Ek Vaar Mandir Avo Vhalaji | Premanand Swami Kirtan | Swaminarayan Kirtan | Bhujmandir Kirtan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • એકવાર મંદિર આવો વ્હાલાજી મારે...............(૦૨)
    ચિતડા શુ લલચાવો, વ્હાલાજી મારે એકવાર મંદિર આવો ૧
    વાટડી જોઉ છું તારી, વહેલા આવો ગિરિધારી;
    ભોળાને શું ભરમાવો, વ્હાલાજી મારે એકવાર મંદિર આવો ૨
    બીજે જાઓ છો ઠાલા, અમશું બોલોને વહાલા ;
    અમ સાથે શો દાવો, વ્હાલાજી મારે એકવાર મંદિર આવો ૩
    મરમાળે વેણે હરિ, કામણગારે નેણે કરી;
    સાનમાં શું સમજાવો, વ્હાલાજી મારે એકવાર મંદિર આવો ૪
    આજ કાલ કહીને હરિ, કોલ દઇ જાઓ ફરી;
    જીવલડો શું તરસાવો, વ્હાલાજી મારે એકવાર મંદિર આવો ૫
    ઘોડલા ખેલાવા આવો, વહાલા મારે મનડે ભાવો;
    પ્રેમસખી સાથે લાવો, વ્હાલાજી મારે એકવાર મંદિર આવો ૬

ความคิดเห็น • 3

  • @jagdishkumarvarma893
    @jagdishkumarvarma893 3 ปีที่แล้ว +1

    🙏🙏 Jay Swaminarayan 🙏🙏
    ❤️🥀🌹🌷🌷🌹🥀🥀🌹🌷❤️

  • @jalpapatel722
    @jalpapatel722 4 ปีที่แล้ว +2

    Jay swaminarayan

  • @rajendrabrahmbhatt9383
    @rajendrabrahmbhatt9383 4 ปีที่แล้ว +3

    જય શ્રી સ્વામિનારાયણ. સુંદર કીર્તન ગાન. લીરિક્સ સાથે આપો છો તે ખૂબ સરસ વાત છે.