Rajkot માં વકફ બૉર્ડ દ્વારા દુકાન ખાલી કરાવવા મામલે અત્યારસુધી શું શું થયું?
ฝัง
- เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
- #Rajkot #News
રાજકોટમાં દાણાપીઠ વિસ્તારમાં મૂળ વકફ બૉર્ડની માલિકીમાં ત્રણ દુકાન ખાલી કરાવવા મુદ્દે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ નવાબ મસ્દિજની ઇમારતમાં આવેલી ત્રણ દુકાન ભાડે આપી હતી. 60 વર્ષથી જે ભાડુઆતને આ દુકાન આપી હતી તે અચાનક લકફબૉર્ડને લેટર દેખાડીને ખાલી કરી દેવાઈ. ફરિયાદીનો દાવો છે કે તેમનો સામાન પણ બહાર ફેંકી દેવાયો. આ સમગ્ર મામલો શું છે અને વકફ બૉર્ડનું શું કહેવું છે તે જાણીએ.
વીડિયો : બિપિન ટંકારીયા અને સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Piki na dukan par kabajoh karavani firak ma che doso
Piki na dukan keya tara bapa se