અંબાજી નજીક રાણપુર ઘાટા માં શું બની ઘટના....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • બ્રેકીંગ -
    અંબાજી નજીક રાણપુર ઘાટા ની ઘટના....
    પદયાત્રા માં આવતા યાત્રિકો માર્ગ ને પથ્થર મૂકી બ્લોક કરવામાં આવ્યો...
    યાંત્રિક દ્વારા આ વિડિઓ ને સોશિઅલ મીડિયા માં વાયરલ કરવામાં આવ્યો
    યાત્રિકે ગાડી માં થયેલ નુકસાન સાથે નો વિડિઓ બનાવી કર્યો વાયરલ....
    પોલીસ ઘટના સ્થળે પહોંચી ને તપાસ હાથ ધરી
    અંબાજી પી આઈ એ લૂંટ ની વાત નકારી...
    રોડ પર પડેલા પથ્થર ઉપર ગાડી ચડી છે - અંબાજી પોલીસ...
    દર કે ઘભરાવા નો વિષય નથી પોલીસ 24કલાક પેટ્રોલિંગ કરી રહી છે

ความคิดเห็น •