Gandhinagar ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ | આ ગાંધી, સરદારની ભૂમિ છે | Alpesh Thakor નું નિવેદન | N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Liquor exemption case in gift CT. BJP MLA Alpesh Thakor's statement. Said - I have always been against country liquor. Those who drink it with low quality and die soon
    ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ મામલો.ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન. કહ્યું- દેશી દારૂ અંગે મારો હંમેશા વિરોધ રહ્યો છે.હલકી ગુણવત્તા સાથે જે પીવે છે અને જલ્દી મરી જાય છે
    #Gujarat #LiquorInGujarat #giftcity #gandhinagar #alpeshthakor
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

ความคิดเห็น • 174

  • @user-dz5td8zy2l
    @user-dz5td8zy2l 8 หลายเดือนก่อน +18

    ભાજપના બોલ બોલતાં શીખી ગયા છે

  • @user-dz5td8zy2l
    @user-dz5td8zy2l 8 หลายเดือนก่อน +18

    અલ્પેશ ઠાકોરે પોતાનું સ્ટેટમેન્ટ બદલ્યું

  • @lerajithakor9917
    @lerajithakor9917 8 หลายเดือนก่อน +20

    હવે ભાઈ માત્ર નામ ના સે વિરોધ ના કરી સકે રાજીનામું આપી દો તો કહેવાય

  • @user-dz5td8zy2l
    @user-dz5td8zy2l 8 หลายเดือนก่อน +21

    અલ્પેશ ઠાકોર હવે ત્યાં પીવા જશે આમે પણ તેમનો મતવિસ્તાર છે 😂😂😂

  • @jayeshpatel9424
    @jayeshpatel9424 8 หลายเดือนก่อน +15

    આ બધા જે પક્ષ ના હસે એ લોકો એમનું જ ખેંચશે.. કેમ કે જેની સરકાર ચાલે છે એ લોકો જ પરમિશન આપી છે.

  • @user-ql3dh9wk5k
    @user-ql3dh9wk5k 8 หลายเดือนก่อน +6

    ભડવો ફરી ગયો 😢

  • @babubhaipatel6797
    @babubhaipatel6797 8 หลายเดือนก่อน +8

    ગુજરાતમાં બધે દારૂની સૂટ અપો😊

  • @damorteacher3436
    @damorteacher3436 8 หลายเดือนก่อน +7

    ગુજરાત વેચાઈ પણ ગુજરાતીયો થી પિવાઈ નહી 😂😂😂

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 8 หลายเดือนก่อน +16

    ડબલ ઢોલકી નું શુ સાચું માનવું. 😢

  • @jayeshpatel9424
    @jayeshpatel9424 8 หลายเดือนก่อน +10

    બધા ની મીલી ભગત હોય છે. જો કદાચ કેન્દ્ર મા ભાજપ હોત અને ગુજરાત માં કોંગ્રેસ કે અન્ય કોઈ પણ સરકાર હોત. તો આ નિર્ણય કેન્દ્ર સરકાર માન્ય રાખતી ..

  • @solankibhugo373
    @solankibhugo373 8 หลายเดือนก่อน +4

    વાહ કાચીંડાની જેમ રંગાઈ ગ્યાં ભાઈ

  • @user-zx5je1wo8s
    @user-zx5je1wo8s 8 หลายเดือนก่อน +3

    અલ્પેશભાઈ ચાચા રેસ્ટોરન્ટમાં આપેલી છે પહેલી તમે જાહેરનામું કરો તમારી જોડે બુટલેગરના યાદ હતી તો આવી પણ યાદી હોવી જરૂરી છે

  • @mahobatjisolanki3432
    @mahobatjisolanki3432 8 หลายเดือนก่อน +4

    પણ તુ બીજેપી માં છું તો વિરોધ કેમ નથી કરતો ....

  • @SureshThakor-rd5dh
    @SureshThakor-rd5dh 8 หลายเดือนก่อน +1

    અલ્પેશ ભાઈ અમારા ઘરે મહેમાનો આવે તો અમે દારૂ પાવ ગિફ્ટ સિટી માં આવી સકીએ

  • @khantkark5039
    @khantkark5039 8 หลายเดือนก่อน +1

    ઘરના છોકરા ઘંટી ચાટે
    અને પારકા આટો ખાય છે
    એવી વાત છે

  • @balvantraipatel9694
    @balvantraipatel9694 8 หลายเดือนก่อน +2

    દારૂથી વિકસિત ગુજરાત ....

  • @mafabhaichaudhary462
    @mafabhaichaudhary462 8 หลายเดือนก่อน +2

    ગુજરાતમાં જુએ એટલો દારૂ મળે છે શું થયું હોશિયારી મારે

  • @dlvankar820
    @dlvankar820 8 หลายเดือนก่อน +2

    લોકો ને બીજી ચર્ચા મા લય જવા નુ ષડયંત્ર

  • @hasmukhbhoi8079
    @hasmukhbhoi8079 8 หลายเดือนก่อน +1

    અમેરિકાનો વોટિંગ કરશે અમે વોટિંગ કરીએ છીએ અમને મઝા કરવો

  • @baldevbhairathod714
    @baldevbhairathod714 8 หลายเดือนก่อน +4

    દારૂ ની રેડ પાડવા વાળા આજે ગોળ ગોળ વાતો કરે છે વાહ ગુજરાત

  • @nareshsodha3564
    @nareshsodha3564 8 หลายเดือนก่อน

    મોદી હે તો મુમકિન શે🙏🇮🇳🙏🌹🌹👌👌

  • @dlvankar820
    @dlvankar820 8 หลายเดือนก่อน +3

    દારૂ હોય તો જ વિકાસ થાય?

  • @babubhaipatel6797
    @babubhaipatel6797 8 หลายเดือนก่อน +2

    બધાને જ આખે ગુજરાતમાં દારૂની શૂટ

  • @PirabhaiRathod
    @PirabhaiRathod 8 หลายเดือนก่อน

    વાત સાચી એટલે તો અલ્પેશ ભાઈ વિરોધ કરતા😂😂 વા ભાઈ વા

  • @amichandthakor3964
    @amichandthakor3964 8 หลายเดือนก่อน +1

    જેનુ ખાય એનુ ગાય

  • @vijayvalvi2885
    @vijayvalvi2885 8 หลายเดือนก่อน +2

    પોટલી ઠાકોર

  • @user-wl3go5qg3h
    @user-wl3go5qg3h 8 หลายเดือนก่อน

    Gm

  • @rajeshpatelrajeshpatel4213
    @rajeshpatelrajeshpatel4213 8 หลายเดือนก่อน +1

    ભાઈ બફાટ બંધ કરો

  • @user-kg8pb2wg5e
    @user-kg8pb2wg5e 8 หลายเดือนก่อน +1

    કેમ પોપટ.

  • @manshigadhvi485
    @manshigadhvi485 8 หลายเดือนก่อน +4

    Gujrat ma kya daru nathi malto

  • @manishbuthdi5263
    @manishbuthdi5263 8 หลายเดือนก่อน +2

    આજ ઠોકતો હોય છે બાકી 😅

  • @sonajisomajithakorsthakor3969
    @sonajisomajithakorsthakor3969 6 หลายเดือนก่อน

    ભલા માણસ મારું કંઇ ચાલ્યું નહિ એવું ચોક્કસ કહી દે ને

  • @thakorprakash7902
    @thakorprakash7902 8 หลายเดือนก่อน +1

    જૂઠું જલ્પેશ ઠાકોર

  • @mafabhaichaudhary462
    @mafabhaichaudhary462 8 หลายเดือนก่อน +1

    તો રામ મંદિર જૂની તરજ ઉપર જ

  • @jadavharsh3490
    @jadavharsh3490 8 หลายเดือนก่อน +2

    Alpesh Thakorni sarkar bane ya to cm bane to kadakma kadak kaydo lay avse

  • @manishprajapati5316
    @manishprajapati5316 8 หลายเดือนก่อน

    Alpeshbhai.moj karo

  • @rathavababu7120
    @rathavababu7120 8 หลายเดือนก่อน +1

    વિકાસ નથી કરવો...કરવો હોય તો ...઼.....

  • @lalajisankaji2548
    @lalajisankaji2548 8 หลายเดือนก่อน +1

    Bahu vicharine javab aapata ha ta je na jad nicche betha hoy tena thad na kapay

  • @maheshthakkar8377
    @maheshthakkar8377 8 หลายเดือนก่อน

    Na.chale

  • @rajeshpatelrajeshpatel4213
    @rajeshpatelrajeshpatel4213 8 หลายเดือนก่อน

    પોપટ

  • @VarshaDesai-em8tg
    @VarshaDesai-em8tg 8 หลายเดือนก่อน

    Right nirnay Jay bharat Jay hind

  • @jayantirathva3651
    @jayantirathva3651 8 หลายเดือนก่อน +2

    આખ ગુજરાત માં ચાલું થવું જોઈએ

  • @LALBHAGADHAVI-q6z
    @LALBHAGADHAVI-q6z 5 หลายเดือนก่อน

    અલ્પેશ નું કાઈ ચાલતું નથી

  • @dhirajbarot860
    @dhirajbarot860 8 หลายเดือนก่อน

    Bar bar se Bhai Alpesh vat sachi se

  • @padmsinhsolanki6874
    @padmsinhsolanki6874 8 หลายเดือนก่อน

    Rang Jo lagyo re politics no

  • @MehulParmar-z6g
    @MehulParmar-z6g 8 หลายเดือนก่อน

    રાજસ્થાન કય બરબાદ થયું

  • @kkthakorofficial718
    @kkthakorofficial718 8 หลายเดือนก่อน +1

    Kaydesar Aa manjuri band thavi joie nake med naiaave💯 aa khotu se aaa na chale gandhi na Gujarat ma💯

  • @BhavinPatel-nj8yg
    @BhavinPatel-nj8yg 8 หลายเดือนก่อน +1

    Potli

  • @villagecookingculture1984
    @villagecookingculture1984 8 หลายเดือนก่อน

    English pisho to...make in India nu su...🤣🤣🤣🤣🤣😭😭😭

  • @chehardigital9818
    @chehardigital9818 6 หลายเดือนก่อน

    સુ વિરોધ કરુંછું કેટલું ખોટું બોલશો

  • @vishalthakor3287
    @vishalthakor3287 8 หลายเดือนก่อน

    ખોટું બોલેછે ભાજપ ના નેતા👍🙏🙏

  • @gautamshrimali5291
    @gautamshrimali5291 8 หลายเดือนก่อน +1

    ભાઈ બે મોંઢા ની વાત ન કરો. દેશી હોય કે વિદેશી દારૂ તો દારૂ હોય છે ને. તમે વિરોધ કરો છો, તો સાહેબ તમારું કોણ સાંભળે છે આ સરકાર માં 😂😂😂

  • @HimanshuGilatar-nz3cn
    @HimanshuGilatar-nz3cn 8 หลายเดือนก่อน +1

    Surat ma Dimond city ma permission aapo

    • @prakashmakwana9458
      @prakashmakwana9458 8 หลายเดือนก่อน

      MOTI MOTY SITY MA KEM BHAI GAMDA VALA J GUJRATI CHHE ANE SHER VALA SU LONDON THI AAVELA CHHE😂😂😂😂😂

  • @vknimoj3413
    @vknimoj3413 8 หลายเดือนก่อน

    Hu pivusu bhai

  • @javanshichauhan4254
    @javanshichauhan4254 8 หลายเดือนก่อน +1

    Bhil se tskor nahi

  • @chandukudecha8930
    @chandukudecha8930 8 หลายเดือนก่อน

    Alpesh khotino se dofo

  • @Eklavyaacademy2023
    @Eklavyaacademy2023 8 หลายเดือนก่อน

    International vyaktio gujraat na bija shehero ma pan aave chhe😂

  • @babubhaipatel6797
    @babubhaipatel6797 8 หลายเดือนก่อน +2

    મને એક મહિના માટે મુખ્યમંત્રી બનાવો દારૂની શૂટ આપી દિસ

  • @GamingYT44u1
    @GamingYT44u1 8 หลายเดือนก่อน

    Pienge Nahin to Jiyenge Kaise😂

  • @laxmanbhaiparamar6197
    @laxmanbhaiparamar6197 8 หลายเดือนก่อน +1

    જનતાને ગીફ્ટ સીટી આપી બાકી. બી જે. પી. 😂

  • @arvindyogiraj339
    @arvindyogiraj339 8 หลายเดือนก่อน

    Bandh karo badhui

  • @manishprajapati5316
    @manishprajapati5316 8 หลายเดือนก่อน

    Alpesh Bhai gundaraj

  • @jaygogasoundbakajipdabhoda11
    @jaygogasoundbakajipdabhoda11 8 หลายเดือนก่อน

    aakha Gujarat Mo soot aapidevi joiye

  • @shaikhrahim4932
    @shaikhrahim4932 8 หลายเดือนก่อน +1

    Watu bhanth kar ne bhai daru na karne butlegar ne jalsa po. ne jalsa uchch athikari ne jalsa

  • @naturlover6975
    @naturlover6975 8 หลายเดือนก่อน

    Ahiya pugva mate aa badhi kayrtu ana mate tane chappal j che

  • @chauhanjagdish689
    @chauhanjagdish689 8 หลายเดือนก่อน

    Alapes Pesal Bjp

  • @hamirbhai2234
    @hamirbhai2234 8 หลายเดือนก่อน +1

    વાહાસાબવહકોયનનહીબોલે

  • @mayurdabhi3950
    @mayurdabhi3950 8 หลายเดือนก่อน

    6ut aapido 2 nobrr vara na dhndha bnd thay ne gujrat na paisha gujrat ma re

  • @user-ok1ib2gu9e
    @user-ok1ib2gu9e 8 หลายเดือนก่อน

    Raji namu apide

  • @pravinchauhan1079
    @pravinchauhan1079 8 หลายเดือนก่อน

    Garibone polis pakade che મોટા manaso moj kare che

  • @zalavishnubha6573
    @zalavishnubha6573 8 หลายเดือนก่อน

    0:38

  • @vithalvaghela8943
    @vithalvaghela8943 8 หลายเดือนก่อน

    Bhai ek Kam kar ne Tara samaj bn karay ne sau thi vadhare thakor daru pve che veche pn che

  • @suvansinghsolnki1863
    @suvansinghsolnki1863 8 หลายเดือนก่อน

    😢😢😢😢😢

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 8 หลายเดือนก่อน

    Mawda thali niro gandhi kasthurbha hol chle sabhriy pive

  • @shankarbariya2334
    @shankarbariya2334 8 หลายเดือนก่อน

    Ave hosiyari maravanu band kar Alpesiya tari sarakare chhut api have Andolan kar manu dudhha pidhhu hoy to

  • @shaileshkumarvadhu8441
    @shaileshkumarvadhu8441 8 หลายเดือนก่อน

    Dasi daru super one 🎉🎉🎉

    • @sudhirparmar7889
      @sudhirparmar7889 8 หลายเดือนก่อน

      તે પણ મહુડાનો જોઈએ.

  • @thakorprakash4411
    @thakorprakash4411 8 หลายเดือนก่อน

    Potali. Virod

  • @vijaychudasama2647
    @vijaychudasama2647 8 หลายเดือนก่อน

    BJP bay bay

  • @Rohan-ri8ly
    @Rohan-ri8ly 8 หลายเดือนก่อน +2

    પહેલાથી વાતો કરતો કે દારૂબંધી કરીશ

  • @govindbhaimakwana2711
    @govindbhaimakwana2711 8 หลายเดือนก่อน +1

    તમે બધાંયે કંટાળી ને છૂટ આપવાનું ચાલુ કર્યું છે કેમકે ક્યાં દારૂ નથી? 😢

  • @nikhilmakwana7094
    @nikhilmakwana7094 8 หลายเดือนก่อน

    Dofa virodh su karva karyo hato.samaj no use karyo che.tari samaj haju pan bechari education vager che

  • @budhajirathod
    @budhajirathod 8 หลายเดือนก่อน

    dabalsand

  • @shaileshkumarvadhu8441
    @shaileshkumarvadhu8441 8 หลายเดือนก่อน

    Mojmoj

  • @kkthakorofficial718
    @kkthakorofficial718 8 หลายเดือนก่อน

    Angreg chale gaye ab kaisa kanun✌️

  • @samatgodhaniyagodhaniya4343
    @samatgodhaniyagodhaniya4343 8 หลายเดือนก่อน

    To suti sukam aapo so

  • @hajamodhavadiya2367
    @hajamodhavadiya2367 8 หลายเดือนก่อน +2

    😂

  • @ChaganSagathiya
    @ChaganSagathiya 8 หลายเดือนก่อน

    Rajinamu aapo bhai

  • @dlvankar820
    @dlvankar820 8 หลายเดือนก่อน

    પોટલી પી ને બોલે છે

  • @BabuLal-rw7lz
    @BabuLal-rw7lz 8 หลายเดือนก่อน

    Bjp. Na. Aava. Netao. Potane. Temaj. Party. Ne. Pan sachavta. Hoy se. Sachu. Su. Ane. Bhai. Bole. Te. Ketlu sAchu ran. Jane. Tamarathi. Badha. Bahe

  • @jayantilalpatel2568
    @jayantilalpatel2568 8 หลายเดือนก่อน

    ભાઈ બધા જ પંથ મા નશાને સ્થાન નથી

  • @zalavishnubha6573
    @zalavishnubha6573 8 หลายเดือนก่อน

    Daru mein to kaise banaen

  • @ChaganSagathiya
    @ChaganSagathiya 8 หลายเดือนก่อน

    Ae manfave vat karse

  • @umat123
    @umat123 8 หลายเดือนก่อน

    alpeshiya chodya ka mai pesi giyo

  • @user-to9vy4fn2q
    @user-to9vy4fn2q 6 หลายเดือนก่อน

    Suti apidyo vip maso piyese saro daru gari maanso desi bugya piyes è sti apudo

  • @manharsinhparmar-kb4ps
    @manharsinhparmar-kb4ps 8 หลายเดือนก่อน

    ભાઈ ખોટી વાત

  • @npofficial883
    @npofficial883 8 หลายเดือนก่อน

    ભાઈ સરકારી વાત કરે છે

  • @HimanshuGilatar-nz3cn
    @HimanshuGilatar-nz3cn 8 หลายเดือนก่อน

    Surat no su guno

  • @surendrachauhan644
    @surendrachauhan644 8 หลายเดือนก่อน

    Daru bileck ma bija stet thi badhare Gujarat ma daru made che

  • @kgvaghela4754
    @kgvaghela4754 8 หลายเดือนก่อน

    .aa, lukho,, jutho,b,j,p,no, kutro,bali,gayo,

  • @sanjusanju5920
    @sanjusanju5920 8 หลายเดือนก่อน

    😅😅😅😅😅😅😅😂😂😂😂😂😂😂