Jio/Airtel/Vi ના ગ્રાહકો માટે ખુશીના સમાચાર, હવે રિચાર્જ વગર ચાલશે સિમ કાર્ડ | Daily Dose

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 337

  • @gtav2591
    @gtav2591 14 ชั่วโมงที่ผ่านมา +487

    ભાવ ઓછા થાય અને બધા રીચાર્જ પ્લાન મા વેલીડીટી 28 ને બદલે 30 દીવસ થવી જોઈએ
    બધા સહમત હોવ તો લાઈક કરો

    • @TANEXFF4
      @TANEXFF4 10 ชั่วโมงที่ผ่านมา +5

      Haa sachu ki dhu tame

    • @parimalgamit9123
      @parimalgamit9123 5 ชั่วโมงที่ผ่านมา +7

      હવે તો ૨૪ દિવસનુ કરી નાખ્યુ છે

    • @Yuvidjop
      @Yuvidjop 3 ชั่วโมงที่ผ่านมา

      18 😂​@@parimalgamit9123

    • @rakhiagrawal3340
      @rakhiagrawal3340 3 ชั่วโมงที่ผ่านมา

      Ha Bhai

    • @Code_with_Hardip
      @Code_with_Hardip 2 ชั่วโมงที่ผ่านมา

      Ha bhai masi ni company se ne .

  • @devrajmakwana2360
    @devrajmakwana2360 2 ชั่วโมงที่ผ่านมา +39

    દરેક કંપની 30 દિવસની વેલીડીટી હોઈ છે પરંતુ કંપની 28 દિવસની વેલીટીડી કરી દીધી છે અને હવે 30 દિવસની વેલીડીટી થવી જોઈએ

  • @dilipboricha8831
    @dilipboricha8831 4 ชั่วโมงที่ผ่านมา +45

    ભાઈ આ બધું સરકાર અને કંપનીનું સેટિંગ જ હતું અત્યાર સુધી લૂંટી ને ભેગુ કરી લીધું

    • @RedMoon2088
      @RedMoon2088 2 ชั่วโมงที่ผ่านมา +1

      50 Rs. ની વસ્તુ 100 Rs. માં વેચો અને લોકોને લાંબો સમય સુધી લૂંટો...
      પછી, 100 નાં 75 કરી લોકોને નકલી ખુશીની કિક આપો, એ પણ બહુજ સીમિત સમય માટે...
      પછી, 75 નાં 125 કરો, ખર્ચાનું બહાનું બતાવીને, અને લોકોને લાંબા સમય સુધી લૂંટો...
      પછી, પાછાં, 125 નાં 100 કરીને, લોકોને થોડાં વખત નકલી કિક આપો...
      પછી, 100 નાં 200 કરો, બહાનાં બતાવીને...
      😅😂😅😂😅😂😅😂😅😂
      બસ, આમ જ ચાલવા દો...!!!

  • @hareshparmar80
    @hareshparmar80 12 ชั่วโมงที่ผ่านมา +45

    આ બધાં પ્લાન પહેલા થી છે
    Jio 189
    Airtel vi 199
    સસ્તું કરવી હોય તો 99 મા કરવું જોઈએ 30 દિવસ માટે અનલિમિટેડ કોલ ફ્રી

  • @Loinofgir
    @Loinofgir 15 ชั่วโมงที่ผ่านมา +67

    Trai એ. બોવ મોડું કર્યુ 😢

    • @up-from-zero-k
      @up-from-zero-k 4 ชั่วโมงที่ผ่านมา +2

      Trai pan modi ji j control kre
      Etle ambani kese e j thase
      😂

    • @theindian8838
      @theindian8838 3 ชั่วโมงที่ผ่านมา

      હા ભાઈ ગ્રાહકો ને પાસે થી કરોડ અબજો રૂપિયા લૂંટીને કંપની મોટી કરી પછી નિયમ લાવ્યા. TRAI લાગે છે ઉધતી હતી,મફત નો પગાર મળે છે માટે.

    • @dahyabhaianjaria4163
      @dahyabhaianjaria4163 3 ชั่วโมงที่ผ่านมา +3

      પંદર કરોડ ગ્રાહકો અત્યાર સુધી લૂંટાયા ત્યાં સુધી ટ્રાય ઉંઘ માં હતી?

    • @saiyadzulfi
      @saiyadzulfi 3 ชั่วโมงที่ผ่านมา

      Bhai Kai fark na padse sidha ne badle daba hathe jan pakdavse.. 20-25 rupiya no fark padse jo pade to.

    • @RedMoon2088
      @RedMoon2088 2 ชั่วโมงที่ผ่านมา

      50 Rs. ની વસ્તુ 100 Rs. માં વેચો અને લોકોને લાંબો સમય સુધી લૂંટો...
      પછી, 100 નાં 75 કરી લોકોને નકલી ખુશીની કિક આપો, એ પણ બહુજ સીમિત સમય માટે...
      પછી, 75 નાં 125 કરો, ખર્ચાનું બહાનું બતાવીને, અને લોકોને લાંબા સમય સુધી લૂંટો...
      પછી, પાછાં, 125 નાં 100 કરીને, લોકોને થોડાં વખત નકલી કિક આપો...
      પછી, 100 નાં 200 કરો, બહાનાં બતાવીને...
      😅😂😅😂😅😂😅😂😅😂
      બસ, આમ જ ચાલવા દો...!!!

  • @faithingod5175
    @faithingod5175 15 ชั่วโมงที่ผ่านมา +26

    Right, આવું થવું જોઈએ જ.

  • @theindian8838
    @theindian8838 3 ชั่วโมงที่ผ่านมา +10

    જે કંપની ને વિરોધ કરવો હોય તે બંધ કરી દે.
    ગ્રાહક છે તો કંપની છે. ખોટો વધારો કરી ને ગ્રાહક ને કંપની વારા લૂંટવા બેઠા છે.

  • @paramjarivala5451
    @paramjarivala5451 13 ชั่วโมงที่ผ่านมา +44

    Validity period ૩૦/૩૧ દિવસનો જ હોવો જોઈએ દુનિયામાં ક્યાંય આવી લૂંટ જોવાં નથી મળતી .

    • @dwshow15
      @dwshow15 2 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂😂 બધા મહિનામાં 30/31 દિવસો ના આવે એટલે 28 દિવસ જ રાખવા પડે.

    • @bhaveshjkasotiyabhaveshjka5402
      @bhaveshjkasotiyabhaveshjka5402 52 นาทีที่ผ่านมา

      Doba 1 mahina ma 28 divas aave baki 11 mahina ma 30 thi 31 divas aave 🤨🤣🤨​@@dwshow15

  • @bhupendrapatel6146
    @bhupendrapatel6146 15 ชั่วโมงที่ผ่านมา +44

    फर्जी डिग्री वाली सरकार नहीं होती तो यह 5 साल पहले ही हो जाना था |

    • @nareshvastani999
      @nareshvastani999 5 ชั่วโมงที่ผ่านมา +4

      बारबाला का रबर स्टांप गूंगा प्रधानमंत्री था तब डेटा और कॉलिंग के रेट क्या था वह बता दें।

    • @sidharthmakwana2441
      @sidharthmakwana2441 4 ชั่วโมงที่ผ่านมา

      Gandhi ni olad 😂😂

    • @mikeaman77
      @mikeaman77 3 ชั่วโมงที่ผ่านมา

      😂

    • @mahendra8299
      @mahendra8299 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@nareshvastani999Kya tha Bata Tere fekuji 5g laya hai apane Ghar se beta

    • @RedMoon2088
      @RedMoon2088 2 ชั่วโมงที่ผ่านมา

      50 Rs. ની વસ્તુ 100 Rs. માં વેચો અને લોકોને લાંબો સમય સુધી લૂંટો...
      પછી, 100 નાં 75 કરી લોકોને નકલી ખુશીની કિક આપો, એ પણ બહુજ સીમિત સમય માટે...
      પછી, 75 નાં 125 કરો, ખર્ચાનું બહાનું બતાવીને, અને લોકોને લાંબા સમય સુધી લૂંટો...
      પછી, પાછાં, 125 નાં 100 કરીને, લોકોને થોડાં વખત નકલી કિક આપો...
      પછી, 100 નાં 200 કરો, બહાનાં બતાવીને...
      😅😂😅😂😅😂😅😂😅😂
      બસ, આમ જ ચાલવા દો...!!!

  • @Nitin.Patanvadiya-ye4qd
    @Nitin.Patanvadiya-ye4qd 3 ชั่วโมงที่ผ่านมา +10

    ટ્રાઈનો ખૂબ આભાર.અને ટ્રાઈનુ ધ્યાન આ દિશામા દોરનારનો ડબલ આભાર.

  • @faydewalashare2581
    @faydewalashare2581 3 ชั่วโมงที่ผ่านมา +8

    બોલ્યા બોલ્યા મીડિયા વાળા હવે સાચું બોલ્યા. આવું સાચું બોલો તો તમે સૌને સારા લાગો ખુબ ખુબ આભાર ભાઈ આવા જ વિડીયો બનાવતા રહો.

  • @frendsforever-j3g
    @frendsforever-j3g 3 ชั่วโมงที่ผ่านมา +8

    વાહ વાહ સરકાર કેટલું ધ્યાન રાખે છે😢😢 પ્રજાનું મારી આંખમાં આંસુ આવી ગયા😂😂😂

  • @capturedmoments3271
    @capturedmoments3271 15 ชั่วโมงที่ผ่านมา +13

    ડેટા નો ચાર્જ, અને કોલિંગ ચાર્જ વચ્ચે ડિફરન્ટ બહુ જ ઓછો કરી નાખશે,
    ધારો કે ડેટા સાથે રિચાર્જ 150 rs છે, તો ડેટા વગર ઓન્લી કોલિંગ અને એસએમએસ નો ચાર્જ 140 રૂપિયા

  • @bcfact7654
    @bcfact7654 5 ชั่วโมงที่ผ่านมา +10

    અત્યાર સુધી ટ્રાય શું કરતી હતી ક્યાં ક્યાં હતી એમને ભાન નથી પડતુ

  • @jayeshpanchal1420
    @jayeshpanchal1420 ชั่วโมงที่ผ่านมา +2

    ભાઈ
    BSNL
    વેલિદીડી na pan રૂપિયા લેછે જે ખોટું છે

  • @rockstarmk3585
    @rockstarmk3585 3 ชั่วโมงที่ผ่านมา +6

    વેલીડીટી 28 દિવસના બદલે 30 દિવસ કરવી એવો નિયમ ક્યારનો આવી ગયેલ છે પરંતુ આજ દિન સુધી તેનો અમલ થયો નથી

    • @masalabeauty
      @masalabeauty ชั่วโมงที่ผ่านมา

      એમાં આવું છે:
      Trai દ્વારા કહ્યા પ્રમાણે એક કે બે પ્લાન 30 કે 31 દિવસના કર્યા ખરા પણ તે એટલા મોંઘા રાખ્યા કે પ્રતિ દિવસ પ્રમાણે પેલા પ્લાન કરતા મોંઘા પડે છે. Traiને જો એટલી સમજ હોય રો બધા જ પ્લાન ફરજિયાત પ્રમાણે 30 કે 31 દિવસ અને વાર્ષિક પ્લાન 365 કે 366 દિવસનો હોવો જોઈએ.

  • @pravinpatel3117
    @pravinpatel3117 4 ชั่วโมงที่ผ่านมา +7

    સરાહનીય કદમ ગણાય માટે ગરીબો માટે સસ્તા ઓપ્શન રાખો.

  • @manubhairathva4369
    @manubhairathva4369 4 ชั่วโมงที่ผ่านมา +4

    रीचार्ज 28 या 24 दिवस नहीं ब्लकि 30 दिवस होना चाहिए 🎉

  • @SolutionbySARTHAK
    @SolutionbySARTHAK 16 ชั่วโมงที่ผ่านมา +11

    Bhai 4g & 5g mate aavu thavu joie & smart phone ma

  • @transmansamir6995
    @transmansamir6995 ชั่วโมงที่ผ่านมา +1

    ડેટા સસ્તું આવ્યું હસે મને તો એમ હતું 😢😢😂😂😂

  • @vinodparmar3731
    @vinodparmar3731 ชั่วโมงที่ผ่านมา +1

    સરકારી પરિપત્ર બતાવો....બાકી આ વાતો તો તમારા T R P વધારવા માટે હોય તેવું લાગે છે... વિનોદ

  • @utsavintwala8496
    @utsavintwala8496 3 ชั่วโมงที่ผ่านมา +4

    એક જ રિચાર્જ પ્લાન કસ્ટમાઇઝ હોવું જોઈએ.
    જેમાં જેને જે એડ કરવું હોય એ કરી શકે.

  • @Ritu_Joshi
    @Ritu_Joshi 2 ชั่วโมงที่ผ่านมา +1

    TRAI નો સારો નિર્ણય છે!! પેલા ની જેમ Incoming પણ free કરવું જોઈએ, Outgoing માટે charges ચુકવવા પડે એ બરોબર પણ Incoming માટે જરૂર નથી..!!
    Thank you VTV and Karan bhai for giving this information 👍

  • @atulbhavsar4074
    @atulbhavsar4074 2 ชั่วโมงที่ผ่านมา +2

    BEST NEWS FOR MIDDALE N
    POORE PEOPLE WILL GEBENIFIT. THANKUSOMUCH
    FOR.❤❤❤❤❤❤❤❤

  • @bhupatsinhjadeja116
    @bhupatsinhjadeja116 ชั่วโมงที่ผ่านมา

    Very good,, जोर से दढा लगा,👍🏻💪🏻

  • @bharatbhaipatel5856
    @bharatbhaipatel5856 2 ชั่วโมงที่ผ่านมา +3

    ડેટા વગરનું રિચાર્જ હોવું જોઈએ

  • @kiritgoswami3067
    @kiritgoswami3067 15 ชั่วโมงที่ผ่านมา +6

    Haji 28days na badle 30 ya 31days pura count thay te babat pan TRAI a vicharvu joiye

  • @ChauhanShaileshsinh-jw1hu
    @ChauhanShaileshsinh-jw1hu 5 ชั่วโมงที่ผ่านมา +4

    ભાવ ઓછા કરો અને 30 દિવસ કરો

  • @SaktiZala-p2f
    @SaktiZala-p2f 17 นาทีที่ผ่านมา

    માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @allresearchmahuva2440
    @allresearchmahuva2440 14 ชั่วโมงที่ผ่านมา +5

    ભારત ના અરબ લોકો છે મોબાઈલ બે અરબ ગુણાકાર કરો ૧×અરબ મહને મીનીમમ રીચાર્જ કરવા આવે છે ૨૦૦ નું તો કેટલા રૂપિયા મળશે ને કંપની ને ૩૦% નફો હોય તો કેટલા રૂપિયા મળશે

  • @ronnietherockstar
    @ronnietherockstar 15 ชั่วโมงที่ผ่านมา +3

    East or West BSNL Is The Best🥳🥳🥳

  • @dharmendupandya6640
    @dharmendupandya6640 15 ชั่วโมงที่ผ่านมา +6

    સાથે નિયમો ડિસ્પ્લે કર્યા હોત તો જાણકારી લોકોને સમજાત.

  • @rajuvaru1999
    @rajuvaru1999 ชั่วโมงที่ผ่านมา

    💯✔️ Esa Ho To Accha He...

  • @sanjaybhaichavda1394
    @sanjaybhaichavda1394 15 ชั่วโมงที่ผ่านมา +4

    Good rules by trai and knowledgeable video

  • @chiragkheratala2532
    @chiragkheratala2532 14 ชั่วโมงที่ผ่านมา +6

    Aa niyam ni jarur chhe j .. jagya tyar thi savar

  • @theindian8838
    @theindian8838 3 ชั่วโมงที่ผ่านมา +2

    ફોન હોય તો કંપની ને 28 દિવસ ના 305 રૂપિયા આપો, એમ કંપની વારા ગ્રાહકો ને કહે છે. આ તો ખુલી દાદાગીરી કહેવાય.

  • @suranidinesh2890
    @suranidinesh2890 ชั่วโมงที่ผ่านมา

    Very good 👍

  • @Bramanichannel
    @Bramanichannel 2 ชั่วโมงที่ผ่านมา

    The best information❤❤❤❤🎉🎉🎉🎉

  • @vishnukumarzala2619
    @vishnukumarzala2619 ชั่วโมงที่ผ่านมา

    Bilkul sachi vaat che

  • @rahuldharaiya5412
    @rahuldharaiya5412 11 ชั่วโมงที่ผ่านมา +2

    Thanks for the informative news aa plan smartphone users ne laguna padek kem janvaso pls

  • @mayurteli1973
    @mayurteli1973 2 ชั่วโมงที่ผ่านมา +1

    Incoming and sms receiving band nhi thavu joiye otp kya thi avse

  • @rameshprajapatiprajapati5019
    @rameshprajapatiprajapati5019 2 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ સરસ❤

  • @jaydipsinhbhatiya2425
    @jaydipsinhbhatiya2425 4 ชั่วโมงที่ผ่านมา

    💯 %sachu. A niyam avavo joiye.

  • @દેશીગુજરાતીવીડીયોવેડધામ
    @દેશીગુજરાતીવીડીયોવેડધામ 13 ชั่วโมงที่ผ่านมา +2

    સરસ🎉🎉

  • @jayendrabhoi-yb9ig
    @jayendrabhoi-yb9ig 6 ชั่วโมงที่ผ่านมา +3

    Full saport

  • @dhaparamesh6697
    @dhaparamesh6697 2 ชั่วโมงที่ผ่านมา

    બહુ મોડું કર્યો ભાઈ

  • @chauhankiran1157
    @chauhankiran1157 ชั่วโมงที่ผ่านมา

    Sachi vat saheb nanu richarj hovu hovu tamaro abhar mahiti apva badal

  • @zalamanubhakaransagar2548
    @zalamanubhakaransagar2548 5 ชั่วโมงที่ผ่านมา +2

    ખુબ સરસ માહિતી સર Thank you🎉🎉

  • @pravinpatel1928
    @pravinpatel1928 ชั่วโมงที่ผ่านมา

    થાય તો સારું, સરકાર આટલી વાર સુધી ક્યાં હતી....? પ્રજા લૂંટાઈ ગઇ.....

  • @janvisharma4635
    @janvisharma4635 ชั่วโมงที่ผ่านมา

    ફકત‌ બીએસએનએલ સીમ હવે વેલીઙીટી લાઇફ ટાઇમ હોવી જોઈએ ❤

  • @mayursavani-g1k
    @mayursavani-g1k 3 ชั่วโมงที่ผ่านมา +1

    રિચાર્જ માટે આ Option મળવા જ જોઈએ.

  • @narendrasinhzala3393
    @narendrasinhzala3393 ชั่วโมงที่ผ่านมา

    જો આવું થાય તો ખુબજ સારું❤❤❤

  • @vijaynagar3452
    @vijaynagar3452 2 ชั่วโมงที่ผ่านมา

    BSNL બેસ્ટ છે મે યુઝ કરું છુ, 1200 માં એક વર્ષ ફ્રી કોલ અને SMS મળે છે.... ડેટા નું કઈ કામ ના હોય તો BSNL જ વપરાય...

  • @vijayvansfoda
    @vijayvansfoda 2 ชั่วโมงที่ผ่านมา

    Good news 👏 👍 🙌

  • @Pmchauhan117
    @Pmchauhan117 14 ชั่วโมงที่ผ่านมา +4

    ગ્રાહકો ગમે તે કરી શકે 😊

  • @adesaraaditya580
    @adesaraaditya580 35 นาทีที่ผ่านมา

    Smartphone mate koi update ??

  • @rajeshzinzuvadiya9786
    @rajeshzinzuvadiya9786 3 ชั่วโมงที่ผ่านมา

    Bhai to hu have aa months nu recharge karavu k?

  • @rupabhaihadiyal4440
    @rupabhaihadiyal4440 5 ชั่วโมงที่ผ่านมา +4

    Trai અત્યાર સુધી શું જખ મારતી હતી

    • @up-from-zero-k
      @up-from-zero-k 4 ชั่วโมงที่ผ่านมา +2

      Vote apti vakhte dhyan rakhai 😂

  • @SukhabhaiBambhva
    @SukhabhaiBambhva 15 ชั่วโมงที่ผ่านมา +1

    ખુબ સરસ

  • @sawanchauhan3085
    @sawanchauhan3085 15 ชั่วโมงที่ผ่านมา +3

    ગંટો
    Trai ના લીધે 150 રૂપિયા મા star,z ee, discovery જેવી ચેનલો જોતા હવે 350 મા જોઈએ છીએ...

  • @tahirkadival1789
    @tahirkadival1789 ชั่วโมงที่ผ่านมา

    Saras

  • @imrankhanpathan4644
    @imrankhanpathan4644 32 นาทีที่ผ่านมา

    Good information I'm Sher video frend

  • @valadulabhai9157
    @valadulabhai9157 46 นาทีที่ผ่านมา

    એક નિયમ સરકારે એવો લાવવો જોઈએ કે નંબર બંધ કરતા પહેલા ગ્રાહક ને એક મહિના અગાઉ જાણ કરવી જોઈએ

  • @harjivansurani8936
    @harjivansurani8936 53 นาทีที่ผ่านมา

    Very good news,૩૦ દિવસ નો મહિનો, સાંજે/રાત્રે જે ડેટા (GB) વધે એ પછીના દિવસે ઉમેરો થવો જોઈએ.

  • @umangshah9300
    @umangshah9300 16 ชั่วโมงที่ผ่านมา +2

    Good work

  • @niravsutariya6622
    @niravsutariya6622 3 ชั่วโมงที่ผ่านมา

    Good information

  • @susmitazala2754
    @susmitazala2754 2 ชั่วโมงที่ผ่านมา

    સરસ એવું જ થવું જોઈ અને 28 દિવસ નો પ્લાન 30 દિવસ થવો જોઈએ

  • @mikeaman77
    @mikeaman77 3 ชั่วโมงที่ผ่านมา +1

    Ek vaat kevani bhuli gaya ke sim ni validity have 12 month rahse vagar recharge incoming band nahi thai👍🏻

  • @pstarstatus7964
    @pstarstatus7964 4 ชั่วโมงที่ผ่านมา

    આ નિર્ણય ખુબજ સરસ કર્યો છે.. 👌👌👍👍

  • @jaymodiya5397
    @jaymodiya5397 3 ชั่วโมงที่ผ่านมา

    Khub saru kevay 🎉🎉

  • @AviiTadvi185
    @AviiTadvi185 59 นาทีที่ผ่านมา

    Han jaldi mein jaldi❤❤❤❤❤

  • @BabubhaipatelPatel-h6p
    @BabubhaipatelPatel-h6p ชั่วโมงที่ผ่านมา

    બહુ સરશ વિડીયો બનાવી યો છે આવા વિડીયો બનાવવાનુ ચાલુ રાખજો બહુ સરસ વિડીયો છે ‌ કંપનીઓ

  • @solankimaheshsinhnarsinh8609
    @solankimaheshsinhnarsinh8609 5 ชั่วโมงที่ผ่านมา

    Right ❤

  • @thevasim08
    @thevasim08 10 นาทีที่ผ่านมา

    Aava simple vat mata aatla lamba video bave che jethi loko shorts baju jy rahiya che

  • @desigamdiya9825
    @desigamdiya9825 7 ชั่วโมงที่ผ่านมา +2

    લાગુ કરવાની જરૂર છે

  • @VadherSamir
    @VadherSamir 15 ชั่วโมงที่ผ่านมา +1

    Right આવું જ થવું જોઈએ

  • @rupabhaihadiyal4440
    @rupabhaihadiyal4440 5 ชั่วโมงที่ผ่านมา +1

    Trai ને આ વખતે હપ્તો નહિ મળ્યો હોઈ

  • @b.drajput1625
    @b.drajput1625 4 ชั่วโมงที่ผ่านมา +1

    પહેલા.લુટો.પછી.ખુશ.કરે.પહલા.નોતુ.દેખાતુ.

  • @sarvaiyalalji-n9h
    @sarvaiyalalji-n9h 2 ชั่วโมงที่ผ่านมา

    કંપની ને નુકશાન નહીં થાય પણ નફા મા ઓછુ થશે.

  • @JayeshDesai-by5ow
    @JayeshDesai-by5ow ชั่วโมงที่ผ่านมา

    જીઓ વાડા ખાલી (3મહિના) ના રીચાર્જ ના (395) હતા જો ખાલી એ પાછો લાવી દે ને તો કોઈ ને કંઈ પ્રોબ્લેમ નહિ આવે શું કેવું ભાઈ.,

  • @shaileshsuthar8788
    @shaileshsuthar8788 2 ชั่วโมงที่ผ่านมา

    ઇન્ટરનેટ સસ્તુ થાય એવું કરો સાહેબ

  • @khantjitendra1258
    @khantjitendra1258 4 ชั่วโมงที่ผ่านมา

    Sachi vat che

  • @vaghelayogesh7709
    @vaghelayogesh7709 4 ชั่วโมงที่ผ่านมา

    Good for information

  • @shivshakticreation2073
    @shivshakticreation2073 5 ชั่วโมงที่ผ่านมา +2

    Best plan

  • @HiteshPatel-e9c
    @HiteshPatel-e9c 15 ชั่วโมงที่ผ่านมา

    👍Good news 👍

  • @BhaktiZone_98
    @BhaktiZone_98 14 ชั่วโมงที่ผ่านมา

    Right 👍👍

  • @ascentjobs4975
    @ascentjobs4975 2 ชั่วโมงที่ผ่านมา

    Recharge amount ni sathe validity pan lambi hovi jaruri che. To j consumer ne labh thay..double digit amount recharge ni and 55 to 60 days validity hovi joie.

  • @RameshPatel-uz3qi
    @RameshPatel-uz3qi 4 ชั่วโมงที่ผ่านมา

    Absolutely right

  • @RKV_Officials
    @RKV_Officials 3 ชั่วโมงที่ผ่านมา +1

    Nice 👌 🎉😂😂❤

  • @parmarkanak9113
    @parmarkanak9113 16 ชั่วโมงที่ผ่านมา +3

    જીયો કરોડપતિ જય જય મોગલ માં

  • @vickymobileshopdevgadhbari3259
    @vickymobileshopdevgadhbari3259 2 ชั่วโมงที่ผ่านมา

    Sahi hai

  • @LolaTaylor-m6m
    @LolaTaylor-m6m 4 ชั่วโมงที่ผ่านมา +1

    BSNL❤ RS97 2GB DAY 15 DAY

  • @manishkeswani7836
    @manishkeswani7836 15 ชั่วโมงที่ผ่านมา

    Good information.

  • @jalaluddinkhanjitalukdar373
    @jalaluddinkhanjitalukdar373 15 ชั่วโมงที่ผ่านมา

    Thankyou sir

  • @hareshrohit5950
    @hareshrohit5950 2 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏👍👍👍

  • @Maheshbaraiya919
    @Maheshbaraiya919 16 ชั่วโมงที่ผ่านมา +2

    Nice

  • @nadimsida1098
    @nadimsida1098 12 ชั่วโมงที่ผ่านมา

    Sachi vaat che

  • @SadhnaSoni-ze5br
    @SadhnaSoni-ze5br ชั่วโมงที่ผ่านมา

    હા અમને આશા છે કે આવો પ્લાન અમલમાં આવે.

  • @shaikhahmed5548
    @shaikhahmed5548 4 ชั่วโมงที่ผ่านมา +1

    Lifetime validity hovojoyee

  • @satishparmar5460
    @satishparmar5460 39 นาทีที่ผ่านมา

    Der aye durust aye