તારી બેન ની સુભદ્રા નોતા છોડવા રે, નતું થવું સગુણા ના વીર,વારે આવો રામાપીર(નીચે લખેલ છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #ગોપીમંડળ#ગોપી મંડળ#satsang#gopimandalbhajan
    #satsang_bhajan#kirshnastatus
    #satsangsatats#morarimohan
    #radheshyam#sadstatus #kano
    #satsang#satangsarita#dhun
    #ramlmala#shivmala#radha
    #harekrishna#radheshyamsudar
    #kirshanabhajan#gujaratikirtan
    #gujratistatus#gitagayan#om
    #gujaratikirtan#india#guruji
    #harimala#dawarkadhish#
    #kujbaihari#radharani#કિર્તન
    _____________________________________. 🙏🙏🙏 કિર્તન 🙏🙏🙏
    વન વગડે લુંટાણી તારી બેનડી રે
    વારે આવો હો રામદેવ વીર વન વગડે લુંટાણી તારી બેનડી રે
    તારે પીતા વાસુદેવ નોતા છોડવા રે
    તારે નોતુ થાવુ અજમલ ના કુવર વન વગડે લુંટાણી તારી બેનડી રે
    વન વગડે લુંટાણી તારી બેનડી રે
    વારે આવો હો......
    તારે માતા દેવકી જી નોતા છોડવા રે
    તારે નોતુ થાવુ મીનળદેવી ના બાળ વન વગડે લુંટાણી તારી બેનડી રે
    વારે આવો હો.....
    તારે વારા બળભદ્ર નોતા છોડવા રે
    તારે નોતુ થાવુ વીરમદેવ ના વીર વન વગડે લુંટાણી તારી બેનડી રે
    વારે આવો હો.....
    તારે બેની સુભદ્રા નોતા છોડવા રે
    તારે નોતુ થાવુ સગુણા ના વીર વન વગડે લુંટાણી તારી બેનડી રે
    વારે આવો હો......
    તારે મુખ કેરી મોરલી નોતી છોડવી રે
    તારે નોતા લેવા ભમર ભાલા હાથ વન વગડે લુંટાણી તારી બેનડી રે
    વારે આવો હો....
    તારે ગાય વાછરુ નોતા છોડવા રે
    તારે નોતુ થાવુ ઘોડલીયે અશવાર વન વગડે લુંટાણી તારી બેનડી રે
    વારે આવો હો.....
    તારે માખણ મીસરી ને નોતા છોડવા રે
    તારે નોતુ થાવુ દેગ ના જમનાર વન વગડે લુંટાણી તારી બેનડી રે
    વારે આવો હો
    તારે રાણી રુક્ષમણી નોતા છોડવા રે
    તારે નોતુ થાવુ નેતલ ના ભરથાર વન વગડે લુંટાણી તારી બેનડી રે
    વારે આવો હો....
    #kirshnabalram#radhasyamsubar
    કાનુડો .ગોપી .રાધા. મધુસુદન. ક્રિષ્ના. પુરુષોત્તમ. દેવકી .યશોદા. નંદ. વાસુદેવ. હરી . નારાયણ. ગોવિંદ.નરસિંહ. રુક્ષ્મણી.
    ગોપિકા.
    કીર્તન. ભજન. કથા. ધૂન. ગોપી. ગીત. થાળ.
    ગોપાલ‌. દ્વારકાધીશ .ગોવર્ધનધારી. વ્રજ બિહારી.
    ગુરુ .ગીતા. ભાગવત. રામાયણ. મહાભારત. ગીતા .જ્ઞાન. સ્તુતિ .આરતી. ધોળ
    હરિદ્વાર .ઋષિકેશ .ઓમકારેશ્વર. ત્રંબકેશ્વર. વ્રજ .વૃંદાવન .ગોકુળ. મથુરા. રામેશ્વર. સોમનાથ .દ્વારકા.
    ગોપીમંડળ ભાવનાબેન પીપળ#satsang#gujaratikirtan#dhun
    #bhjankirtan#dawarkadhish
    #video#Krishna balram#hari
    #sitaram#sanatandharma#hindu
    #india#harekirshna#hindudharam
    #vishnupuran#satsang_bhajan
    #jashreekrishna#harharmahadev

ความคิดเห็น • 9

  • @reetasenghani2759
    @reetasenghani2759 6 วันที่ผ่านมา +1

    જય રામદેવ પીર🙏

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 11 วันที่ผ่านมา +3

    જય રામદેવપીર.....👏👏👏👌👌

  • @parthsavani4654
    @parthsavani4654 10 วันที่ผ่านมา +3

    જય ગોપાલ 🙏

  • @bharatdabhi6817
    @bharatdabhi6817 6 วันที่ผ่านมา

    Jay shree Krishna Jay babari

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 11 วันที่ผ่านมา +3

    જય ભોળાનાથ ગોપીમંડળ ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ રામદેવપીર ના કીર્તન આજે સાંભળીને ખુબ આનંદ થાય છે ભાવનાબેન

    • @payaloza7015
      @payaloza7015 วันที่ผ่านมา

      L0pqa0qpq
      Wow
      alqp
      qpp

  • @parthsavani4654
    @parthsavani4654 10 วันที่ผ่านมา +2

    જય રામાપીર બાર બીજના ધણી🙏🙏🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 10 วันที่ผ่านมา

    ખૂબ જ સરસ ગાઓ છો તમે તમારા કીર્તન ને પણ બધા ખૂબ જ સરસ હોય છે પણ બધા લખીને મૂકો તો અમે પણ ગાઈ શકીએ અમારી ચેનલની પણ મુલાકાત લો.

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  10 วันที่ผ่านมา

      ધન્યવાદ અમારી ચેનલના કીર્તન સાંભળવા બદલ આભાર