Gujarat police 5 KM Running Tips| પરીક્ષામાં આટલું ધ્યાન રાખ્યું તો તમે દોડમાં પાસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 20

  • @VipulGamit-e4q
    @VipulGamit-e4q 9 วันที่ผ่านมา +1

    તમારો આભાર.

  • @nareshrabari7447
    @nareshrabari7447 10 วันที่ผ่านมา +1

    Thank you sir

  • @mr_dashu07
    @mr_dashu07 14 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ સાહેબ..

    • @dlj3535
      @dlj3535  14 วันที่ผ่านมา

      Thanks 🙏

  • @mayur5326
    @mayur5326 9 วันที่ผ่านมา +1

    👌🏻👍🏻👍🏻🙏🙏

  • @deepakvaja9598
    @deepakvaja9598 8 วันที่ผ่านมา

    Ratre su janvu

  • @jayeshtrivedi8060
    @jayeshtrivedi8060 12 วันที่ผ่านมา

    આભાર તમારો 🙏

    • @dlj3535
      @dlj3535  12 วันที่ผ่านมา

      @@jayeshtrivedi8060 Thanks 🙏

  • @juliechakravorti9293
    @juliechakravorti9293 9 วันที่ผ่านมา

    Sir height 154 thaay che su krvu ?...tya koi problem aavs

    • @dlj3535
      @dlj3535  9 วันที่ผ่านมา

      હાઈટ 155 જોઈએ છે(મહિલાઓ માટે) સામાન્ય ઉમેદવાર માટે આપની હાઇટ 154 છે જો દોડમાં થોડો વધુ સમય હોય તો રોજ pull up કરશો જેનાથી હાઈટમાં થોડોક ફરક પડી શકે છે અને હજુ એક વાર ચોક્ક્સ માપ કરજો અને ત્યારબાદ રોજ pull up કરશો અને ચેક કરશો કે કેટલો ફરક પડ્યો 1 સેમી જેટલો ફરક તો pull up થી થઈ શકે છે આપને વધુ નથી ઘટતું.

  • @bhartibadgha3781
    @bhartibadgha3781 8 วันที่ผ่านมา

    Mre 1600 ma 10 min ave che 10 divas che to thai jse..? Ane step kya round ma kholvana

    • @dlj3535
      @dlj3535  8 วันที่ผ่านมา +1

      હા ચોક્કસથી થઈ જશે એના માટે આપ સૌ પ્રથમ દરેક રાઉન્ડમાં સ્ટેપની સાઇઝ વધારો તથા છેલ્લા રાઉન્ડમાં 300 મીટર બાકી હોય ત્યારે સ્ટેપ સંપૂર્ણ રીતે સ્પ્રિન્ટ લગાવતા હોય એ પ્રકારે પડવા જોઈએ. આ ઉપરાંત આપ દરેક રાઉન્ડમાં સમય ઘટાડો એ માટે મે કહ્યુ એમ થોડીક સ્પીડ અને સ્ટેપ મોટા કરશો તો દરેક રાઉન્ડમાં સમય ઘટશે અને છેલ્લે 8.30 આસપાસ દોડ પૂર્ણ કરી શકશો. ચિંતા ન કરો બસ આ બાબત પર ધ્યાન આપો આપ 100 ટકા દોડ પાસ કરશો

    • @bhartibadgha3781
      @bhartibadgha3781 8 วันที่ผ่านมา

      1st round thik step mota rakhvna to thaki na jaiye

    • @dlj3535
      @dlj3535  8 วันที่ผ่านมา +1

      @bhartibadgha3781 નહિ વધુ મોટા નહિ પરંતુ અત્યારે જે સ્ટેપથી દોડો છો તેનાથી થોડાક મોટા સ્ટેપ મોટા કાર્યથી થાક નહિ લાગે ચિંતા ન કરો ટ્રેક જલદી કપાશે અને સંપૂર્ણ રાઉન્ડમાં એક સમાન સ્ટેપ જળવાય તેનું પણ ધ્યાન રાખશો.

  • @digvijaysolanki1581
    @digvijaysolanki1581 10 วันที่ผ่านมา +1

    Mare 25.20 aave se😢

    • @dlj3535
      @dlj3535  10 วันที่ผ่านมา

      તમે ઘણા નજીક છો પરંતુ આ સમય છે તે 24.30 સુધી આવે તે માટે તમે સ્ટેપની સાઇઝ વધારો તથા દરેક રાઉન્ડમાં થોડીક સ્પીડ વધે તેના પર ધ્યાન આપો તો આરામથી 24.30 માં દોડ પૂર્ણ કરશો બસ વિશ્વાસ રાખજો પોતાની જાત પર આપ 100 ટકા સફળ થશો

    • @digvijaysolanki1581
      @digvijaysolanki1581 10 วันที่ผ่านมา

      @dlj3535 sir amare ground nathi hu to road running karu chu ane 22 January ma ground che

    • @dlj3535
      @dlj3535  10 วันที่ผ่านมา

      @digvijaysolanki1581 નજીકમાં કોઈ મેદાન હોય તો તેમાં દોડવાનો પ્રયાસ કરજો નહિતર જો કોઈ ઓપ્સન ના હોય તો પછી રોડ પર દોડજો વાંધો નહિ

  • @dev.008
    @dev.008 5 วันที่ผ่านมา

    Sir mare 22 Jan e number chhe and mare 30 min Ave chhe su karvu ke 25 na under avi jaay.

    • @dlj3535
      @dlj3535  3 วันที่ผ่านมา +1

      મે જે શેડ્યુંલ કહ્યું એ મુજબ દરેક રાઉન્ડ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો થોડીક સ્પીડ વધારો તથા સ્ટેપની સાઈઝ વધારો અને સંપૂર્ણ રાઉન્ડ દરમિયાન એક સમાન સ્પીડ અને સ્ટેપ જળવાઈ રહે તેનું ધ્યાન રાખો સૌ પ્રથમ તમે ૩ દિવસ ૮ રાઉન્ડ દોડો મે જે ટાઇમ જણાવેલ છે એ મુજબ અને ત્યાર પછી ૧૨ રાઉન્ડ દોડો આપની દોડ સમય મર્યાદામાં પૂર્ણ થશે અને શક્ય હોય તો દોડ દરમિયાન નાકથી શ્વાસ લેવો તથા મનોબળ મજબૂત રાખો તમારી દોડ સમય મર્યાદામાં પૂર્ણ થશે