#Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 294

  • @kiransolanki7111
    @kiransolanki7111 หลายเดือนก่อน +10

    ખરેખર કોઈ શબ્દ નથી કે મુ આ ગીત મા લખું એક દિવસ માં ચાર પાંચ વાર સાભણુ છું એક શબ્દ હૈયા માં વાગે છે 😢😢😢😢

  • @DamorJigar-b5u
    @DamorJigar-b5u 8 วันที่ผ่านมา +6

    કોણ કોણ આ સોંગ 2025 માં સાંભલે છે ❤❤

  • @bhagajithakor-gk8tc
    @bhagajithakor-gk8tc ปีที่แล้ว +130

    કોણ કોણ સાંભળે મારી સાથે 2024 માં

  • @KrishnaholicNehal
    @KrishnaholicNehal 2 ปีที่แล้ว +65

    પ્રીત નગરનું તું મંદિર હું પ્રેમ તણી પુજારણ રે પ્રેમ તણી પુજારણ રે 😍😍😍
    ગજબ ગીત 😍😍😍
    ગીત ના શબ્દો ખૂબ હદયસ્પર્શી છે અને હિતેન કુમાર અને રાજલક્ષ્મી ખૂબ જ પ્રસંશનીય અભિનય 😍😍
    અને ખૂબ ખૂબ આભાર અરવિંદ બારોટ અને સાધના સરગમ 😍😍😍

    • @jayantithakor9409
      @jayantithakor9409 ปีที่แล้ว +2

      Supar song 💞💞💞💞💘💝🥰

    • @zalajayveersinh5189
      @zalajayveersinh5189 ปีที่แล้ว +1

      ha geet na music ane arvind barot sadhna sargam na avaj no jadu anokho j che

    • @NakiyaVishal-my2lz
      @NakiyaVishal-my2lz 2 หลายเดือนก่อน

      😮😅 3:34 ​@@jayantithakor9409😮😅😅😮😮😮😮😮

  • @RakeshPatel-io7um
    @RakeshPatel-io7um 3 หลายเดือนก่อน +8

    હો..હો..હો... હૈયે વાગે , હરપળ ગોરી.. હો.. તારાં નામ ની ઝાલર રે.. તારાં નામ ની ઝાલર રે...! અદ્ભુત ❤️બહુજ સરસ ગીતના બોલ એટલું જ સુંદર સંગીત અને અરવિંદ બારોટ જી, અને સાધના સરગમ જી નો સુંદર અવાજ
    બહુજ હ્ર્દય સ્પર્શી ગીત છે.🙏💐🙏

  • @Bhavesh.pickup
    @Bhavesh.pickup 9 หลายเดือนก่อน +21

    સમય સમય ની વાત છે...એવો સમય હવે નય મલે.....😭😭😭😭😭😭

  • @vijaynadeshariya1703
    @vijaynadeshariya1703 ปีที่แล้ว +70

    આ song 2023 મા કોણ કોણ સાંભળે સે

  • @ashvinbarot576
    @ashvinbarot576 9 หลายเดือนก่อน +22

    વારંમ વાર સાભળ વાનૂ મન થાય છે 🙏 આ સોંગ

  • @anilchouhan9853
    @anilchouhan9853 8 หลายเดือนก่อน +75

    આ ફિલ્મ જોતા જોતા કોના કોના આંખ માં આસુ આવી ગયા હતા.......😢

    • @hareshmakwana7412
      @hareshmakwana7412 7 หลายเดือนก่อน +5

      Tari ankh ma avya k nai bhai

    • @JadavMaru
      @JadavMaru 7 หลายเดือนก่อน +1

      DiviAiDiVi

    • @loveguruofficial9596
      @loveguruofficial9596 6 หลายเดือนก่อน +3

      મારી fevret film 6❤❤❤

    • @JadavMaru
      @JadavMaru 6 หลายเดือนก่อน

      MiAiRiMiRisoRivihi

    • @SanjayPatel-y2h
      @SanjayPatel-y2h 6 หลายเดือนก่อน

      ❤❤❤ મારા આંખમાં આસું આવી જાય છે.❤❤❤

  • @maheshdantani6306
    @maheshdantani6306 10 หลายเดือนก่อน +16

    બસ હવે ભગવાન ને એકજ પ્રાર્થના છે કાતો એ મળે કાતો મોત....માયાળુ માણસો ની માયા મેલાતી નથી વીતેલી વેદના કોઇને કહેવાતી નથી..😢😢😢😢😢😢😢😢😢

  • @Vishu_villager_007
    @Vishu_villager_007 11 หลายเดือนก่อน +25

    ગુજરાતી એ ગુજરાતી આવા movie હવે ના જોવા મળે ❤

  • @jayjognimaofficialchannel5251
    @jayjognimaofficialchannel5251 20 วันที่ผ่านมา +3

    😭😭💔ભલે તને મારી નથી પડી છતાં તારી,
    રાહ આખી જિંદગી રેસે મારા જીવ ❤️‍🩹💔all time miss you my life love rital કોણ જાણે હવે કયારે મળીશું 😢😢😭😭

  • @KhodabhaiKhatana-hn2vk
    @KhodabhaiKhatana-hn2vk 8 หลายเดือนก่อน +24

    જેણે પણ દિલ થી પ્રેમ કર્યો હશે એને આ ગીત બોવ ગમશે... ખુબ સુંદર

  • @wafa_ka_badsha
    @wafa_ka_badsha 22 วันที่ผ่านมา +3

    Kon kon shabre che 2025🎉ma❤❤

  • @divyangprajapati5405
    @divyangprajapati5405 ปีที่แล้ว +223

    👉સૌરાષ્ટ્ર ની સોહામણી ❤️❤️ધરાના સંત શુરા જતી❤️🤩 અને સતી 💞અને પ્રેમીઓની અમર કથાઓ ઈતિહાસને પાને આજે પણ 🙏🌹અમર છે My favourite picture મેં તો પાલવડે બાંધી પ્રીત .....

  • @KBsisodiya
    @KBsisodiya ปีที่แล้ว +24

    મને સૌથી વધારે ગમતું ગુજરાતી ગીત... દરરોજ એક વખત તો સાંભળું જ....❤❤❤

  • @LataThakor-bt9ub
    @LataThakor-bt9ub ปีที่แล้ว +15

    આ ગીત મને બહુ જ ગમે છે બહુ જ મસ્ત સોંગ છે

  • @chauhandilipsinh8351
    @chauhandilipsinh8351 2 ปีที่แล้ว +72

    હિતેન કુમાર ના પીચર માં સમજવા જેવી સ્ટોરી હોય છે સાહેબ..... 👌👌👍👍

    • @zalajayveersinh5189
      @zalajayveersinh5189 ปีที่แล้ว +1

      Sachi vaat che ane koi film flop nathi hoti hiten kumar ni ane ae sara dikro ane sara bhai hoy che film ma

  • @pravinthakor7141
    @pravinthakor7141 2 ปีที่แล้ว +38

    Aa song 2022 ma kon kon jove che

  • @crazyhacker6538
    @crazyhacker6538 ปีที่แล้ว +6

    મેં મારી લાઇફ઼ જો કોઈ ગુજરાતી મુવી જોયુ હોય તો આ મેં તો પાલવડે બાંધી પ્રીતે હિતેન્ કુમાર્ નું

  • @vanrajediting2607
    @vanrajediting2607 ปีที่แล้ว +7

    Aa song kon 2024 ma sabhle se❤❤

  • @mrzala5574
    @mrzala5574 6 วันที่ผ่านมา

    કોણ કોણ સાંભળે સે મારી સાથે 2025 માં

  • @jigneshsinhzala2414
    @jigneshsinhzala2414 10 หลายเดือนก่อน +21

    કોણ કોણ 2024 માં પણ સાંભળે છે લાઇક કરો ❤

  • @DineshbhaiThakor-qg4sp
    @DineshbhaiThakor-qg4sp 8 หลายเดือนก่อน +4

    હે વાલમ તારા એકજ vene જીવડો જશું હારી sayba બેસ્ટ લાઇન ❤❤❤❤

  • @pandurangchavan9368
    @pandurangchavan9368 ปีที่แล้ว +10

    हू पोते महाराष्ट्रीयन थवा छता मारू मनगमतू गीत..

  • @Manishabrahmbhatt-k2d
    @Manishabrahmbhatt-k2d ปีที่แล้ว +5

    Aa song mara Prem ne mara taraf thi❤

  • @SanjayPatel-y2h
    @SanjayPatel-y2h ปีที่แล้ว +5

    પ્રિત જન્મો જનમ ની ભુલા સે નહી ❤❤❤❤

  • @yogipatel730
    @yogipatel730 26 วันที่ผ่านมา +1

    Yes my fil my life patner ❤😢😢😢😢😢😢

  • @AjayDantani-mu6zi
    @AjayDantani-mu6zi หลายเดือนก่อน

    Gaurang vyase jordar music aapuyu che......🎉🎉🎉🎉 Aa movie 2001 ma aavyu tu tyaare hu 16 varsh no hato ane school ni guli mari ne theatre ma jova gayo hato 😅morning show maa...😅😅😅😅😅😅

  • @dhairy633
    @dhairy633 9 วันที่ผ่านมา

    Preet uperthi viswas udi gyo se toy Aa Geet sambhdi ne yaad avi jayse😢😢

  • @fuleshdesai3501
    @fuleshdesai3501 ปีที่แล้ว +7

    Heart touching song ❤️

  • @tarunmakwana7902
    @tarunmakwana7902 2 ปีที่แล้ว +5

    Ha mari Gujarati sankruti ha 😍

  • @jyotipatel8754
    @jyotipatel8754 2 ปีที่แล้ว +4

    👌👌👌
    ❤️very Nice ❤️
    ❤️जन्मों जन्म ની प्रीत ❤️

  • @daivyvivekanandavidhalaya1929
    @daivyvivekanandavidhalaya1929 2 ปีที่แล้ว +34

    Movie....je aek var juvo to fari jovanu mann thay ....end of movie is very 😢

    • @mrguru2075
      @mrguru2075 2 ปีที่แล้ว +5

      Kala kar naame, or movie naam suche

    • @bhratparmar1889
      @bhratparmar1889 ปีที่แล้ว +1

      @@mrguru2075 મે તો પાલવડે બાંધી પ્રીત movi

    • @divyasolanki5970
      @divyasolanki5970 ปีที่แล้ว

      Bovj dukh thai.che aa movie joine

    • @divyasolanki5970
      @divyasolanki5970 ปีที่แล้ว

      MAito palvade badhi preet movie name che

  • @koliamarshibhait1503
    @koliamarshibhait1503 3 ปีที่แล้ว +14

    ek janam no saath mali jay toy ghano se

  • @jyotipatel8754
    @jyotipatel8754 2 ปีที่แล้ว +4

    😘😘😘😘
    નખરા રા?
    ❤️Very Nice ❤️

  • @Officialvijaythakor
    @Officialvijaythakor 5 หลายเดือนก่อน

    ભાઈ સ્ટારકાસ્ટ મોં જોયું તો આ લન્ડ ત્રિવેદી કોણ સે 😂😂😂

  • @tofanikano411dev
    @tofanikano411dev 10 หลายเดือนก่อน +1

    May fevrit movie 😢

  • @udharejiyasagarofficial1822
    @udharejiyasagarofficial1822 ปีที่แล้ว +3

    I love you mari laalu ❤

  • @Ashu_vipul_969
    @Ashu_vipul_969 2 หลายเดือนก่อน

    Ashu❤🥺😭ek Janam nai har janmaare haro har tari hamne satha mai dekhi thi ye movie 😭😭😭aaj bhi wo raat yaad aa Rahi hai 😭

  • @thakorprabhat5789
    @thakorprabhat5789 9 หลายเดือนก่อน +2

    આ ગીત સાંભળીને મને તો જુની યાદો આવે છે

  • @ajayrathodajayrathod-fx6gb
    @ajayrathodajayrathod-fx6gb หลายเดือนก่อน

    Legends Sadhna madem , arvind sir love you ❤❤❤❤

  • @niparmar
    @niparmar ปีที่แล้ว +1

    The best song in world love u song ❤

  • @mansangjithakor9747
    @mansangjithakor9747 ปีที่แล้ว +5

    નરેશ કનોડિયા નું ફિલ્મ પરભવ ની પ્રીત નું કોપી સે આ ગીત

  • @dasrathrabari6568
    @dasrathrabari6568 8 วันที่ผ่านมา

    2025 સાંભળી રહ્યા છે મારે દિલથી નજીક છે

  • @DenshaDenesha
    @DenshaDenesha 10 หลายเดือนก่อน +1

    Dinesh bhai❤💋💋💋💋💋😄😀

  • @Vireja
    @Vireja 7 หลายเดือนก่อน

    પરદેશી હારે જોને પ્રિતાલડી થાય ના --- ગીત મૂકશો, વિનંતી સપ્રેમ ❤

  • @SANKET533
    @SANKET533 2 ปีที่แล้ว +6

    Ha mari gujarati sankruti

  • @parmarrahulsinh166
    @parmarrahulsinh166 ปีที่แล้ว +4

    Real Story Of Gujrat Habukvad Bhavnagar

  • @NagjiNayak-t9h
    @NagjiNayak-t9h 10 หลายเดือนก่อน +2

    Mane Mari premika yad aavese

  • @AmratValmik-n1g
    @AmratValmik-n1g 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @HarpalVaghela-hm9lo
    @HarpalVaghela-hm9lo 7 หลายเดือนก่อน +1

    HP પારસ.હેતલ 😘💕🥰😍🌹💐

  • @vipulvasava8959
    @vipulvasava8959 2 ปีที่แล้ว +3

    વાહ
    ગુજરાતી સાહિત્ય

  • @PM_B4U_OLD
    @PM_B4U_OLD 4 ปีที่แล้ว +5

    Vaah super color tone
    And super quality

  • @JigarjiThakor-js3fk
    @JigarjiThakor-js3fk 4 วันที่ผ่านมา

    મારી સાથેકોનકોન સાંભરે છે 2025

  • @hetalvaghela4857
    @hetalvaghela4857 ปีที่แล้ว +6

    Always My Favourite Picture &All Songs❤️

  • @BambhaniyaKiran
    @BambhaniyaKiran 10 หลายเดือนก่อน +1

    સૂપરગીત🎉🎉🎉

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 2 ปีที่แล้ว +13

    My favourite song ❤️❤️

  • @rupabhairupabhai5831
    @rupabhairupabhai5831 9 หลายเดือนก่อน +1

    હુ તો આજે પણ એ જ ગીત સાંભળું છું

  • @khodubhachavdarajput5355
    @khodubhachavdarajput5355 9 หลายเดือนก่อน

    Always my favourite ❤

  • @Pinso_STD
    @Pinso_STD 2 ปีที่แล้ว +2

    Aa jamana ma pan mari favourite che

  • @prakashchauhan2700
    @prakashchauhan2700 8 หลายเดือนก่อน

    રામ. ભાઈ. હા હો ભાઈ. ❤❤

  • @arvindzala8741
    @arvindzala8741 ปีที่แล้ว +2

    Nice song 👌🥰👈

  • @thakorbharat8851
    @thakorbharat8851 3 ปีที่แล้ว +7

    Very very nice

  • @JyotiKumar-n8x
    @JyotiKumar-n8x ปีที่แล้ว +2

    ❤❤❤❤❤👌👌👌🏾👍👍

  • @hiraodedra3752
    @hiraodedra3752 2 ปีที่แล้ว +5

    Miss my love

  • @mukeshpatel4101
    @mukeshpatel4101 ปีที่แล้ว +1

    Super soog ❤❤❤

  • @ભરતસાખટ-ચ1ય
    @ભરતસાખટ-ચ1ય 7 หลายเดือนก่อน

    😊😊 એમ હોય તો હું😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😅😅😅😊😊😊😊😊😊😊ઢ્્્😊

  • @thakorasha9511
    @thakorasha9511 2 ปีที่แล้ว +3

    Nice song👍

  • @aggaming6904
    @aggaming6904 5 หลายเดือนก่อน

    આવા movie હવે ના બની શકે.....my favorite

  • @mukeshtalpada5590
    @mukeshtalpada5590 9 หลายเดือนก่อน

    Gujarat sarkar aword winar film.❤❤❤❤

  • @thakkernehal4183
    @thakkernehal4183 2 ปีที่แล้ว +9

    Fabulous song 😍❤️

  • @devipujakdevipujak
    @devipujakdevipujak ปีที่แล้ว +1

    Nice song and movie

  • @iamajit555
    @iamajit555 2 ปีที่แล้ว +2

    Jordaar song ❣️🖤

  • @rupalipawar1593
    @rupalipawar1593 ปีที่แล้ว

    Very beautiful song💕💕💕💕

  • @ashokkatara.official1
    @ashokkatara.official1 9 หลายเดือนก่อน

    Maro jiv che aa song se Bhai

  • @ravalvardhaman9797
    @ravalvardhaman9797 7 วันที่ผ่านมา

    I like this movie

  • @kishanloladiya8228
    @kishanloladiya8228 2 ปีที่แล้ว +5

    My fevrit shong

  • @satishrathod6265
    @satishrathod6265 4 ปีที่แล้ว +7

    Super ❤️

  • @MahendrKumar-i9k
    @MahendrKumar-i9k 10 หลายเดือนก่อน +1

    જ્યારે જ્યારે ઉ આ ગીત સાંભળો છુ તારે મને રડવું આવી જાય છે

  • @VinodbhaiSenma-c6l
    @VinodbhaiSenma-c6l 3 หลายเดือนก่อน

    🇮🇳SENMS🇮🇳VlNODBHAl🇮🇳SHlVABHAl🇮🇳🕉️19=10=20=24🕉️

  • @bhavikapatel2020
    @bhavikapatel2020 2 ปีที่แล้ว +4

    ❤️❤️😘

  • @shamaldesai6531
    @shamaldesai6531 6 หลายเดือนก่อน

    પ્રેમ કથા❤

  • @jyotipatel8754
    @jyotipatel8754 ปีที่แล้ว +1

    ♥️Very Very♥️
    ♥️sweet Love Eachother♥️
    ♥️

  • @jayantithakor9409
    @jayantithakor9409 ปีที่แล้ว +2

    Nice song 🥰🥰💝💝💞💘

  • @zaladipak4190
    @zaladipak4190 7 หลายเดือนก่อน +1

    આ ગીત‌ નરેશ‌ કનોડિયા નૂ પલ ભવ ની પ્રીત ‌નૂ ગીત ની કોપી કરી‌ છે

  • @utsavbhai3211
    @utsavbhai3211 9 หลายเดือนก่อน

    Aa riyal amar kahani saurasht ma kevirite bhaia bani se mane kaho bhai❤

  • @VijaybhaiGoswami
    @VijaybhaiGoswami ปีที่แล้ว +1

    Nice❤❤

  • @rishapthakor4562
    @rishapthakor4562 2 ปีที่แล้ว +2

    ❤️❤️❤️

  • @jyotipatel8754
    @jyotipatel8754 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    💖Veey Sweet Song 💖

  • @Sachin-zr2fu
    @Sachin-zr2fu 2 ปีที่แล้ว +2

    No. 1 movie

  • @thakordasharath920
    @thakordasharath920 ปีที่แล้ว +1

    My favourite song mis you jaan

  • @rkbhaiofficial6891
    @rkbhaiofficial6891 4 ปีที่แล้ว +5

    My love song

  • @DilipSolnaki-x8r
    @DilipSolnaki-x8r 7 หลายเดือนก่อน

    અમારી આંખમાં😢😢😢😢

  • @pravinthakor6121
    @pravinthakor6121 4 ปีที่แล้ว +5

    Super

  • @maheshmeenachauhan9304
    @maheshmeenachauhan9304 2 ปีที่แล้ว +8

    I love this song

  • @amratjesal1458
    @amratjesal1458 10 ชั่วโมงที่ผ่านมา

    👍♥️

  • @khantvipulkumar3342
    @khantvipulkumar3342 ปีที่แล้ว

    i❣️ song ❣️❣️❣️

  • @bestchoiceallage7604
    @bestchoiceallage7604 ปีที่แล้ว +1

    2023🎉🎉🎉❤

  • @RrrjadejaJadeja
    @RrrjadejaJadeja 2 หลายเดือนก่อน

    Mne pn bov gme chhe aa film