સમિર ભાઈ તમે મહુવા તાલુકાના ઉચા કોટડા ચૈત્ર સુદ ચૌદસના અને પુનમના દિવસે આવો ચૌદશ ના દિવસે ધણા બધા લોકો પગપાળા ચાલીને કોટડા ચામુંડા માતાજીના દર્શન કરવા જાય છે અને પગપાળા યાત્રાળુઓ માટે ચા પાણી અને નાસ્તાના કેમ્પો ચાલુ કરવામાં આવે છે એટલાં માટે સમિર ભાઈ તમે મહુવા તાલુકાના ઊંચા કોટડા ગામે આવો
જય શ્રી રાધે કૃષ્ણા
સાદર નમસ્કાર
આ ક્યાં આવેલું છે
Jay shree krishna 😊
Wah wah Tamara papa ni vat ek dam sachi Kari 😊
Samir Bhai kevay ne vadilo bhu dirrgrh drashti vala hoi eloko dirgha drashti vali vato kare ❤
Address to aapo
Khub Saras, Jamnagar avo sameer bhai
સમિર ભાઈ તમે મહુવા તાલુકાના ઉચા કોટડા ચૈત્ર સુદ ચૌદસના અને પુનમના દિવસે આવો ચૌદશ ના દિવસે ધણા બધા લોકો પગપાળા ચાલીને કોટડા ચામુંડા માતાજીના દર્શન કરવા જાય છે અને પગપાળા યાત્રાળુઓ માટે ચા પાણી અને નાસ્તાના કેમ્પો ચાલુ કરવામાં આવે છે એટલાં માટે સમિર ભાઈ તમે મહુવા તાલુકાના ઊંચા કોટડા ગામે આવો
જરૂર ટ્રાય કરીશ ભાઈ