઇતિહાસ ને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું
Dhan Dhan Dhara Saurashtra, 1:41, 2:00 and 2:34 Goosebumps granted. Love from Junagadh.
ધન્ય છે સોરઠ ની ધરા ને♥️🙏
ધન્ય છે આઘોરી મ્યુઝિક વાળા ભાઈઓ ને જેમને આવા સુંદર ગીત દ્વારા સોરઠ ના ગૌરવવંતા ઇતિહાસ ને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું♥️🙏💥💥
હર હર મહાદેવ♥️🙏💥💥
Aghori Muzik Team - I am Gujarati settled in Tokyo. This is a fantastic song taking me back to our culture and roots. You guys are doing an amazing job of sharing our culture with a modern twist. This song is very meaningful and my young kids also watch it. Keep Rocking and create many such cultural songs. love from japan🇯🇵
Are bhai anime banavo cho ke syu tya, btw?
ಠ_ಠ
વતન મહેસાણા પણ નોકરી ના કારણે પાંચ વર્ષ જુનાગઢ મા રહેવાનુ અને સૌરાષ્ટ્ર જોવાનુ સમજવાનો મોકો મળ્યો. અને જીવનભર માટે ના ભુલાય તેવા સ્મરણ જોડાયા..
Bhai bhai bhai
હું કાઠિયાવાડી પણ રેવાનું મહેસાણા.. ક્યારે પાછું જવાશે ભગવાન જાણે..😢
Hu pn mehsana no chu ne junagadh ma chu bhai.
@@malayjani7968
રહેવાની મજા આવતી હશેને ?
maru valu junagadh
ધન્ય છે સોરઠ ને ધન્ય છે કલાકાર.. સોંગ સાંભળી ને દિલ જીતી લીધું હો.. વાહ અઘોરી મ્યુઝિક... ખૂબ જ સુંદર.. 💥🤙💓
I'am from Uttrakhand , but this music is something else, connection to roots. Loved it ❤
this is beauty bharat
isko jan ne k liye gir junagadh m e 7 din bitaane padenge :)
This is gujarati song ,about village
भारतको सबै संस्कृति संपूर्ण नै भारतीयको हो! यो हाम्रो संस्कृति हो, यसको संरक्षण गर्न हामी सबैको कर्तव्य हो!! ✊ 🇳🇵
Look like it's your time to listen it once more. ❤
ભલી ભુમિ ભલા માનવી, ભલે ઉગ્યા ભાણ,
ભારત આખામા ભાળી નય ભલી કાઠિયાવાડ👍👊
*રંગીલુ કાઠીયાવાડ* 🫶🏻🙏🏻
" કાઠીયાવાડ માં કોક 'દિ ભૂલો પડ ભગવાન,
થા જે મારો મહેમાન,
તારા એવા કરું સન્માન,
તને સ્વર્ગ ભુલાવું શામળા. "
વાહ બાપુ વાહ આવું ને આવું ગુજરાતી મા ગીતો લાવતા રયો ને ગુજરાતી સંસ્કૃતિ ને આગળ ને આગળ વધારતા રહો ... ભલે મોજ ભલે...❤️👑
Proud to be kathiyawadi 😊⚡💐well sang and written😎🔥
આવા ગીતો થઈ જ સંસ્કૃતિ હજી જીવંત છે... ભલે ભલે બાપલા..
ગુજરાત ની શાનએટલે આપણુ સોરઠ એમા પણ અમારી ગાંડી ગીર હો...🔥❤😌
ભાઈ ભાઈ ગુજરાત તરફ થી કંઈક આવી શરૂ કરવા ની આશા હવે પુરી થઇ ... 👌🏻
2:41 Jay ho Jogidas Bapu 🙏🏻
hu amne odkhu chu… biggest flex, congrats to aghori muzik and the whole team on another timeless gujarati rap track. thank you for keeping this thing alive
My day doesn't sometimes end till I hear this beautiful song.. play it out and loud in Newyork New Jersey Streets😂
Infinite goosebumps 🔥🔥
What a chorus...❤️❤️
Unparalleled duha... 🙇🙇
સોરઠ તો સોરઠ છે. 💯💯
Exactly
હા ભાઈ હો 😍 સોરઠ
💯💯
Ha bhai ❤❤
વાહ ગઢવી વાહ ❣️ બનાઈ જાણ્યુ હો અધોરી મ્યુજીકે 🔥🤟 જોરદાર.. વટ✨🔥🔥
વાહ મારા વહલા શું ગાયન છે મજા આવી ગઈ. હું તો મહારાષ્ટ્રીયન છું પણ મારી જન્મ ભૂમિ ગુજરાત છે અને એટલેજ તમારા બધા ગીતો હું ખુબજ સાંભળું છું. જય ગરવી ગુજરાત
ધન્ય છે આ સાવજડાઓને જે આ કંઠે ગાયુ.. 🎉
વાહ ભાઈ વાહ સોરઠ ની ધરતી પર લખેલું આ ગીત ખુબ જ સુંદર છે.
Love from BHAVNAGAR..❤
Sorath atle junagadh thay bhai
જોરદાર સોગં ભાઈઓ હો 5 વાર સતત સાભળ્યું મજા આવી જઈ 🤟⚡👍 માતાજી તમને ખુબ આગળ લઈ જાય 🙏🏻 જય માતાજી
એકદમ સુંદર.... આમાં વચ્ચે રેપ સોન્ગ ન હોત તો હજુ પણ વધારે સુંદર બન્યુ હોત.. એ બાદ કરતાં આખું ગીત મસ્ત છે... ખૂબ સરસ...
વાહ મિત્રો..... મજા કરાવી દીધી...આમ જ આગળ વધતા રહો.....
arey bhai o aa song sambhlu tyare kaik alag j moj ave che face par only smile j hoy che... superb song dersi western mix bouj kadak ho vala......
😎
ગુજરાત અને ગુજરાતી હર એક ક્ષેત્ર માં આગળ હોય વ્હાલા 🙏🏻ભાઈ જબરદસ્ત...મોર્ડન સાથે.. ઓર્ડેન પણ જાળવી રાખ્યું...ધન્ય છે🙏🏻
એક તરફ આખું ગુજરાત અને એક તરફ હમારી ગીર 🦁🦁
Bhai Log, you guys are doing some serious work…preserving and promoting our beloved Indian civilisation…Love ur work as always..😊👏🏻👏🏻👏🏻
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.
ભા હરિઓમ ભા ખુબ ખુબ પ્રગતિ કરતા રહો એવા અમારા અંતર ના આશિર્વાદ છે ભાઈ તમને ખુશ રહો મસ્ત રહો સ્વસ્થ રહો 🤩🙌👌💖🙏 તમારા જેવા ભાઈ થકીજ આપણી સંસ્કૃતિ સંચવાણી છે એનો ગૌરવ છે 👍🤝
મૂળુ મૂછે હાથ, તરવારે બીજો તવા, હત જો ત્રીજો હાથ (તો) નર અંગરેજ આગળ ન નમત!🔥
ધન્ય છે સોરઠ ધરા 🙌🔥
એવા તાતે ઘડ્યા લીલા છમ છમ વડલા ને ઊંચા ડુંગરા આડે રે ઓલા આભલાં રે વાહ વાહ ભાઇ મન ખુશ થઇ ગયું જીવન માં કુદરત બધા ને બધું આપે પણ કુદરત વિશે બે શબ્દો સોભળવાની ઈચ્છા આજે પૂરી થઈ બાળપણ ની વાતો યાદો તાજી થઈ આવી પ્રગતિ કરતા રહો અને આવા ગીતો લાવતા રહો અભિનંદન આભાર જય માતાજી 🙏🙏🙏🙏🙏👍
હા મોજ હા....ખૂબ જ અદ્ભુત રચના છે...ધન્ય ધરા ગુજરાતની અને એમાં સોરઠની વાત આવે એટલે એના માટે શબ્દો ઓછા પડે...વધાવી લેજો આ song ને♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
"ભાઈ- ભાઈ" Powerful lyrics waah Sorath waah. Jay Mataji.
હા ભાઈ હા
ખરે ખર શબ્દો થી આખું સોરઠ નજરે ઉભુ કરી દીધું
ખૂબ સરસ
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
I'm from jodhpur, rajasthan but this song is something else, connection to roots . Loved it 💓🙌
ha tamaro hahakaro,
ne re tamara par mataji no padkaro
Absolutely fantastic lyrics, chorus, beat ne bhale bhale.
Waiting for more 😍
New Concept 👌
સોરઠ #કાઠિયાવાડ ની ગાથા with Rap...
ભલે ભાઈ ભલે...
વાલા જયારે પણ તમારા ગીતો જોવ છુ ખુબજ આનંદ આવે છે કે આપડા ગુજરાતી ભાયો પણ કોઈનાથી કમ નથી. તમારા ગીતો નું એક ગીત ડમ્મર ડાક 5 જે ખુબજ સરસ છે.
❤️👌🏻
What a fantastic song!! Being a Gujju I feel proud to hear this! Please make such more songs, we need our Gujju music industry to be revived in a modern way!! Maltani saathe pade Jay mataji no padkaaro.....Moj kari didhi bhai! From north Gujarat, but take immense pride in my lovely Kathiyawaad !!
I can't believe that gujrati under ground industry can do that 🥶🥶🥶🥶🥶❄️😍
Love to Aghori
Best Line ever starts 0:22 to end And Best Gujarati song bhai. Vat thi Gujarati. Jai mata ji 🙏🏻🙏🏻❤️
Hmmm
Waah mara SORATH NA SAAVAJ waah.....Jay Mataji 🙏❤️🙏❤️🙏
મારું સૌરાષ્ટ્ર જય કાઠિયાવાડ ❤❤❤
Jay kathiyawad ❤❤
Lyrics are good n u all singer r great n special thanks to aghori music to make us missed our gujrati mati best wishes n special thanks from France 🇫🇷
ખુબ સરસ ગુજરાતી ભાષા ને જીવંત રાખવા માટે આવા શબ્દો સાંભળવા બહુ ગમે છે...
Ahh....Bhale Bhale.........🔥 On repeat Mode😍
Ha Gajendra bhai
Bov saras bhai.. dil jiti lidhu tame.. aava j song joiye sye have je aapdu Gujarati culture dekha de..🙏
બીજું તો વખણાઈ મારા રણછોડ નું રાજ,
ઓલા કેહરી ની ત્રાડ
ને દરિયે બેઠા મારા સોમનાથ દાદા ♥️😍😍💥💥
Kathiyavad ma je chhe evu kyay nathi 😍 I just love it ❤💓
Can't express in words what i felt while watching this masterpiece, very cultural thing and as I live in village , this feels so relatable
જોરદાર છે..
ઉંચા ડુંગરા જેમ આભ ને અડે છે
તેમ તમારુ આ સર્જન સફળતા ની અનેરી ઉંચાઈઓ ને અડે
તેવી હ્ર્દય ની શુભેચ્છાઓ 👍🎊🌹
Song sanbh ni ne dil kush thau hoo
Moj aayvi hoo 😌😌😌😌
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
આ સંગીત કેટલું સારુ બનાવ્યું છે પણ દુઃખ એ વાતનું છે કે એટલાં દિવસમાં આના 1+million viewers નથી થયાં.
હા ભાઇ
Sachi vaat che.
smooth blending of the traditional music and hiphop...justt epic and mind blowing🔥...music video was fire
Definitely one of the best new era musical pieces. Kudos to the team!
જોગીદાસ ખુમાણ કુંડલા નો કેસરી........ 😘😘😘😘😘😘Love from savarkundla......
ભાઈ સોરઠી બહારવટિયા કાદુ મકરાણી ને ભૂલી ગયા આ ગીત મા
I am living in savarkundla ❤❤❤
Giving me goosebumps everytime ❤
A massive congratulations to Aghori team & Hariom Gadhavi. Mind blowing track. Heavy. 🔥🎶🔥❤️🔥🎶🔥
Akhi dunya ek said ana khathiyawad ek said 😌 jai khathiyawad🙌🙏 jai mataji
વાહ વાહ મોજો આવી ગઈ ભાઈ ગોહિલવાડ ઉપર બનવો ભાઈ
👍👍👍👍
કોણ કોણ મારી જેમ કાઠીયાવાડી છે
જેટલી વાર સાંભળું એટલે અંદર થી મોજ આવે હોં બાપુ જોરદાર 👍👍👍
Hariom gadhvi 🙌🙌🙌🙌🙌(@1:52 to @2:17 goosebumps, literally shows his potential is on another level)
Original gujarati folk is always being lifted and preserved by gadhvi community but it's sad to see now people are going towards janu, daru, bairu ane autotune karine regotten beat vala Songs pa6al ane ava songs banava ane gava vala(u know i m targeting to which communities and singers) pa6al atla padi gaya 6e k ava saara songs ne khali 2M j views male 6e
Thank u aghori music for keeping gujarati folk alive
ત્રીજો હાથ તોય સલામી ના કરે અને જોગીદાસ ખુમાણનો સીન બહુ જ જોરદાર!😍
E Maru Kindla ....
Garva 6e Mane mara Savar-Kundla Gaam pr Jya Jogidas ni gatha thai tya j hu janmyo chu ane tya j moto thayo chu....
Hu chu Tomar Raajvanshi Tejasraaj Chotaliya
ગામડું એ ગામડું ❤❤❤❤❤❤❤
Ha ho bhai💯💯💯
Jay mataji Aghori Muzik Team 🙏🌹🙏... ખૂબ ખૂબ અભિનંદન તમારી પૂરી ટીમ ને 🙏🌹🙏
Proud to see ......My community " Gujarati " talent comming with so much experiments and upgraded virsion...proud of you guy's ,all the artist wer fantastic...hope to see you all in a big scale 🤟🏻🎉🌸💐
Another loop in the playlist!!!! Damnn aghori's improving day by day and the writing of k deep and kruz dope !! And let's not forget kruz master mixer and beats 🔥🔥🔥🔥🔥🔥 jay matadee🙏
Ek dum baki Gujarat no touch 6. Amazing song loved it.
Now we don’t have to listen more punjabi music we have this as anthem. Plz create more content like this 🎉❤
Love from savarkundla ❤️ #garv thi kathiyawadi ❤️❤️
Beautiful... Simply outstanding. 🤩
Superbly composed, nice music and Rap to bhai cherry on top che, keep doing the great work, miss my mother land!!! Love from Australia 🇦🇺
Next Level ❤
What a lyrical experience with rich music 🙌🔥
હા.મારૂ સોરઠ
સૌરાષ્ટ્ર❤❤❤❤
All three of you have great vocals, with good control and projection.Vocally you have a booming voice Hari and bags of character in your tone. Best wishes for your Bright Future 💐
Har ..vakhat kaik navuu ..lave ..agHori muzik...🎼🔥💥
Wonderful 🎉
What aura it spreads!!!! Just got teleported to Sorath , wow.
Super song. I hear once in day regularly. Super se upar
એ અમારું રૂડું કાઠિયાવાડ ❤️🔥🙌
Jay mogal sonal khodal 🙏
Khub saras mataji no bhaav che bhai khub saras 🙏jay mataji
0:23 Goosebumps 🍁🔥
Bhavnagar..... Bhola loko... Jai saurashtra..... Jay sorath
Johar🙏🏻
Wowww what a lyrics …music and vibe describing sorath so perfectly and so wisely
Lyrics Kdk Bhaio 10Var Samli Ne man Nathi Bharatu Bhai❤️❤️❤️❤️
So far im listening it in Loop & Everytime every beat gave me high goosebumps ❣️❣️ awesome song guy's
My 3 years old son enjoy this song very much ... !
& he also repeat first line. Tu bhulo to pad in his cute voice 👍👌
Thats so cute..Send us video on Instagram @aghorimuzik
જોરદાર સોંગ.....હા રંગીલું સોરઠ..... ભલે નાનો નેહ..પણ મન મોટું હો....🎉😍🤩👍
Mind blowing🤯🤯🤯🤯🤯 I proud ke hu gujrati chhu.
વાહ ખુબ સરસ દિલ્ થિ ગાયુ છે વાહ સોરઠ
Wah wah wah 👌👌gajab bnavyu che ho gujrati geet nu nvo etihas rchva jai rhyo che 🙏 tmaara jeva loko na lidhe have bdha youngsters pan sambdse tamara songs khub j agad vadho ava abhinandan 🙏 and gujrati geet ne agad nvi disha apva badal 🙏
Bhai bhai you made a loop song can’t stop listening guys amazing work congratulations to you and your team “ THIS IS A BANGER”❤
અદ્ભૂત અદ્ભૂત વાહ લાંબા સાહેબ વાહ અને વાહ અઘોરી મ્યુઝિક અદ્ભૂત