આ યુગમાં મનોરંજન ના ગમે તેટલા માધ્યમો આવે પણ જેની સાથે આપણે લાગણીઓ ના તાંતણે બંધાયા એવા આપણા રેડીયો આકાશવાણી અને દૂરદર્શન ને કદી ન ભુલી શકીયે આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 👍 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏 જય જય ગરવી ગુજરાત 🙏 નટવર વાધેલા અમદાવાદ 🙏
નવા યુગના કલાકારો કંટાળી ને સાભળે છે પણ મારે તેને કહેવું છે, કે તમે નહતા ત્યારે મહત્વ નો આધાર આ રાવણહથો હતો, એટલ કે કલા ની દ્રષ્ટિએ એ તમારા બાપ દાદા કહેવાય.... હો !
વરસો પહેલાં ગામડાગામમાં વાદી લોકો રાવણહથ્થા ઉપર ગીત ગાતાં મેં જોયેલ. ફરી પાછા આટલા વર્ષોના વહાણા વીતી ગયા પછી ( published on 2 july) દુર દર્શન કેન્દ્ર રાજકોટ ઉપર રાવણહથ્થા ઉપર લોકસંગીત અને અનેક પ્રકારના કે જે વાજિંત્રો આજના સમયમાં વિસરાઈ રહ્યા છે તે youtube ઉપર પ્રાપ્ત થાય છે તે મારે મન ખૂબ અમૂલ્ય છે. નવી ટેકનોલોજીને આભાર સાથે ધન્યવાદ. નવનીત ફટાણિઆ લંડન.
Aava juna program sachvi rakhel didi girnar na mansone abhinadan padhvu su ke amari andar ni aatma ne santi apavo so aava babu nana na juna program sachviya khub saras 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
દૂરદર્શન રાજકોટ પર નિહાળો
ભજન, લોકગીત, ડાયરો તેમજ સોંરાષ્ટ્રના સાંસ્કૃતિ વારસા ના કાર્યક્રમો
subscribe કરો Doordarshan Kendra Rajkot
th-cam.com/channels/M2GVlCRpHGwwfxDFfkXZ7g.html?view_as=subscriber
ખુબ ખુબ અભિનંદન પાઠવું છું દૂરદર્શન કેન્દ્ર રાજકોટ બાબુ કાનજી બારોટ નુ પુત્ર કિશન બારોટ
સર હું પણ રાવણ હથ્થો વગાડુ છું કિશન બારોટ મો..82006 50204
ઙ
વાહ... જય... વાહ
😗😗😗😗😗😗
ખૂબ સુંદર લોકગીત અને બાબુ ભાઈ ની ગાયકી
Vah vah barot 👌👌ravan hatthana sur hayya ma unda utri jay chhe
Wah wah khub sarash
Jordar
ખુબ ખુબ અભિનંદન પાઠવું છું દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ને
બ
સ્વ શ્રી બાબુ કાનજી બારોટ લોક ડાયરો મુકવા બદલ 🙏🙏🙏
રાજકોટ દુરદર્શન આવા કાર્યક્રમો મુકવા માટે અભિનંદન
એમના આશીર્વાદ થી અમને પણ રાવણ હથ્થો શીખવતા ગયા આખી જીંદગી યાદ આવશે મારા બાપુ 😭😭😭
ભાઈ મારે પણ રાવણ હથો શીખવો છે
🙏🏻
ધન્ય છે તમને કે તમે એવા સુર સંગીત શીખ્યા છે કે જેની વાત થઇ શકે એમ નથી. કેમે હવે આ સંગીત તો આપણા ગુજરાત માં તો ખોવાતું જાય છે.
હા ઘણા ઓછાં વગાડે છે રાવણ હથ્થો
મોટાભાઈ આ કલા ને જીવંત રાખવા બદલ ખુબખુબ અભિનંદન
વિસરાતુ વાજીંત્ર ....વિસરાતી લોકકલા અને કલાકારોને જીવંત રાખનાર કલા કસબી અભિનંદન પાત્ર છે....કંઠ ' ને કલાનો અદ્ભૂત સંગમ....
82006 50204 કિશન બારોટ ( રાવણ હથ્થા )
Hu haji jivu chu ravanhatho vagad NArO Gujarati
ભાઇ મારે રાવણ હથો જોયે છે મડશે વિચાતો
जय हो.... बारोटजी... बाबूभाई की कला लाजवाब है। कमेंट से ज्ञात हुआ कि अब वो इस दुनिया मे नही रहे। उनकी स्मृति में शत शत नमन।
Me re bapuji hai Babu Bhai
Thank you
Wah mara barot wah kavi
Super... Jordar
Babubhai barot salam
મારે લેવું છે રાવણ હથો
वाह बारोट वाह
વાહ અદભૂત મીઠાશ છે, સૂર સંગીત બંને ની.જય ભારત
Vah mahan kalakaro na darshan
દૂરદર્શન કેન્દ્ર ને ખૂબ ખૂબ અભિનંદન... છેક 98 થી દુરદર્શન સાંભળુ છુ હું પણ રેડિયો નો ફેન હતો રાવણ હથા ના ગીતો ખૂબ સાંભળ્યા ધન્યવાદ આપું છું દૂરદર્શન કેન્દ્ર ને❤❤ સાઈડમાં ડાયરામાં બેઠા છે મણિરાજ ભાઈ બારોટ હેમંતભાઈ ચૌહાણ ... મણિરાજ ભાઇને મારી શ્રદ્ધાંજલિ છે❤❤ ગુજરાતના બેતાબ બાદશાહ❤❤❤ બાબુભાઈ કોળાવા વાવ
Ha moj ha
Nice song vah..Babu kanji..ravan hathani Kamal visrati. Virasat
દૂર દર્શન રાજકોટ નો આભાર આવી યાદોં ને સાચવી છે
Man khush Thai gyu 🙏🙏
ખુબ સરસ તમારીકલાને
ભાતિગળ લોકગીત,, ખૂબજ સુંદર 🙏
Babu kanji barot ni moj
Wah barot wah...jay mataji
આ યુગમાં મનોરંજન ના ગમે તેટલા માધ્યમો આવે પણ જેની સાથે આપણે લાગણીઓ ના તાંતણે બંધાયા એવા આપણા રેડીયો આકાશવાણી અને દૂરદર્શન ને કદી ન ભુલી શકીયે આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 👍 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏 જય જય ગરવી ગુજરાત 🙏 નટવર વાધેલા અમદાવાદ 🙏
સ્વ શ્રી બાબુ કાનજી બારોટ મારા મોટા બાપુ miss you Bapu 😭😭😭
ૐ શાંતિ
કેમ ભાઈ બાબુકાકા હવે દુનિયા મો નથી રહ્યા
વાહ વાહ બાબુભાઈ
Nice BHAI
Vah barotji super
સરસ વાજિંત્ર છે અને એટલો જ મીઠો મધુર અવાજ છે
Babu Kanji lok dayro va
Jordar
વાહ મોજ
Jay Ho
જોરદાર બારોટજી
Babu kanji barot na nva video muko......... Durdarshan rajkot ne aapil chhe
Va kanjibhi
Super
Babu kanji barot wah moj
Nice babu kanji barot
Intarwyu muko babu bhai no
બાબુ કાનજી બારોટ ઈન્ટુરવ્યુ મુકવા વિનતી
Jay shree Ram Ram Ram Ram Ram Ram Ram Jay shree meladi mataji
આજે આવા કલાકારો ની કદર થવી જોઈએ નહીતર રાવણહથ્થો ની કલમ નષ્ટ થઇ શકે છે
Babu kanji barot na vidio bija muko
Very good
વાહ ! ખુબ જ સરસ, બાળપણ માં સ્વ.પિતા શ્રી ની પાસે બેસી સાંભળવા મળતુ.
નવા યુગના કલાકારો કંટાળી ને સાભળે છે
પણ મારે તેને કહેવું છે, કે તમે નહતા ત્યારે
મહત્વ નો આધાર આ રાવણહથો હતો, એટલ કે કલા ની દ્રષ્ટિએ એ તમારા
બાપ દાદા કહેવાય.... હો !
th-cam.com/video/A4ee1Myo4us/w-d-xo.html
મારા મોટા બાપુ છે 8200650204 કિશન બારોટ
રાજુ બારોટ 98985 37814
બવ ,સાચી વાત કરી
Very good hju moklo song babu kanji Barot plz....... Durdhashn Rajkot
સ્વ શ્રી બાબુ કાનજી બારોટ ના બીજા લોકગીત મુકવા વિનંતી દુરદર્શન કેન્દ્ર રાજકોટ ને
Program puro muko bhai plz.........
વાહ વાહ
સરસ્વતી માતાજી તમનેઆગળવઘારેલાઈકકરજાે
Babu kanji barot nu intawiyu muko
ખૂબ જ સરસ રાગ છે
GOOD
Khub j saras
આ આપણી સંસ્કૃતિ હતી
જુનુ તો સોનુ કહેવાય
વાહહહહ સાંભળી ખુબ મજા આવી
Very good babu bhai
ખૂબ સુંદર...,..
Vah supr
વરસો પહેલાં ગામડાગામમાં વાદી લોકો રાવણહથ્થા ઉપર ગીત ગાતાં મેં જોયેલ.
ફરી પાછા આટલા વર્ષોના વહાણા વીતી ગયા પછી ( published on 2 july) દુર દર્શન કેન્દ્ર રાજકોટ ઉપર રાવણહથ્થા ઉપર લોકસંગીત અને અનેક પ્રકારના કે જે વાજિંત્રો આજના સમયમાં વિસરાઈ રહ્યા છે તે youtube ઉપર પ્રાપ્ત થાય છે તે મારે મન ખૂબ અમૂલ્ય છે.
નવી ટેકનોલોજીને આભાર સાથે ધન્યવાદ.
નવનીત ફટાણિઆ લંડન.
82006 50204 કિશન બારોટ ( રાવણ હથ્થા ) કલાકાર
989853 7814
Old is gold
મારા મોટા બાપુ બાબુ કાનજી બારોટ ની જોરદાર રજૂઆત
જુની સંસ્કૃતિ હજી જળવાઈ રહી છે... અથવા તો કહો કે દૂરદર્શન મેનેજમેન્ટ જાળવી રાખી છે તે સરાહનીય છે....આભાર
Super Babu bhai
Babu kanji barot nu intarwyu muko
Babu Bhai lokgit moklo
Va barot
ખૂબ ધન્યવાદ બાબુ કાનજી બારોટ આપને અને આપને પ્લેટફૉર્મ લાવનાર ને
Rawan haththaa na betaj badshah ho 🙏🌹🙏
સાચું
Good
ખૂબ ખૂબ સરસ બાબુ મામા.
🎉❤🎉😊😅
Jay ho santvani
ખરેખર રાવણ હત્થો એ ભારતીય સંસ્કૃતિ નું પવિત્ર પ્રમાણ છે 🇮🇳🙏🇮🇳🙏. જય હો તમામ બારોટ જી ઘણું જીયો મારે ભાઇ 🙏👍
Babu kanji barot nu intervyu muko
વાહ તમારી કલા વાહ
Very heart touching folk song.well sung.
Aa varso sachv va badal aabhar
વાહ બારોટ જી વાહ
સરસ
Aa fayda no programma puro muko ne plz......
खुब खुब आभार धन्यवाद
👏
Jay mataji
બહું સરસ ગાયું ભાઇ ધન્યવાદ્
Khub shrash
આ સંગીત સાંભળતી વખતે આજ અફશોશ થાઈ છે કદાશ સો વર્ષ પહેલાં જન્મ થયો હોત તો આની મજા જ કયક અલગ હોત નથીં ટેકનોલોજી મા આ મજા જે અમારાં પૂર્વજો એ કરી
સુપર ગીત
Aava babu kanji barot na video mukva vinati
Aava juna program sachvi rakhel didi girnar na mansone abhinadan padhvu su ke amari andar ni aatma ne santi apavo so aava babu nana na juna program sachviya khub saras 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બાબુ કાનજી બારોટ ના વિડીઓ મુકવા વિનંતી
બહુજ સરસ ગીત
Mhadev
Ghani.khammam.barot.ane.sachav..jo
સ્વ.બાબુભાઇની બે વાર રૂબરૂ મળેલ, સાચા અને સરળ સ્વભાવના કલાકાર હતા.આકાશવાણી રાજકોટ હીરાપારખુ છે.ખૂબ ખૂબ આભાર. 🙏
ધન્યવાદ
Babu kanji barot no nu intaru muko
Wahh babu kanji Barot wahh
Babu Bhai na bija video muko
Khub Sundor
Babu kanji barot na bija bhag muko
👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍
ખુબ ખુબ અભિનંદન પાઠવું છું સ્વ. શ્રી બાબુ કાનજી બારોટ . લોક ડાયરો મુકવા
દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ને 🙏🙏🙏
આપણી સંસ્કૃતિ ❤️🚩🇮🇳
Wah..h