કાંટ થી જામ થયેલા નટ બોલ્ટ કેમ ખોલવા | जाम हुवे नट बोल्ट खोलने का आसन तरीका [khedut Mitra]

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024
  • કાંટ થી જામ થયેલા નટ બોલ્ટ કેમ ખોલવા | जाम हुवे नट बोल्ट खोलने का आसन तरीका [khedut Mitra]
    your queries
    કાંટ થી જામ થયેલા નટ બોલ્ટ ખોલવાની રીત
    કાંટ લાગી ગયેલા નટ બોલ્ટ ખોલવાની રીત
    કાંટ થી જામ થયેલા નટ બોલ્ટ ખોલવાનો ઉપાય
    નટ બોલ્ટ ખોલવાની રીત
    ટ્રૈકટર ના ઓજાર ના નટ બોલ્ટ ખોલવાની રીત
    ટ્રૈકટર ના ઓજાર ફીટ કરવાની રીત
    ટ્રૈકટર ના ઓજાર હાકવાની રીત
    ટ્રૈકટર ના વિડીયો
    #ટ્રેકટર
    #નટ_બોલ્ટ
    #ટ્રેકટર_ના_ઓજાર
    #tractorvideo
    #shailesh_jalu
    🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

ความคิดเห็น • 108

  • @PravinkumarThakkar-jy4jh
    @PravinkumarThakkar-jy4jh 2 หลายเดือนก่อน +7

    Dizal thi palali rakho atle Kam patiu

  • @RasikItaliya
    @RasikItaliya 2 หลายเดือนก่อน +3

    bhai bhai... જય જવાન જય કિશાન...

  • @JodhabhaiBaldaniya
    @JodhabhaiBaldaniya 20 วันที่ผ่านมา +1

    Good

  • @_prxv.patel_
    @_prxv.patel_ 2 หลายเดือนก่อน +2

    What is the name of spray??

  • @rathvasanjay2885
    @rathvasanjay2885 2 หลายเดือนก่อน +1

    સરસ ભાઈ

  • @vacchrajfarmer
    @vacchrajfarmer 2 หลายเดือนก่อน +3

    જય માતાજી શૈલેષ ભાઈ સરસ માહિતી 🔩નટબોલ ખોલવાની

  • @sanjayolakiya7626
    @sanjayolakiya7626 2 หลายเดือนก่อน +2

    સ્પે નૂ નામ શુ છે

  • @nareshchaudhari392
    @nareshchaudhari392 2 หลายเดือนก่อน +1

    ખુબ પાયા ની અને જરૂરી માહિતી આપી શૈલેષ ભાઈ. આવી માહિતી આપતા રહેજો. નવા ડ્રાઇવરો ને ખુબ જાણવા નું મળે છે.

  • @harsengbhai.patelpatel1755
    @harsengbhai.patelpatel1755 2 หลายเดือนก่อน +4

    ખુબ સરસ વિડીયો બનાવ્યો ભાઈ

  • @savaliyassh166
    @savaliyassh166 2 หลายเดือนก่อน +2

    Khub saras Shailesh Bhai

  • @rajanikantpatel7572
    @rajanikantpatel7572 2 หลายเดือนก่อน +2

    ભાઈ ને જાજા રામ રામ

  • @karaahir1206
    @karaahir1206 2 หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ ભાઈ

  • @rathvasanjay2885
    @rathvasanjay2885 2 หลายเดือนก่อน +1

    જોરદાર

  • @સોલંકીસજયસિહ-ટ7મ
    @સોલંકીસજયસિહ-ટ7મ 2 หลายเดือนก่อน +13

    પાણી વેરીએ તો જલ્દી ખુલે સાચું ને

  • @R.mFarmingvlog
    @R.mFarmingvlog 2 หลายเดือนก่อน +1

    Ek video tools kit upar banavo 🔩⚒️

  • @JadavAjabhai-lb3do
    @JadavAjabhai-lb3do 2 หลายเดือนก่อน +2

    સરસ વિડીયો ભાઈ સાહેબ જય જવાન જય કિસાન

  • @sanjayolakiya7626
    @sanjayolakiya7626 2 หลายเดือนก่อน +1

    સ્પે નૂ નામ શુ છે ભાઈ

  • @rathvasanjay2885
    @rathvasanjay2885 2 หลายเดือนก่อน +1

    ઉપયોગી વિડિયો

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 หลายเดือนก่อน +3

    જય જવાન જય કિશાન

  • @Gujarat856
    @Gujarat856 2 หลายเดือนก่อน +1

    સરસ માહિતી આપી 🙏

  • @muladiyaanil321
    @muladiyaanil321 2 หลายเดือนก่อน +1

    શૈલેષ ભાઈ વાત 💯 સાચી હથેળી ખોટી પડી જાય સે... દોસ્ત કોળ સે😊😊😊😊😊😊

  • @kanbharajput992
    @kanbharajput992 2 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ માહિતી આપી ભાઈ

  • @siyaramnaturals
    @siyaramnaturals 2 หลายเดือนก่อน +1

    સ્પ્રે નું નામ સુ છે ભાઈ

  • @chavdabharat7861
    @chavdabharat7861 2 หลายเดือนก่อน +3

    સરસ કામ છે આમાં થોડો ઉમેરો કરવાની જરૂર છે રિંગ પાના માં થોડો લાંબો પાઇપ નૉ ટુકડો પોરવી ને ખોલવા થી બિલકુલ તાકાત લગાવી પડતી નથી

    • @khedutmitra6210
      @khedutmitra6210  2 หลายเดือนก่อน +1

      એ પાનું છે ભાઈ

  • @vijayzapadiya7907
    @vijayzapadiya7907 2 หลายเดือนก่อน +1

    Jay mataji sylashbhai mahiti kub sari API aabhr sylashbhai

  • @JayeshMer-r2g
    @JayeshMer-r2g 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ માહિતી આપો છો ભાઈ 🙏🙏બાપા સીતારામ 🙏

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 2 หลายเดือนก่อน +1

    આભાર શૈલેષભાઈ

  • @Bhagavanshin-k5r
    @Bhagavanshin-k5r 2 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @G..R..Khoda..4151-q5n
    @G..R..Khoda..4151-q5n 2 หลายเดือนก่อน +1

    Best wishes soliyusan laviya Ho Bhai Dllthi❤

  • @parwanaboss8104
    @parwanaboss8104 2 หลายเดือนก่อน +1

    Name na batawu ey Bhul Che bhaila

  • @RajubhaiBhalodi-ui8mb
    @RajubhaiBhalodi-ui8mb 2 หลายเดือนก่อน +2

    હાઈ ટેન્શન ના બોલ્ટ અને સ્પ્રિંગ વાઇસર વાપરો

  • @HimatGohil-k9q
    @HimatGohil-k9q 2 หลายเดือนก่อน +1

    સારી માહૅતી યાપી

  • @ViramAhir-ku5ms
    @ViramAhir-ku5ms 2 หลายเดือนก่อน +1

    Saras

  • @prajapatiamul6369
    @prajapatiamul6369 2 หลายเดือนก่อน +2

    Acd redo 💯% regalt

  • @ranjitbhutiya1615
    @ranjitbhutiya1615 2 หลายเดือนก่อน +1

    Wd40 spray aave vadil

  • @HiteshPatel-pf9mr
    @HiteshPatel-pf9mr 2 หลายเดือนก่อน +1

    અમે તો પાણી જ રેડીએ છીએ. તરત કાત દૂર થઈ નત ખુલી જાય છે

  • @JayeshMer-r2g
    @JayeshMer-r2g 2 หลายเดือนก่อน +2

    કયુ ગામ ભાઈ તમારું

  • @umedbhaiprajapatikeshabhai7196
    @umedbhaiprajapatikeshabhai7196 2 หลายเดือนก่อน +1

    Spray na velar ni vat chhe

  • @kanzariyakuvarji9467
    @kanzariyakuvarji9467 2 หลายเดือนก่อน +2

    Panana gha kre te tektar drivar ma no hale

  • @jkpatel5965
    @jkpatel5965 2 หลายเดือนก่อน +1

    વીડિયો સારૉછૅ પણ પ્રૅમા છૅ શુ વસતુ સુ છૅ સ્પૅરૅ મા

  • @pravinbhaigami1635
    @pravinbhaigami1635 2 หลายเดือนก่อน +1

    ઓઈલ ના બે ટીપાં મુકો તો પણ આરામ થી ખુલી જશે

    • @n.npatel4950
      @n.npatel4950 2 หลายเดือนก่อน

      ના ખુલે ગામી સાહેબ ગમે તે વસ્તુ પાણી માં ચાર દિવસ મૂકો તો ખુલે વાણીયા ને એક મહિનો પાણી ની હોજ માં મુકો તો ખુલે

  • @rameshbhaichauhan2582
    @rameshbhaichauhan2582 2 หลายเดือนก่อน +1

    Kalahit spre chalshe

  • @ramdemodhvadia5426
    @ramdemodhvadia5426 2 หลายเดือนก่อน +3

    આ સ્પ્રે ને આવ્યે વર્ષો થઈ ગયા છે ભાઈ તમે હવે જોયો હસે.😂

  • @BijalbhaiKarotara-le4lt
    @BijalbhaiKarotara-le4lt 2 หลายเดือนก่อน +1

    Jaymatajibhai

  • @jayeshmavdiya89
    @jayeshmavdiya89 2 หลายเดือนก่อน +1

    Bhai aa prey hame 2 varas pela vapri lidho

  • @V_x_KUTCH12
    @V_x_KUTCH12 2 หลายเดือนก่อน +1

    Wd40

  • @manvarmalendraofficial910
    @manvarmalendraofficial910 2 หลายเดือนก่อน +3

    સરસ માહિતી આપો છો સર એક વીડિયો બનાવો ટ્રેકટર પાછળ નો 6 સોકેટ plug ની માહિતી આપતો music સિસ્ટમ ત્યાંથી સેટ કરવું હોય તો

    • @khedutmitra6210
      @khedutmitra6210  2 หลายเดือนก่อน

      Ok

    • @sankarbhaisankarbhairajput3966
      @sankarbhaisankarbhairajput3966 2 หลายเดือนก่อน

      ​@@khedutmitra6210હા એનો બનાવો

    • @arjunsinhzala3723
      @arjunsinhzala3723 2 หลายเดือนก่อน

      ભાઈ ચાયના ટાયર નો વીડીયો બનાવો

  • @આકાશગજેરિ
    @આકાશગજેરિ 2 หลายเดือนก่อน +1

    હથેળી ભાંગી જાય

  • @AjeetThakor-r6q
    @AjeetThakor-r6q 2 หลายเดือนก่อน +1

    Aa bhaibandh driver lage che

  • @ROHIT-0392
    @ROHIT-0392 2 หลายเดือนก่อน +2

    કલટી સારી કેટલા વજન ની લેવાય ફાર્મ ટ્રેક ચેમ્પિયન 39 મા

  • @hashmukhrajput2715
    @hashmukhrajput2715 2 หลายเดือนก่อน +1

    Prey kaya male bhai

    • @khedutmitra6210
      @khedutmitra6210  2 หลายเดือนก่อน

      Auto mobaile ma

    • @dilubhaikasela5334
      @dilubhaikasela5334 2 หลายเดือนก่อน

      સ્પ્રે કેટલાં નો આવે અને એનું નામ શું છે શૈલેષ ભાઈ!​@@khedutmitra6210

    • @dilubhaikasela5334
      @dilubhaikasela5334 2 หลายเดือนก่อน

      સ્પ્રે કેટલાં નો આવે અને એનું નામ શું છે શૈલેષ ભાઈ!​@@khedutmitra6210

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 2 หลายเดือนก่อน +1

    સ્પ્રે નું નામ અને ક્યાંથી મળશે

  • @સોલંકીસજયસિહ-ટ7મ
    @સોલંકીસજયસિહ-ટ7મ 2 หลายเดือนก่อน +1

    હંમેશા રીગ હોય તો બોલ ચવાય નહી

  • @PradipAhir-s4j
    @PradipAhir-s4j 2 หลายเดือนก่อน +1

    આપણા આંગળા માં અડે સ્પ્રે તો આંગળા નાં નટબોલ તો ઢીલા નાં પડે ને 😂😂

  • @ThakorMahesh-mn5iw
    @ThakorMahesh-mn5iw 2 หลายเดือนก่อน +1

  • @eu8kz
    @eu8kz 2 หลายเดือนก่อน +1

    Jabarjasht🔧🔧🔧🔩🔩🔩

  • @sanjayolakiya7626
    @sanjayolakiya7626 2 หลายเดือนก่อน +1

    આ સ્પે કેયા‌ મળે છે

    • @khedutmitra6210
      @khedutmitra6210  2 หลายเดือนก่อน

      Auto mobaile vara ne tya

  • @HitendraSapariya
    @HitendraSapariya 2 หลายเดือนก่อน +1

    Good