Unche Re Dungariye Aayuna Besana |Bhagavatino Bheliyo-2 | Khimji Bharvad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Song :Unche Re Dungariye Aayuna Besana
    Title :Bhagavatino Bheliyo-2
    Singer :Khimji Bharvad
    Music :Suresh Patel
    Artist :Khimji Bharvad
    Director:Sanjay Patel
    Producer:Sanjay Patel
    Music Label:Shri Ram Audio And Telefilms
    Online Download:www.rajaramdigital.com

ความคิดเห็น • 208

  • @deepakvanodiya8502
    @deepakvanodiya8502 ปีที่แล้ว +7

    🙏💐Jay khodiyar maa 💐🙏

  • @GAMER-mk1ki
    @GAMER-mk1ki 4 ปีที่แล้ว +12

    વાહ ભાઈ વાહ જય હો માં ખોડીયાર જય હો આઈ
    મોગલ (ખીમજીભાઈ ભરવાડ તમારી અવાજમાં માં નો વાસ છે. તો આવા સુંદર અને સંસ્કાર પ્રોગ્રામ બનાવા માટે નમ્ર વિનંતી છે)

  • @chiragtarsariyaofficial2382
    @chiragtarsariyaofficial2382 2 ปีที่แล้ว +18

    ઉંચે રે ડુંગરીએ આઇયું ના બેસણા
    માડી જોને નીચે રે નદીયું કેરા નીર
    ખમકારી રે ખોડલ માવડી રે
    ખોડિયાર વેલેરી કરો ને મારી વાર
    માડી તમે વેલેરી કરો ને મારી વાર
    નવઘણ દળ લઈને હાલિયો
    માડી એની આગળ દરીયો અપરંપાર
    મોજા ઉછળે રે
    મારગ સૂજે રે નઈ
    ખોડિયાર વેલેરી કરો ને મારી વાર
    માડી તમે વેલેરી કરોને મારી વાર
    નવઘણ આવ્યો વરૂડીના નેહડે
    નેજાળીને કરતા રે જોડીને લાગ્યો પાય
    વારણા લીધા હો રે
    આશીષ દીધા હો રે
    ભગવતી તમે પૂરી રે કરોને મારી આશ
    માડી તમે પૂરી રે કરોને મારી આશ
    પાછા વાળો નવઘણ ધોડલા
    શૂરવીર પાછી રે જાજો સીંધ ની માય
    આંગણે પધારો હો રે
    જમવા પધારો હો રે
    વીરા તને વિનવે વરૂડી ચારણ માત
    નવઘણ વિનવે વરૂડી ચારણ માત
    નવઘણ આવ્યો નેહડે
    કૃપાળીએ ક્ટક ને જમાડા કુલ્ડી માય
    ચકલી બની કાળી રે
    ભાલે બીરાજી રે
    પીઠડ હવે મારગ દિયોને સમદર માય
    માડી તમે મારગ દિયોને સમદર માય
    સુમરાને માર્યો માઇએ સીંધમા
    માડી તમે ઇતારીયો ભૂમી કેરો ભાર
    જાહલને છોડાવી રે
    બેનડી છોડાવી રે
    માડી તમે રાખી મારા સોરઠની લાજ
    ખોડીયાર આજ રાખી નવઘણ ની જોને લાજ
    મંગા ચારણે ગાયો માનો ભેળિયો
    દયાળી આજ રાખી ચારણ કેરી લાજ
    ગુણલા ગાવુ રે હો
    શીષને જુકાવું રે
    ભેલીયા વાળી સંકટ રે વેળાએ કરજો સાંઈ
    ભગવતી તમે વેલેરી કરોને મારી વાર
    માડી તમે વેલેરી કરો ને મારી વાર
    ( ટાઈપિંગ માં ભુલ હોય તો જણાવશો જી...🙏)

  • @ollbgminewgaming60
    @ollbgminewgaming60 ปีที่แล้ว

    Ha moj abi

  • @ranjitbhutiya7775
    @ranjitbhutiya7775 3 ปีที่แล้ว +3

    Vah moj vah

  • @HardikPatel-hb9lo
    @HardikPatel-hb9lo 4 ปีที่แล้ว +3

    Ha moj ha

  • @n-anek1054
    @n-anek1054 3 ปีที่แล้ว +6

    સુપર
    जिंदगी एक बार मिलती है
    बिल्कुल गलत है
    सिर्फ मौत एक बार मिलती है
    जिंदगी हर रोज मिलती है
    बस आपकी तरा जीना आना चाहिए मित्र
    જય માતાજી

  • @dharmeshbharvad6409
    @dharmeshbharvad6409 4 ปีที่แล้ว +6

    Ha mara samaj nu gharenu ha

  • @bambhaniyaajitajitbambhani6746
    @bambhaniyaajitajitbambhani6746 2 ปีที่แล้ว +5

    🙏જય માતાજી માં. કુળદેવી 🙏

  • @b.m.mundhava7381
    @b.m.mundhava7381 3 ปีที่แล้ว +2

    Ha Ha moj

  • @npcmagenta2117
    @npcmagenta2117 3 ปีที่แล้ว +4

    મને ભેડીયા આરદાસ બહુજ ગમે
    પણ હૈયે બહુ ઓછા વસે
    મારે હૈયે વસી ગયેલ ભેડીયો
    ખમજી ભાઈ ને મારા ઝાઝા
    🙏 જય મોમાઈ 🙏

  • @oceanapps3994
    @oceanapps3994 3 ปีที่แล้ว +1

    Ha moj 2021 😎🙏

  • @Dhruvilnakumstudio
    @Dhruvilnakumstudio 3 ปีที่แล้ว +1

    bag Khimji bhai

  • @vijaykotvadi4879
    @vijaykotvadi4879 3 ปีที่แล้ว +5

    🙏🙏🙏

  • @v_kdigital9064
    @v_kdigital9064 3 ปีที่แล้ว +7

    Jay shree khodiyar maa 🙏 🙏

  • @h.d.bharwad2624
    @h.d.bharwad2624 3 ปีที่แล้ว +4

    જય હો માં ભગવતી તમારી જય જય કાર હો માં

  • @Dihorapappu
    @Dihorapappu 5 หลายเดือนก่อน

    Jay Shree Khodiyaar Maa

  • @mehulrajalgotarofficial
    @mehulrajalgotarofficial 3 ปีที่แล้ว +2

    Jay ho

  • @oceanapps3994
    @oceanapps3994 2 ปีที่แล้ว +1

    Vahh moj karavi didhi 👌

  • @aniljagatia7338
    @aniljagatia7338 4 ปีที่แล้ว +3

    Khamma khamma Maa Aavad na.

  • @hareshgoyani2808
    @hareshgoyani2808 3 ปีที่แล้ว +1

    Jay khodiyarrrrrrr

  • @hareshgoyani2808
    @hareshgoyani2808 3 ปีที่แล้ว +2

    Jay khodiyar rrrrrrrr

  • @sandipmakwanasandipmakwana9687
    @sandipmakwanasandipmakwana9687 9 หลายเดือนก่อน

    Jay Khodiyaar Maa

  • @princehitcharanvlogs
    @princehitcharanvlogs 7 ปีที่แล้ว +17

    jai... khodiyar
    super... aahi no Bheliyo..
    jai matadi

  • @hareshgoyani2808
    @hareshgoyani2808 3 ปีที่แล้ว +3

    Jay ma bhgvtiiiii

  • @fuleshdesai9291
    @fuleshdesai9291 5 ปีที่แล้ว +4

    jay ho

  • @subhashbhaimajubhaibhabhor315
    @subhashbhaimajubhaibhabhor315 8 หลายเดือนก่อน

    Jai mata di

  • @user-qb7nb8hy8j
    @user-qb7nb8hy8j หลายเดือนก่อน

    Jay khodiyar maa

  • @UdayDudhrejiya
    @UdayDudhrejiya 7 หลายเดือนก่อน

    Jay ma khodiyar 🙏🙏🚩

  • @bhaveshgosiya7423
    @bhaveshgosiya7423 3 ปีที่แล้ว +1

    Jay khodiyar ma

  • @bambudiaharshad4272
    @bambudiaharshad4272 6 ปีที่แล้ว +3

    Jordar kalakar. bhedio to ma khodalno. Jay Jay Jay khodal

  • @Dihorapappu
    @Dihorapappu 6 หลายเดือนก่อน

    Jay Mataji

  • @ilabharatpatel4303
    @ilabharatpatel4303 4 ปีที่แล้ว +5

    Jay Maa Bhagvati Khodiyar Maa 🙏

  • @bharatbharwad9161
    @bharatbharwad9161 7 ปีที่แล้ว +13

    Nice bhajan khimji bharwad

  • @theindianmaruti159
    @theindianmaruti159 4 ปีที่แล้ว +2

    Jay khodiyar

  • @bhanubharwad3136
    @bhanubharwad3136 7 ปีที่แล้ว +11

    ha moj ha

  • @rohitsheldiya6902
    @rohitsheldiya6902 8 หลายเดือนก่อน

    Jay MAA KHODAL 🙏

  • @shayonastudio1367
    @shayonastudio1367 3 ปีที่แล้ว +2

    best

  • @laluzankhar611
    @laluzankhar611 3 ปีที่แล้ว +2

    Jay mogal

  • @arajanmodhavadiya5321
    @arajanmodhavadiya5321 4 ปีที่แล้ว +3

    Jay somnath dada mahadev jay aaval maa jay mahakal mahadev jay somesvar parvati maa jay tanot aaval maa jay kedarnath bapa ji jay shidhesvar mahadev jay timbala vari jay somnath jay rohi shala vari aaval maa jay kailash mahadev jay liral dham jay nathraj jay kuldevi jay higalaj maa jay somnath dada mara isvar jay dhan laxmi narayan jay bhav bhav na dukh bhaganara bhavanath ji om namah shivai om namah parvate pate har har mahade🙏🙏🙏

    • @p.mbambharoliya9730
      @p.mbambharoliya9730 ปีที่แล้ว

      વ વશ વવશશવ્મવવલષવશવ્મષવલષવ સ્વ લષવવશ્કશશવ

  • @shaileshparmar8504
    @shaileshparmar8504 2 ปีที่แล้ว +3

    🙏Jay mataji🙏

    • @hindu7700
      @hindu7700 2 ปีที่แล้ว

      Jay thakar

  • @rohitgorasva6169
    @rohitgorasva6169 8 หลายเดือนก่อน

    Jay maa khodeyar

  • @jiorjio7327
    @jiorjio7327 7 ปีที่แล้ว +5

    supar

  • @jayhindarmyboy9356
    @jayhindarmyboy9356 4 หลายเดือนก่อน +1

    Jay maa khodiyar

  • @dhamasapra3073
    @dhamasapra3073 4 ปีที่แล้ว +6

    Jay.maa. Khodal

  • @parmar.shailesh5093
    @parmar.shailesh5093 6 ปีที่แล้ว +7

    Bhale moj bhale . Jay maa.khodiyar.

  • @AshokBharvad5185
    @AshokBharvad5185 ปีที่แล้ว +2

    *jay ma khodal❤️🙏

  • @BharatbhaiBajaniya
    @BharatbhaiBajaniya 3 ปีที่แล้ว +4

    જય માં ખોડીયાર માતાજી 🙏🙏

  • @pintubharwad2793
    @pintubharwad2793 5 ปีที่แล้ว +3

    Super

  • @bharatsinhparmar3491
    @bharatsinhparmar3491 5 ปีที่แล้ว +3

    Jay ma khodiyar

  • @hiteshjadav490
    @hiteshjadav490 7 ปีที่แล้ว +14

    super song

  • @bhadjachintan8839
    @bhadjachintan8839 8 ปีที่แล้ว +11

    jay maaa khodiyar jai ho

  • @vadhelvira8095
    @vadhelvira8095 4 ปีที่แล้ว +2

    Super Super

  • @harishankarshrimali7865
    @harishankarshrimali7865 2 ปีที่แล้ว +1

    Superb

  • @jayjogijogarana1108
    @jayjogijogarana1108 5 ปีที่แล้ว +3

    jay khodiyar maa

  • @lakhabanasathe7789
    @lakhabanasathe7789 3 ปีที่แล้ว +2

    👍🙏🙏🙏🙏🙏🏼👍🏽

  • @vrajindustries9673
    @vrajindustries9673 5 ปีที่แล้ว +3

    jay ma khodiyar

  • @parmar.shailesh5093
    @parmar.shailesh5093 6 ปีที่แล้ว +5

    Ha moj haaaa.

    • @vijaymistry253
      @vijaymistry253 4 ปีที่แล้ว +1

      વાહ વાહ. જય માતાજી

  • @jayjogijogarana1108
    @jayjogijogarana1108 5 ปีที่แล้ว +3

    Jay jay khodiyar maa

  • @arunanayak4532
    @arunanayak4532 4 ปีที่แล้ว +2

    Nice

  • @bharatgoswami819
    @bharatgoswami819 6 ปีที่แล้ว +3

    Jay khodir maa

  • @pinjar_5142
    @pinjar_5142 2 ปีที่แล้ว +1

    જય હો સંતવાણી

  • @sagrambhai8245
    @sagrambhai8245 7 ปีที่แล้ว +5

    હા મામા ની મોજ હા

  • @hareshbhaikalthiya8646
    @hareshbhaikalthiya8646 4 ปีที่แล้ว +1

    જયરણશોડરાય

  • @solankimaheshbhai1908
    @solankimaheshbhai1908 5 ปีที่แล้ว +1

    Jay gelikhodiyar

  • @hareshbhaikalthiya8646
    @hareshbhaikalthiya8646 4 ปีที่แล้ว +1

    જયખોડીયામા

  • @user-uv6vw1pe9i
    @user-uv6vw1pe9i 4 ปีที่แล้ว +2

    અાઈ શ્રી ખોડીયાર માં 🙏🙏🙏🙏🙏🙏🦁🦁🦁🦁🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayVijay-oi3de
    @VijayVijay-oi3de 3 ปีที่แล้ว +1

    હે....મા....ખોઙલ

  • @karansumbad2940
    @karansumbad2940 3 ปีที่แล้ว +2

    Jay ho khimji bhai

  • @lakhaodedara5150
    @lakhaodedara5150 6 ปีที่แล้ว +8

    Jay marima khodiyar ma

  • @jaykumarbrahambhatt7814
    @jaykumarbrahambhatt7814 6 ปีที่แล้ว +3

    Jay ho maa khodal

  • @lalobharwadofficial801
    @lalobharwadofficial801 6 ปีที่แล้ว +3

    jay khodiyar

  • @vaghelasatishvaghelasatish74
    @vaghelasatishvaghelasatish74 6 ปีที่แล้ว +7

    JAY KHODIYAR MAA

  • @ADzapda
    @ADzapda 4 ปีที่แล้ว +2

    Vada. Ful

  • @rajvirlokhil3419
    @rajvirlokhil3419 5 ปีที่แล้ว +3

    Jay ma khodal

  • @ajaythunga8392
    @ajaythunga8392 5 ปีที่แล้ว +1

    🎵🎵👌ha m0j ha 🎵🎵

  • @dharakava7474
    @dharakava7474 2 ปีที่แล้ว +2

    Jaji khamma mari maa khodiyar ne

  • @bhaveshvakatar8089
    @bhaveshvakatar8089 6 ปีที่แล้ว +2

    Jay Ho khodal

  • @todiyajagotodiyajago2052
    @todiyajagotodiyajago2052 5 ปีที่แล้ว +2

    ha bhai ha

  • @sorapjithakor144
    @sorapjithakor144 2 ปีที่แล้ว +1

    જય ગુરુદેવ

  • @vadhersandip2143
    @vadhersandip2143 6 ปีที่แล้ว +3

    Jay Kankay ma

  • @vijayahirbalai1463
    @vijayahirbalai1463 5 ปีที่แล้ว +2

    Bapo bapo

  • @navaghanbharavad9097
    @navaghanbharavad9097 ปีที่แล้ว +7

    માં 🙏

  • @bharvadjaydip7894
    @bharvadjaydip7894 6 ปีที่แล้ว +3

    jay matagi

  • @dharmeshpatel9465
    @dharmeshpatel9465 7 ปีที่แล้ว +11

    વાહ ખીમજી ભાઈ તમારા ભજન ના ભડાકા તો બાકી કેવા પડે......સાભળતાજ રહો એવા..... હો...વાલા

  • @jituvasiya5498
    @jituvasiya5498 4 ปีที่แล้ว +2

    જય માં ખોડીયાર માં

  • @vijayrathod8478
    @vijayrathod8478 ปีที่แล้ว +2

    આઈ શ્રી ખોડિયાર માં...

  • @Ast4rGaming
    @Ast4rGaming 2 ปีที่แล้ว +2

    જય માં ખોડીયાર🙏🏻🙏🏻🙏🏻

  • @mavjiluhar540
    @mavjiluhar540 ปีที่แล้ว +14

    અતિ ખુબ સરસ ખીમજીભાઈ બહુ સરસ રીતે ઉંચા અવાજે માતાજી નો ભેળીયો ગાયો છે ખુબ ખુબ ધન્યવાદ જય હો

  • @gitabensonisinger.886
    @gitabensonisinger.886 4 ปีที่แล้ว +3

    Jay mataji

  • @gagjibhaibharvad599
    @gagjibhaibharvad599 5 ปีที่แล้ว +2

    હા ડાંગર પરિવાર હા

  • @maheshgoti2441
    @maheshgoti2441 6 ปีที่แล้ว +3

    Jay ma khoodal

  • @gopalkhit9847
    @gopalkhit9847 6 ปีที่แล้ว +2

    Ha maldhari samaj ha

  • @akthakor743
    @akthakor743 ปีที่แล้ว

    🙏આઈ ભગવતી માં ખોડલ🙇💫🌍✨

  • @rambhaikarmur1353
    @rambhaikarmur1353 ปีที่แล้ว

    બોલ સરસ ગાયુ ઘનય વાદ

  • @nimeshvagheianimeshvagheia2541
    @nimeshvagheianimeshvagheia2541 3 ปีที่แล้ว +7

    Nimesh Vagheia

  • @user-fj7pl6mp8p
    @user-fj7pl6mp8p 6 ปีที่แล้ว +3

    Nice song...
    Jâý ķhőďîýáŕ mãã..

  • @bharatgoswami819
    @bharatgoswami819 6 ปีที่แล้ว +1

    very very nice sgo

  • @dalsukhbhaigoklani2131
    @dalsukhbhaigoklani2131 7 ปีที่แล้ว +6

    ઘણી સરસ વાણી

  • @rambhaikarmur1353
    @rambhaikarmur1353 ปีที่แล้ว

    જય માતાજી