કરછ નુ ઘરેણું કહેવાતાં ધનબાઈ મા ને ઘણાં વર્ષ પહેલાં મારા વીરાણી ગામ તા.નખત્રાણા એક લગ્ન પ્રસંગમાં લાઈવ સાભળી આનંદ માણ્યો..આજે ઈ યાદ તાજી થઈ ..ખુબ ખુબ અભિનંદન આ કરછી લોકગીતો સંસ્કૄતી ને સાચવવા બદલ ધન્યવાદ 📯🔔🎤🎻🎺🎹🎸🎧📢📻🔊💻📯📯📯🔔
Gaurav puraskar vijeta shree dhanbai maa tamne koti koti vandan..Kutchi sanskruti ne jaadvi rakhi ane amar kari didho kutch no itihaas.....jay ho mataji...🙏
દૂરદર્શન ટીમ ખુબ સરશ કાર્ય કર્યું છે 👌👍મારા તરફ એક idea 🙏je આપણી પ્રાચીન સંસ્કૃતિ ના વાજા અને પ્રાચીન લોક ગીત પ્રાચીન સંસ્કૃતિ થી જોડાયેલા કલાકાર ને બારે લાવો નવા કલાકરો ને રૂબરૂ મળો તો ચેનેલ પણ પબ્લીસીટી થશે અને પુરાના વાજિંત્ર નવી જનરેશન ને જોવું ખુબ ગમશે 🙏
Very nice👍👏😊 dhanbai no avaj pahadi avaj che ane sur tal gaye che ane aa 70 varsh ni umar ma keva sarsa rame rasda rame che aa varsane jadvi rakhava badal dhanbal ne khub khub dhanywad👏👏👏🙏🙏🙏
આ કલાકારો જ કલાકાર હતા જેણે આપણી ધરોહરને સાચવી રાખેલી. બાકી આજકાલ તો કોઈ કલાકાર જ નથી ખાલી મોજ માટે સુર તાણવા એને કલાકાર નો કહેવાય.... આજ જ કલાકાર માં આવી મોજ ક્યાં ભલા માણસ !
જય હો ધનબાઈ માં આભાર દુરદશન ને
Dhan bai maa tamara charno maa vandan mataji.....🙏
કચ્છ ની કોયલ ધનબાઈ કારા ના ચરણો માં વંદન જય હો
👑રણ માં ખીલ્યું ગુલાબ
ઘનબાઈમાતાજી કે ચરણ મે વંદન
આંજી વાણી બાઈજી વાણી,
વાહ મૂંજો કછડો મેઠળો....
આ ઐતિહાસિક સંભારણું છે..સદીઓ સુધી આ સંગ્રહ રહેશે...આવા ઉમદા મોતીને દૂરદર્શનના નલિનીબેન ઉપાધ્યાય મુલાકાત લઈ ઉત્તમ દસ્તાવેજ આવનારી પેઢી માટે બનાવ્યો..ધન્ય હો..
Very good
Dhanvad
હા વડીલ શ્રી જય પરશુરામ જય મુરલીધર જય હો 🙏 કમલેશ દયારામ ચાવડા રાજગોર ના 🙏 ગોર બાપા
વાહ વાહ સુ કળા છે ધન્ય સે ગુજરાત
ધનબાઇ મા ને વંદન
જુના સમય મા દરેક બાયુ આવા ગીત ગાતા 👌🏻👌🏻👌🏻old is gold
ÔooooooOoOo
👏💯🤩💢💯🤩💯💯💯💢💢💢💢
🙏वाह धन बाई मा वाह 🙏आभार दूरदर्शन राजकोट तमारो अमने नानपण नी याद अपावी 🙏जय माताजी 🙏
Bhauj sras danbai mani yad taji karavi thn kyu ane apne. Ek yadi. Apun. Chhu ame kachh bhuj rahie. Chhie amari pase kachhi. Duniya bhar. Nu. Sahity pn chhe. Ame. Kavi chhie amto char bhsa ma. Lakhie chhie. Ane gaie pn chhie amari chenl pn. Chhe. Saira ki samman ame kachhi. Gujrati hindi sindhi. Oordu. Ama. Lok git gazal sayri duha chhand stori aa btha ma kaipn ichho. To amne. Moko. Apso. Amar biji chenl chhe. Jenu. Nam chhe dilno. Divo. Pn ema guj rati. Pn miks. Hase amara fon. Nmbar. Amara. Tmam. Gito. Amari. Sans tha. Dovara razis tr. Krel chhe hindi. Film. Gujrati film. Na gito. Pn. Lkhie. Chhie. Ema. Ketlak. Gito femas chhe jene. Filmo ma. Api. Di dha chhe. Jene. Jarur hoy to. Amaru. Sanprk karo amne. Piem modiji. T tha kachhna rajae puras ka prman patra apela chhe. Je. Amari pase. Mojud chhe rajkot. Dur. Drsan. Ma. Av vani. Ganij. Asa chhe ek var. Amari same. Deyan. Apva vinnti vadhu madva pchhi vat 9978763607. 7433851093. 7572946549
વાહ કલાકાર.....વાહ
ગાવું ગળાની માંય ઉલટ વીના આવે નહી....
આ ઉંમરે પણ ગાયકી સુંદર છે એજ કલાકાર ની કળા છે...
જૂની સંસ્કૃતિ ખત્મ દુનિયા ખત્મ
धनयवाद स्व श्री धनबाई कारा नी गायकि ने योगे सथान आप नाराओ ने
કરછ નુ ઘરેણું કહેવાતાં ધનબાઈ મા ને ઘણાં વર્ષ પહેલાં મારા વીરાણી ગામ તા.નખત્રાણા એક લગ્ન પ્રસંગમાં લાઈવ સાભળી આનંદ માણ્યો..આજે ઈ યાદ તાજી થઈ ..ખુબ ખુબ અભિનંદન આ કરછી લોકગીતો સંસ્કૄતી ને સાચવવા બદલ ધન્યવાદ 📯🔔🎤🎻🎺🎹🎸🎧📢📻🔊💻📯📯📯🔔
તમે હમણાં કયા છો અને શું કરો છો. હું પણ વિરાણીનો જ છું
વિરાણી માં કાઠી છે પેલી વખત જોયું 👍
@@babugordiya6039 વિરાણી માં કાઠી છે બાબુ ભાઈ????
Hu pan virani Moti nu chu
હું પણ વિરાણી મોટી નો છુ અને હું પણ નાનો એવો ગાયક છું તો સાહેબ અત્યારે તમે ક્યાં રહો છો
વાહ કચ્છ જો ગૌરવ.. 🙏🙏
અમૂલ્ય તક કે ધનબાઈ મા ને સાંભળવાનો મોકો મળ્યો..આભાર દૂરદર્શન રાજકોટ ને.👌👌👌😊😊
Dhan.bai.kyana.6
Dhan bai kara
@@hanifbhaighanchi546 mundra ,Kutch
Khubaj sarash Gujarati songs
જેની જીભે સરસ્વતી વસે છે વાહ
આ માટીના સુર છે.
ખુબ ખુબ સરસ...
આપને પણ ખુબ ખુબ ધન્યવાદ...
Ha moj ha supar lok geet Jay Gopal
🙏વાહ ધનબાઈ ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏🙏
Vah Sacho kalakar Vandan Dhanbay🙏🏻🙏🏻🙏🏻
વાહ મારું ગુંજરાત નું ઘરેણું ધનબાઈ માં
વાહ આવી સુંદર અને મર્યાદા વાળી ગાયકી ભાગ્યે જ સાંભળી સકાય છે
કચ્છ નું ઘરેણું છે ધનબાઈ કારા
Dhanbai va moj moj. Saras
બહેન તમે ખૂબ જ સરસ ઇન્ટરવ્યૂ કરો છો
Va dhanbaiben kara khubaj saras... Like karo.. Yaar
Super jordar very good very nice 🙏👌
નિખાલસ સ્વાભાવ અને સાવ સાદગી અને ભોળા ધનબાઈ ના સ્વરમાં સાક્ષત સરસ્વતી બિરાજમાન સે જય ભવાની
Ha vadhiyari morlo....
Ha
Gaurav puraskar vijeta shree dhanbai maa tamne koti koti vandan..Kutchi sanskruti ne jaadvi rakhi ane amar kari didho kutch no itihaas.....jay ho mataji...🙏
ધન્ય ધનબાઈ માં 🙏🙏🙏
દૂરદર્શન રાજકોટ ને,આવા કાર્યક્રમ ના પ્રસારણ માટે ધન્યવાદ...
લાખ લાખ વંદન !!! ધનબાઇ માં
ખુબ સુંદર ગીત👍👌👌🌹
Vah dhanbai apna kutch ni sanskruti ni sachvnara naman che Amne
Jay ho
વંદન ધનબાઈ માં 🇮🇳🙏
આભાર દુર્શન રાજકોટ 🇮🇳💓🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Vaah su voice chhe su sabdo chhe
સરસ 🎤
ધનબાઈ કારા ને સાભળવું એક લાવો હતો. વાહ ધનબાઈ કારા વાહ
એકદમ સારું થઈ ગયા.
ઈશ્વર અને ભગવતીઓ એ આ ગામડાના સાચા માઢુંડા ઓ ને કલા કેવી ખોબલે ખોબલે કલા આપી છે ! ખરેખર આશ્ચર્ય થાય..🙏💐
0:08 મ
धनबाइ मां वाह 👌👌👌👌👌👌👌💐💐💐💐💐
Va superb dhan bye
હા માતાજી હા 🙏🙏🙏
Dhan Bhai Kara nice
1 Lok gayika jene kachchh ane samaj kyare pan nahi bhuli sake ma Dhanbai ne koti pranam 🙏🙏🙏🙏🙏🙏🙏
Vah khoob sarash
વાહ ધનબાઇ કારા
Can you
દૂરદર્શન ટીમ ખુબ સરશ કાર્ય કર્યું છે 👌👍મારા તરફ એક idea 🙏je આપણી પ્રાચીન સંસ્કૃતિ ના વાજા અને પ્રાચીન લોક ગીત પ્રાચીન સંસ્કૃતિ થી જોડાયેલા કલાકાર ને બારે લાવો નવા કલાકરો ને રૂબરૂ મળો તો ચેનેલ પણ પબ્લીસીટી થશે અને પુરાના વાજિંત્ર નવી જનરેશન ને જોવું ખુબ ગમશે 🙏
Jay ho..
👌👌👌👍👍
Man khuss thai gayu 😘😘😘🙏🙏
Koti koti vanadan kachh ni san
બહુ ભવ્ય કલાકાર ધનબાઈ.🥁🎤💃
😅 SB to😂❤😮😅😊
અકથ્ય પીડા હોવા છતાં પોતાના સંસ્કારોને વળગી રહેનાર વિરાંગનાને નમન🙏
Wah durdarshan rajkot kendra
dhan bai kara she was my grandmother 👵and gland watching her here !!💌💌💌
Very good maa
Jay ho..🙏🙏
Super 👌🌹 dhan 6 tamne 🌹Jay gvalinath 🙏
વાહ વાહ ક્યા બાત હૈ ધનબાઈ ને અભિનંદન પાઠવ્યા છે
Super my fevret kala kar
Jay Chamunda maa 🙏🏻🙏🙏🏻🙏🙏🏻👌👌👌
Supar 👌
વાહ,ધનબા વાહ
Nice video
Vah ben
👌👌👌👌👌👌👌👌👌
સંસ્કૃતિ નો સાચો વારસો..આવનારી પેઢી માટે મૂલ્યવાન બનશે...
વાહ.ધનબાઈ.મા
4.55 mandavlo ruparo veer jo
Khub sundar mulakat
Wha mojjj avi
Moj moj
सुपर हिट
Kutch Na lokgeet. And ma ne dhanho Vandan
અતી સુંદર
જીઓ ધનબાઈ....
Jay Ho Mara Gujarati ne
Very nice👍👏😊 dhanbai no avaj pahadi avaj che ane sur tal gaye che ane aa 70 varsh ni umar ma keva sarsa rame rasda rame che aa varsane jadvi rakhava badal dhanbal ne khub khub dhanywad👏👏👏🙏🙏🙏
આ કલાકારો જ કલાકાર હતા જેણે આપણી ધરોહરને સાચવી રાખેલી. બાકી આજકાલ તો કોઈ કલાકાર જ નથી ખાલી મોજ માટે સુર તાણવા એને કલાકાર નો કહેવાય.... આજ જ કલાકાર માં આવી મોજ ક્યાં ભલા માણસ !
👍👍
Super
Vare vare Dhan bai maa
Wah....dhan dhan...dhanbaikara kutchhde Jo motido
Thanks Doordarshan
Dalit samaj nu Gaurav wah dhanbai
Dhanabhai atle khara ranma AK mithi virdi
Dhanbai Kara amara kutch nu gourav chhe. Jay ho.
Very. Very. Good
वाह धनबाइ
🙏🏻👌
ખુબ સરસ
સલામ છે
Very nice
Waah
Bav Sara's great
વાહ વાહ શુ સ્વર છે