અખંડ રામ ધૂન રાયકા તા.ધંધુકા મુકામે હાલ અખંડ રામ ધૂન ગાવા નું ચાલુ છે. હિંદવાની હાકલ ધામ રાયકા મુકામે નવ નિર્મિત મંદિર માં શ્રી રામદેવજી મહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તા.20/૫/૨૩ થી 26/5/23 દરમિયાન યોજાવાની છે .આ કાર્યક્રમ દરમિયાન શ્રી 109 કુંડી વિષ્ણુ મહાયાગ તેમજ શ્રી રામદેવ રામાયણ તેમજ સવરા મંડપ અને રાજ રાત્રે ખ્યાતનામ કલાકારો નો સંતવાણી ડાયરો તેમજ આનદ મેળો તેમજ સાતે સાત દિવસ તમામ માટે ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ની ભવ્ય અને આધ્યાત્મિક સફળતા માટે સમગ્ર ભાલ પંથક માં સહુ પ્રથમ વાર એક મહિના સુધી એટલે કે તા ૨૦/૪/૨૩ થી તા.૨૬/૫/૨૩ સુધી રાયકા મુકામે દિવસ રાત એક પણ મિનિટ ના બ્રેક વગર સતત *"શ્રી રામ જય રામ જય જય રામ"* ના તેરાક્ષરી મહા મંત્ર ની ધૂન રાખેલ છે જે હાલ શરૂ છે. તો આ વિસ્તાર ના સનાતન હિન્દૂ ધર્મ ના કોઈપણ સમાજ કે જ્ઞાતિ ના કોઈ પણ ભેદભાવ વગર રામદેવજી મહારાજ ની સમરસતા ને ધ્યાને દિલ માં રાખી જેટલા ભજન મંડળો હોય જેટલા બહેનોના કીર્તન મંડળો હોય .. જેટલા ધૂન મંડળો હોય અથવા ધાર્મિક મંડળો હોય અથવા આશ્રમો .ધાર્મિક જગ્યાઓ.હોય તેઓ ને બે હાથ જોડી પ્રાથના કરવાની કે તમો તમારી સમય ની જેટલી અનુકૂળતા હોય તેટલો ભગવાન ની રામ ધૂન માં પધારવા વિનંતી છે. તમો જેટલા ભાઈઓ કે બહેનો ધૂન કરવા આવશે અને જેટલો સમય ધૂન કરવા રોકાશે એ તમામ ની જમવાની ચા પાણી ની તમામ વ્યવસ્થા રાયકા પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ હિંદવાની હાકલ રાયકા ધામ તરફથી કરેલ છે.તો આવા ભગવાનના મહાન કાર્ય માં ધૂન કરવા જોડાવ તેવી વિનંતી છે. વિશેષ માં કોઈ પણ રામદેવજી મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા એવમ શ્રી વિષ્ણુ મહાયાગ નો મહોત્સવ હોય અને 5 કરોડ વાર તેરાક્ષરી *"શ્રી રામ જય રામ જય જય રામ"*ના નામ ની ધૂન બોલવાનો "વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા " માં વર્લ્ડ રેકોર્ડ કરવા માટે રાજીસ્ટેશન કરાવવા માં આવેલ છે જો તમારા સહુનો સહયોગ મળે તો સમગ્ર ભાલ પંથક માં ગૌરવ લેવા જેવો રેકોર્ડ થઈ શકશે.તો ફરીથી આ ભગવાન ના કામમાં જોડાવ તેવી વિનંતી ધૂન બોલવા આવવા અગાવ જાણ કરવા વિનંતી છે. સંપર્ક:: લાલભાઈ 8320198859 કેશુભાઈ 9714145212 પ્રવિણસિંહ ગોહિલ 9924151515
Jay Ramadhani
JayRamappir
જય રામદેવ પીર મહારાજ🙏
Jay ramdav pir
જય રામાપીર
Jay ramapir🙏🙏🙏
હા ગોપાલ હા
અખંડ રામ ધૂન
રાયકા તા.ધંધુકા મુકામે હાલ અખંડ રામ ધૂન ગાવા નું ચાલુ છે. હિંદવાની હાકલ ધામ રાયકા મુકામે નવ નિર્મિત મંદિર માં શ્રી રામદેવજી મહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તા.20/૫/૨૩ થી 26/5/23 દરમિયાન યોજાવાની છે .આ કાર્યક્રમ દરમિયાન શ્રી 109 કુંડી વિષ્ણુ મહાયાગ તેમજ શ્રી રામદેવ રામાયણ તેમજ સવરા મંડપ અને રાજ રાત્રે ખ્યાતનામ કલાકારો નો સંતવાણી ડાયરો તેમજ આનદ મેળો તેમજ સાતે સાત દિવસ તમામ માટે ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ની ભવ્ય અને આધ્યાત્મિક સફળતા માટે સમગ્ર ભાલ પંથક માં સહુ પ્રથમ વાર એક મહિના સુધી એટલે કે તા ૨૦/૪/૨૩ થી તા.૨૬/૫/૨૩ સુધી રાયકા મુકામે દિવસ રાત એક પણ મિનિટ ના બ્રેક વગર સતત *"શ્રી રામ જય રામ જય જય રામ"* ના તેરાક્ષરી મહા મંત્ર ની ધૂન રાખેલ છે જે હાલ શરૂ છે. તો આ વિસ્તાર ના સનાતન હિન્દૂ ધર્મ ના કોઈપણ સમાજ કે જ્ઞાતિ ના કોઈ પણ ભેદભાવ વગર રામદેવજી મહારાજ ની સમરસતા ને ધ્યાને દિલ માં રાખી જેટલા ભજન મંડળો હોય જેટલા બહેનોના કીર્તન મંડળો હોય .. જેટલા ધૂન મંડળો હોય અથવા ધાર્મિક મંડળો હોય અથવા આશ્રમો .ધાર્મિક જગ્યાઓ.હોય તેઓ ને બે હાથ જોડી પ્રાથના કરવાની કે તમો તમારી સમય ની જેટલી અનુકૂળતા હોય તેટલો ભગવાન ની રામ ધૂન માં પધારવા વિનંતી છે. તમો જેટલા ભાઈઓ કે બહેનો ધૂન કરવા આવશે અને જેટલો સમય ધૂન કરવા રોકાશે એ તમામ ની જમવાની ચા પાણી ની તમામ વ્યવસ્થા રાયકા પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ હિંદવાની હાકલ રાયકા ધામ તરફથી કરેલ છે.તો આવા ભગવાનના મહાન કાર્ય માં ધૂન કરવા જોડાવ તેવી વિનંતી છે. વિશેષ માં કોઈ પણ રામદેવજી મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા એવમ શ્રી વિષ્ણુ મહાયાગ નો મહોત્સવ હોય અને 5 કરોડ વાર તેરાક્ષરી *"શ્રી રામ જય રામ જય જય રામ"*ના નામ ની ધૂન બોલવાનો "વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા " માં વર્લ્ડ રેકોર્ડ કરવા માટે રાજીસ્ટેશન કરાવવા માં આવેલ છે જો તમારા સહુનો સહયોગ મળે તો સમગ્ર ભાલ પંથક માં ગૌરવ લેવા જેવો રેકોર્ડ થઈ શકશે.તો ફરીથી આ ભગવાન ના કામમાં જોડાવ તેવી વિનંતી ધૂન બોલવા આવવા અગાવ જાણ કરવા વિનંતી છે. સંપર્ક:: લાલભાઈ 8320198859 કેશુભાઈ 9714145212 પ્રવિણસિંહ ગોહિલ 9924151515
Gautam thakor
જય નેજાધારી
Jay ramapir
જય રામાપીર
Jay ramapir bapa
જય રામદેવપીર