"ગ" ગણપતિનો "ગ"// education start

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มิ.ย. 2024
  • ૐ ગં ગણપતયે નમઃ
    બાલવાટિકાનાં ફૂલડાંઓના અધ્યયનની શુભ શરૂઆત ....
    "ગ" ગણપતિના "ગ" થી........
    પહેલાં ભણતા ત્યારે "ક" થી શરૂઆત થતી. પણ, શિક્ષણશાસ્ત્રીઓના મતે શરૂઆતમાં બાળક માટે "ગ" શીખવો વધુ સરળ છે......🙏🙏
    #education
    #school
    #learning
    please like share and subscribe to our channel

ความคิดเห็น •