તાલી મહાદેવને વ્હાલી | Taali MahadevNe Vhali | Shrawan Mahadevnu Bhajan | Bholenath Bhjana | Bhakti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • તાલી મહાદેવને વ્હાલી | Taali MahadevNe Vhali | Shrawan Mahadevnu Bhajan | Bholenath Bhjana | Bhakti
    સબસ્ક્રાઇબ કરો ( सब्सक्राइब करो )🙏🏻 bit.ly/3vyw9aV
    લાઈક કરો ( लाइक करो )👍🏻
    શેર કરો ( शेयर करो )⤵️
    Do Subscribe :- ‪@krishnamandalbhayandar‬
    તાલી તાલી તાલી તાલી તાલી તાલી મહાદેવ ને વ્હાલી
    હું તો મહાદેવ ના મંદિર ગઈતી
    દર્શન કરીને ચાલી તાલી મહાદેવ ને વ્હાલી
    તાલી તાલી તાલી તાલી તાલી તાલી મહાદેવ ને વ્હાલી
    હું તો મહાદેવ ના મંદિર ગઈતી
    સાથે બિલિપત્ર લઇ ગઈતી
    બિલિ ચડાવીને ચાલી તાલી મહાદેવ ને વ્હાલી
    તાલી તાલી તાલી તાલી તાલી તાલી મહાદેવ ને વ્હાલી
    હું તો મહાદેવ ના મંદિર ગઈતી
    સાથે ગાય નું દૂધ લઇ ગઈતી
    દૂધ ચડાવીને ચાલી તાલી મહાદેવ ને વ્હાલી
    તાલી તાલી તાલી તાલી તાલી તાલી મહાદેવ ને વ્હાલી
    હું તો મહાદેવ ના મંદિર ગઈતી
    સાથે ધતૂરાના ફૂલ લઇ ગઈતી
    ફૂલ ચડાવીને ચાલી તાલી મહાદેવ ને વ્હાલી
    તાલી તાલી તાલી તાલી તાલી તાલી મહાદેવ ને વ્હાલી
    હું તો મહાદેવ ના મંદિર ગઈતી
    સાથે ગંગાજળ લઇ ગઈતી
    જળ ચડાવીને ચાલી તાલી મહાદેવ ને વ્હાલી
    તાલી તાલી તાલી તાલી તાલી તાલી મહાદેવ ને વ્હાલી
    હું તો મહાદેવ ના મંદિર ગઈતી
    સાથે ચંદન લઇ ગઈતી
    ચંદન ચડાવીને ચાલી તાલી મહાદેવ ને વ્હાલી
    તાલી તાલી તાલી તાલી તાલી તાલી મહાદેવ ને વ્હાલી
    હું તો મહાદેવ ના મંદિર ગઈતી
    સાથે કૃષ્ણ મંડળ લઇ ગઈતી
    ભજન કરીને ચાલી તાલી મહાદેવ ને વ્હાલી
    તાલી તાલી તાલી તાલી તાલી તાલી મહાદેવ ને વ્હાલી
    🙏જયશ્રીકૃષ્ણ🙏
    Other Bhajan Videos :⤵️
    ✤ ગોકુળ જેવું રે પ્રભુજી મારું ગામ રૂપાળું :-
    • ગોકુળ જેવું રે પ્રભુજી...
    ✤ મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી :-
    • મને સખીઓ મળી છે એવી એન...
    ✤ આજે અંબાજી પધાર્યા મારે આંગણિયે :-
    • આજે અંબાજી પધાર્યા માર...
    ✤ સ્વરચિત હો હોરે હું તો અયોધ્યા જવાની :-
    • સ્વરચિત હો હોરે હું તો...
    ✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-
    • આવે આવે ગોકુળ માં કાન્...
    ✤ અચકો મચકો કારેલી :-
    • અચકો મચકો કારેલી | Kri...
    ✤ ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે :-
    • ઓધવરાય માધવરાય મને ગોક...
    ✤ હસતો ને રમતો કાનુડો :-
    • હસતો ને રમતો કાનુડો | ...
    ✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-
    • આવે આવે ગોકુળ માં કાન્...
    ✤ રામ-સીતા જોવા હાલી રે અયોધ્યા ધામમાં :-
    • રામ જોવા હાલી માતા સીત...
    ✤ જટપટ જટપટ ઝોલી ભરિદો :-
    • જટપટ જટપટ ભજન | Krishn...
    ✤ ઘડનારે કેવા ઘાટ ઘડયા :-
    • ઘડનારે કેવા ઘાટ ઘડયા |...
    ✤ અંબેમાત મારે ઘરે આવોને :-
    • અંબેમાત મારે ઘરે આવોને...
    ✤ ભોળા તારા પગે મને પડવાદે :-
    • ભોળા તારા પગે મને પડવા...
    ✤ વાઘેશ્વરી વાઘ ની અસવારી :-
    • વાઘેશ્વરી વાઘ 🐯 ની અસ...
    ✤ અંબેમાત મારે ઘરે આવોને :-
    • અંબેમાત મારે ઘરે આવોને...
    ✤ ગાદલા પાથરવામાં રાત આખી વહી ગઈ :-
    • ગાદલા પાથરવામાં રાત આખ...
    ✤ રમકડા માટીના :-
    • રમકડા માટીના | Krishna...
    ✤ કાનુડાને કેજો રે સંદેશો મારો :-
    • કાનુડાને કેજો રે સંદેશ...
    #krishnabhajan #krishnamandal #latestbhajan #bhajan #bestbhajan #bhaktisong #krishnasongs #topbhajan2023 #viralbhajan #mahadevbhajan #bholenathbhajan2024

ความคิดเห็น • 2