Roles and Responsibilities of Gram Panchayat// ગ્રામ પંચાયતના કારોબારી કાર્યો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024
  • આગખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ - ભારત તથા પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર - ગુજરાત વિદ્યાપીઠ, સાદરા ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 વિષે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડવા હેતુ video series ની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલનાં ભાગ રુપે ગ્રામ પંચાયતના કારોબારી કાર્યો એ ચોથો વિડીયો છે. સમયાંતરે આ series અંતર્ગત અન્ય વિડિયો અહીં મૂકાતા રહેશે જેની સમયસર જાણકારી મેળવવા પેજ subscribe કરવા વિનંતી !
    This is the forth video from the video series of Gujarat Panchayatiraj Act 1993. The video talks about the Roles and Responsibilities of Gram Panchayat .

ความคิดเห็น •