Hodi jane kagal ni

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2021
  • હોડી જાણે કાગળ ની
    તારી મારી જિંદગી
    વહાલી તોયે વાદળ ની
    તારી મારી જિંદગી
    પાણી માં એ તો રમતી
    ના ચિંતા કે ના ડરતી
    મોજાઓ માં ઊછળતી
    ચાલી જાતી એ સરકી
    દિશા તાકી આગળ ની
    તારી મારી જિંદગી
    લહેરો વાગે છે નીર ની
    ઝોલા ખાયે એ નમણી
    આકાશે એ નિરખતી
    શ્રદ્ધા છે એને ઈશની
    ચાહે હો પણ બે પળ ની
    તારી મારી જિંદગી

ความคิดเห็น • 1