MOHHARRAM 2024 PATAN GUJRAT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • • MOHHARRAM 2024 PATAN G...
    પાટણમાં હજરત ઈમામ હુસેનની યાદ મા તાજીયા જુલુસ દુલ દુલ ઘોડા નવજવાન યંગ કમેટી તથા નાના બાળકો કરતબ સાથે નિકળીયા
    હિન્દુ મુસ્લિમ કોમી એકતા ઠેર ઠેર જોવા મળી ફુલ વષૉ થી તાજીયા નુ સ્વાગત કરી ઠંડુ પાણી સરબત દુધ કોલડ્રીંક પીણા ખુલ્લા મુકીને લોકોએ આનંદ માળ્યો,
    મહોરમ ના રોજા રાખી નમાઝ અદાકરી કુરાઆન ની તિલાવત કરીને માનતા રાખી અન્યોએ માનતા પૂર્ણ થતા નિયાજ વહેચી
    *પાટણ પાંચ પાડા.બુકડી ચોક.ઈકબાલ ચોક. ગુલશન નગર.પીંજારકોટ.અલી અબ્બાસ યંગ કમેટી નિલમ.મહોલ્લા પોળમાં થી મોટી સંખ્યામાં જોડાયા હતા
    MOHHARRAM 2024 PATAN GUJRAT #patan #explorepage #villagelife #karbala #mohhram #mohharam_status

ความคิดเห็น • 2

  • @KuresiNoman
    @KuresiNoman 26 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @VickyKhan-n3k
    @VickyKhan-n3k หลายเดือนก่อน

    Yazid margaya usko rashm wale jinda he