વ્હાલા આતો કેવો તારો ન્યાય | સુહાનીબેન | ગુજરાતી ભજન | gujarati bhajan | સાંભળવાનું ભૂલતા નઈ |
ฝัง
- เผยแพร่เมื่อ 23 ม.ค. 2025
- Vahla Aato Kevo Taro Nyay-Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : sites.google.c...
Instagram : satsangimandal
વ્હાલા આતો કેવો તારો ન્યાય | સુહાનીબેન | ગુજરાતી ભજન | gujarati bhajan | સાંભળવાનું ભૂલતા નઈ |#ભજન
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
જાગો છો કે ઊંઘો મારા વાલા
ઘંટી માં કાંકરા દળાય મારા વાલા
અધર્મી ને મોટા મોટા બંગલા
ધર્મીને ઝુંપડી ના હોય મારા વાલા
આવો તમારો ન્યાય મારા વાલા..જાગો છો કે ઊંઘો..
અધર્મી ને દાળ ભાત રોટલી
ધર્મીને રોટલા ના હોય મારા વાલા..આવો તમારો ન્યાય..
અધર્મી ને પલંગ ઢોલિયા
ધર્મીને ઢોલડી ના હોય મારા વાલા..આવો તમારો ન્યાય..
અધર્મી ને મોટર ગાડીઓ
ધર્મીને ગાડું ના હોય મારા વાલા..આવો તમારો ન્યાય..
જાગો છો કે ઊંઘો મારા વાલા
ઘંટી માં કાંકરા દળાય મારા વાલા
●●●●●●●●●●●●
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
સત્સંગી મંડળ માં તમને આધ્યાત્મિક અનુભવ કરાવવા માટે સમર્પિત છે જેમાં વિવિધ દેવી-દેવતાઓના ભજનો,લોકગીતો, હસ્યગીતો, સત્સંગ ની વાર્તાઓ,કથાઓ તથા સમજવા જેવા સુંદર ગીતો અમારી ચેનલ માં શામેલ છે.ભક્તિના સ્તોત્રોથી માંડીને ઈશ્વરભક્તિ, ઈષ્ટ દેવતા-ભક્તિ, ગુરુ-ભક્તિ અને આવાં બીજાં ઘણાં ભજનો, જે તમને ભક્તિની દુનિયામાં લીન કરે છે અને તમને આ ભ્રામક જીવનમાંથી ઈશ્વરની ભક્તિ તરફ લઈ જાય છે. અમારા ભજનો તમને આધ્યાત્મિકતા અને શાંતિના ભક્તિ માર્ગ પર લઈ જશે. તેથી, સત્સંગી મંડળ સાથે ભગવાનને શરણે જાઓ.
*************
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં
જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
@satsangibhajanmandal
#satsangibhajanmandal
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#ghanti
#ઘંટીમાંકાંકરા
#જાગોછોકેઊંઘો
#music
#adharmi
#dharmi
#suhanibenbhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
સુહાની બે ન તમે જોરદાર ભજન ગાવ છો સુહાની બે ન તમારા ભજન ના શબ્દો ખુબ જ સરસ છે સાંભળીને ખૂબ જ આનંદ થયો ભગવાન તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે એવી પ્રભુ ને પ્રાર્થના કરી છીએ
જય શ્રી કૃષ્ણ
Khub saras bhajan Radhe Radhe
જય શ્રી કૃષ્ણ
Wah khub khub sars Bhajan
જય શ્રી કૃષ્ણ
ખુબ જ સરસ જય શ્રી કૃષ્ણ 👌🙏🙏🙏 jay shree krishna
જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ 👌🏽👍🏽
જય શ્રી કૃષ્ણ
Khub saras bhajan suhaniben jay shree krishna🌹🌺🌷🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ
🙏જય શ્રી રાધે કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ
Very good👍👍👍👍👍👍👍
જય શ્રી કૃષ્ણ
Very good ❤❤
જય શ્રી કૃષ્ણ
Very nice
જય શ્રી કૃષ્ણ
સુહાની બેન ભજન લખીને મૂકો ખૂબ સરસ હોય છે
ડિસ્ક્રિપ્શન માં ભજન લખેલું છે...જય શ્રી કૃષ્ણ
Nice
જય શ્રી કૃષ્ણ
🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ
Suhani ben saras bajan che badah pan lakhi ne moklo ne
વિડિઓ અથવા ડિસ્ક્રિપ્શન માં ભજન લખેલું છે...જય શ્રી કૃષ્ણ... શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
લખી ને મુકો પ્લીઝ
ડિસ્ક્રિપશન માં ભજન લખેલું છે....જય શ્રી કૃષ્ણ
Lakhine mukjo pic
ડિસ્ક્રિપશન માં ભજન લખેલું છે...જય શ્રી કૃષ્ણ
Jay shree krishna khub saras Bhajan che 🙏🙏👌👌👌👌👌
જય શ્રી કૃષ્ણ
ખુબ જ સરસ છે 👌👌👌🙏🙏
જય શ્રી કૃષ્ણ
Very nice 👍👍👍👍👍👍👍
જય શ્રી કૃષ્ણ
Very good 🎉🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ.. જય દ્વારકાધીશ
Very nice
જય શ્રી કૃષ્ણ
Very nice👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ
Very nice🎉🎉🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ
Very nice 👍👍👍👍👍
જય શ્રી કૃષ્ણ