હવે મને ખબર પડી કે મોરબી માં કેમ વરસાદ નથી થતો કારણ કે મોરબી માં વૃક્ષો બોવ ઓછા સે અને કારખાના બોવ જાજા સે જમીન બધી કારખાના બનાવી દીધા સે વૃક્ષો નથી એના કારણે વરસાદ નથી
🙏ખેડૂતો ના અને હવામાન વિભાગના બેતાજ બાદશાહ પરેશભાઈ ગોસ્વામી નો ખુબ ખુબ આભાર 🙏 😅 પરેશ ભાઈ ગોસ્વામી ની કોપીઓ કરીને આગાહી કારોનો રાફડો ફાટયો છે 😝😖 🙏બાકી પરેશભાઈ જ ખેડૂતો માટે ધ બેસ્ટ છે 🙏 🙏જય જવાન જય કિસાન 🙏
આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પશ્ચિમ દિશાના દરીયાઇ પટ્ટીના ગામડા જેવા કે ડારી, છાત્રોડા,નવાપરા,આદ્રી, વગેરે વગેરે ગામોમાં સાંજના પાંચ વાગ્યાની આસપાસ નાના વરસાના ઝાપટાં પડયા છે...
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
જય શ્રી દ્વારકાધીશ પરેશભાઈ
Botad asapas kae nathi bhai
Jay dwarka dhis
જય માતાજી🌈
જામનગર જિલ્લાના તમાચણ ગામે હજી સુધી કોઈ વરસાદ નથી કેદી આવસે વરસાદ 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
પરેશભાઈ બનાસકાંઠામાં આગાહી આપવા બદલ ખુબ ખુબ આભાર ❤❤
Jay dhwarikadhish pareshbhai
જય સોમનાથ મહાદેવ પરેસ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કઈ તારીખથી વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ચાલુ થસે તે કોમેન્ટ કરી જણાવો
પરેશભાઇજયમુરલીધર
બોટાદનાગઢડાતા.કેરાળાથલખછુ
હવામાનGHFવાળાતોએમકહેછેબોટાદમાહળવરસાદથસેશૂઆઆગાહીપ્રમાણેવરસાદથસે
પરેશભાઈ ભગવાન પસી ખેડૂતો તમારા ઉપર સૌથી વધારે વિશ્વાસ કરે છે હવામાન અને આબોહવા ની માહિતી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર
જય રામદેવપીર પરેશભાઈ
ગીર સોમનાથ માં સરુવાત થઈ ગઈ
જય સોમનાથ મહાદેવ 🙏પરેશભાઈ
Jay Somnath Paresh bhai
હવે મને ખબર પડી કે મોરબી માં કેમ વરસાદ નથી થતો કારણ કે મોરબી માં વૃક્ષો બોવ ઓછા સે અને કારખાના બોવ જાજા સે જમીન બધી કારખાના બનાવી દીધા સે વૃક્ષો નથી એના કારણે વરસાદ નથી
બંધ કરો
All the best paresh bhai ❤
અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ની ખુબ જ જરૂર છે કપાસ પાણી વગર સુકાય છે
ધોળી ધજા ના ડેમ માંથી પાણી લઈ કપાસ પાઈ દયો
Have aavi gyo ne bhai varsad
પરેશ ભાઈ જય સોમનાથ મહાદેવ 🎉
🙏ખેડૂતો ના અને હવામાન વિભાગના બેતાજ બાદશાહ પરેશભાઈ ગોસ્વામી નો ખુબ ખુબ આભાર 🙏
😅 પરેશ ભાઈ ગોસ્વામી ની કોપીઓ કરીને આગાહી કારોનો રાફડો ફાટયો છે 😝😖
🙏બાકી પરેશભાઈ જ ખેડૂતો માટે ધ બેસ્ટ છે 🙏
🙏જય જવાન જય કિસાન 🙏
આ બરડી થી જે બી ના જય યોગેશ્વર પરેશ ભાઇ
🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ
જય સોમનાથ મહાદેવ પરેશભાઈ
પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં ગામો માં આખા વર્ષ થીં ફલ વરાપ છે
😢
હા સાચું સે
Ha bhai મૂળી તાલુકા ના બધાજ ગામ માં હપ્ર સિવાય કય આવતું નથી 😢😢😢😢😢
પરેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન વરસાદની આગાહી આપો છો
જય ગોપનાથ મહાદેવ...
બાપા સીતારામ..
અત્યારે તળાજા તાલુકામાં ઝરમરિયો વરસાદ શરૂ છે
જય મસ્તરામ હુ વેજોદરી થી છું મોટા ભાઇ
જય ચામુંડા માં હું પણ ઊંચા કોટડા થી છું
રામપરા
બગદાણા.મા.સિટા.સે
@@MJBhaliyaVlogs જય માં ચામુંડા 🙏🏻🙏🏻
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને🌂☔ વરસાદની મહિતી આપી છે. પરેશભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏
હિન્દ ધર્મ ના એવા પવિત્ર શ્રાવણ માસમાં સાહેબ શ્રી હરહર મહાદેવ and my God bless you આગાહી કરવા બદલ હ્દય પૂર્વક ખૂબ ખૂબ અભિનંદન
જય માતાજી.પરેશ ભાઈ ધન્યવાદ
🙏🏻 જય માતાજી પરેશ ભાઈ આજે બનાસકાંઠા નાં સૂઇગામ તાલુકાના ગોલપ નેસડા પાડણ ભરડવા જેલાણા ગામ માં સારો વરસાદ પડયો છે
અડધો કોરો છે સૂઈગામ તાલુકા
કસુ વરસાદ પડયો નથી😢😢
ભાઈ પડશે
જરુર પડ સે વરસાદ
Jay mataji bhai ❤
માહીતી......આપવા બદલ....ખૂબ ખૂબ શુભેચ્છાઓ પરેશભાઈ ગૌસ્વામી... 🎉🎉🎉
બનાસકાંઠા થરાદ.....
જય માતાજી પરેશભાઇ કપડવંજ તાલુકામાં આજે સારો વરસાદ પડયો છે
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં તમારી આગાહી સાચી પડે એવી આશા
જય દ્વારકાધીશ પરેશભાઈ
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકો અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
જય માતાજી પરેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આજે રેડા ઝાપટા શરૂ થયા છે એક મીલી મીટર વરસાદ પડ્યો છે વંથલી તાલુકાના સેદરડા ગામ
🕉🔱🙏🚩JAI SOMNATH DADA PRESH BHAI🕉🕉🙏🙏🙏
જય માતાજી પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં હજુ વરસાદ ચાલુ નથી થયો જય કિસાન ❤
કાલે રાત્રે તમારે ભુકા કાઢી નાખ છે 😊
Jay ghela Somnath dada Pareshbapu ❤❤
ભચાઉ તાલુકામાં વરસાદ થયો અત્યારે ફૂલ
ખોટુ છે
Aama paresh na khash hoy aene varsad varshi giyo hoy bhai
જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી
નંદ ઘેર આનંદ ભેયો જય કનાયા લલી
તોફાની કાનુડો આવે છે😊😊😊
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
❤અમારે ત્યાં પોરબંદરમાં વરસાદ ધીમે ધીમે ચાલુ થયોછે❤
તો મેળા નું સુ થાસે
આજે રાત્રે અગિયાર વાગ્યે થી નેત્રંગ તાલુકામાં પવન સાથે વરસાદ ચાલુ છે સવાર સુધી
પરેશભાઇ જય શ્રી કૃષ્ણ
અમારે ધાનેરા તાલુકા મો વરસાદ ના ઝાપટાં પડ્યા છે
જય દ્વારકાધીશ છે પરેશ ભાઈ
જય શ્રી કૃષ્ણ
Jay swaminarayan
Good
જય માતાજી પરેશભાઈ વિજાપુર તાલુકામાં વરસાદ સારોસે મહેસાણા જિલ્લામાં
❤ Jay Sri Krishna 🙏 Jay javan Jay kissan ❤ saras mahiti aapo cho pareshbhai ❤
જય માતાજી પરેશ ભાઈ હળવદ પંથકમાં સારા એવા વરસાદ નિ જરૂર સે તા હળવદ ડી મોરબી
જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌🌹
પરેશભાઈ અમારા રાજુભાઇ કરપડા વાળા મુળી તાલુકાનું વરસાદ નું તમે નામ નથી લેતા જય જવાન જય કિસાન
S
હર હર મહાદેવ રાપર કચ્છ વરસાદ ચાલુ થઇ ગયો
કપડવંજ માવરસાદછે પરેશભાઈ જય શ્રી ઉમિયા માતાજી
પરેશ ભાઈ જામકંડોરણા તાલુકાના મા ફૂલ વરસાદ છે બે દિવસ થી
માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ઓમ નમું નારાયણ પરેશભાઈ અમરતભાઈ તરફથી ગામ રુનિ
Kyu runi
@@BarbadGaming-o6y ભાભર રુનિ
જય રામેશ્વર મહાદેવ પરેશ ભાઇ
જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન
પાકિસ્તાનના બોર્ડર ખડીર વીસતાર ધોડાવીરા બાજુમાં બાભણકા ગામમાં સારો વરસાદ થયો પરેસ ભાઈ
મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ
જસદણના કનેસરા જય કંનનાથ મહાદેવ પરેશ ભાઈ બપોર પસી બે રેડી આવી
જસદણ દેવપરા માં 2 વાગે વરસાદ પડ્યો નેવાધારું
પરેશ ભાઇ ધેલા સોમનાથ થી મકવાણા ગણૅશ ખુબ આભાર ભાઈ
પરેશભાઈ આજે સુધાજીમા બૌ ભારે વરસાદ પડયો😮
Khub Sarsh Paresh bhai
જય સોમનાથ પરેશભાઈ
Jai mataji paresh bhai
જય માં ભવાની પરેશ ભાઈ
કયું ગામ તમારુ
Khub sras preshbhai, ekdam sacu❤❤❤
આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પશ્ચિમ દિશાના દરીયાઇ પટ્ટીના ગામડા જેવા કે ડારી, છાત્રોડા,નવાપરા,આદ્રી, વગેરે વગેરે ગામોમાં સાંજના પાંચ વાગ્યાની આસપાસ નાના વરસાના ઝાપટાં પડયા છે...
પરેશ ભાઈ સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા મા આખી રાત નો ધીમી ધારે વરસાદ ચાલુ છે
વલસાડ મા આજે ભારે વરસાદ પરેશ ભાઈ
❤❤Mahiti Aapva bdl Aabhar Paresh bhai❤❤
જય શ્રી રામ પરેશભાઈ
ખુબ સરસ માહિતી આપોસો પરેશભાઈ તા જસદણ ગામ ગોડલાધથી કાળુભાઇ સાકળીયા
Jay somnath mahadev pareshbhai
જય સોમનાથ મહાદેવ આભાર પરેશભાઈ
જય મુરલીધર પરેશ ભાઈ
જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ❤
હર હર મહાદેવ
પરેશભાઈ જય ભોલેનાથ
જય સોમનાથ
વિંછીયા તાલુકા કેટલા ઇચ્ પડશે
જય માતાજી પરેશ ભાઈ આભાર
જય માતાજી પરેશ ભાઇ❤❤❤❤
જય માતાજી પરેશ ભાઇ
જય માતાજી પરેશભાઈ વીંછિયા
જય ભોલે બાબા પરેશ ભાઈ
જય માં મેલડી
🚩🚩🚩
જય.જવાન.જય.કિશાન.
❤ જય જય દ્વારિકાધીશ
ધન્યવાદ ખુબ ખુબ આભાર
જય માતાજી પરેશ ભાઈ
Amare varasad chalu chhe jamanagar ma 7:33
Aabhar Paresh bhai
જય ગોગા મહારાજ પરેશ ભાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પાટડી તાલુકાનાં ગામડાઓમાં વરસાદ નથી
Right 👍👍👍
રાધે રાધે❤❤
જય શ્રી કૃષ્ણ 🚩
તમારી આગાહી સાચી પડી
જય રામનાથ
જય માતાજી પરેશભાઈ,હર હર મહાદેવ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ભાઈ
જયમાતાજી