મીની દેવાયતભાઈ ખવડ નું ઇન્ટરવ્યૂ || મળવા જેવો માણસ એટલે રમેશ મોકરિયા, કોમેડી નો ભરપૂર ખજાનો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • મીની દેવાયતભાઈ ખવડ નું ઇન્ટરવ્યૂ || મળવા જેવો માણસ એટલે રમેશ મોકરિયા, કોમેડી નો ભરપૂર ખજાનો #comedy
    રમેશભાઈ મોકરિયા દેવાયતભાઈ ખવડ ના વિવિધ વીડિયોમાંથી અલગ જ રીતે વિડીયો બનાવી અને ઇંસ્ટાગ્રામ ફેસબુક અને યૂટ્યુબ માં લોકોને ખૂબ જ કોમેડી કરાવે છે. ખેતીકામ સાથે જોડાયેલા અને ખૂબ સરળ એવા માણસને મળીને ખૂબ આનંદ થયો આ ઇન્ટરવ્યુમાં એની સાથે કરેલી કેટલીક વાતચીત સંવાદ અહીં રજૂ કરેલ છે આશા રાખું છું કે આપને જરૂર ગમશે.
    #devaytkhavd
    #comedy
    #comedyvideo
    #interview
    #podcast
    #mojegujarat
    #instagram
    #gujaraticomedy
    #gujarati
    #vlog
    #entertainment
    Ramesh mokariya
    ‪@desi_tako‬
    #mokariya3656 insta id
    Social Media Links:
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Guj...
    Instagram
    bit.ly/Moje_Guj...
    Moj, comedy, Gujarati comedy

ความคิดเห็น • 17

  • @dineshgoswami174
    @dineshgoswami174 3 วันที่ผ่านมา

    ખુબ સરસ મોજે ગુજરાત

  • @The.unique.bharat1204
    @The.unique.bharat1204 6 วันที่ผ่านมา +1

    હા રમેશ ભાઈ ની મોજ 😂

  • @dilipchavda527
    @dilipchavda527 6 วันที่ผ่านมา +2

    That's my friend

  • @dilipchavda527
    @dilipchavda527 6 วันที่ผ่านมา +2

    Ha Ramesh

  • @_Ghodadar_ghed_
    @_Ghodadar_ghed_ 6 วันที่ผ่านมา +1

    Ha moj ha😂

  • @hamirkhistariya652
    @hamirkhistariya652 5 วันที่ผ่านมา

    વાહ જમાવટ ભાઈ

  • @RAVISINH051
    @RAVISINH051 6 วันที่ผ่านมา +1

    ભાઈ પેલા સંત નું ઇન્ટરવ્યૂ પાસા ક્યારે લેવા જસો.???
    અને મે જે મહત્વ પૂર્ણ પ્રશ્ન કૉમેન્ટ માં કર્ય એ આગલા ep માં એમના જવાબ સંત દ્વારા આયોજિત કરજો plz

  • @Aearningmoney
    @Aearningmoney 5 วันที่ผ่านมา +1

    એક ભાઈ છે જે પેલા કોમેડી વિડિયો બનાવતા યુટ્યુબ માં પણ મજબૂરી ના લીધે એનીયે બંધ કરી દીધું એની કોમેડી સારી સે એની મુલાકાત લ્યો ભાઈ

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  5 วันที่ผ่านมา

      @@Aearningmoney જણાવો વિગત ક્યાં મળસે

    • @Aearningmoney
      @Aearningmoney 5 วันที่ผ่านมา

      @@MojeGujaratOfficial પેલા તો એ ભાઈ ગામડે રેતા પણ હવે લગભગ રાજકોટ બાજુ સે

    • @Aearningmoney
      @Aearningmoney 5 วันที่ผ่านมา

      @@MojeGujaratOfficial એની ઈન્સ્ટાગ્રામ માં કોન્ટેક્ટ કરી સક્સો તમે એ ભાઈ જવાબ આપે તો farmer_world12

    • @Aearningmoney
      @Aearningmoney 5 วันที่ผ่านมา

      @@MojeGujaratOfficial ઈન્સ્ટાગ્રામ માં એ ભાઈ જવાબ આપે તો થઈ ભાઈ farmer_world12

  • @GirishGareja
    @GirishGareja 3 วันที่ผ่านมา

    Ha ghed Nu gharenu ❤❤❤

  • @balvantgoswami3863
    @balvantgoswami3863 6 วันที่ผ่านมา +1

    Saras.....👌