Hasitam Madhuram | Best Dayro 2022 | Sairam Dave Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 82

  • @sanjayvaishnav111
    @sanjayvaishnav111 2 ปีที่แล้ว +8

    Radhe Radhe 🙏
    Jay dwarkadhis 🚩
    Jay Somnath mahadev har har Mahadev 🚩

    • @sairamdave
      @sairamdave  2 ปีที่แล้ว

      રાધે રાધે

  • @neetabhadange7555
    @neetabhadange7555 2 ปีที่แล้ว

    Sai ram bhai krushna ni vaato ane vimal mahetana sur Khubaj maja avi. 😊😊

  • @Sanjaysadhu8128
    @Sanjaysadhu8128 6 หลายเดือนก่อน +2

    Jay Shri Krishna

  • @NarendraKumar-yi1hg
    @NarendraKumar-yi1hg 2 ปีที่แล้ว +1

    હાસ્ય ની સાથે આપનો દેશપ્રેમ છે.
    આપને વંદન.

  • @hetaldave4227
    @hetaldave4227 2 ปีที่แล้ว +12

    Always keep smile in every situation... 👌👌☺️

  • @mehuljoshi4396
    @mehuljoshi4396 2 ปีที่แล้ว +1

    Jai ho..mahadev har

    • @sairamdave
      @sairamdave  2 ปีที่แล้ว

      મહાદેવ

  • @nirmal2402
    @nirmal2402 2 ปีที่แล้ว +1

    Sairam Sir tamara badha show amara mate Hasitam Madhuram j hoy che 👏👏

  • @raj__thakor8985
    @raj__thakor8985 2 ปีที่แล้ว +4

    જોરદાર સાઈ રામ __❤️❤️❤️❤️

  • @vsbhanushali1459
    @vsbhanushali1459 2 ปีที่แล้ว

    Wa sai ram wa rang che. Tamne. Jiyo sorth na si tamane koti koti Pranam..tamara jevo bijo nahi thay. I am proud of you..

  • @ishqbaaz_love_
    @ishqbaaz_love_ 2 ปีที่แล้ว +1

    Daru ye kayam dukh denaro.............wah mara વ્હાલા

  • @hinatimbadiya4178
    @hinatimbadiya4178 2 ปีที่แล้ว +2

    આપના જેવા શિક્ષિત કલાકાર જ દેશભક્તિ, હિન્દુત્વ અને સંસ્કૃતિ ટકાવી રાખવાનું કામ જોરદાર રીતે સમાજમાં આપી રહ્યા છો ખુબ ખુબ આભાર સાથે વિનંતી🙏🙏

  • @amitammu8277
    @amitammu8277 2 ปีที่แล้ว +3

    Vahh Saheb

  • @JigneshSutariya
    @JigneshSutariya 2 ปีที่แล้ว +4

    ગમે તે દુઃખ હોઈ પણ સાહેબ ને શાભળીને દૂર થઈ જાય છે

    • @sairamdave
      @sairamdave  2 ปีที่แล้ว

      આભાર વ્હાલા

  • @amitbaraiya6773
    @amitbaraiya6773 2 ปีที่แล้ว +4

    સાઈરામ ભાઈ હુ તમને એક વાર જરુર મળવા આવીશ ગમે ઈ થાય

  • @educationalg.k.chaudhari5229
    @educationalg.k.chaudhari5229 2 ปีที่แล้ว +1

    અદભુત આપની પ્રેરણાથી પુસ્તક વાંચવાનો નશો બરાબર ચડ્યો હો....જય જય ગુજરાત.....જય હિંદ

    • @sairamdave
      @sairamdave  2 ปีที่แล้ว

      જય હિંદ

  • @djpratikjunagdh738
    @djpratikjunagdh738 2 ปีที่แล้ว +14

    નસીબ વાળા છીએ અમે સાહેબ તમને સાંભળી શકયે છીએ મહાદેવ 🙌🙌

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 2 ปีที่แล้ว +1

    Very nice Jayshrikrish na

  • @natwarlalvora331
    @natwarlalvora331 2 ปีที่แล้ว

    Wah wah sairam 🎆🎉🎆🎉🎆🎉🎆🎉🎆🎉🎆🎉

  • @yashvantisoni905
    @yashvantisoni905 2 ปีที่แล้ว +3

    Always keep smile every situation 👌🏻👌🏻

  • @mranil2082
    @mranil2082 2 ปีที่แล้ว +2

    🚩જય જય ગરવી ગુજરાત 🤝🚩

    • @sairamdave
      @sairamdave  2 ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત

  • @hetmehta1524
    @hetmehta1524 2 ปีที่แล้ว

    જય સોમનાથ
    જય હો....
    From Maulik Mehta
    ...Veraval.....

  • @ramaradadiya4503
    @ramaradadiya4503 2 ปีที่แล้ว

    એ dordu સાચવીને તો રડવું j આવે ને જોઈ જોઈ ને.... 😭😭

  • @jaladecor3695
    @jaladecor3695 2 ปีที่แล้ว +7

    સાંઈરામ સર તમારો ૧ ૧ શબ્દ સીધો હ્રદયમાં ઉતરી જાય એવો હોય છે, અને સાથે સાથે અમને બધાને ઘણી બધી રમુજ કરાવવા માટે પણ ખુબ ખુબ આભાર સર.

  • @mranil2082
    @mranil2082 2 ปีที่แล้ว +16

    હું તો તમને જોઈને મનથી હસતો જ રહું છુ 🤗.... તમારી એક એક line ખરેખર સમજવા અને ગ્રહણ કરવા જેવી છે 🤝👌👌

    • @sairamdave
      @sairamdave  2 ปีที่แล้ว +4

      આભાર વ્હાલા

  • @gopalbariya4193
    @gopalbariya4193 2 ปีที่แล้ว

    Good sairam good

  • @ushaparmar3963
    @ushaparmar3963 2 ปีที่แล้ว

    Veri nice

  • @Jaylovely333
    @Jaylovely333 2 ปีที่แล้ว

    morbani thanghat kare. 😌🤘🏻🤘🏻🤘🏻

  • @Nishant_Vyas
    @Nishant_Vyas 2 ปีที่แล้ว +3

    Corona kaal no hasya no best dose.. divas ma tran vaar lyo Ane sukhi Thai jao.. jsk...

  • @GujaratiPoetry
    @GujaratiPoetry 2 ปีที่แล้ว

    Khub Saras Sir

  • @nilamrathod7163
    @nilamrathod7163 2 ปีที่แล้ว +3

    જ્યારે બધા બોલિવૂડમાં વ્યસ્ત હોય ત્યારે હું તમને સાંભળું છું ને શ્રી કૃષ્ણ ભગવાન ને વધુ ને વધુ જાણી તેમની વધુ નજીક જાઉં છું...Sairam sir you are always my favourite❤️

  • @kubavatdharmendara7341
    @kubavatdharmendara7341 2 ปีที่แล้ว

    Date is best person of the world

  • @shaktidigital8421
    @shaktidigital8421 2 ปีที่แล้ว

    શું તમારી કાચી પાંત્રી ની પાસે
    🤪🤪🤪🤪🤪🤪🤪🤪
    સાંભળવાની મજા આવી
    😂😂😂😂😂😂😂

  • @namrashah1481
    @namrashah1481 2 ปีที่แล้ว

    Awesome🤩🤩

  • @jaivinbarot1883
    @jaivinbarot1883 2 ปีที่แล้ว +3

    1:38:10 one of the Best Part

  • @cricketforme6307
    @cricketforme6307 2 ปีที่แล้ว

    🙏🙏❤JAY SHREE RADHEKRISHNA❤🙏🙏

  • @varshilsevak6468
    @varshilsevak6468 2 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ

  • @vishalsoni8145
    @vishalsoni8145 2 ปีที่แล้ว

    Best video

  • @kaushikvala8940
    @kaushikvala8940 2 ปีที่แล้ว

    Jay murlidhar
    Jay mataji
    Jamavat hooo

  • @tonak.parmar754
    @tonak.parmar754 2 ปีที่แล้ว +1

    તમારા વિષે શુ કહુ સાઇરામ અમે ખૂબ ગર્વ કરીએ છીએ અને કાળ્યા ઠાકરનો આભાર માનીએ છીએ કે ગુજરાતની ધરતી પર તમારા જેવા સાહિત્યકાર ને જન્મ આપવા બદલ કારણ અમારા બાળકોને આપણી સંસ્ક્રુતીની ઓળખઆપવા અને દેશપ્રેમ જગાડવા બદલ મારોદિકરો 18 વર્ષનો છે જે તમને ખૂબ સાંભળે છે આભાર ભાઇ

    • @sairamdave
      @sairamdave  2 ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત

  • @gogasarkar9675
    @gogasarkar9675 2 ปีที่แล้ว +4

    Sir hasta rahevu bau kathin se

  • @jayjagle
    @jayjagle 2 ปีที่แล้ว

    સાહેબ તમે ખૂબ જ સારા વક્તા છો. અને લોકો ને હસાવવું ઇ ખૂબ જ સારું કાર્ય છે. તમારો ચહેરો જોઈને જ ખૂબ જ સકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થઈ છે. Salute છે બોસ આપને.😊

  • @vijaynayi6702
    @vijaynayi6702 2 ปีที่แล้ว

    Happy happy

  • @manojvala4952
    @manojvala4952 2 ปีที่แล้ว

    Amara amreli mate kai na bolvu saheb

  • @gitabenladani6215
    @gitabenladani6215 2 ปีที่แล้ว

    Very nice sir

  • @palamahesh328
    @palamahesh328 2 ปีที่แล้ว

    dear sir tame khub saras mesej apo cho pan faki aa badha veshan thi nukshan thai che pan ena karta vadhare nukshan drakhs, charas na veshan vadhare che ek ricwest che ani upar kaik evo mesej veshan chodi sara marg upar

  • @गुजरातगेमिंग
    @गुजरातगेमिंग 2 ปีที่แล้ว

    Good sir તમારામાંથી 1 એક એક વાત सीखावा જેવી હોય...

  • @vijaypatelvijay6718
    @vijaypatelvijay6718 ปีที่แล้ว

    Sairam bhai kem chi majama pls reply aapo

  • @midnightsunschmuck7387
    @midnightsunschmuck7387 2 ปีที่แล้ว +3

    Hi Dear sairam sir i really loves to see your dayro, even i am very far from Our Gujarat, I really like your all thoughts specially what you said about Diwali or about any festivals. Hope to see you someday. sorry for writing in English. Lots love from Germany

  • @vivekmodi87
    @vivekmodi87 2 ปีที่แล้ว +3

    Hase enu ghar vase

  • @ishqbaaz_love_
    @ishqbaaz_love_ 2 ปีที่แล้ว +1

    Mara evu kai telent nathi ke hu duniya ne batau

  • @mayursinhjadeja1708
    @mayursinhjadeja1708 11 หลายเดือนก่อน

    🤛🍬🎇

  • @ranchhodsolanki5750
    @ranchhodsolanki5750 2 ปีที่แล้ว +1

    Hii sir hu tamaro bau moto chahak chhu
    Please rpy aapjo

  • @c.j.vasoya4807
    @c.j.vasoya4807 ปีที่แล้ว

    krishna ne aapne bhale bolva mate ' કાળો ' kahie hakikate 'શ્યામ' chhe, jena parthi emnu ek visheshn banyu ' શામળિયો ' . ' શ્યામ રંગ સમીપે ન જાવું ' .

  • @milanchauhan8
    @milanchauhan8 2 ปีที่แล้ว

    Ha

  • @archiboldwindsor7447
    @archiboldwindsor7447 2 ปีที่แล้ว

    I salute you your tales of British horrers and Muslim horrores make people to be hindutva , we need to be 5 child families as most children run abroad we need more gugrati to date in India, I admire you very much.

  • @ajaybeldar6575
    @ajaybeldar6575 2 ปีที่แล้ว

    Sir Maru jivam badalva ma tamaro bau prabhav chhe pan Abhishek bacchan je majak bane chhe pan Bollywood ma jetlo saral swabhab koino nathi ane a pan tame jano chho ke mata pita jetlo koi aagal vadhe avu Kai jarur nai tamej sir badhu sikhvyu chhe mane
    Abhishek ne koi a Twitter par koi khabar msg karyo pan teno ans. Bau simple Abhisheke aapyo to....

  • @ishqbaaz_love_
    @ishqbaaz_love_ 2 ปีที่แล้ว +1

    Faki🤣🤣🤣

  • @bhurabhaiparmar4122
    @bhurabhaiparmar4122 2 ปีที่แล้ว

    Sai Ram Dave tame Aatla badha hosiyar so to ak vatno javab Aapo savalj se lamba vall ane dhdhi kem rakho so pasi Aakha visv ni vat karjo ane Aa tamru AahaAhaha bandh karo

  • @charanyug8200
    @charanyug8200 2 ปีที่แล้ว

    tamaro number apo ne..tmari sathe 2minit vt krvi che fon ma..plzzz...

  • @samjigarsaniya4081
    @samjigarsaniya4081 2 ปีที่แล้ว +1

    જય શ્રીકૃષ્ણ

    • @sairamdave
      @sairamdave  2 ปีที่แล้ว

      જય શ્રીકૃષ્ણ

  • @JigneshSutariya
    @JigneshSutariya 2 ปีที่แล้ว +3

    ગમે તે દુઃખ હોઈ પણ સાહેબ ને શાભળીને દૂર થઈ જાય છે