કાઠિયાવાડી લોકગીત/રામ કથા 2020/જીવદયા ગ્રુપ થાનગઢ/KATHIYAVADI LOK GEET/JIVDAYA GROUP THANGADH 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 686

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 5 หลายเดือนก่อน +7

    કંકુ બેનને મારાં કોટિ કોટિ વંદન કરું છું.ખૂબ જ ભાવવાહી સ્વરે , હૃદયથી ગાય છે. સુંદર સ્વર છે. આકાશવાણી પર કાર્યક્રમો આપી ને પ્રગતિ કરો... શ્રી હરિ.

  • @balkrishnarahevar6882
    @balkrishnarahevar6882 ปีที่แล้ว +2

    Bahut sunder Ben avaj vager practice sunder Bhajan gata rahejo Prabhu bedo par kare

  • @શામાંભાઈ
    @શામાંભાઈ 5 หลายเดือนก่อน +15

    જયકાઠીયાવાડલોગીતરામકથા

  • @mahadevbhaigadhiya3258
    @mahadevbhaigadhiya3258 4 ปีที่แล้ว +4

    ખૂબ સુંદર કંઠે ખૂબ જ દિલના ભાવથી ગામઠી લોકગીત ! અતિ સુંદર .કલા એતો ઈશ્વર તરફથી માનવને મળેલ અમૂલ્ય બક્ષિસ છે .

  • @kalpanapanchal832
    @kalpanapanchal832 2 ปีที่แล้ว +1

    Diwaliba. Kankuba. Ne na mali sakayu. Aamne malisu. To. Kanani gopi ne. Malusu. Evu lagse. Jy shri krushna👏🏻👏🏻👏🏻

  • @JaloDonSty
    @JaloDonSty ปีที่แล้ว +3

    Jay thakar❤️❤️❤️👍🙏🙂👌vah su avaj che 👌❤️💕

    • @JaloDonSty
      @JaloDonSty ปีที่แล้ว +1

      Jay thakar ❤️

  • @ranjitdhakhda-gh6pw
    @ranjitdhakhda-gh6pw 3 หลายเดือนก่อน +1

    જય વાસુકી દાદા થાનગઢ. ખુબજસરસ

  • @vimalapatel5187
    @vimalapatel5187 ปีที่แล้ว +2

    વાહ રૂવટા ઉભા કરી દીધા દિલથી મોજ આવી ગય એટલે દિલ થી ભાવથી ગાઈએ તો આવો આનંદ આવે

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x 11 หลายเดือนก่อน +2

    જય માતાજી

  • @harshapatel6940
    @harshapatel6940 4 ปีที่แล้ว +3

    वाह मौज पड़ी गइ आवो मीठा कंठे भजन सांभळीने गामडु याद आवी गयु दादी नानी फईबा मासीबा ने बाल्यणपण मा गाता साभळयु हतु🙏🙏🙏🙏👌👌👌👌🌹🌹

    • @VasukiSoundthangadh
      @VasukiSoundthangadh  4 ปีที่แล้ว

      THANKS

    • @harshapatel6940
      @harshapatel6940 4 ปีที่แล้ว +1

      @@VasukiSoundthangadh जय माताजी🕉️🔱🚩🙏🙏🐍जय वासुकीदादा🙏🙏

    • @VasukiSoundthangadh
      @VasukiSoundthangadh  4 ปีที่แล้ว

      Jay mataji

    • @ravik1097
      @ravik1097 2 หลายเดือนก่อน

      🙏🙏

  • @loksangeetofGujarat
    @loksangeetofGujarat 3 ปีที่แล้ว +7

    અરે ...શું અવાજ છે...અંતરનો અવાજ...વાહ આપણા સૌરાસ્ટ્રની સંસ્કૃતિ..વાહ માવડીયુ...

  • @DHAVALOBHARVA
    @DHAVALOBHARVA 2 ปีที่แล้ว +5

    Jay thakar,,,,,,

  • @rambhaibharvad7302
    @rambhaibharvad7302 3 ปีที่แล้ว +2

    વાહ બેન વાહ દિવાલીબેન ની યાદ આવી ગઈ

  • @અમરેલી.બાબરા
    @અમરેલી.બાબરા ปีที่แล้ว +3

    ખુબ સરસ કીર્તન છે ખુબ ખુબ શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ

  • @ravnarajputmukeshbhai6393
    @ravnarajputmukeshbhai6393 4 ปีที่แล้ว +3

    khubaj saras

  • @omvaria3839
    @omvaria3839 2 ปีที่แล้ว

    Jay shree krishna,baa 🙏tamaru Bhajan shambhadi khub khub aannd tha yo

  • @gabanimitva7
    @gabanimitva7 2 ปีที่แล้ว +3

    Hare Krishn

  • @jayakhnant6587
    @jayakhnant6587 หลายเดือนก่อน +1

    Sita Ram ❤❤

  • @naranbhaikuvadiya6391
    @naranbhaikuvadiya6391 2 ปีที่แล้ว +4

    વાહ...બેન..વાહ.... જય મુરલીધર. & જય જય વડવાળા...

  • @bharatgeladiya4649
    @bharatgeladiya4649 2 ปีที่แล้ว +2

    આવા ગાયકોનિ આપણા ભારત મા ખાસ જરૂર શે જય વાશૂકિ દાદા ગૂપ ને જય મા ખોડલ 👑✨🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @katariyadanabhai8856
    @katariyadanabhai8856 ปีที่แล้ว +1

    જય.હો

  • @vallabhpadhiyar1679
    @vallabhpadhiyar1679 2 ปีที่แล้ว +1

    Rames

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 ปีที่แล้ว +2

    Bhusars 🌹 🙏 👏👏👏👏👏👏👏🙏

  • @GadhiyaBabubhai
    @GadhiyaBabubhai 2 หลายเดือนก่อน +1

    હા બેની કેટલું દર્દ ભર્યું ગાયન ગાય છે કીર્તન ગાય છે નાભીમાંથી ગાય છે નાભીમાંથી

  • @vddigital4264
    @vddigital4264 3 ปีที่แล้ว +4

    જય હો જયહો

  • @kamlavaniya9829
    @kamlavaniya9829 5 หลายเดือนก่อน +1

    Saras bhajan gay chhe dhanyvad

  • @chauhanjagatsinh1899
    @chauhanjagatsinh1899 3 ปีที่แล้ว +2

    Bilkul saras

  • @dhirubhainimavat6273
    @dhirubhainimavat6273 ปีที่แล้ว +1

    Wah saras bhajna gau

  • @ydyffmfcgd3066
    @ydyffmfcgd3066 9 หลายเดือนก่อน +1

    જય, શ્રી કૃષ્ણ પ્રભુ હરી

  • @harshildanidhariya1764
    @harshildanidhariya1764 ปีที่แล้ว +1

    Ato kudrtni bhet6 hii ben bv sars gav6o 🙏💐

  • @P.R.vaghlaVaghela-er7iu
    @P.R.vaghlaVaghela-er7iu 8 หลายเดือนก่อน +1

    જય ગુરૂમારાજ કંકુબેન્ન વાહ

  • @patelnarottmbhai2589
    @patelnarottmbhai2589 5 หลายเดือนก่อน +1

    જય ઠાકર,,, જયશ્રી કૃષ્ણ,,, હરે હરે હરે,,🚩🚩🚩🚩🚩

  • @govindbhanushali9477
    @govindbhanushali9477 11 หลายเดือนก่อน +1

    વાહ

  • @Alkabenkotak
    @Alkabenkotak ปีที่แล้ว +1

    વાહલોકગીતવાહસરસ

  • @valabhai.kkhatana7394
    @valabhai.kkhatana7394 2 ปีที่แล้ว +2

    Hari Hari

  • @સેલાભાઈ
    @સેલાભાઈ ปีที่แล้ว +2

    જયઠાકરજયમાતાજી

  • @varumanisha111
    @varumanisha111 4 ปีที่แล้ว +3

    વાહબેનવાહ.જયઠાકરધણી.બેનજયમુરલીધર

  • @jivanbhaisavseta9882
    @jivanbhaisavseta9882 ปีที่แล้ว +1

    વાહ બેન વાહ ખુબ જ અવાજમા મીઠાસ છે મજૂર અવાજ

  • @GadhiyaBabubhai
    @GadhiyaBabubhai 2 หลายเดือนก่อน +1

    બાપુ તમારો અવાજ નો હાલે

  • @padyalataben3133
    @padyalataben3133 ปีที่แล้ว +2

    Lakhi ne mukajo ben

  • @maheshkumarnadoda6091
    @maheshkumarnadoda6091 2 ปีที่แล้ว +1

    Aa ben saras gaay se ranma khilyu gulab dhanyavad jay shree ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram

  • @sandipkuchhadiya2090
    @sandipkuchhadiya2090 ปีที่แล้ว +1

    ખૂબજ સુંદર

  • @dineshbhaibaraiya9858
    @dineshbhaibaraiya9858 ปีที่แล้ว +2

    જય. હૉ. ઠાકર. નિ. દયા રહૅ

  • @shaktisinhvaghela1935
    @shaktisinhvaghela1935 2 ปีที่แล้ว +1

    ધન્યવાદ જય અંબે પાર્ટી પ્લોટ કોલવડા ગાંધીનગર ના જય માતાજી

  • @vinodrathodvinod9059
    @vinodrathodvinod9059 3 ปีที่แล้ว +6

    કંકુબેન.જેવુ.કીતન.કોઇ.કલાકાર.ગાઇ.શકે.નય.કંકુબેને.ભાવથી.ગાયુ.સે.એ.માટે.કહુ.સુ.કંકુબેનનો.અવાજ.સાભળીને
    ભગવાનને.પણ.આવવાનુ.મન.થાય

  • @jayversodhajayversodha2781
    @jayversodhajayversodha2781 3 ปีที่แล้ว +4

    વાહ 👌😊

  • @somabhaivankar7390
    @somabhaivankar7390 3 ปีที่แล้ว +2

    Vah mara Gujarat ni aa sanskruti ne dhan chhe

  • @dhodiyaaadivasicomedy1082
    @dhodiyaaadivasicomedy1082 11 หลายเดือนก่อน +2

    દીલ થી નમન

  • @ganpatbhaiolkiya2521
    @ganpatbhaiolkiya2521 4 ปีที่แล้ว +2

    ખુબ સરસ

  • @શામાંભાઈ
    @શામાંભાઈ 5 หลายเดือนก่อน +1

    કીયાનામેલખવીકકુતરીરામની

  • @vipulrayka9460
    @vipulrayka9460 2 ปีที่แล้ว +2

    હા ખુબ સરસ

  • @devangidhunofficial
    @devangidhunofficial ปีที่แล้ว +2

    સતદેવીદાસ અમરદેવીદાસ જયસીયારામ જયરામાપીર

  • @madhu1597
    @madhu1597 2 ปีที่แล้ว +1

    હું કાઠિયાવાડી છું વાહ અમારું કાઠિયાવાડ 🙏🙏

  • @chaudharybhemjibhai5074
    @chaudharybhemjibhai5074 4 ปีที่แล้ว +2

    સરસ બેન

  • @arvindshankar3476
    @arvindshankar3476 2 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ બેન ને

  • @baldevsonara5592
    @baldevsonara5592 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ અંતર નો અવાજ સે બેનબાનો

  • @dineshravani6519
    @dineshravani6519 ปีที่แล้ว +2

    બહુ મોટા કલાકાર છે .

  • @ramanbhaivaland6598
    @ramanbhaivaland6598 3 ปีที่แล้ว +1

    Ba Khoob sar

  • @divyakava1109
    @divyakava1109 4 ปีที่แล้ว +7

    બહુ જ સુંદર અને મીઠું ભજન અવાજ તો એકદમ હૃદય સ્પર્શી

  • @bharatpatel-ho1js
    @bharatpatel-ho1js 2 ปีที่แล้ว +1

    Saras good 🙏🙏🙏

  • @anilmakwana3322
    @anilmakwana3322 2 ปีที่แล้ว +3

    SABKO DUKHO DUR KARE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV

  • @sureshasodariyasuresh9973
    @sureshasodariyasuresh9973 4 ปีที่แล้ว +3

    Jay Ho. Mata NE Sat Sat naman. Aapna kanth NE naman. . Khub saras mithu. 🙏🙏🙏🙏

  • @VitthalbhaiGajera-x9e
    @VitthalbhaiGajera-x9e ปีที่แล้ว +1

    Jay ho

  • @ranjansuba
    @ranjansuba ปีที่แล้ว +2

    રાધેરાધે🙏👌🌷👍👌🙏🌹👍🙏👌🙏

  • @jaymameldi1535
    @jaymameldi1535 4 ปีที่แล้ว +6

    હા મારૂ કાઠિયાવાડ

  • @BALARAMI
    @BALARAMI 4 ปีที่แล้ว +8

    ભાતીગળ અસલ મન નો નાદ. જેવું ગામ નું જીવન ઍવો જ અંતર નાદ. ખૂબ ખૂબ સુંદર અવાજ.

  • @neeladave3947
    @neeladave3947 ปีที่แล้ว +1

    Bija ava bhajan mukjo maza ave che kanku ben

  • @manjibhaijadav8631
    @manjibhaijadav8631 4 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ જય ગુરુદેવ

  • @punitgadhavipunitgadhavi1809
    @punitgadhavipunitgadhavi1809 4 ปีที่แล้ว +2

    ખુબસરસ

  • @kumadraharibhai1123
    @kumadraharibhai1123 2 ปีที่แล้ว +2

    ભાવ થી ગાવા બદલ લાખલાખ વંદન

  • @anirudhlavdiya17
    @anirudhlavdiya17 4 ปีที่แล้ว +2

    હા મારું થાન હા
    👌👌👌👌

  • @meldi_digital7297
    @meldi_digital7297 3 ปีที่แล้ว +1

    જય માતાજી.. સિંગર..અમરત..આકોલીયા.. તરફથી ..ફૂલ સપોર્ટ

  • @અમરેલી.બાબરા
    @અમરેલી.બાબરા 10 หลายเดือนก่อน

    ખુબ સરસ અવાજ હજુ પણ એના કીર્તન મુકો

  • @hamirkbharwad3150
    @hamirkbharwad3150 2 ปีที่แล้ว +1

    Vah kankuben

  • @lakhamanmokariya9275
    @lakhamanmokariya9275 4 ปีที่แล้ว +4

    Vah su vat chee......

  • @kanubhaikanubhai5522
    @kanubhaikanubhai5522 4 ปีที่แล้ว +1

    વાહ સુંદર લોકગીત

  • @laljibhaibhanderi9538
    @laljibhaibhanderi9538 ปีที่แล้ว +3

    ખુબ સરસ કંકુબેન અમને સાંભળવાનો મોકો મળ્યો મોકો

  • @pravinbhairathva7424
    @pravinbhairathva7424 4 ปีที่แล้ว +11

    વાહ.બેન.વાહ.તમને.મારો.અંતર.થી.આભાર.

  • @popatbhaiparmar9324
    @popatbhaiparmar9324 4 ปีที่แล้ว +1

    કોયલ જેવો કંઠ સરસ

  • @premilapatel8565
    @premilapatel8565 3 ปีที่แล้ว +8

    એના જેવું કોઈ ના ગાઈ સકે🌹👍🌹🌸✅☘️🌸👌

  • @r.kbharvad1463
    @r.kbharvad1463 3 ปีที่แล้ว +1

    Jay thakar

  • @shankarbhaigurajar8828
    @shankarbhaigurajar8828 3 ปีที่แล้ว +2

    Suparhit

  • @neelprajapati3046
    @neelprajapati3046 2 ปีที่แล้ว +1

    Jay shree Krishna 🙏🏻🙏🏻

  • @fulbhairank5085
    @fulbhairank5085 2 ปีที่แล้ว +1

    અતિ મધુર ગીત સૌરાષ્ટ્રની સંસ્કૃતિ મહાન છે

  • @nikitabhavinnikitabhavin1320
    @nikitabhavinnikitabhavin1320 3 ปีที่แล้ว +1

    Jay mataji wari good

  • @vkpatel9167
    @vkpatel9167 3 ปีที่แล้ว +2

    ભગવાન ના આશીર્વાદ છે સરસ ગીત છે

  • @shodhaarjunsinh116
    @shodhaarjunsinh116 4 ปีที่แล้ว +5

    આપણી જૂની સંસ્કૃતિ બહુ મજા આવી ગઈ આવા વીડિયો મૂકતા રહો

  • @dipakbhaiparmar9975
    @dipakbhaiparmar9975 4 ปีที่แล้ว +10

    બહુજ સુંદર અવાજમાં કૃષ્ણ ભક્તિગીત રજુ કર્યું.જય ઠાકર.

  • @manishsolanki2112
    @manishsolanki2112 ปีที่แล้ว +2

    Jay'krishna'🙂🚩🙏😄🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kanjariyajentibhai6479
    @kanjariyajentibhai6479 2 ปีที่แล้ว +2

    Good good ben

  • @yagnikgoswami9865
    @yagnikgoswami9865 2 ปีที่แล้ว

    બોવ મસ્ત છે વાહ બેન સોંગ

  • @skdamor9529
    @skdamor9529 ปีที่แล้ว +1

    વાહ કંકુબેન વાહ ખૂબજ સુંદર અને દિલ થી કૃષ્ણ ને યાદ કરી ને આ ગાયું છે આને કહેવાય અંદર નો અને અંતર નો અવાજ.

  • @kemenyarnold4721
    @kemenyarnold4721 2 ปีที่แล้ว +2

    What is that beautiful sound?😯

  • @baraiyapunabhaibaraiyapuna3456
    @baraiyapunabhaibaraiyapuna3456 2 ปีที่แล้ว +1

    ओके रामराम

  • @kanudesai3658
    @kanudesai3658 4 ปีที่แล้ว +1

    Jay gaumata jay ho jay ho ne jay ho gau seva jeve bije koi seva nathi jay gaumata ki jay ho

  • @sodhasurubha5261
    @sodhasurubha5261 ปีที่แล้ว +1

    આનંદકારી સત્સંગ.. ખુબ સરસ કંકુબેન રબારી

  • @hrpatel1303
    @hrpatel1303 ปีที่แล้ว +1

    જોરદાર છે 👍👍👍

  • @vishaldihora3065
    @vishaldihora3065 ปีที่แล้ว +1

    હા મોજ હા

  • @devrajjam9966
    @devrajjam9966 2 ปีที่แล้ว +1

    જયહો 🌹🙏🙏🙏🌹

  • @aatubhairam1497
    @aatubhairam1497 3 ปีที่แล้ว +2

    હાચા ભજન આને કેવાય
    જય હો સંતવાણી