ઘઉંના લોટની મેથીની ફરસી પુરી/ મેથી પુરી /Wheat flour Methi Farasi Puri / Methi Crispy Puri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • idhayam.com/
    એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉંના લોટમાંથી બનાવેલી મેથીની ફરસી પુરી ચોક્ક્સથી ટ્રાય કરો. શિયાળામાં મળતી લીલી મેથીનો ઉપયોગ કરીને બનાવેલી આ ફરસી પુરી 15-20 દિવસ સ્ટોર કરીને રાખી શકાય છે. આ મેથીની પુરી બનાવવા માટે મેં IDHAYAM Mantra Groundnut Oil ઉપયોગમાં લીધું છે. ઇદયમ સાઉથની ઘણી જૂની અને જાણીતી બ્રાન્ડ છે. આ સિંગતેલ ચોખ્ખું હોવાની સાથે તમારી વાનગીઓને વધુ ટેસ્ટી બનાવે છે. તમારા હેલ્થનો પણ ખ્યાલ રાખે છે.
    Tryout my super crispy and tasty Wheatflour Methi Puri recipe for your daily snacks.. I have made this flavourful and tasty Methi Puri with IDHAYAM Mantra Groundnut Oil . This oil gives more taste to my dishes and satisfaction towards my family health.
    #jalpaskitchen #idhayamoil #idhayammantragroundnutoil
    #methipuri #methifarasipuri #methi #wintersnacks #methirecipe #methicrispies #wheatfloursnacks #whaetflourpuri #ahmedabadfood #gujaratikitchen #gujjurecipes #ahmedabadfoodblogger
    મારી આવી જ હેલ્ધી , સરળ અને ટેસ્ટી રેસિપી જોવા માટે મારી યુ ટ્યુબ ચેનલને Subscribe કરો .
    / jalpaskitchen
    મારા ફેસબૂક પેજ લાઈક કરવા માટે નીચેની લિંક પર કિલક કરો.
    / jalpaskiitchen
    મારા ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ને લાઈક કરવા માટે નીચેની લિંક ક્લિક કરો.
    ...

ความคิดเห็น •

  • @NehaDave-x9x
    @NehaDave-x9x ปีที่แล้ว +4

    સરસ પુરી બનાવી છે

  • @RuchisVegKitchen
    @RuchisVegKitchen 4 ปีที่แล้ว +4

    So yummy. Crunchy and delicious. Perfect with a cup of Tea 😋😋😋

  • @pjgohil27
    @pjgohil27 ปีที่แล้ว +1

    સરસ અને સ્વાદિષ્ટ પુરી ની રેસીપી સૌ થી અલગ અને મઝેદાર . બનાવનાર ને પણ વિડિયો મા દેખાવા ની જરૂર જણાય છે .

  • @sarlapandya314
    @sarlapandya314 3 ปีที่แล้ว +1

    Super se upper

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes 4 ปีที่แล้ว +2

    Very nice crispy poori 🙏 Congrats for reach 100k 🎉🎉

  • @indukapadia2740
    @indukapadia2740 3 ปีที่แล้ว +1

    Very nice recip l try it thanks

  • @patelhemali3327
    @patelhemali3327 3 ปีที่แล้ว +1

    Thanks for this video I will try.

    • @JalpasKitchen
      @JalpasKitchen  3 ปีที่แล้ว

      My pleasure.. waiting for ur feedback..Thanks

  • @bhavnakelaiya3731
    @bhavnakelaiya3731 2 ปีที่แล้ว +1

    Very nice👍👍 so yummy😋😋

  • @patelhemali3327
    @patelhemali3327 3 ปีที่แล้ว +1

    👍 nice I have searched for wheat flour methi Farsi puri and I got your video .

  • @sejalrasaniya5124
    @sejalrasaniya5124 4 ปีที่แล้ว +1

    Super delicious

  • @KrutisKitchen
    @KrutisKitchen 3 ปีที่แล้ว +1

    I will try ur recipe

  • @niruchauhan4969
    @niruchauhan4969 4 ปีที่แล้ว +1

    Wov

  • @ramilachauhan9171
    @ramilachauhan9171 3 ปีที่แล้ว +1

    👍👍👍👍

  • @priyakitchenette
    @priyakitchenette 4 ปีที่แล้ว +1

    So delicious 😋😋

  • @muneerraza1988
    @muneerraza1988 4 ปีที่แล้ว +1

    I tried it today. So yummy. 😍😋😋

  • @pritisolanki5405
    @pritisolanki5405 3 ปีที่แล้ว +1

    I m going to make it today only.

    • @JalpasKitchen
      @JalpasKitchen  3 ปีที่แล้ว

      Thank you waiting for your feedback..

    • @pritisolanki5405
      @pritisolanki5405 3 ปีที่แล้ว

      Yummy....I made it and it's so tasty.

  • @needlethreadnfabric
    @needlethreadnfabric 2 ปีที่แล้ว

    Wonderful reciepe..will try but one thing ,is it compulsory to use idiyam mantra groundnut oil..can't we use any other brand?

  • @aashu528
    @aashu528 3 ปีที่แล้ว +1

    Foke spoon na hoy to knife no use કરી શકાય 🔪🍴🤙🤙👍💐😘🥛

  • @amishapatel4354
    @amishapatel4354 3 ปีที่แล้ว +1

    Use ketala day kari sakai

  • @Sofiyajethra5939
    @Sofiyajethra5939 2 ปีที่แล้ว +1

    ravo aetle shu

    • @JalpasKitchen
      @JalpasKitchen  2 ปีที่แล้ว

      Sooji

    • @Sofiyajethra5939
      @Sofiyajethra5939 2 ปีที่แล้ว

      @@JalpasKitchen thank you 😇

    • @Sofiyajethra5939
      @Sofiyajethra5939 2 ปีที่แล้ว

      @@JalpasKitchen screen ma tame lakhyu chhe pan mari nazar nati padi pela comment karyo pachhi 2-3 var sambharyu ravo to screen ma nazar padi