Hiten Kumar - Actors Life, Gujarati Film Industry, Upcoming Movies, Personal Life. TWP E05

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มิ.ย. 2024
  • Exploring the Silver Screen: Conversations with Actor Hiten Kumar on "Talk with Pradip"
    Join us for an engaging episode on "Talk with Pradip," where we have the pleasure of hosting the accomplished actor, Hiten Kumar. In this insightful conversation, we traverse a myriad of topics that unveil the essence of his remarkable journey through the film industry.
    Hiten Kumar shares invaluable insights into cultivating self-confidence within the dynamic realm of acting. His reflections on navigating a successful career offer a roadmap for aspiring actors, providing a glimpse into the dedication and perseverance required to thrive in the spotlight.
    Our discussion transcends the boundaries of the stage and screen to explore Surat city, a backdrop that has intricately woven its influence into Hiten Kumar's craft. Discover the essence of this vibrant city and its impact on shaping his artistic vision.
    The conversation takes a deep dive into the realm of dark movies, offering a behind-the-scenes glimpse into the complexities of portraying multifaceted characters. Hiten Kumar's experiences shed light on the challenges and nuances of this genre, providing a deeper understanding of the intricacies of the film industry.
    #hitenkumar #talkwithpradip #yourspodcast
    ..........................................................................................................
    (0:00) INTRO
    (2:59) સુરત કેવું લાગે છે ?
    (10:55) અત્યારે ખુશ છો તમે બધી રીતે ?
    (11:25) હિતેન કુમાર ના સમયે સિનેમા ની વાત
    (15:45) અભિનેતા ની વ્યાખ્યા (એક્ટર ની વાત )
    (19:18) જીવવું એટલે શું ?
    (20:12) હિતેન ભાઈ ની બનાવેલી કવિતા
    (24:15) ગૌરાંવ પસવાળા (એક્ટર) વિષે વાત
    (28:25) માવતર ની ભૂલ (માતા પિતા )
    (34:20) સીક્રેટ બુક વાત
    (39:30) મૈયર અને વશ ની વાત
    (48:40) હિતેન ભાઈ ની જર્ની સામાન્ય માણસ થી હીરો વિષે ની વાત
    (57:05) દેશરે ફિલ્મ ની વાત (કઈ રીતે મળી હિતેન ભાઈ ને દેશરે ફિલ્મ )
    Full Episodes Also Available On:
    Spotify: podcasters.spotify.com/pod/sh...
    Follow us on:
    Instagram - / yourspodcastofficial
    Contact Details:
    Yourspods@gmail.com
    ...........................................................................................................
    Production And Team:
    Present By Yours Podcast
    Produce By S.G.R
    Host - Pradip Harsora
    Edit - Harshal Parmar
    Camera - Directy Kp's, Niraj Gediya
    Light's - Kaushik Tank
    Set Manage - Amit Gorfad, Krishna Sharma
    Marketing Team - Dhruv Goyani
    Special Thanks - Jashwant Gangani, Mehul Jiyani
    Clothing Partner - Elvire Look
    You can Buy Clothing From Here - elvirelook.com/
    .............................................................................................................
    Thanks For Watching This Video, Subscribe to Our Channel For Upcoming Podcast's.

ความคิดเห็น • 33

  • @nikunjkaklotar3146
    @nikunjkaklotar3146 5 หลายเดือนก่อน +7

    તને આપડા આ ફિલ્ડ માં આટલું સરસ કામ કરતો જોઇ ને દિલ થી ખુબ જ ખુશી અને ગર્વ ની લાગણી થઇ રહી છે દોસ્ત પ્રદીપ..જીવન માં તારા ધ્યેય તરફ સતત આગળ વધતો રહે એવી દિલ થી શુભેચ્છાઓ અને ભગવાન પાસે પ્રાર્થના.. અભિનંદન...- નિકુંજ કાકલોતર

  • @prajapatiakshay109
    @prajapatiakshay109 5 หลายเดือนก่อน +4

    એક નાના લેખક તરીકે મે હિતેન સર ની જેટલી પણ વાતો સાંભળી આ પોડકાસ્ટ દ્વારા એ બધી જ વાતો એકદમ હૃદય ને સ્પર્શી ગઈ છે. કદાચ હું કહી શકું ને તો એમાંના અમુક શબ્દો એ મને મારી લાઈફ ને જોવાની રીતને બદલી નાખી છે. આભાર છે પ્રદીપભાઈ નો અને તમામ ટીમ નો.

  • @Angels..
    @Angels.. 2 หลายเดือนก่อน +4

    Gujarati movie na .... ALWAYS LOVEABLE....
    RAMLO....

  • @bhavnashah6669
    @bhavnashah6669 5 หลายเดือนก่อน +4

    આવી જ રીતે આગળ વધો કે એક દિવસ તમારો ઈન્ટરવ્યુ કોઈ બીજો લે અને અમે લાઈક કરીએ superb keep it up

  • @GJmoviereview7
    @GJmoviereview7 5 หลายเดือนก่อน +5

    મજા આવી ગઈ ❤

  • @sonalmehta9316
    @sonalmehta9316 5 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ અભિવ્યક્ત કર્યુ છે...proud of u Hiten

  • @dharmikbapodariya
    @dharmikbapodariya 22 วันที่ผ่านมา +1

    Most underrated podcast channel I ever seen, grow more brother, words to you👏🏿🙌🏿

  • @anilbharwad5034
    @anilbharwad5034 2 หลายเดือนก่อน +4

    સર તમને જોય ને અમારું બાળપણ યાદ આવી જય છે.. મયર માં મનડું નથી લાગતું.. હજુ પણ અમારા દિલ માં રાજ કરે છે... સર તમને વિનંતી કરું છું કે... મયર માં મનડું લાગતું નથી - ભાગ -3 બનાવો.. લોકો ને બવ ગમશે ❤

    • @ic9171
      @ic9171 19 วันที่ผ่านมา

      Thank you for your feedback

  • @rahulkathrecha
    @rahulkathrecha 4 หลายเดือนก่อน +3

    everyone listen podcast in Hindi language but our Gujarati language podcast It's feel like Inner Heart touching ❤ , keep continue Your podcast in our Language ( Gujarati )

  • @satishshah513
    @satishshah513 7 วันที่ผ่านมา

    I love Hitenkumar s Work *** બાપા સીતારામ

  • @RahulKumar-bs2zj
    @RahulKumar-bs2zj 4 หลายเดือนก่อน +7

    Gujarati filmo na darec Actor jo hiten Kumar thi 1 % bhi acting sikhya hot do Gujarati Film industry aaje Marathi and south jetli j aagad hot

  • @user-oi6qp1cd1j
    @user-oi6qp1cd1j หลายเดือนก่อน +1

    It's amazing interview like pace and pitch of hiten Kumar 🔥🔥🔥

  • @axar_jani
    @axar_jani 5 หลายเดือนก่อน +2

    ખમ્મા હિતેનકુમાર,ખમ્મા પ્રદિપ,આમ જ એક માણસ બીજા સુધી પહોંચતો રે એવી અભ્યર્થના. 😊🇮🇳🕉👮‍♂️🙏

  • @ihem
    @ihem 27 วันที่ผ่านมา +1

    ખુબ સરસ, પ્રદીપ!
    Only one suggestion, in description please add time stamps for each particular topic/discussion! It’ll be helpful for such long videos. Thanks!

  • @rajputjaydev9064
    @rajputjaydev9064 5 หลายเดือนก่อน +1

    Hiten sir ❤ pradeep bhai
    Congratulations 🎉
    અને
    ખૂબ ખૂબ આભાર
    હિતેન sir
    આટલી સારી માહીતી આપવા બદલ
    અને હું તમારા બીજા epispod ની રાહ જોવ છું
    Congratulations 🎉🎉 team

  • @ManishaMer-ri6fd
    @ManishaMer-ri6fd 5 หลายเดือนก่อน +2

    Hiten kumar 🥰❤

  • @keyursir720
    @keyursir720 หลายเดือนก่อน

    Gujarati podcast vah maja aae aaj sudhi Hindi joto to
    Hiten Kumar vash ma acting bau mast hati

  • @harigadhvi6511
    @harigadhvi6511 4 หลายเดือนก่อน +1

    Host is act like ranveer trs podcast any ways good conversation hiten sir as usual mind blowing

  • @DkKhatana-nu6vz
    @DkKhatana-nu6vz หลายเดือนก่อน

    Adbhut

  • @akiljidaniakiljidani9439
    @akiljidaniakiljidani9439 5 หลายเดือนก่อน +1

    Super video Bhai 🔥❤️

  • @wifisr8421
    @wifisr8421 2 หลายเดือนก่อน +1

    Sanjay raval sir ne bolavo sir please

  • @ankitsonagara3492
    @ankitsonagara3492 5 หลายเดือนก่อน +2

    ame to Bapasitaram and Suman no. 9 wala😂

  • @mandabenbhatt8373
    @mandabenbhatt8373 5 หลายเดือนก่อน +1

    Verinicehitankumar

  • @gitaforall
    @gitaforall 5 หลายเดือนก่อน +1

    Saras pradip

  • @ashokpatel6499
    @ashokpatel6499 5 หลายเดือนก่อน

    Very well done nice 👌 Pradip
    Congratulations 🎉

  • @mrpatel4313
    @mrpatel4313 5 หลายเดือนก่อน +1

    Good podcast 👍🏻

  • @rohitcretion4731
    @rohitcretion4731 4 หลายเดือนก่อน +1

    Bhai thodak horror podcast pn layavo

  • @ashavankar5776
    @ashavankar5776 5 หลายเดือนก่อน

    અદ્ભૂત વ્યક્તિત્વ❤

  • @SahilPatel-zt9fe
    @SahilPatel-zt9fe หลายเดือนก่อน

    Vikram thakor no podcast ❤🎉

  • @keyan5810
    @keyan5810 5 หลายเดือนก่อน

    Ghooosbumbs 🔥🔥

  • @bagthariyaden4063
    @bagthariyaden4063 5 หลายเดือนก่อน +2

  • @VaatVishesh
    @VaatVishesh 5 หลายเดือนก่อน +1

    Good 👍 work
    Give me contact