યુવાનોમાં વધતા હૃદયના હુમલાનું કારણ | કોરોના રસીના લીધે ? | આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં એપિસોડ -1
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #ArogyaGnanApniDeshiBhashama #episode1
#DrModhvadiya
યુવાનોમાં વધતા હૃદયના હુમલાનું કારણ | કોરોના રસીના લીધે ? | આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં એપિસોડ -1
ખેડૂત નો દીકરો, ડો. કરણ મોઢવાડિયા, તે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહિયારી ગામના વતની છે. કપરી પરિસ્થિતિ હોવા છતાં પિતા શ્રી જીવાભાઇ મોઢવાડિયા અને માતા શ્રીમતી રાંભીબેન મોઢવાડિયાએ ખેત-મજુરી કરી દીકરાને ડોક્ટર બનાવ્યો. જામનગરની સરકારી મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલથી MBBS અને પુણેથી MD/DNB MEDICINE.
જિંદગીમાં બે સપના સાકાર કરવાનું લક્ષ્ય
૧)મા-બાપની સેવા કરવી અને
૨)આપણી દેશી ભાષામાં લોકો સુધી આરોગ્ય જ્ઞાન પહોંચાડવું અને લોકોને સાજા કરવા.
Facebook :- www.facebook.c...
Instagram :-
...
એપિસોડ-2👇👇
પહેલેથી જ ઓળખો હાર્ટ એટેકના લક્ષણો, આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં 👇👇
th-cam.com/video/tultSjd3xK8/w-d-xo.html
Bhai corona ni rasi ma Ava tatvo hata ke hart attack kare. Aa real audio. Bahu vairal thayi hato a kadach sacho hato
@@fashiontaimgohil5071007 0000000⁰000000000
@@fashiontaimgohil5071
.....
.
@@fashiontaimgohil5071
.
માતૃ ભાષા માં સમજ આપવા બદલ ખુબ ખુબ આભાર ડૉકટર સાહેબ
આપણી માતૃભાષા આપણું ગૌરવ છે✨🙏
વાહ સરસ મોઢવાડીયાસાહેબ
સાહેબ મેં સારા સારા દવાખાને દવા લીધી પણ દવા લવ ત્યાં સુધી સારૂં પસી એવું ને એવું
નવાઈની વાત એ છે કે આટલી ડિગ્રી હોવા છતાં તમારામાં કોઈ અહંકાર નથી અને લોકોની સેવા કરો છો ધન્ય છે આપને👏
ખુબ ખુબ આભાર પ્રીતમભાઈ, પણ સાચી વાત તો એ છે કે હું જે પરિસ્થિતિમાંથી આવ્યો છું એ અનુભવ મને સારો વ્યવહાર અને વિવેક જ શીખવાડે છે✨🙏
કોરોના ની રસી જવાબદાર છે 1oo%સા ચી વાત છે 🙏🏽👏
Wah kathiyawadi DOCTOR Aavi rite loko ne madad karva mate tamaro AABHAR
JAY HIND
ખૂબ ખૂબ આભાર, પ્રકાશભાઈ✨🙏
ડો. સાહેબ મને બંને પગની પેની ચારેક મહિનાથી ખુબજ દુખે છે તેના હિસાબે કમરમાં પણ દુખાવો થાય છે યોગ્ય ઉપાય બતાવવા નમ્ર વિનંતી 🙏
એકવાર ડાયાબિટીસ માટે સુગર ચેક કરી લેજો. બાકી સ્પાઇન નો પ્રોબ્લેમ હોઈ શકે, બાકી આવી રીતે કોમેન્ટમાં નિદાન કરવું મુશ્કેલ છે
Badha j manso ne samajay evi Sadi bhasa ma bahu saras mahiti aapi didhi ho sab
Khub khub abhar anilbhai🙏
ખુબ સરસ ડોક્ટર સાહેબ
Saras mahiti aapva badl abhar
100 taka sachi vat che saheb....jay siyaram
જય દ્વારકાધીશ ભગવાન આપને પ્રગતિ માં આગળ વધારે એજ પ્રાર્થના જય દ્વારકાધીશ
ખુબ ખુબ આભાર, તમારી પ્રાર્થના માટે✨🙏
Ramram sitaram
વાહ મોઢવાડિયા સાહેબ ને ખુબ ખુબ અભિનંદન
ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો આપ સાહેબ ❤️
માતાજી કાયમ ખુશ રાખે આપને 🙏🏻
ખૂબ ખૂબ આભાર વનરાજભાઈ માતાજીને પ્રાર્થના કરવા માટે
બહુ સરસ
દેશી ભાસા માં સમજણ બહુ સરસ લાગી
ખુબ ખુબ આભાર મહેન્દ્રભાઈ ચેનલ સાથે જોડાયેલા રહો
ડો. કરણ મોઢવાડિયા સાહેબ ખુબ સરસ માર્ગદર્શન વિડીયો દ્વારા આપ્યું
પણ આજકાલ આ બધીજ બીમારીઓ થી બચવા માટે ટેન્શન મુક્ત અને આનંદ યુક્ત જીવન જીવવા માટે ખોરાક ઉપર પૂરતું ધ્યાન દેવામાં આવે અને અને ઔષધિના રૂપમાં લેવામાં આવે (આહાર એ જ અવશ્ધી)
યોગ પ્રાણાયામ ને જીવન પધ્ધતિ નો ભાગ બનાવવા મા આવે તો કોઈ પણ પ્રકાર ના ડર વગર સ્વસ્થ નિરોગી જીવન જીવી જ શકો
યોગ સ્વસ્થ વ્યક્તિ માટે જીવન પદ્ધતિ
બીમાર વ્યક્તિ માટે ચિકિત્સા પદ્ધતિ
યોગી માટે સાધના યોગ છે
કરો યોગ રહો નીરોગ
ઘર ઘર જાયેંગે
સબકો યોગ સિખાયેંગે
સાહેબ અપને વિનંતી
કે સ્વસ્થ રહેવા માટે યોગનું કેટલું મહત્વ છે એ માટેનો પણ આપ વિડીયો આપશો જી
*યોગ સેવક દિલીપ સોલંકી*
9662007477
ધન્યવાદ
ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ, યોગા ના ચોક્કસ ફાયદા છે જ. ભવિષ્યમાં આપણે તેના પર વિડીયો બનાવીશું
Dr. Saheb khub agatya ni mahiti badal abhar, ek dum sachi vat che tamari
આભાર કેશુભાઈ
srs
ખુબ સારી માહિતી આપી ભાઈ ખુબ આભાર એ આર્મી વાર દેવા ભાયને અને વર્ષાબેનને યાદી આપજોભાઈ
Jay Mahakal 👃👃👃
Jsk khub saras🎉🎉🎉🎉
ખુબ ખુબ આભાર રાજેશભાઈ
ખૂબ જ સારી માહિતી આપી DR. સાહેબ.. ખૂબ ખૂબ આભાર આપનો..
તે વાત સાચી છે કે કોરોના રસી પછી જ એટેક વધ્યા😮
right sarr
Jay. Mataji. Dr. Haraji. Rathod. From. Bk
Khub abhor saheb
❤❤❤ good ❤❤❤
Jay shree krishna
Very useful information sir thank you
આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં એપિસોડ-2 હાર્ટ એટેક ના લક્ષણો. આ લીંક પર ક્લિક કરીને તમે જોઈ શકો
th-cam.com/video/tultSjd3xK8/w-d-xo.html
Khub khub abhinandan video banavava mate
તમારી સાસી વાત છે સાહેબ
Ram...ram.....sitaram..Jai mataji
Nice video
Khub j saras pryas che dr 👏👏👏👏👏
Thanks sir
Saheb khun saras mahiti aapi khub aabhar
Khub j saras kam kari rahya 6o bhai
ખૂબ સરસ ડો. સાહેબ
Good Bhai
Thank you
Aabhar 🙏🙏
વાહ ખુબ સરસ👍
બહુજ સરસ માહિતી આપી ડોક્ટર સાહેબ ખુબ ખુબ આભાર
ખુબ ખુબ આભાર હરેશભાઈ, એપિસોડ નંબર બે જરૂર જુઓ 👉th-cam.com/video/tultSjd3xK8/w-d-xo.html
Khub khub aabhar Dr. Saheb tamaro samjhava mate
બીજો એપિસોડ પણ જરૂર જુઓ
th-cam.com/video/tultSjd3xK8/w-d-xo.html
Very nice 👍
Khub Saras 😊
ખુબ જ સરસ માહિતી આપો છો ડૉક્ટર કરણભાઇ
Sita ram beta🙏
Sitaram🙏
Good sir
Thank you Sandipbhai🙏
Sav sachi vat che Bhai .... Hu mahiyari ni chu parmar mer chu bhai
Jay mataji
Super 🎉🎉🎉
Thank you
Excellent information sir
Thank you
વાહ ડૉક્ટર સાહેબ ખુબજ સરળ રીતે માહિતી આપી. ધન્યવાદ.. રામ રામ....,.!!!
આભાર વિક્રમભાઈ
Bahu saras sir easy samjay tevu se
આભાર
Very good information sir 🎉🎉
Thank you❤
વાહ સર
થેન્ક્યુ સાહેબ માતાજી ભગવાન તમારું સારું કરે
ખુબ ખુબ આભાર મુકેશભાઈ આશીર્વાદ માટે
મારી ઉંમર 28 વર્ષ છે અને મે TMT રિપોર્ટ પણ કરાવી ચૂક્યો છું એ પણ નોર્મલ છે તો પણ મને છાતી નાં વચ્ચેના ભાગે દુઃખાવો રહે છે તો એનું કારણ સુ હોય સકે છે
GERD, જેને ગેસસ્ટ્રાઈટીસ પણ કહેવાય સામાન્ય ભાષામાં એસિડિટી હોઈ શકે. બાકી એકવાર ચેક કરવું પડે
સાચી વાત કીધી તમે સાહેબ
ખુબ ખુબ આભાર, તમારા મિત્રો સાથે પણ શેર કરજો
Dr.modhvadiya sir Khub saras guidelines for health
Thank you Rajubhai✨
Gud 👍👍
Very good
Dr Karan sir khub khub abhar khub j upyogi samjava jewi mahit api.. a pn apdi bhasha ma .
આભાર ધારા બેન
Khub j saras mahiti aapi ❤❤❤❤
બહુ સરસ
Supar sar
Bahu saras sir
આભાર
ખુબ સરસ વિડીયો છે આભાર
Very nice sir
આ બધું જે હાર્ટએટેકના પ્રોબ્લેમ્સ જે વધી રહ્યા છે એ કોરોના ની રસી લીધા પછી જ વધ્યા છે એની પહેલા ક્યાં કઈ હતું
100% a badhi vastu pizza burger bidi tambako badhu korona pelay hatu tyare kem notu avtu
100 takq Eni pachad rasi J javabdaar 6e
Haa........ khali heart attack kevi rite ave tej samjave che.....vaccine neno particle ingridients vise ky bolta j nathi...
સ્વીકારે કે કોઈ ન સ્વીકારે બાકી
કોરોના વેક્સિન લીધી હોય એવાં યુવા પેઢીને
માત્ર અને માત્ર કોરોના ની વેક્સિન જવાબદાર
હોય એવું લાગે છે.
ઘણા કેસ જોયા કે જેમને કોઈ હાર્ટ
ની તકલીફ નહોતી અને વેક્સિન લીધી કે
બે મહિને કોઈ ને એકાદ વર્ષ પછી હાર્ટ
ફેલ ની તકલીફ થઈ છે
એલરજી માટે કંઈક રસ્તો બતાવો નાક માથી પાણી પડવું સિંકો આવવી
Thank you Karan Bhai
✨🙏
બહુ સરસ જાનકારી આપી તમે
Sari mahiti aapva badal thank you
આભાર ભરતસિંહજીભાઈ આપણા વિડીયો તમારા સગા સંબંધીઓમાં જરૂર શેર કરજો
ખૂબ સરસ માહિતી આપી સર ખૂબ ખૂબ આભાર 🙏🙏
આભાર સર.
વાહ કરન કાઠીયાવાડી વાહ મજા આવી ગઈ ભાઈ આવા વિડિયો મુકતો રહેજે સરમણ રાજતિયા સરોડ ઘેડ
ખુબ ખુબ આભાર સરમણભાઈ
ખુબ સરસ સમજ આપી ખુબ ખુબ ધન્યવાદ
બીજો એપિસોડ પણ જરૂર જુઓ
th-cam.com/video/tultSjd3xK8/w-d-xo.html
Nice information
ખૂબ જ સરસ.સારી રીતે સમજાવ્યું ડો.સાહેબ 👏👍
આભાર જીગ્નેશભાઈ
એકદમ સરળ ભાષામાં સમજાવવા બદલ ખુબ ખુબ આભાર.
આભાર હરદીપસિંહભાઈ✨🙏
Very nice video
Khub sars mahiti aapva badal abhar sir thank you
Nice
ખુબજ સરળ ભાષામાં સમજાવ્યું ખુબ ખુબ આભાર ડોક્ટર સાહેબ
આભાર યશવંતભાઈ✨🙏
Jay Dwarkadhish sir
સરસ
Good information, sir
સો ટકા રસીના લીધે જ. મારા પપ્પા ને દોઢ વર્ષ પહેલા રસી લીધાના 15 દિવસમાં બ્રેન એટેક આવ્યો અને 3 મહિના પથારી વશ રહ્યા પછી ગુજરી ગયા.
Same here
😢😢😢😢
ખુબ ખુબ આભાર સાહેબ
આભાર જગદીશભાઈ✨
Thank you sir
ખુબ સરસ માહિતી આપી. ધન્યવાદ
ખૂબ ખૂબ આભાર
Super
આભાર રાજાભાઈ
Very helpful information
Glad it was helpful🙏
વધારે પડતું અને જડપથી કમાવાની આશામાં સટ્ટાકીય વ્યવહાર તેમજ મોજશોખના લીધે ઉધારીના કારણ પણ આમાંનું એક કારણ છે.
Thanks
સર સારી માહિતી છે 🙏🙏🙏
Vah karan bhai
Thank you bhai
Supar video che shaheb 👍
ખુબજ સરસ માહિતી આપી સાહેબ ગુડ જોબ એન્ડ થૅન્ક યુ
આભાર મહેન્દ્રભાઈ✨🙏
Vah bhai jordar tipsh❤