આ રીતે મસાલાતૈયાર કરીને રોજીંદા શાકને એકદમ લાજવાબ બનાવી શકાયએવું ફણસીનું ગ્રેવીવાળું શાક બનાવાની રીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "બેઝીંક રેસિપીની સીરીઝ લઈને આવ્યાં છે.આ રીતે મસાલા તૈયાર કરીને રોજીંદા શાકને એકદમ લાજવાબ બનાવી શકાય એવું "ફણસીનું ગ્રેવીવાળું શાક" બનાવવાની એકદમ યુનિક રેસિપી" આપણે બધા શાક તો ઘરે બનાવતા જ હોઈએ છીએ.પણ આ શાકને સ્વાદિષ્ટ અને ટેસ્ટી કેમ બનાવવું તે બધા માટે ચેલેન્જ હોય છે.મોટા ભાગે બધાના ઘરમાં બે થી ત્રણ શાક તો બનતા જ હોય છે.આજે સુરભી વસા એક એવું શાક શીખવવાના છે જે ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે.અને ખાસ જે લોકો પહેલી જ વાર શાક બનાવી રહ્યાં છે તેમને પણ એક અંદાજો આવી જશે કે 250 ગ્રામ શાક બનાવીએ તો એ કેટલી વ્યક્તિને થઇ જશે. ત્તેમાં કેટલા મસાલા પડશે.અને તે મસાલાનું મેઝરમેન્ટ શું છે. આ બધી જ વસ્તુનું એકદમ સરળતા થી ખ્યાલ આવશે.રેસિપીને સ્ટેપ બાય સ્ટેપ જોઇને એકવાર શાક ઘરે અચૂકથી બનાવજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    Fansi 350 Gram
    1/4 TeaSpoon Soda
    2 TableSpoon Oil
    1/2 TeaSpoon Hing
    Masala Water :
    2 TeaSpoon Red Chilli Powder
    4 TeaSpoon Dhana Jeeru Powder
    1/2 TeaSpoon Hing
    1 TeaSpoon Turmeric Powder
    1/2 TeaSpoon Garam Masalo
    2 Pieces Of Tometo Puree
    2 TableSpoon Dahi
    1 TableSpoon Malai
    2 TableSpoon ShingDana Bhuko
    Coriander
    1- હવે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ લઈશું,આપણે અહીંયા ર૫૦ ગ્રામ ફણસી લીધી છે આપણે અહીંયા ત્રણ થી ચાર વ્યક્તિ ને થાય એટલું શાક બનાવીશું,હવે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં પાંચ થી છ દાણા રાઈ એડ કરીશું એટલે ખબર પડશે કે તેલ ગરમ થયું કે નહીં.
    2- હવે જ્યારે શાક બનાવતા હોય ત્યારે અડધી નાની ચમચી હીંગ લેવાની છે હવે ૧/૪ ટી સ્પૂન સોડા એડ કરીશું, સોડા નાખવાથી શું થાય કે જે આપણે ગ્રીન શાક બનાવી એ તેમાં શાક નો કલર ગ્રીન જ રહે છે અને બધા શાક માં સોડા ફેલાઈ જાય છે હવે તેમાં શાક એડ કરી લઈશું.આમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું જેથી એકદમ ડ્રાય ના લાગે.
    3- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું,જો તમે ગલકા કે દુધી એડ કરો ત્યારે સોડા એડ કરવાની જરૂર નથી, હવે આપણે શાક ને ચડવા માટે મૂકી દઈશું,લગભગ આઠ થી દસ મિનિટ માટે રાખી દઈશું,હવે તેની ઉપર થાળી મૂકી દઈશું હવે તે થાળી માં પાણી મૂકી દઈશું.જો તમે શાક માં પાણી એડ કરશો તો શાક ફિક્કું લાગશે.પણ આ રીતે ઉપર પાણી મૂકી શાક ને ચડવસો તો ત્યારે શાક એકદમ સરસ રીતે ચડી જશે.
    4- હવે શાક ચડે ત્યાંસુધી મસાલા પાણી બનાવી લઈશું,બધા મસાલા બળી ના જાય તેના માટે એક મસાલા પાણી બનાવી લેવાનું છે આ પાણી શાક માં એડ કરીશું તો શાક નો સ્વાદ પણ સરસ આવશે અને મસાલા બળી પણ નઈ જાય,હવે આપણે બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ ચાર ટી સ્પૂન ધાણાજીરુ પાવડર લઈશું. આવા શાક માં ધાણાજીરું પાવડર નો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે.ત્યારબાદ પા ટી સ્પૂન હિંગ લઈશું.
    5- હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું, ત્યારબાદ પા ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું,હવે આ મસાલા ને મિક્સ કરી લઈશું તેમાં થોડું પાણી એડ કરીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું. આ રીતે તમે મસાલા એડ કરશો તો શાક ટેસ્ટી બનશે,જો તમે મરચું ઓછું ખાતા હોય તો અડધી ચમચી મરચું લેવાનું છે અને મરચું વધારે ખાતા હોય તો તમે વધારે એડ કરી શકો છો. હવે આપણે શાક ને પણ એકવાર જોઈ લઈશું કે શાક ચડ્યું કે નહીં.
    6- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે શાક સરસ ચડી ગયું છે જો તમને એમ લાગે કે શાક માં પાણી ઓછું છે તો ઉપર થી એક થી બે ચમચી એડ કરી લેવાનું,જેથી શાક સરસ રીતે ચડી જશે અને તેનો કલર પણ સરસ રહેશે.આમાં ઠંડુ પાણી ક્યારેય નથી એડ કરવાનું,હવે આપણે ગ્રેવી વાળુ શાક બનાવવાનું છે એટલે આપણે બે ટામેટા ને ક્રશ કરી લીધા છે.
    7-હમેશા ફણસી ચડી જાય પછી જ ટામેટા એડ કરવાના છે હવે એડ કરી લઈશું,હવે બધું સરસ મિક્સ કરી લઈશું અત્યારે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર અને ચડી ગયા પછી કલર જોશો તો અલગ હશે, હવે ટામેટા ચડે ત્યાંસુધી કુક થવા દઈશું,હવે આ શાક ને ખુલ્લું જ કુક થવા દેવાનું છે.આપણે ગ્રેવી વાળુ શાક બનાવવાનું છે પાણી વાળુ નથી બનાવવાનું,એટલા માટે આને ખુલ્લું જ લગભગ ચાર થી પાંચ મિનિટ રહેવા દઈશું.
    8- તમે વીડિયોમાં જોઈ શકો છો કે ટામેટા સરસ ચડી ગયા છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે હવે ટામેટા ની ગ્રેવી ના ભાગ નું મીઠું આપણે એડ કરી લઈશું,હવે જે મસાલા પાણી બનાવ્યું હતું તે એડ કરીશું,જો તમારે ડ્રાય શાક બનાવવું હોય તો તેમાં પણ આ રીતે જ મસાલા પાણી બનાવી લેવાનું અને એડ કરી શકો છો.તો પણ તે શાક ડ્રાય જ બનશે.
    9-હવે આપણે તેને સરસ મિક્સ કરી લઈશું,હવે શાક સરસ રીતે ચડી ગયું છે હવે આમાં એક ચમચી મલાઈ એડ કરીશું,જેથી શાક ક્રીમી લાગશે અને તેનો સ્વાદ પણ સરસ આવશે અને તેનો કલર પણ બદલાઈ જશે.જો તમારા ઘર માં મલાઈ હાજર ના હોય તો ક્રીમ પણ એડ કરી શકો છો.
    10- હવે એક ટેબલ સ્પૂન દહીં એડ કરીશું,હવે એક મિનિટ માટે શાક ને કુક થવા દઈશું,જો ગ્રેવી સરસ રેડી થઈ ગઈ છે અને શાક પણ એકદમ સરસ લાગી રહ્યું છે હવે એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું ત્યારબાદ બે ટેબલ સ્પૂન સીંગદાણા નો ભુક્કો એડ કરીશું. જેથી ગ્રેવી એકદમ સરસ સેટ થઈ જાય, આનો સ્વાદ પણ બહુ સરસ આવશે. અત્યારે આપણે ફકત ફણસી જ લીધી છે તેની સાથે તમે કેપ્સિકમ કે વટાણા પણ એડ કરી શકો છો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

ความคิดเห็น • 117

  • @rashmikantshah6433
    @rashmikantshah6433 หลายเดือนก่อน

    કુકીંગ મેથડ અને સામગ્રી લખી ને વીડિયો બનાવ્યો, ખૂબ ગમ્યો.

  • @hinataunk2802
    @hinataunk2802 ปีที่แล้ว +1

    Wah, Surbhi ben saak khubj saras banyu che yammy Yammy Testy Testy saak

  • @sushmashah1391
    @sushmashah1391 3 ปีที่แล้ว +3

    સુરભી બેન તમારી ખાસ કરીને જૈન રેસિપી ખૂબ જ સરસ રીતે આને સરળ રીતે બતાવો છો તમારો ખુબ ખુબ આભાર

  • @damyantipatel1381
    @damyantipatel1381 27 วันที่ผ่านมา

    ખુબ સરસ રીતે રજૂ કરી છે

  • @nipapujara9814
    @nipapujara9814 11 หลายเดือนก่อน

    Bahot khub

  • @ritapalan1257
    @ritapalan1257 3 ปีที่แล้ว +2

    Practically samjavocho saru lagey che thanks👍🙏🏻

  • @leenajasani586
    @leenajasani586 3 ปีที่แล้ว +3

    અન્ન પૂણૉ સુરભી બેન ખૂબ ખૂબ આભાર સરસ બધી રેસિપી મળે છે 👍👍🙏

  • @jasminajani8448
    @jasminajani8448 ปีที่แล้ว

    Mast recipe

  • @user-gt4gr8kw9c
    @user-gt4gr8kw9c ปีที่แล้ว

    Nice receipe ❤

  • @rohitsolanki5605
    @rohitsolanki5605 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ રેસિપી છે હું પોતે બનાવાનો છું

  • @sonalshah304
    @sonalshah304 3 ปีที่แล้ว +1

    👌very nice recipe.i tried today. 👌👌

  • @nirmalbenvyas8370
    @nirmalbenvyas8370 3 ปีที่แล้ว

    Very nice recipe.. khub gamyu.. thank u very much 👌👌👌👌

  • @jitendradharmpal2530
    @jitendradharmpal2530 2 ปีที่แล้ว

    Me bataka puha banvya . 🏘️ Like kar u 🙏😇👍

  • @amishatanna9832
    @amishatanna9832 3 ปีที่แล้ว

    Wow amazing Ana easy sabaji thanks mam for sharing 👌🏻👌🏻👌🏻

  • @sejalacharya1291
    @sejalacharya1291 3 ปีที่แล้ว +2

    સુરભી બેન તમને ટીવી પર આવો છો ત્યારે મારા Mr પણ ખુશ થઇ જાય છે આજનો tamarovtv શો બહુજ સરસ હતો
    તમારો ખુબ આભાર 🙏👍

  • @chandni860
    @chandni860 3 ปีที่แล้ว +3

    Omg just hamna j rasoi show ma tmane joya n ayya pan🥰

  • @manjumishra9359
    @manjumishra9359 3 ปีที่แล้ว

    Wowwwww your recipe very nice very perfect mejarmene and very tasty you and your recipe amazing 🥰🥰❤👌🤗

  • @bhartishah7623
    @bhartishah7623 11 หลายเดือนก่อน +1

    ફણસીનુ શાક સરસ બન્યુ

  • @ritajoshi6028
    @ritajoshi6028 2 ปีที่แล้ว

    Nice recipe

  • @umadesai9515
    @umadesai9515 3 ปีที่แล้ว

    Superb new way to make this shaak, keep up your wonderful work

  • @geetashah2694
    @geetashah2694 2 ปีที่แล้ว

    Saras. recipe che

  • @patelmeena508
    @patelmeena508 3 ปีที่แล้ว

    સુરભી બેન સરસ રીતે બનાવાવા ની રીત છે

  • @kalpanalodaya6046
    @kalpanalodaya6046 3 ปีที่แล้ว

    Jayjinenadra excellent.Thanks Shurabhiben.

  • @vassama5295
    @vassama5295 9 หลายเดือนก่อน

  • @harshadmehta253
    @harshadmehta253 3 ปีที่แล้ว

    આપનું પ્રેઝન્ટેશન બહુ જ સરસ લાગ્યું.

  • @mahendrachhadwa7986
    @mahendrachhadwa7986 3 ปีที่แล้ว

    Super awasome mastt..surbhi ben 👌👌👌👍👍

  • @20parthkhakhar9b8
    @20parthkhakhar9b8 3 ปีที่แล้ว

    😊 happy to see you Wow good information excellent job thankyou so much

  • @kalpanapatel7212
    @kalpanapatel7212 ปีที่แล้ว

    Khasta kachori banavta shikhvo pls jai Swaminarayan

  • @jankipandya6940
    @jankipandya6940 3 ปีที่แล้ว

    Thanks for sharing di 😊

  • @hinataunk2802
    @hinataunk2802 ปีที่แล้ว

    Hu tamari badhi recipe follow karu chu ben

  • @sushmarohit928
    @sushmarohit928 3 ปีที่แล้ว +3

    A to taddan masaledar che sak simple way thi tasty banavo to tamara parivar health ne pan saru j rehse a red chilli measure ghatadi do bo vadhare nakhe a to sidhu blood presuure ne vadhare

  • @aaryashah3537
    @aaryashah3537 10 หลายเดือนก่อน

    Methi mutter malai ni recipe easy hoy ae batavo mam

  • @sadhanashah6495
    @sadhanashah6495 3 ปีที่แล้ว

    👌 👌 Nice recipe thanks

  • @hinaparmar1388
    @hinaparmar1388 3 ปีที่แล้ว

    Nice Recipe saras

  • @rashmidaru9453
    @rashmidaru9453 3 ปีที่แล้ว

    સુરભીબેન ખુબજ સરસ રેસીપી છે, મે આવીરીતે કોઈ વાર નથી બનાવ્યું તોજરુર હું બનાવીશ ,હુ। રસોઈ શો જોવ છું તે માથી રેસીપી બનાવુછુ , તમારો ખુબજ આભાર ,હું અમેરિકા મા રહુછુ , આવીરીતે રસોઈ શો અને યુ ટુ પર નવી નવી વાનગી મૂકશો , તમારો ખુબજ આભાર,

  • @miteshpatel7232
    @miteshpatel7232 3 ปีที่แล้ว

    સરસ રીત આપી છે બેન

  • @Exploretheideas
    @Exploretheideas 3 ปีที่แล้ว

    Nice and easy recipe....

  • @pritishrimali6614
    @pritishrimali6614 3 ปีที่แล้ว

    Super recipe thankyou mam

  • @manishagandhi6787
    @manishagandhi6787 2 ปีที่แล้ว

    surbhiben, i live thecmethodology of ur cooking. ur voice is also soft, clear & pleasing to hear. keep up the good work of teaching. you are destined to go a long way.

  • @premn2596
    @premn2596 3 ปีที่แล้ว

    Nice recipe thank you

  • @purnimashah2758
    @purnimashah2758 3 ปีที่แล้ว +2

    Thanks for this recipe . I prepared it today n everyone likes it . ❤️

    • @leenapasad1919
      @leenapasad1919 2 ปีที่แล้ว

      ફણસી નું શાક બહુજ સરસ થયુંછે મેં બનાવીયુ

    • @leenapasad1919
      @leenapasad1919 2 ปีที่แล้ว

      Thanks

  • @diptishah194
    @diptishah194 3 ปีที่แล้ว

    Mara ghre na ne okk lagu mane bhu saru lagu thanks

  • @vaishalibhatt7304
    @vaishalibhatt7304 3 ปีที่แล้ว

    Thanks ben

  • @daxarecipes5147
    @daxarecipes5147 3 ปีที่แล้ว

    સરસ

  • @VaidehiPatel-tn5up
    @VaidehiPatel-tn5up หลายเดือนก่อน

    Aa je kadhai che e Kayu material che outside & inner side shanu material che?

  • @kantilalmenger5066
    @kantilalmenger5066 3 ปีที่แล้ว

    મસ્ત મસ્ત

  • @amritlaldave2813
    @amritlaldave2813 3 ปีที่แล้ว

    Very nice

  • @shahtina7697
    @shahtina7697 3 ปีที่แล้ว

    Hi surbhi Ben nice sabji 👌

  • @CookwithRupal
    @CookwithRupal 3 ปีที่แล้ว

    👍👍

  • @jayshreeharsora4294
    @jayshreeharsora4294 ปีที่แล้ว

    White gravy wala doodh wali fansi shak

  • @binathakker5466
    @binathakker5466 3 ปีที่แล้ว

    OMG 😋😋

  • @mitashah78
    @mitashah78 3 ปีที่แล้ว

    Nice

  • @dipikajaygandhi9120
    @dipikajaygandhi9120 2 ปีที่แล้ว

    Mam tindora nu Shak mate video banavo ne pls

  • @chhayasoni6306
    @chhayasoni6306 3 ปีที่แล้ว

    👌🏼👌🏼👍

  • @patelmeena508
    @patelmeena508 3 ปีที่แล้ว

    Thanks 😘😘☺️😘☺️😊☺️

  • @purnimashah2758
    @purnimashah2758 3 ปีที่แล้ว

    Thanks Surbhiben . panipuri n Schezwan sauce super banya everyone likes . one' request che video ma non veg ad cancel thai sake ?

  • @navinrao3853
    @navinrao3853 3 ปีที่แล้ว

    Thanks

  • @vivek_shah
    @vivek_shah 3 ปีที่แล้ว

    Recipe delicious

  • @riashah9586
    @riashah9586 3 ปีที่แล้ว

    Nice recipe ek request che aava regular shak pan tipes aapo. Recipe batavo

  • @nitamehta9271
    @nitamehta9271 ปีที่แล้ว

    Recipe sari chee pansoda vaprvathi b. P. Vadhe to skip kare tochale

  • @mamtagandhi5193
    @mamtagandhi5193 3 ปีที่แล้ว

    Ben rasgulla banavta shikadavone

  • @sushmarohit928
    @sushmarohit928 3 ปีที่แล้ว

    Tips ne tricks api do sabji ne tatsy banavanu

  • @patelmeena508
    @patelmeena508 3 ปีที่แล้ว

    સુરભી બેન રસોઈ શો મા જૈન વાનગી બનાવો please વધારે વખત બનાવો ને

  • @jayeshkoradia814
    @jayeshkoradia814 3 ปีที่แล้ว

    Superb

  • @shilpagudhka1481
    @shilpagudhka1481 3 ปีที่แล้ว

    Nice recipe can we skip baking soda

  • @peeyushsharma9746
    @peeyushsharma9746 3 ปีที่แล้ว +6

    Adding baking soda to green vegetables increases sodium content in the food. This causes high blood pressure and other problems. Soda bi carb should be used occasionally.

    • @smitashah8632
      @smitashah8632 3 ปีที่แล้ว +1

      P

    • @aanchalsurana6259
      @aanchalsurana6259 3 ปีที่แล้ว

      Truly said.. adding soda also destroy vitamin B From the food..so use wisely

    • @mitapandya8729
      @mitapandya8729 3 ปีที่แล้ว

      Ame koi devas vegetables ma soda umerta nathi. Sak chdi Jay che.cooker ma vaghari ye to 3 aur 4 whisel ma thy Jay che.

    • @simashah4426
      @simashah4426 2 ปีที่แล้ว

      ⁹9

    • @jalpadoshi2086
      @jalpadoshi2086 ปีที่แล้ว

      Totally agree. Soda should not be added

  • @joshiajay6105
    @joshiajay6105 3 ปีที่แล้ว

    જય શ્રીકૃષ્ણ સુરભી બેન ફણસી નુ શાક સરસ બનાવ્યું ખાટું અથાણું સરસ બનાવ્યું તમારી રેસીપી બહુ સરસ હોય છે સુરભી બેન મારી એક રીકવેસ છે રસોઈ સો હુ રોજ જોઉ છું રેસીપી નુ બોંડ કાળુ બોંડ છે તેમાં અક્ષર દેખાતા નથી તો પ્લીઝ મારી રીકવેસ ત્યા પોચાડસો જય શ્રીકૃષ્ણ સુરભી બેન હુ ઉષા બેન જોષી મોરબી તાલુકા નુ ગામ છે જુના દેવળીયાથી સુરભી બેન હુ પાણી પુરી બનાવુ છુ તો પોચી થઇ જાય છે કડક થાતી નથી તો પ્લીઝ શીખડાવસો ઘણા હેત થી જય શ્રીકૃષ્ણ સુરભી બેન

    • @ushashah93
      @ushashah93 3 ปีที่แล้ว

      Surbhiben Tamari badhij Rasoi Sari hoy che
      Aavirite Amne jain Vangi Batavta raheso
      Hu Tamari jain vangi badhi Notbook ma lakhi rakhu chu
      Pachi banavu chu

    • @urvitrivedi2904
      @urvitrivedi2904 3 ปีที่แล้ว

      Hello surbhi ben, kem cho?
      Tamari style thi mai fansi nu shaak banaviyu Badha ne khub bhavyu thank you so much.

  • @leenajoshi1341
    @leenajoshi1341 ปีที่แล้ว

    Soda shouldnt b added
    N Cream is virudh aahar....

  • @sushilapatel2885
    @sushilapatel2885 3 ปีที่แล้ว

    Methi na thepla recipe please

  • @chetnadharod8733
    @chetnadharod8733 3 ปีที่แล้ว

    મને લીલા મસાલા વાળું એટલે જે લીલા શાક નો ઉપયોગ થાય તે ની રેસિપી મોકલશો?

  • @dharitrishah2720
    @dharitrishah2720 2 ปีที่แล้ว

    Recipe

  • @ranjanbenshrimali157
    @ranjanbenshrimali157 ปีที่แล้ว

    No no

  • @sidharthbhavsar6772
    @sidharthbhavsar6772 3 ปีที่แล้ว

    Which oil you can use 👍

  • @vilatamna4305
    @vilatamna4305 3 ปีที่แล้ว

    Yes your voice we can not listen properly background noise .cream and yogurt two thing can not use.

  • @shitalpatel4819
    @shitalpatel4819 3 ปีที่แล้ว

    New on recipe on you tube

  • @sushmarohit928
    @sushmarohit928 3 ปีที่แล้ว

    Amare tya roj 500 gm sabji bane to pan hu 1/2 spoon thi vadhare na nakhu pls simpl way thi banavta sikhvado anathi tamara family na health pan sari rehse ne

  • @arunachauhan6265
    @arunachauhan6265 3 ปีที่แล้ว

    Can we use ginger,garlic and green chill too?

  • @VarshaPatel-jk6fy
    @VarshaPatel-jk6fy 3 ปีที่แล้ว

    no ginger ni garlic

  • @mayurishah5119
    @mayurishah5119 3 ปีที่แล้ว

    Why add curd

  • @amishamehta7677
    @amishamehta7677 3 ปีที่แล้ว

    To make this shaak non Jain, how can I add onions? After fansi cooked or before?

  • @kanakshah4258
    @kanakshah4258 3 ปีที่แล้ว

    Suppose cookerma banavvu hoy to shu karvanu?

  • @sandhyamehta2018
    @sandhyamehta2018 3 ปีที่แล้ว

    Baking soda thi shak na poshak drawya nash thaiy

  • @bhavnaupadhyay1241
    @bhavnaupadhyay1241 3 ปีที่แล้ว

    Tme bhindanu shak kevi rite bnavo chho?

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  3 ปีที่แล้ว

      I have already uploaded this recipe on my TH-cam channel please search and watch

  • @mitashah78
    @mitashah78 3 ปีที่แล้ว

    Tamaro avaz proper nathi,background music no voice vadhare che

  • @vaishalibhatt7304
    @vaishalibhatt7304 3 ปีที่แล้ว

    Sanje bnavish

  • @ritapalan1257
    @ritapalan1257 3 ปีที่แล้ว

    Kyarek Onion and garlic ni pan recipi banavo

  • @nitajayeshvaghela385
    @nitajayeshvaghela385 ปีที่แล้ว

    Mobile k WhatsApp apo

  • @pritihemalkamdar7675
    @pritihemalkamdar7675 3 ปีที่แล้ว

    Saras shaak banavayu...khavana soda khavanu regular base upar avoid kari shake???

    • @pritihemalkamdar7675
      @pritihemalkamdar7675 3 ปีที่แล้ว

      Kacha keda perfectly boil kem karva...jain Patrice ghare banavu e bare jevu texture nathi aavtu ane kacha keda no colour change thai jay che...Patrice mate perfectly ketli siti vagadvi joye.

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  3 ปีที่แล้ว

      Yes

  • @ilabajaria6010
    @ilabajaria6010 3 ปีที่แล้ว

    Stupid expariment. Original test wash out.

  • @ritapatel9308
    @ritapatel9308 3 ปีที่แล้ว

    Bakvash

  • @dharmishthajakadia2261
    @dharmishthajakadia2261 2 ปีที่แล้ว

    Very Nice recipe

  • @miratrivedi.3689
    @miratrivedi.3689 3 ปีที่แล้ว

    Super easy recipe