Episode - 01 English Grammar | Article | Part - 1 | TET/TAT/TALATI Special | LIVE@05:00pm

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024
  • 💥 GYANLIVE APPLICATION 💥
    DOWNLOAD - play.google.co...
    GYANTEST For android - on-app.in/app/h...
    GYANTEST for IOS - on-app.in/app/h...
    GYAN ACADEMY - GYAN LIVE - / gyanacademy
    Dream GPSC with GYANLIVE - / dreamgpscwithgyanlive
    Gyan Shala - / edumaths
    EverExam - / everexamofficial
    Ever Exam - / everexam
    Telegram - t.me/gyanG
    Instagram - / official_gyanlive
    Facebook - / gyanac
    For more information on GYANLIVE Application
    ► Gyan live Helpline - 8469677555, 8980677555, 9512477585
    ► Call & WhatsApp us - 8758277555, 9537337321 (Gandhinagar)
    ► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad)
    ► Call & WhatsApp us - 9879304804 (Surendranagar)
    ► Call & WhatsApp us - 8758177555 (Jamnagar)
    ► Call & WhatsApp us - 90234 70759 (Dharampur - Valsad)
    ► Call & WhatsApp us - 94084 07784 (Lunavada)
    ► Call & WhatsApp us - 91041 66835 (Vastral - Ahmedabad)
    ► Call & WhatsApp us - 7574997784 (Mahesana)
    જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,
    (1) ગુજરાતી વ્યાકરણ
    (2) ગુજરાત પરિચય
    (3) ભારત પરિચય ભાગ - ૧
    (4) ભારત પરિચય ભાગ - ૨
    (5) English Grammar
    (6) Maths book
    (7) Reasoning book
    (8) Computer
    (9) Jaher Vahihat
    (10) All required materials
    જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :
     વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી
     નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ
     લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ
     તમામ લેકચર્સની PDFS
     દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ
     પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests
     300+‌ કલાકનું લાઇવ કોચિંગ
     કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.
     એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.
     એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.
     સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.
     આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.
     સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.
     આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.
     આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
     કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.
     ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.
     દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.
     ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ.
    Thank You,
    GYAN TEAM

ความคิดเห็น • 281

  • @DILIPKUMAR.9624
    @DILIPKUMAR.9624 22 วันที่ผ่านมา +1

    ખરે ખર આજે સાઈ રામ દવે ની કલમે article ભણવાની મજા આવી ❤❤

  • @HARDIK_PATEL_1991
    @HARDIK_PATEL_1991 ปีที่แล้ว +20

    આખી જીંદગી મા પહેલી વાર આર્ટિકલ મા ખબર પડી...આજે જોરદાર સાહેબ દ્વારા સમજાવા મા આવ્યું.

  • @enjoythelife2114
    @enjoythelife2114 2 ปีที่แล้ว +38

    સાહેબ હસતા હસતા 2 કલ્લાક ક્યાં નીકળી ગયા પેલી વાર મને ઇંગ્લિશ ગ્રમાર મા આટલી મજા આવી... ખૂબ ખૂબ આભાર સાહેબ ..એન્ડ.. જ્ઞાન એકેડમી ના ઓલ ફેકલ્ટી નો..

  • @kr_tech56
    @kr_tech56 2 ปีที่แล้ว +10

    Sir khubj saral ane simple rite study karvo cho thank you sirji english na lecture chalu rakhjo 👌🙏

  • @dhaval_9945
    @dhaval_9945 ปีที่แล้ว +5

    Gyan live academy no ખૂબ ખૂબ આભાર ♥️

  • @prathamtikadiya5376
    @prathamtikadiya5376 ปีที่แล้ว

    Vah sir khub khub saras samjavyu te badal khub khub aabhar. Aatlu saras me paheli var samjyu.

  • @juliechanv9345
    @juliechanv9345 ปีที่แล้ว +1

    Thank you so much sir first time joyu me nd kaik khbr PDI baki atyar sudhi Kai j natu avdtu em kahi sakay

  • @manishadesai7451
    @manishadesai7451 ปีที่แล้ว +1

    Khub khub abhar Sir.......

  • @pintubenkansakiwala5814
    @pintubenkansakiwala5814 ปีที่แล้ว

    Khub sarar banavo chho saheb. Tamara bolayela shabdo Ak dam sachot chhe .

  • @pravinbhaisolanki8309
    @pravinbhaisolanki8309 ปีที่แล้ว

    Thank you sir khub saras bhanavo so👍👍👍

  • @akramsapa3068
    @akramsapa3068 ปีที่แล้ว +1

    Jordar bharavo 6o sir.......

  • @kalpeshchaudhari7791
    @kalpeshchaudhari7791 ปีที่แล้ว

    Tumara jevu koy na bhnavutu srs adbhut se good sir🙏👍🙏👍🙏🙏

  • @vanikumaridineshbhai5526
    @vanikumaridineshbhai5526 ปีที่แล้ว

    Thank you so much sir... Aaj suthi bija ketlay video joya ..pan tema sarkhi rite samj j na padi....lagtu j nathi k English grammar bhani rahya hoy...aa video joy ne to vadhare bhanvani maza ave chy...

  • @hitalpatel1060
    @hitalpatel1060 ปีที่แล้ว +1

    Sir maja aavi gay thank you so much sir 👍 good 👍👍👍👍👍👍 sari samjavva ni rit ok thank you

  • @salsaragautambhai3305
    @salsaragautambhai3305 ปีที่แล้ว +1

    Wah! Sir wah! Moj avigay

  • @rathavaakshay6842
    @rathavaakshay6842 9 หลายเดือนก่อน

    Waah su vaat che sir gajab
    Ek dam clear Thai Jay che

  • @rajeshwarivaghela7108
    @rajeshwarivaghela7108 ปีที่แล้ว

    Jordar bhanaviyu sir, jmj, tnq u

  • @rathodbhavesh4514
    @rathodbhavesh4514 2 ปีที่แล้ว +3

    tame Sara's j bhanavo 6o sir , thank you very much for inglis information👌

  • @harshitabaisani1025
    @harshitabaisani1025 4 หลายเดือนก่อน +1

    Thank uh so much sir tame bau mast bhanavo Chho

  • @BhaiBhai-wm8qu
    @BhaiBhai-wm8qu 2 ปีที่แล้ว +2

    Thank you sir English grammar market thanks Gyan academy

  • @nimeshbodar.nimesh5543
    @nimeshbodar.nimesh5543 2 ปีที่แล้ว +2

    Khub khub aabhar 👍 sar 👍🙏🙏🙏

  • @dishachothani4314
    @dishachothani4314 ปีที่แล้ว +2

    Bov uchu kam che sir tmaru.... thanks a lot sir ....we want

  • @chavdagaurang9070
    @chavdagaurang9070 ปีที่แล้ว +5

    ખૂબ જ સરસ રીતે તમે ભણવો છો સર
    Thanks🌹

  • @riddhinimavat8341
    @riddhinimavat8341 ปีที่แล้ว

    Khub mja aavi sir tqqqq

  • @ansuya....2286
    @ansuya....2286 ปีที่แล้ว +1

    Thank you so much..🙏🏻khub j maja aavii👍jordar🎉🎉

  • @harshitabaisani1025
    @harshitabaisani1025 3 หลายเดือนก่อน +1

    Thabk uj so much sir best sir 🎉

  • @krishnabrijraj8383
    @krishnabrijraj8383 2 ปีที่แล้ว +1

    Thank u sir
    Sir amj grammar bhanavta rejo
    Thank u sir

  • @kalpansvalvi8181
    @kalpansvalvi8181 ปีที่แล้ว

    Sir tme to khub j alag ane sars bhanavo cho thank you sir

  • @divyachauhan348
    @divyachauhan348 ปีที่แล้ว +2

    English grammar samjava ma thnq sir

  • @deshisurat
    @deshisurat ปีที่แล้ว

    Must bhanavo cho sir
    Chalu rakh jo series

  • @Princess.835
    @Princess.835 2 ปีที่แล้ว +10

    ખૂબ ખૂબ આભાર સર 🙏💯

  • @RulesExplainer
    @RulesExplainer 2 ปีที่แล้ว +6

    Thank you very much sir . ❤🌹🙏

  • @yadavpriti6353
    @yadavpriti6353 2 ปีที่แล้ว +2

    Sir tame khub j sari rite samjavyu chhe thank you so much sir 😇

  • @nileshmakwana5910
    @nileshmakwana5910 2 ปีที่แล้ว

    Khare khar sir tame khub deep ma bhanvyu aabhar sir tamro

  • @jitendraparmar9778
    @jitendraparmar9778 4 หลายเดือนก่อน

    TQ sir 🙏🙏
    ખૂબ સરસ સમજાવું

  • @poodraa
    @poodraa 2 ปีที่แล้ว +1

    Bov mst bhanavo chho sir,
    Thank so much sir🙏🙏.

  • @malaviyanisha9254
    @malaviyanisha9254 2 ปีที่แล้ว +3

    Khub j nice teaching Sir 🙏🙏🙏

  • @ankitadabhi4376
    @ankitadabhi4376 ปีที่แล้ว

    Best and best ever lecture sir ji
    Thank you so much 😊🙏🙏🙏

  • @Raut2023
    @Raut2023 ปีที่แล้ว +4

    Excellent lecture till now in TH-cam channel for this topic.

  • @jinalpatel5048
    @jinalpatel5048 ปีที่แล้ว +1

    Excellent sir.
    ..

  • @rentiyasatishkumar2641
    @rentiyasatishkumar2641 ปีที่แล้ว +1

    Ye dil mange more... Sir 👌🙏🙏

  • @payalvaghela2549
    @payalvaghela2549 2 ปีที่แล้ว +2

    Really sir English na Mei bahu video joya but aapna lecture ma study karvani bahu maja aavi . easily mind ma save thayu gyu .thank you sir aatlu easily explain karava mate

  • @jadavsanjay2502
    @jadavsanjay2502 ปีที่แล้ว +1

    Thank you so mush sir 🙏 bov mast bhanavo cho 👍

  • @maheshjoshi4520
    @maheshjoshi4520 หลายเดือนก่อน

    Good teaching sr

  • @pathakkavita4089
    @pathakkavita4089 ปีที่แล้ว

    Sir Tame bov Mast samajavo chho.

  • @rahulsinghrajput76
    @rahulsinghrajput76 ปีที่แล้ว

    Sir me tamro video Aaj j dekhyo mst chhe tx sir plz badhu grammar clear krvon

  • @daxrohit3650
    @daxrohit3650 ปีที่แล้ว +2

    સર જોરદાર ભણાવ્યું....

  • @vishnugauswami2069
    @vishnugauswami2069 2 ปีที่แล้ว +4

    Thank you very much

  • @joshikhushbu4635
    @joshikhushbu4635 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ ભણાવો છો સર continue rakhjo sir english લેકચર... 🙏

  • @mnthakkar5131
    @mnthakkar5131 ปีที่แล้ว

    Thank u sir good guru🙏🏻🙏🏻

  • @ujchaudhary
    @ujchaudhary ปีที่แล้ว +1

    1 number sir👍👍👍

  • @akashdipsolanki3488
    @akashdipsolanki3488 ปีที่แล้ว

    Sir Sanjay evu bhanavo cho thank you sir

  • @ridhdhiparmar8882
    @ridhdhiparmar8882 6 หลายเดือนก่อน

    મજા આવી ગઈ 😊❤🎉

  • @bhavinkanzariya2161
    @bhavinkanzariya2161 2 ปีที่แล้ว +2

    Wah jordarrrr Sir ખુબ જ સરસ આવું જ ભણવો

  • @ansuya....2286
    @ansuya....2286 ปีที่แล้ว

    Tmari bhanavanii method bav sars cchhhe

  • @idrislakha9343
    @idrislakha9343 2 ปีที่แล้ว +6

    Thank you... thank you so much sir😇
    જલ્દી ફરી આવો એવી આશા...

  • @sanjaypadhiyar1689
    @sanjaypadhiyar1689 2 ปีที่แล้ว +2

    Saras bhanavo cho sir

  • @vipulparmar4214
    @vipulparmar4214 ปีที่แล้ว

    Khub j Sara's

  • @yashpalsinhchudasama2717
    @yashpalsinhchudasama2717 2 ปีที่แล้ว +3

    BV mst ,BV jbbrjst bhanvo cho sir

  • @ravijetha4299
    @ravijetha4299 ปีที่แล้ว +1

    Wah saheb moj padi gy

  • @maljidesai102
    @maljidesai102 ปีที่แล้ว +1

    Conclusion conclusion conclusion conclusion conclusion

  • @dilipsinhparmar1958
    @dilipsinhparmar1958 ปีที่แล้ว +1

    Sir very Nice sir

  • @vaishalidhodiya4561
    @vaishalidhodiya4561 ปีที่แล้ว +3

    Superb teaching thank you so much for this video 🙏🙏🙏

  • @baradbhaav8279
    @baradbhaav8279 ปีที่แล้ว +2

    Thank u gyan academy 👍👍

  • @valayogiraj2481
    @valayogiraj2481 2 ปีที่แล้ว +2

    Excellent Sir ji thank

  • @sonithakor8429
    @sonithakor8429 ปีที่แล้ว

    Astitva no anand is great line of our jivan darshan. Great sir

  • @patanikomal
    @patanikomal ปีที่แล้ว

    Superb bhanavo cho sir

  • @alpajoriya2227
    @alpajoriya2227 ปีที่แล้ว +1

    Thank you so much sir aavu to sikhya j nthi aaj sikhya

  • @anerirajput3063
    @anerirajput3063 2 ปีที่แล้ว +2

    Thank you sir and gyan academy.

  • @cricketnews3909
    @cricketnews3909 ปีที่แล้ว

    Sir tame khubj sari rite article kravya avij Rita bija English grammar na topi pura kravjo.....

  • @mivek373
    @mivek373 ปีที่แล้ว +8

    Sir તમારી પાસે ભાણી ને ઇંગલિશ ગમવા મન્ડ્યુ છે હવે ઇંગલિશ સામું જોવું ગમે છે સર thank u ને તમેજ અમને કાળ કરાવજો સર plz 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @The_AB_Banna
    @The_AB_Banna ปีที่แล้ว +1

    મેં એક કોર્સ લીધેલ લખી ને તૈયાર કરેલ પણ આ વિડિઓ થી મને વધારે ખબર પડી અને અને પ્રશ્ન ને જોવાનો attitude પણ બદલાણો tnxx sr👍👌

  • @monychavda3296
    @monychavda3296 ปีที่แล้ว +1

    સાહેબ આવા હોવા જોઈઅે🥰🥰🥰

  • @radhupagi4898
    @radhupagi4898 ปีที่แล้ว +2

    Thanks sir jordar concept cikhvadyo 🙌🏻🤩 tme very very good 👍😊

  • @manishrathod_753
    @manishrathod_753 2 ปีที่แล้ว +10

    SUCH AN AMAZING LECTURE.. 👌
    THANK YOU SIR AND GYAN LIVE TEAM...... 🙏🙏

  • @dilipsutariy3357
    @dilipsutariy3357 11 หลายเดือนก่อน

    Exallant sir.

  • @parbtanivarshad3108
    @parbtanivarshad3108 2 ปีที่แล้ว +3

    Thank you so much sir

  • @jayshreegamit4000
    @jayshreegamit4000 2 ปีที่แล้ว

    Thank you so much sir & gyan academy no abhar

  • @parthrajput8995
    @parthrajput8995 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ સર .. superb 👌👌

  • @vajavipul2256
    @vajavipul2256 2 ปีที่แล้ว +3

    ખુબ સરસ sir ☺️

  • @janimishri6719
    @janimishri6719 ปีที่แล้ว

    Salute to your knowledge sir

  • @vaishalibaria1867
    @vaishalibaria1867 2 ปีที่แล้ว +3

    Thank you so much😊❤ sir.. 🥰

  • @balkrushnapandya120
    @balkrushnapandya120 ปีที่แล้ว +9

    Sir હું બાળકોને tuition કરાવું છું ને મે પણ તમારી પાસેથી શીખી AEIOU ને બદલે ગુજરાતી સ્વર જ શીખવાડ્યા છે....

  • @jadejashivaniba999
    @jadejashivaniba999 2 ปีที่แล้ว

    Khub jordar sir🙏

  • @khintpayal1291
    @khintpayal1291 ปีที่แล้ว +1

    શાયરામ દવે નો Voice

  • @vaishalipatel9750
    @vaishalipatel9750 ปีที่แล้ว

    Good Work Sirj

  • @sanjayrathwa1352
    @sanjayrathwa1352 2 ปีที่แล้ว +4

    Thank you sir ❤️

  • @BhaiBhai-wm8qu
    @BhaiBhai-wm8qu ปีที่แล้ว

    Saras English grammar house thank you

  • @bhaveshbm8661
    @bhaveshbm8661 2 ปีที่แล้ว

    Jordar sir bov maja aavi sir

  • @varshadave1711
    @varshadave1711 2 ปีที่แล้ว +1

    Sir,very nice lecture 👌Jaldi bijo lecture lavjo sir.

  • @nilurathava4009
    @nilurathava4009 ปีที่แล้ว +1

    સર તમે ખૂબજ સારી રીતે સમજાવો છો સર આભાર

  • @malipriya6173
    @malipriya6173 ปีที่แล้ว +1

    Yes 👍

  • @karanvadiyatar3984
    @karanvadiyatar3984 2 ปีที่แล้ว +3

    આભાર

  • @hareshmaheshwari6146
    @hareshmaheshwari6146 ปีที่แล้ว +1

    Good work sir

  • @desaihoney505
    @desaihoney505 2 ปีที่แล้ว +2

    Tq very so much guruu....♥️

  • @ramdesai4498
    @ramdesai4498 ปีที่แล้ว

    Tnx sir

  • @asarinandaben6054
    @asarinandaben6054 2 ปีที่แล้ว +1

    Good evening

  • @REENAPATEL-hl2mu
    @REENAPATEL-hl2mu ปีที่แล้ว

    Nice sir maza aavi gai.

  • @hiteshbaria6256
    @hiteshbaria6256 ปีที่แล้ว +2

    તમે સરસ ભણાવો છો sir

  • @alkavanara9842
    @alkavanara9842 ปีที่แล้ว +1

    Very good sir🙏