Dikara Ni Samjan l દીકરા ની સમજણ l Gujarati Short Film

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • મિત્રો અમારો વિડિયો સારો લાગે. તો
    LIKE + SHARE + COMMENT + SUBSCRIBE
    Producer : Pravin Jikadara
    Director : Himmat Jikadara
    Writer : Kishor Thakkar Daksj
    D.O.P : Pradip Jikadara, Bhavesh Ambaliya,
    Eaditor : Pradip Jikadar (PS Video & Studio)
    :: Artist ::
    Radhi Patel
    Ritika sharma
    Pravin Jikadara
    Shredeven Tarpara
    follow me on -
    Instagram - / ps_video.studio_pradip
    business inquiry mail - psvideostudio@gmail.com
    #gujaratishortfilm
    #dikari
    #maa
    #happiness
    #familydrama
    #Parivarik
    #shortfilmgujarati
    #kathiyawadicomedy
    #gujaratinatak
    #2021shortmovie
    #2021gujaratimovie
    #emotionalgujaratifilm
    #familydrama
    #surat
    #suraticomedy
    #pradijikadara
    #PsVideo
    #gujaratimovie
    #gujjucomedy

ความคิดเห็น • 27

  • @darshansangadiya831
    @darshansangadiya831 ปีที่แล้ว +1

    વાહ પૂજા બેન વાહ

  • @vishalchouhan2499
    @vishalchouhan2499 2 ปีที่แล้ว +1

    સુપર

  • @jayeshparmar4620
    @jayeshparmar4620 2 ปีที่แล้ว +1

    👌supar

  • @vishalchouhan2499
    @vishalchouhan2499 2 ปีที่แล้ว

    હેપ્પી

  • @gamingwithme8090
    @gamingwithme8090 2 ปีที่แล้ว

    Super

  • @niv244
    @niv244 ปีที่แล้ว

    Nice

  • @vishalchouhan2499
    @vishalchouhan2499 2 ปีที่แล้ว

    સુપર સ્ટાર અને રાધાબેન

  • @vasantbengovani3214
    @vasantbengovani3214 2 ปีที่แล้ว

    Very good

  • @vishalchouhan2499
    @vishalchouhan2499 2 ปีที่แล้ว +1

    સુપર સ્ટાર

  • @karamshigamara1918
    @karamshigamara1918 2 ปีที่แล้ว +1

    Super movie all Artists good Parfomance

  • @dharafilms7145
    @dharafilms7145 2 ปีที่แล้ว +4

    Very nice
    Good luck ❤️❤️❤️❤️

  • @payaldonga2431
    @payaldonga2431 2 ปีที่แล้ว +1

    Nice 👍 video 👌ok👌and👌enjoy👌love👌ok👌bhai👌mast👌please👌reply👌

  • @monkee7959
    @monkee7959 2 ปีที่แล้ว +3

    Ritika and Radhiben 💖👌

    • @bhartihemani9557
      @bhartihemani9557 2 ปีที่แล้ว

      *Dear, આ તો જસ્ટ વાત છે !*
      નવી પેઢીના સંતાનોને વેકેશનમાં બહાર ફરવું વધારે ગમે છે.,
      તેથી હવે તેઓ વેકેશનમાં મામાને ઘેરે જવાની જિદ્દ કરતાં નથી…
      કોઈ એમના ઘરે પણ મહેમાન થઈ આવે એવું તેઓને ગમતું નથી….
      સંતાનોને એમના ઝુંડ સિવાય બીજા સાથે ફાવતું નથી.,
      એકલા રહેવાની ફેશન ફૂલીફાલતી ગઈ છે તેથી કોઈની હાજરી ગમતી નથી….
      રહી વાત મમ્મી પપ્પા - દાદા દાદીની તો સાથે વિડીયો કોલિંગથી હાય હેલો કરી લઈએ છીએ.,
      એમને જોઈતી જરૂરી વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરી દઈએ છીએ….
      હવે તો એમને પણ આદત પડી ગઈ છે, તેથી એકલતા કનડતી નથી… અને કનડતી હોય તો કહેવાની હિમ્મત નથી….
      હવે તો લોહીના સંબંધોને પણ ઓનલાઈનની આદત પડી ગઈ છે …..
      માણસાઈ ગુજરી બજારમાં વેચાતી થઈ ગઈ છે.,
      દુ:ખ તો ઘણું બધુ છે પણ દુખ જ નથી એવું કહેવાની આદત પડી ગઈ છે..,,,
      નવા પાડોશી બોલતા નથી ને જે જૂના છે તે એકબીજાની ખુશીઓ પર અદેખાઈ કરતાં થઈ ગયા છે,
      વાટકી વ્યવહાર તો સાવ ભુલાઈ ગયા છે……,
      દહીનું મેળવણ કોણ માગવા જાય દહી જ ઓનલાઇન મંગાવતા થઈ ગયા છે……
      બધા જ પોતપોતાના ઘર પૂરતા જ મર્યાદિત જીવન જીવતા થઈ ગયા છે…..
      મરણ પ્રસંગના બેસણાં ધીમે ધીમે બધા જ ઓનલાઇન કરતાં થઈ ગયા છે,
      કોઇની પાસે ટાઈમ નથી….. તેથી બારમાં તેરમાંની વિધિ પણ અગ્નિદાહના દિવસે જ સ્ંપન્ન કરી દેવાય છે….
      દુ:ખ વ્યક્ત કરવાનો ખરો ખરખરો ખોવાઈ ગયો છે….
      બારણે સાઇકલની જગ્યાએ સાંકડી ગલીમાં ફોરવિહલર ઊભી થતી જાય છે.,
      ખરેખર તો મોંઘવારીએ કોઈને જ નડતી નથી….
      અને જેને નડે છે એને સહન કરવાની આદત પડી ગઈ છે ….
      વોટ્સએપ અને ઇન્સ્ટગ્રામ રિલ્સના નામે સ્વછ્ન્દતા છકી ગઈ છે….
      ઓરિજિનલ ઉમળકો લુપ્ત થઈ ગયો છે
      માણસાઈની સાવ જ પડતી થઈ ગઈ છે…..
      - ભયના ઓથાર નીચે સલામતી દબાઈ ગઈ છે
      - કાવાદાવાની બોલબાલા વધી ગઈ છે
      -હડપ કરી જવાની વૃતિ વધી ગઈ છે …..
      દુ:ખ તો છે પણ એ હવે મારા પૂરતું મર્યાદિત થઈ ગયું છે !
      બસ આ તો વાતવાતમાં અભિવ્યક્ત થઈ ગયું છે !
      *આ તો જસ્ટ વાત છે !*
      બાકી બીજું બધુ અહી રાબેતા મુજબ ચાલે છે.....🙏🙏✍️.________

  • @gamitaanand9969
    @gamitaanand9969 ปีที่แล้ว

    0

  • @monkee7959
    @monkee7959 2 ปีที่แล้ว +1

    Missing Devang ...😣

  • @mukeshmaheta7345
    @mukeshmaheta7345 ปีที่แล้ว +1

    દીકરો સમજુ હોય તો એક માત્ર એવું કહેવાય છે કે ગરીબોને મદદ કરી શકે છે પણ બાપ ને આ વાત ગમતું નહોતું અને વિશ્વાસ અને શ્રધ્ધા હોય તો એક દિવસ સત્ય ની જીત મેળવી શકે છે શુભ કામનાઓ સહ શુભ સંધ્યા

  • @rajbhasolanki553
    @rajbhasolanki553 2 ปีที่แล้ว

    Nice

  • @himmatjikadara4398
    @himmatjikadara4398 2 ปีที่แล้ว

    very good

  • @hasamkhalifahasamkhalifa6322
    @hasamkhalifahasamkhalifa6322 2 ปีที่แล้ว

    0