બાબા રામદેવ પીર જી મેઘવાળ હતા. તેના ૧૦ સબુતો | રામદેવ જી સાયરા ભગત ના ઘરે જનમ્યા હતા ? પાલા દાદા |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • બાબા રામદેવ પીર જી મેઘવાળ હતા. તેના ૧૦ સબુતો | રામદેવ જી સાયરા ભગત ના ઘરે જનમ્યા હતા ? પાલા દાદા |
    #પાઠ
    #રામદેવપીર
    #રામાપીર
    #પંચનામી_પાઠ
    #પંચનામી_પાઠ_ઈતિહાસ
    #પાલાદાદા
    बाबा रामदेवजी का ईतिहास रामदेवजी का ईतिहास ।।देबावास देबावास।।मनोहर देबावास, मेघवाल बाबा रामदेवजी भजन कथा, मेघवंशी समाज का इतिहास, मेघवाल समाज की जनसंख्या पूरे भारत में कितनी है, रामदेवजी भजन कथा, डाली बाई कथा, पेमाराम जाट के भजन, बाबा रामदेवजी मेघवाल समाज मे जन्मे थे, बाबा रामदेवजी मेघवाल थे 10 सबुत के साथ, सायरजी मेघवाल कि वंशावली, सायरजी मेघवाल का इतिहास, सायर मेघवाल को थे रामदेवरा से, बाबा रामदेव जी मेघवाल थै

ความคิดเห็น • 46

  • @GoswamiNareshpari
    @GoswamiNareshpari 2 หลายเดือนก่อน +8

    ભાઇ સરસ કહેવાય તમે સબુત આપી ને નકી કરી દીધુ કે રામદેવપીર મેઘવાડ સમાજ માથી આવે છે
    પરંતુ એક વાત નો સંદેહ છે કે રામાપીર મેઘવાડ સમાજ માથી આવયા હોય તો અજમલજી ને વચન આપ્યું તે ખોટુ હશે ને તેમા રામોપીર ચોખુ કહેછે કે અમે તુમરા કુળ મા અવતરશુ અને જો મેઘવાડ સમાજ માથી આવયા હોય તો તેના માતા પીતા પાશે અજમલ કોય દી ગ્યા નથી કે મારૂ વાનંજીયા મેણુ ભાંગો ભજન મા તો ઘણા પુરાવા છે કે રામોપીર તુમરા કુળ તારણ હાર છે ખોટુ લાગે તો માફ કરજો અમે તો ભજન ની વાણી ને આધારે કયા છીએ બાકી સમજાય એને જય રામાપીર

    • @મેરકીગ
      @મેરકીગ 22 วันที่ผ่านมา +3

      બરોબર છે

    • @parvinsodha3456
      @parvinsodha3456 11 วันที่ผ่านมา +2

      Ha sachi vat che bhai

    • @hematchavda2701
      @hematchavda2701 4 วันที่ผ่านมา

      બાપુ આ વાત એ લોકો પણ જાણે છે પણ અત્યારે રામદેવ પીરને મેઘવાળ બનાવવાની ફેસન ચાલે છે એનું શું ?

    • @hematchavda2701
      @hematchavda2701 4 วันที่ผ่านมา

      હવે આના માટે કોઈને સુપ્રીમ કોર્ટેમા જવું પોસાય પણ નહીં.
      એટલે આપણે ભજન કર્યા રાખો.

  • @reyansgama3727
    @reyansgama3727 9 วันที่ผ่านมา +3

    જય રામદેવપીર મહારાજનો જય હો..

  • @ramkrupalunijari1625
    @ramkrupalunijari1625 9 วันที่ผ่านมา +2

    भगवान श्री रामदेव जी की कोई जाति नहीं है। वह एक अलख पुरुष है। मेघवालों ने रामदेव जी को संत बना दिया हैं। आज तक ऐसा कहीं जाने में नहीं आए आया है समाधि लेने के बाद कोई संत अपने स्वरूप के साथ किसी से मिले हैं।लेकिन भगवान श्री रामदेव जी समाधि के बाद अपने स्वरूप के साथ कई सारे पर्चा पूरा है। गुजरात के आनंद जिले के सारसा गांवमें 200 साल पहले परम गुरु भगवान हो चुके जिन्होंने अपनी मां के गर्भ से जन्म नहीं लिया है। महाभारत के कर्ण ने भी अपनी माता के घर से जन्म नहीं लिया। आपने तो कुसुम मेघवाल की एक ही पुस्तक पड़ी है हमने भगवान श्री रामदेव जी के बारे में ढेर सारी पुस्तक पढी है।

  • @JmPatel-kz5ol
    @JmPatel-kz5ol 2 หลายเดือนก่อน +4

    જય શ્રી રામ દેવજી દાદા અમારા ઉપર દયા‌ રાખજો

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub 4 หลายเดือนก่อน +3

    જય. રમાપીર. સદાય. સહાય. કરજો 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @MickeyandMinniemouseMouse
    @MickeyandMinniemouseMouse หลายเดือนก่อน +3

    વાત.ખરેખરસતયલાગેસે

  • @ValjibhaiMaru-k3j
    @ValjibhaiMaru-k3j 16 วันที่ผ่านมา +2

    🙏💐👍👌 good ।। Jay babari ।।

  • @arsharma-c9k
    @arsharma-c9k 2 หลายเดือนก่อน +3

    જય. રામાપીર🙏🙏🙏🙏🙏

  • @ramrakheanekonchakhearamra9979
    @ramrakheanekonchakhearamra9979 2 หลายเดือนก่อน +2

    Ramapir satriy kul ma avtar lidho Hato

  • @parmarchiman
    @parmarchiman 2 หลายเดือนก่อน +2

    જય રામદેવપીર બાપા

  • @ramrakheanekonchakhearamra9979
    @ramrakheanekonchakhearamra9979 2 หลายเดือนก่อน +2

    Ranuja Rajasthan marvad ma se

  • @jivibenrabhadia7476
    @jivibenrabhadia7476 7 หลายเดือนก่อน +2

    Jay Baba Ramdev Ji Maharaj ki Jay ho 🌹🌹🌹🌹🌹🙏 Jay ho

  • @ramrakheanekonchakhearamra9979
    @ramrakheanekonchakhearamra9979 2 หลายเดือนก่อน +4

    Shari karishna bhagvane avtar lidho ramapir ane viramdev

  • @pravinsinhzala6242
    @pravinsinhzala6242 2 หลายเดือนก่อน +1

    etihash shathe ketla chedakrelashe vnshavli madirma mojudshe

  • @gghunter5473
    @gghunter5473 11 หลายเดือนก่อน +2

    Jay ho pala Dada

  • @ramrakheanekonchakhearamra9979
    @ramrakheanekonchakhearamra9979 2 หลายเดือนก่อน +1

    Ramdevpir maharaj raja ajmal ji na ghare avtar lidho Hato tuvra kul ma

  • @amaratbhaimakwana6211
    @amaratbhaimakwana6211 หลายเดือนก่อน +1

    જય રામદેવપીર મહારાજ 🌹🙏🙏🌹

  • @bharatprajapati7370
    @bharatprajapati7370 2 หลายเดือนก่อน +2

    Shu feke chhe. Ramdevji no akho itihas ane emno vansh haji pan chale chhe. Tu vampanthi vichar dhara no lage chhe. Ramdevji aje pan amuk bhakto na hrdaya ma avi ne kahe chhe ke e tanvar vansi chhe. Had thay chhe have to bhagwaan ne to chhodo. Tyay jatj vad chalu kari didho tame.

    • @Paladadaofficial
      @Paladadaofficial  2 หลายเดือนก่อน +1

      બીજું સુ કેવું છે તમારે

    • @parvinsodha3456
      @parvinsodha3456 11 วันที่ผ่านมา +1

      Sachi vat che

    • @parvinsodha3456
      @parvinsodha3456 11 วันที่ผ่านมา +1

      Tame Sacha cho bhai

  • @omprakashasopa1675
    @omprakashasopa1675 7 หลายเดือนก่อน +1

    EK HI DHARAM SANATAN DHARAM FEER AAP LOG PAP KI JAI KAYU BOLTE HO JAI BABA RI

  • @dhirumakwana-or6cw
    @dhirumakwana-or6cw หลายเดือนก่อน +1

    जय अलख धनीरामदेव पीर

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 3 หลายเดือนก่อน +1

    તુરા કોડ માં ઉતર્યા હતા

  • @SomabhaiParmar-p2p
    @SomabhaiParmar-p2p 29 วันที่ผ่านมา +1

    Ramdev ji maharaj meghval j hata vakil kusum ben meghval suprim coart ma case jiti gaya che

    • @parvinsodha3456
      @parvinsodha3456 11 วันที่ผ่านมา

      Ajmal raja kon hata bhai ena gare kon janam lidho hato

  • @lakhmanparmar4396
    @lakhmanparmar4396 2 หลายเดือนก่อน +1

    જય

  • @harishbarot7382
    @harishbarot7382 11 หลายเดือนก่อน +1

    જય શ્રી બાબા રામદેવ પીર

  • @nitinmanodhiyaofficialaara8049
    @nitinmanodhiyaofficialaara8049 11 หลายเดือนก่อน +1

    Jay hoo 🙏🏻🙏🏻👍🏻👍🏻

  • @KirtibenVyas
    @KirtibenVyas 5 หลายเดือนก่อน +1

    Jay ramdevji maharaj

    • @Paladadaofficial
      @Paladadaofficial  5 หลายเดือนก่อน +1

      જય રામદેવ જી મહારાજ 😁🙏❤️🤗

  • @ArvindJapda
    @ArvindJapda 3 หลายเดือนก่อน +3

    સીતારામ જય રામાપીર
    પ્રભુ
    પેલી વાત રામદેવ રામા ય ણમાં તથા તેના પ્રખ ૨ વક્તા પાસે બધી સાબીતી
    જવાબ મળશે તમને
    બીજુ તે કે અવતાર એતલે વગર જન્મે આવવુ
    તેનો દાખલો જુનાગઢ વેલનાથ બાપુ
    તે પણ ભગવાન ના અવતાર હતા તે
    પ ણ કોળી ના ઘરે વગર જન્મે પ્રગટ થયા હતા
    જેનો લાંબો ઇંતી હાસ છે
    પ્રભુ
    બીજુ ઈશ્વર કોઈ જાતી નો નથી હોતો
    ત્રિજુ
    બેટ દ્વારકા અ જ મલ રાજાને ભગવાન મળ્ય તેના ચર ણનિશાન છ
    અને જે જગ્યા એ દ્વારકાથી આવતા
    ત્યારે પરોઢ થઈ ગયુત્યા
    આજે પણ પરોઢીયા નામનું
    ગામ છે અને મંદીર છે
    વગેરે સીતારામ જય ઠાકર પ્રભુ👏

    • @Paladadaofficial
      @Paladadaofficial  3 หลายเดือนก่อน +1

      જય હો આદેશ

    • @મેરકીગ
      @મેરકીગ 22 วันที่ผ่านมา

      બરોબર છે

    • @TulsibhaiSingal
      @TulsibhaiSingal 10 วันที่ผ่านมา

      રામદેવપીર મેધવાળ સમાજ માંથી હતાં તે કુસુમબેન મેઘવાળ ના પી એચ ડી ના મહાનિબંધ પરથી રાજસ્થાન હાઇકોર્ટે પણ રામદેવપીર મેઘવાળ હતાં તે ચુકાદો આપેલ છે.

  • @prakashkaba2869
    @prakashkaba2869 8 หลายเดือนก่อน

    Right

  • @DKBuchiya
    @DKBuchiya 10 หลายเดือนก่อน +1

    🕉🌹🙏🛕🕉🌹🙏🛕🕉🌹🙏🛕🕉🌹🙏🛕🕉🌹🙏🛕🕉🌹🙏🛕