You Are Drinking Water The Wrong Way | Dr. Devangi Jogal | JOGI Ayurved
ฝัง
- เผยแพร่เมื่อ 22 พ.ย. 2024
- Water is the essence of life, permeating every corner of our planet. Its significance cannot be overstated, as every living being relies on it for survival. In the past, people primarily obtained water from natural sources such as rivers, wells, or hand pumps. However, the modern era has introduced many options in the market, including RO water plants, Kangen water, and Aqua Guard, offering a diverse range of choices for drinking water. Yet, it is crucial to understand which type of water truly benefits our bodies. Ayurved provides valuable insights into the art of drinking water-how to drink it, how much to consume, and when to do so. Exploring the advantages and potential drawbacks of drinking water before, during, or after meals, the esteemed Ayurved physician, Dr. Devangi Jogal, shares a wealth of information in this enlightening video.
Also, you can contact our online consulting team at +91 88 00 11 80 53
✉ CONNECT WITH US ✉
Website: JogiAyurved.com
Facebook: / jogiayurved
Instagram: / jogiayurved
Twitter: / jogiayurved
Spotify: spoti.fi/3BuCPH8
Online consultation: +91 88 00 11 80 53.
JOGI Ayurved Hospital
A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
For Appointments: +91 81 40 94 61 53
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda
બહેન,, તમારી આર્યુવેદ ની સમજાવવાની રીત ખુબ જ સરસ છે, આભાર....
જય જી, ધન્યવાદ. 😊🙏
જય સ્વામીનારાયણ
મારા પગની આગળી ઓ મા યુરીક એસિડ ના કારણ
ર્કિસટલ જમા થઈ ગયા હોય ખુબ જ બળતરા થાય છે
ઊપાય બતાવશોજી.
જી, જરુર, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Dr.Devangiben, congratulations to you . I have gone through many of your videos, I liked and you are giving very good, important information.
Pushpa Ji, Good to hear this from you. Thank you so much for your response. 😊🙏
આભાર દીદી 🙏 ખૂબ સરસ માહિતી વીડિયો દ્વારા સમજાવી .આપની સરળ અને ઉપયોગી રીત જાણી ને ખૂબ આનંદ થયો.ખૂબ ખૂબ આભાર .હું આપને ફોલો કરીશ .
જી, ધન્યવાદ. 🙏😊
જય શ્રી કૃષ્ણ,🙏
બેન તમે પાણી માટે ની બહું સરસ માહિતી આપી
તમારો ખુબ ખુબ આભાર 🙏
ઇલા જી, ધન્યવાદ.😊🙏
નાકના ટીપાં વિષે જાણ્યું ખૂબ સરસ મજાની વાત કરી. 👌🙏
પંકજ જી, ધન્યવાદ. 😊🙏
🙏નમસ્તે બહેનજી
દીદી તમારી વાણી બહુ જ મીઠી અને મધુર છે
અને સમજાવવાની રીત પણ બહુ સરળ છે 🙏આભાર
ભૂપેન્દ્ર જી, ધન્યવાદ. 😊🙏
@@JOGIAyurved 🙏 આભાર બહેનજી
Thank you Dr Devangi for the wonderful information about drinking water. This is so amazing and I will definitely follow the tips. Thanks once again . I enjoy watching your videos and follow them as well.🙏🙏👏👏😊
Ji, Good to hear this from you. Thank you so much for your response. 😊🙏
Tame khubaj deepma samjavo chho
Great
❤❤❤❤❤❤❤❤❤
Dinesh Ji, Thank You. 😊🙏
આપના દરેક વિડિયો ખુબ સરસ માહિતી આપે છે.
લીના જી, ધન્યવાદ. 🙏😊
ખુબ જ સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
ભાવિની જી, ધન્યવાદ. 😊🙏
Khub saras mahiti aapo cho doctor,👌👌👌❤️❤️❤️.
હીના જી, ધન્યવાદ. 😊🙏
Khub saras mahiti api che te badal khub khub abhar
હાર્દિક જી, ધન્યવાદ. 😊🙏
Vah khub saras thank you so much ben
Ji, Welcome. 😊🙏
Benji you are given very information congratulations
Ashok Ji, Thank You. 😊🙏
All of your ayurveda knowledge video is not only useful but blissful to animals & botany...... ✌🙏💘💯
Sanju Ji, Thank You. 😊🙏
Very good information
Thank u for sharing this knowledge. I wish today,'s teenagers would understand and follow.
Pragna Ji, Welcome.😊🙏
🙏👍👏👏👏
સરસ ભાષા સરસ જાણવા મળ્યો ખુબ ખુબ આભાર
નીતા જી, ધન્યવાદ. 🙏😊
Good
Rajesh Ji, Thank You.😊🙏
Ben Bahuj Saras 👌👌
શોએબ જી, ધન્યવાદ 😊
ખુબ ખુબ ધન્યવાદ મેડમ,ખુબ સારી માહિતી આપો છો 🙏👏🙌🏻💐💐
નારાયણ જી, ધન્યવાદ. 🙏😊
Most imp very good
Ji, Thank You. 😊🙏
મેમ પિત ના કારણે માથા માં અસહ્ય દુઃખાવો થાય છે ઉલટી થયા પછી ધીમે ધીમે મટે છે આમનો કોઈ ઉપાય બતાવો પ્લીઝ
મનન જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Mem, you are giving incredible information about water, I extremely appreciate it
Anil Ji, Thank You. 😊🙏
Bhavna thankyou❤❤❤
Khub saras madam
જી, ધન્યવાદ 😊
સાદર નમસ્કાર
આપનો ખુબ ખુબ આભાર
જી, ધન્યવાદ 😊
Jay dhanvantari
Jay ayurveda
Nice information 👌
Krupali Ji, Thank You. 😊🙏
Thank you very good news
Ji, Welcome. 😊🙏
Good information mam
Shila Ji, Thank You. 😊🙏
I liked all your information regarding the health,and I liked the aruvedic medicine.I would like to know about my sickness, from last three years my platlets goes down,after taking the first vaccination doze,do you have any remedy for this sickness, Aplastic Anaimia sickness.I would like to visit you.thank you.🙏
Pushpa Ji, Good to hear this from you. Thank you so much for your response. 😊🙏 You can contact our health line number - 8800118053. Health coaches from our online consulting team will give you specific guidance in this regard.
Nice video good job 👏
Babu Ji, Thank You. 😊🙏
Very Very good 🎉
Bharat Ji, Thank You. 😊🙏
ખુબ સરસ માહિતી છે સિસ્ટર
ભાનું જી, ધન્યવાદ. 😊🙏
Thank you very much mem
Ami Ji, Welcome.😊🙏
ખૂબ સરસ રીતે વાત krii ben
મયુર જી, ધન્યવાદ. 😊🙏
બહેનજી તમારા વિડીયો ખૂબ જ સરળ અને સાદી ભાષામાં સચોટ સમજાવો છો
તમને અને તમારા માતા-પિતા ને ધન્યવાદ્ અભિનંદન આભાર.....
જિતેન્દ્ર જી, તમારી પાસેથી આ સાંભળીને આનંદ થયો. તમારા પ્રતિભાવ બદલ ધન્યવાદ. 😊🙏
Very nice 👍
Bharti Ji, Thank You.😊🙏
તમારા બધા જ વીડિયો ખુબજ હેલ્પ ફુલ છે pigmentation નો પણ ઉપાય બતાવજો પ્લીઝ
કાજલ જી, આભાર🙏
તમને આ સમસ્યા કેટલા સમયથી થઈ રહી છે? તમને શું તકલીફ થઈ રહી છે. એ જાણ્યા પછી આપણે આ સમસ્યાનું નિદાન કરી શકીએ. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Madam weight loss mate no video banavo pls🙏🙏
વિરાની જી, વજન ઘટાડવા માટેની બધી જ માહિતી અમારા આ વિડીયો દ્વારા મળશે તમે લિન્ક ક્લિક કરો. તમને બધી માહિતી મળશે.
th-cam.com/video/Z-zxqXBmS_M/w-d-xo.html
જય આયુર્વેદ
જય ધન્વંતરી
Thank you
સબીરા જી, આભાર😊
Nice Advice Mam
Ketan Ji, Thank You. 🙏😊
Mam tamari sathe online consult karva mangu chu mara digestive prob vise
કેતન જી, તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના હેલ્થ કોચ આ વિષેની તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
mam tamakuna cence vise video banavo atare bav vadhi gayu che tamaku nu sevan
ચિરાગ જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
ok Thank you mam
આકાશ નું પાણી સ્ટીલ ના મોટા વાસણમાં સ્ટોરેજ કરીને ઉપયોગ કરીએ તો કોઈ વાંધો નથી ને?
ધન્યવાદ... ડોક્ટર તમે ખુબજ સરસ માહિતી આપો છો.
લાંબા સમય સુધી સ્ટોર કરેલું પાણી ઉપયોગ નઇ કરી શકાઈ.
I big fan mam you nice details
Pankaj Ji, Thank You.🙏😊
Nice 🙏
Vijay Ji, Thank You.😊🙏
Very good
Bharat Ji, Thank You.😊🙏
🙏 અતિ ઉત્તમ
અજય જી, ધન્યવાદ. 😊🙏
Very nice maam
Vipul Ji, Thank You. 🙏😊
Ma'am thyroid mate ayurveda ma koi upchar hoi to plz janavso.
હરીતિકા જી, તમારી સમસ્યાનો ઈલાજ આયુર્વેદ દ્વારા થઈ શકે છે.
તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Good to know
Chandu Ji, Thank You. 😊🙏
Mam var safed thata atkavana upayo janavo ne please
શૈલેષ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Drji. Pls. Say about underground water uses. Nice information thank you ma'am.
Ji, Sure we will keep your request into our consideration. Welcome.😊🙏
Thanks
Jyoti Ji, Welcome. 😊🙏
જય આયુર્વેદ ❤❤❤
Hello mem..please basti mate details ma samjavto video bantavso???
દેવાંગ જી, તમને જોઈતી બધી જ માહિતી અમારા આ વિડીયો દ્વારા મળશે તમે લિન્ક ક્લિક કરો તમને બધી માહિતી મળશે
th-cam.com/video/3Avebo3i6WA/w-d-xo.html
Nice 👍
Kshama Ji, Thank You. 🙏😊
Ben mane vaha ma nas dabay 6 shu te saru thy sakhe? Aayurvedni dava thi
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે
Thankyou mem,khubaj sarash
ડીમ્પલ જી, ધન્યવાદ 😊
તમારી વાણી ખૂબ સરસ છે
જી, ધન્યવાદ. 😊🙏
Vaidya hu krusha male person chu 53kg to jamya pachi pani peev to sthula thav pn jamine pachi pani peevu e to visha saman che to mare su krvu joye?? pls help....
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
જમવા ની વચ્ચે કેટલી વાર પાણી પીવું તે તમે બતાવેલ નથી (વચ્ચે એક જ વાર પ્રમાણ સર પાણી પીવાય)
ભરત જી, તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના હેલ્થ કોચ આ વિષેની તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@@JOGIAyurvedo😂🎉😢12૨eertyíóps
Honey and lemon is warm water ma levai ya kevi reti levu plz mam aap janav jo 🙏
ફાલ્ગુની જી, તમે રોજ સવારે ઉઠી ને હુંફાડુ પાણી 1 ગ્લાસ લઈ શકો.
Thanks didi
Kana Ji, Welcome.🙏😊
didi aap darek video ma saras mahiti aapo chho 👍
નીલેશ જી, ધન્યવાદ. 😊🙏
Didi pimple mate su upchar krvo jaruri che
કૃપા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Mare joint ni taklif che to aayurved ni dva thi fark pde
જી, આયુર્વેદ દ્વારા તમારી સમસ્યાનો ઈલાજ થઈ શકે છે. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Madam mari jamya pachi vaar vaar sandash જવું pade che dublo patado thai gyo che
નીલેશ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
સરસ
જી, ધન્યવાદ. 😊🙏
Mast,vedio,say,k,c, baria khodsal jambughoda panchmahal guj
કર્સન જી, ધન્યવાદ. 😊🙏
Super👍
Mahesh Ji, Thank You😊
Aajkal balako ne alfalfa nu tonic bahu aape che to tena vishe jara janavsho. Ne teni koi balaji ni puberti uper koi asar thay? Matalab ke jaldi chalu thay?
દર્શના જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
@@JOGIAyurved thanks
Darshana Ji, Welcome.🙏😊
👌👌👌
Ji, Thank You. 😊🙏
Mam dadha kahe Pani besine pivu joiye to su AA sachu che
જાગૃતિ જી, હા, પાણી નું સેવન હમેશાં બેસીને કરવું યોગ્ય ગણી શકાય.
Thank you mam ....,Tamara video srs helpfull 6👍
જાગૃતિ જી, ધન્યવાદ. 😊🙏
Thyroid issue vise video banavso please … good info .. Thank you
વૈભવી જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું. ધન્યવાદ.😊🙏
weat Los karvu hoy to su karvu mem maru vajan90kilo che
સેજલ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Jay shree krishna
Khub Sara's mahiti aapi medam
અશોક જી, ધન્યવાદ 😊
Hello mem તજા ગરમી વધારે હોય તો શું ઉપાય કરવો જોઈએ
કાજલ જી, દિવસ માં 3 લિટર પાણી પીવું જોઈએ. તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે
Online consultation charges ?
Shivani Ji, You can contact our health line number - 8800118053. Health coaches from our online consulting team will give you specific guidance in this regard.
❤
Ankita Ji, Thank You so much. 😊🙏
સવારના નરણા કોઠે પાણી પીવાય ?????
જ્યોતસના જી, નરણા કોઠે પાણી નું સેવન કરવું યોગ્ય ગણી શકાય.
jay ayurvedic
દિલીપ જી, આભાર 😊
મારે નાની ઉંમરમાં ડાયાબિટીસ છે ટાઈપ 2 તો મારે સુ ધ્યાન રાખવું પડે અને તેને નિયંત્રણ માં રાખવામાટે સુ કરવું જોયીએ એ મુદ્દા પર એક વિડીયો બનાવો ને મેડમ
સંદીપ જી, તમને જોઈતી બધી જ માહિતી અમારા આ વિડીયો દ્વારા મળશે તમે લિન્ક ક્લિક કરો તમને બધી માહિતી મળશે
th-cam.com/video/0uPIl_BPjvk/w-d-xo.htmlsi=LoOV0-XTLBVk2oU8
Ji mem mare tamne j malvu 6 tame mane hospital ma kyre mali shko?
Tamara vidyo joy ne j mara man ma AEK aasha 6 k tame j mane saru kari shksho
Baki 3 year thi dava lidhi chta pan Kay frc nathi
Have tame j Mari AEK cheli aasha cho devangi ben 9:15
જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@@JOGIAyurvedtq mem
Kangen water વિશે કશુંક કહો તો સારું મેડમ
ભાવેશ જી , તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
👌👌👌👌👌
Dinesh Ji, Thank You.😊🙏
જમ્યા પછી સહેજ ગરમ પાણી પી શકાય?
ધીરજ જી, જમ્યા પછી ગરમ પાણી નું સેવન કરવું યોગ્ય ન ગણી શકાય.
Pails. ane kafkhib thay chhe to su karavu ,hu Tamara badhaj video jovu chhu pan aabanne takalif sathe chhe to shu karavu ?Ben salah aapava maherabani karasho to tamaro khub aabhar.
64 ,eayars
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
જય આયુર્વેદ
હુ એમા ખૂબ જ માનુ છુ
જી, ધન્યવાદ 🙏
દીદી મારું વેટ અત્યારે 77 કીલો છે મેં પહેલા અર્બન લાઈફમાં વેઇટ લોસ કર્યું હતું અત્યારે પાછું મારું વેટ 77 કીલો છે વધી ગયું છે સુરતમાં કઈ જગ્યાએ તમારી હોસ્પિટલ છે
કરિશ્મા જી, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Madam Mane pachan sabandhi taklif chhe hu daroj 8 goli Arand bhrusht harde ni khau toj pet saf thay chhe Aa tev Mane 7 varsh thi chhe. Madam Mane aama thi bachavo. Roj ni 16 goli khavi pade chhe. 7 vakhate pet saf thay chhe. Aapnu Adresh moklo
દવે જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Vinubhai c patel na Jai Swaminarayan Bamangamwala
Vinu Ji, Jai Swaminarayan🙏
👍
Ji, Thank You. 🙏😊
મેંમ હથેળીમાં ને પગનાં તળિયાં માં ચીરા પડે એનો ઉપાય બતાવજો પ્લીઝ
કાજલ જી, તમારી સમસ્યાનો ઈલાજ આયુર્વેદ દ્વારા થઈ શકે છે. . તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો.. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
મેમ મને હિમેટો લોજી એનિમિયા નામ નો રોગ છે મલેરીયા ના લીધે થય ગયો છે આ રોગ એના વિશે વિડિયો બનાવો ને મારે શું પરેજી રાખવાની શું મને આ રોગ માં થી મુક્તિ મળે કે નહિ કે પછી મારે આની સાથે જ જીવવું પડશે 😢મને લોહી બને છે પણ સાવ ઓછું બને છે ૬ ટકા જ લોહી રહે છે મારી ઉંમર ૩૮ વર્ષ છે અને ૧૦ વર્ષ થી મને આ રોગ છે વીડિયો માં શું શું જમવું શું ના જમવું એ જણાવજો મેમ તમારી બહુ મહેરબાની હું બધા વિડિયો જોવ છું તમારા બહુ જ સ્પષ્ટ વિડિયો છે તમારા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સર્મિષ્ઠા જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@@JOGIAyurved ખૂબ ખૂબ ધન્યવાદ જવાબ આપવા બદલ આભાર 🙏🏻🙏🏻
સર્મિષ્ઠા જી, ધન્યવાદ. 🙏😊
મેમ.એક વિડીયો આયુર્વેદ કે અનુસાર નોનવેજ કે ઉપર બનાવો મેમ
શિલ્પા જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
સાડાત્રણ મહિનાનું બાળક સે સર્દી ઉધરસ કફ જેવું સે તો ઉપાય બતાવો
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
🙏🌍🌍
Dinesh Ji, Thank You. 😊🙏
શું તમે સુરતમાં છો?
રજનીકાંત જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Tamari samjavvani rit bahu j sars chhe
હંસા જી, ધન્યવાદ. 🙏😊